Home >>Topics >>Entertainment >>Jeetendra
Jeetendra

Jeetendra

DOB:1942-04-07

Jeetendra (જિતેન્દ્ર) is an Indian actor, TV and film producer as chairman of the Balaji Telefilms, Balaji Motion Pictures and ALT Entertainment. Famous for his dancing, he was awarded a Filmfare Lifetime Achievement Award in 2003. (Wikipedia)


 • Big B સહિતના સેલેબ્સ હોટલમાં કરી ચૂક્યા છે Demand, દોડતો થયો'તો Staff
  જયપુરઃ 23 વર્ષના કેનેડિયન પોપ સ્ટાર જસ્ટીન બીબર પહેલીવાર ભારત આવી રહ્યો છે. 10 મેના રોજ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તેનો કોન્સર્ટ છે. તેની ટીમે ઓર્ગનાઇઝર્સ સામે કેટલીક શરતો ડિમાન્ડ રાખી છે. જેમાં તેના ડ્રેસિંગ રૂમમાં સફેદ પડદા, બેક સ્ટેજ જાકુઝી, 10 કન્ટેનરમાં સોફા સેટ, પ્લે સ્ટેશન, વોશિંગ મશીન માગવામાં આવ્યા છે. આ બીબરના ખાસ સામાન છે. જે હોટલ અરેન્જ કરી રહ્યો છે. આ પહેલા પણ અનેક સેલેબ્સ હોટલમાં રોકાતા પહેલા વેજીટેરિયન ફૂડથી લઇને દિવાલ તોડવા સુધીની ડિમાન્ડ રાખી ચૂક્યા છે. અમિતાભ બચ્ચન...
  May 4, 01:39 PM
 • પાપા જીતેન્દ્રને કિસ કરતી જોવા મળી એકતા, આ રીતે થયું બર્થડે Celebration
  મુંબઇઃ જીતેન્દ્રએ તાજેતરમાં જ (7 એપ્રિલ) પોતાનો 75મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેની દીકરી એકતા કપૂર અને પત્ની શોભા ઉપરાંત ફેમિલી અને ફ્રેન્ડ્સે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. જયપુરમાં યોજાયેલી આ પાર્ટીમાં જીતેન્દ્રના ક્લોઝ ફ્રેન્ડ રિષિ કપૂર, નીતૂ કપૂર, પદ્મિનિ કોલ્હાપૂરે, પ્રેમ ચોપરા અને રાકેશ રોશન પણ જોવા મળ્યા હતાં. બર્થડે સેલિબ્રેશનનો વીડિયો અને કેટલાક ફોટો એકતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેમાં જીતેન્દ્ર ફ્રેન્ડ્સને કેક ખવડાવતા જોવા મળે છે. જોકે,...
  April 9, 10:53 AM
 • આ છે જીતેન્દ્રનો Bungalow, સોફાથી ગણેશ મંદિર સુધી આવો છે અંદરનો નજારો
  મુંબઇઃ જમ્પિંગ જેકના નામથી ફેમસ જીતેન્દ્ર 75 વર્ષનો થઇ ચૂક્યો છે. તેનો જન્મ 7 એપ્રિલ, 1942ના રોજ અમૃતસરમાં એક બિઝનેસ ફેમિલીમાં થયો હતો. તેમણે પોતાના કરિયરમાં જીને કી રાહ, મેરે હજૂર, ફર્જ, હમજોલી, કારવાં, ધરમવીર, પરિચય, ખૂશ્બૂ, તોહફા અને હિમ્મતવાલા જેવી અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેઓ હાલ બાલાજી ટેલિફિલ્મ્સ સંભાળી રહ્યા છે. જોકે તેઓ ભાગ્યે જ હાલ ચર્ચામાં રહે છે. હાલ તો તેની દીકરી એકતા કપૂર અને તુષાર કપૂર બોલિવૂડમાં ખૂબ એક્ટિવ છે. બન્નેએ પોત પોતાનું સ્થાન બનાવ્યું છે. ક્રિષ્ના બંગલોમાં...
  April 8, 08:00 AM
 • હેમાને અઢળક પ્રેમ કરતો હતો જીતેન્દ્ર, Fianceeને છોડી કરવા ઇચ્છતો'તો લગ્ન
  મુંબઇઃ જમ્પિંગ જેકના નામથી ફેમસ જીતેન્દ્ર 75 વર્ષનો થઇ ચૂક્યો છે. તેનો જન્મ 7 એપ્રિલ, 1942ના રોજ અમૃતસરમાં એક બિઝનેસ ફેમિલીમાં થયો હતો. જીતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર છે. તેણે 1974માં લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ શોભા કપૂર સાથે લગ્ન કર્યા હતાં. જોકે, મોટાભાગના લોકોને એ વાતની જાણ નહીં હોય કે જીતેન્દ્ર હેમામાલિનીની પણ નજીક રહી ચૂક્યો છે. ત્યાં સુધી કે તે પોતાની મંગેતર શોભાને છોડીને તેની સાથે લગ્ન કરવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ ધર્મેન્દ્ર આ બન્નેની વચ્ચે આવ્યો હતો. હેમા માલિનીને કર્યો પ્રેમ પરંતુ ના થઇ...
  April 7, 12:25 PM
 • જીતેન્દ્રના કઝિન અને એક્ટ્રેસ જયા સુધાના પતિએ છઠ્ઠા માળેથી કૂદી કરી આત્મહત્યા
  મુંબઈઃ ફિલ્મ એક્ટર જીતેન્દ્રના કઝિન અને 'સુર્યવંશમ'માં અમિતાભની પત્ની અને માનો રોલ કરનારી એક્ટ્રેસ જયા સુધાના 58 વર્ષીય પતિ નિતિન કપૂરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે આજે 1 વાગીને 45 મિનિટે વર્સોવામાં બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કુદીને મોતને વ્હાલું કર્યું હતું. કોકીલા બહેન હોસ્પિટલમાં ચાલતી હતી માનસિક સારવાર   તેમની બહેનના ઘરે રહેતા નિતિન કપૂરે છઠ્ઠામાળની ટેરેસના દરવાજાનો લોક તોડી મોતની છલાંગ લગાવી હતી. તેમજ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. ડિસીપી અશોક દુધેએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 18 વર્ષથી...
  March 15, 10:49 AM
 • પાપાની બર્થ ડે પાર્ટીમાં આવી બેબો-લોલો, આવ્યા બિગ બી-રેખા સહિતના સ્ટાર્સ
  મુંબઈઃ 15 ફેબ્રુઆરીના રોજ એક સમયના જાણીતા એક્ટર અને કરિના-કરિશ્માના પપ્પા રણધીર કપૂરે 70 વર્ષ પુરા કર્યા હતા. તેના આ બર્થ ડે નિમિત્તે એક શાનદાર પાર્ટી આપી હતી. જેમાં ફેમિલી મેમ્બર્સ સિવાય અનેક નિકટના મિત્રો સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, કરિનાને ઘરમાં સૌ કોઈ બેબો જ્યારે કરિશ્માને લોલો કહીને બોલાવે છે. આવ્યા બિગ બી-રેખા સહિતના સ્ટાર્સ આ પાર્ટીમાં કરિના કપૂર-સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર-બબિતા, અમિતાભ બચ્ચન, રેખા, પ્રેમ ચોપરા, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સાજિદ ખાન, રાકેશ રોશન, જિતેન્દ્ર, પૂનમ...
  February 16, 11:15 AM