Home >>Topics >>Entertainment >>Geeta Basra
Geeta Basra

Geeta Basra

DOB:1984-03-13

Geeta Basra (ગીતા બસરા) is an Indian actress who has appeared in Bollywood films. She is married to Indian cricketer Harbhajan Singh. Basra was born to Punjabi Indian parents in Portsmouth on the south coast of England.(Wikipedia)


  • IPLમાં જ્યારે પણ મળે છે સમય ,પત્ની સાથે આ રીતે એન્જોય કરી રહ્યાં છે ક્રિકેટર્સ
    સ્પોર્ટ્સ ડેસ્ક: 5 એપ્રિલથી ચાલી રહેલ IPL-10 હવે પૂર્ણતાના આરે છે. આવા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટર્સને જેટલો પણ ફ્રી સમય મળે છે તે પોતાના પાટનર્સ સાથે સમય વિતાવી રહ્યાં છે. પત્નીને લઇ કોઇ ડિનર પર ગયુ તો કોઇએ શોપિંગ કરી. ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર, કિરોન પોલાર્ડ, હરભજન સિંહ, રોહિત શર્મા, રોબિન ઉથપ્પા જેવા સ્ટાર ક્રિકેટર્સે પોતાની આ ખાસ મોમેન્ટને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આગળની સ્લાઇડમાં જુઓ, IPL દરમિયાન ઓફ ધ ફિલ્ડ પત્ની સાથે ક્રિકેટર્સની તસવીરો...
    May 19, 12:02 AM
  • વિરાટની દાઢીમાં કઇક શોધી રહી છે ભજ્જીની દીકરી હિનાયા, તસવીર વાયરલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમ તેમજ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે સ્પિનર હરભજન સિંહની દીકરી હિનાયા સાથે જોવા મળી રહ્યો છે. વિરાટે તસવીર સાથે લખ્યુ નાની હિનાયા મારી દાઢીમાં કઇક શોધી રહી છે અને હું આ વાતથી હેરાન છું કે કોઇ આટલો ક્યૂટ કઇ રીતે હોઇ શકે છે. હિનાયા, હરભજન અને ગીતા માટે ભગવાનનો આશીર્વાદ છે આગળની સ્લાઇડમાં જુઓ, યુવરાજે પણ હિનાયા સાથે લીધી હતી તસવીર...
    May 3, 12:02 AM
  • જોન્ટી રોડ્સની દીકરી 'ઇન્ડિયા'ને મળી ભજ્જીની Daughter, જુઓ તસવીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર જોન્ટી રોડ્સની દીકરી ઇન્ડિયા સાથે હરભજનની દીકરી હિનાયા હીરે બ્રેકફાસ્ટ દરમિયાન મુલાકાત કરી હતી. બન્નેની આ તસવીર હરભજને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં હિનાયા રોડ્સની દીકરી ઇન્ડિયાને જોઇ રહી છે અને હિનાયા કેમેરા તરફ ક્યૂટ સ્માઇલ આપી રહી છે. જુલાઇ 2016માં હરભજન બન્યો હતો પિતા - હરભજન અને ગીતા બસરાની દીકરી હિનાયા એક વર્ષની થશે, તેનો જન્મ જુલાઇ 2016માં થયો હતો, જ્યારે જોન્ટી રોડ્સની 2 વર્ષની દીકરી ઇન્ડિયાનો જન્મ એપ્રિલ 2015માં થયો હતો. -...
    April 11, 12:04 AM
  • ઉમેશ યાદવે આ રીતે પત્નીને લગાવ્યો કલર, જાણો સ્પોર્ટ્સ સ્ટાર્સની હોળીની ઉજવણી
    સ્પોર્ટ્સ ડેસ્ક: દેશભરમાં હોળીની ધૂમ છે. આ દરમિયાન કેટલાક ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ સ્ટાર્સે પણ ફેમલી સાથે હોળી રમી હતી. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર ઉમેશ યાદવે પત્ની તાન્યાને કલર લગાવતા હોળીની ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનની તસવીર તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કરી હતી. જેમાં તે સુકી હોળી રમતો તાન્યાને ગુલાલ લગાવી રહ્યો છે. આગળની સ્લાઇડમાં જુઓ, સ્પોર્ટ્સ સ્ટાર્સની હોળીની ઉજવણી કરતી તસવીરો....
    March 13, 05:25 PM
  • ભજ્જીની Wifeની તે 15 તસવીરો, જ્યારે તે કરતી હતી એક્ટિંગ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પોતાના 33માં જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. ગીતાનો જન્મ બ્રિટનમાં થયો પરંતુ તેને એક્ટિંગ કારકિર્દી બોલિવુડમાં બનાવી હતી. ગીતા અને હરભજને લાંબી ડેટિંગ બાદ ઓક્ટોબર, 2015માં લગ્ન કર્યા હતા. આ ગ્રાન્ડ વેડિંગ ઇવેન્ટ્સ પાંચ દિવસ ચાલી હતી. કારકિર્દીથી વધુ લવ લાઇફ ચર્ચામાં - ગીતા બસરા પોતાની એક્ટિંગ કારકિર્દીથી વધુ ક્રિકેટરને ડેટ કરવાને લઇને ચર્ચામાં રહી હતી. બન્નેનું અફેર આશરે 8 વર્ષ સુધી ચાલ્યુ હતું. સૌથી પહેલા હરભજને ગીતાને એક ક્રિકેટ...
    March 13, 09:48 AM
  • ધોનીથી રૈના સુધી, મેકઅપ વગર આવી દેખાય છે ભારતીય ક્રિકેટર્સની Wife
    સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ ક્રિકેટર્સની સુંદર Wifesના ફોટો આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ. જોકે એ વાત પણ સાચી છે કે તેમની સુંદરતામાં મેકઅપનો પણ ઘણો ફાળો હોય છે. મેકઅપ સાથે ફોટો એડિટિંગથી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જોકે અમે બતાવી રહ્યા છીએ કે મેકઅપ વગર ઇન્ડિયન ક્રિકેટર્સની Wifes કેવી દેખાય છે. આગળની સ્લાઇડમાં જુઓ, ભારતીય ક્રિકેટર્સની વાઇફની મેકઅપ વગરની વધુ તસવીરો...
    March 5, 12:10 AM
  • Newly Married એક્ટર પત્ની સાથે તો ભજ્જી દીકરી હિનાયા-Wife જોડે થયો Clicked
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર નીલ નિતિન મુકેશે નવ ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ નીલ પત્ની રૂકમણિ સાથે પહેલી જ વાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. નીલ તથા રૂકમણિ બંને હાથોમાં હાથ નાખીને જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે નીલ અને રૂકમણિ મુંબઈમાં 17 ફેબ્રુઆરીના રોજ ગ્રાન્ડ રિસેપ્શન આપશે. આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ મુંબઈ એરપોર્ટ પર અનિલ કપૂર પત્ની સુનિતા સાથે, કરન જોહર, આયુષ્માન ખુરાના, શંકર મહાદેવન, હરભજન પત્ની ગીતા બસરા તથઈ પુત્રી હિનાયા સાથે જોવા મળ્યો હતો. (આગળની સ્લાઈડ્સ...
    February 12, 12:25 PM
  • સોશિયલ મીડિયા પર આવા પોઝ આપે છે ભારતીય ક્રિકેટર્સની WAGs, જુઓ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર્સની જેમ જ તેની પત્ની પણ સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર ઘણી એક્ટિવ રહે છે. ખાસ કરીને જ્યારે વાત ફોટો શેર કરવાની હોય તો કેટલાક ક્રિકેટર્સની વાઇફ આ મામલે પોતાના પતિ કરતા પણ આગળ છે. જો કે કેટલીક WAGs એવી પણ છે જે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ એક્ટિવ નથી અને તેમની ઘણી ઓછી તસવીરો જોવા મળે છે. દરમિયાન divyabhaskar.com તમને ભારતીય ક્રિકેટરની વાઇફના સ્ટનિંગ ઇંસ્ટાગ્રામ લુક્સ વિશે જણાવી રહ્યું છે. આગળની સ્લાઇડમાં જુઓ, ભારતીય ક્રિકેટર્સની WAGsના ઇંસ્ટાગ્રામ લુક્સ....
    January 21, 11:45 AM
  • પત્ની અને દીકરી સાથે હરભજનની પહેલી લોહડી, તસવીરોમાં જોવા મળ્યો અંદાજ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહે પત્ની ગીતા બસરા અને દીકરી હિનાયા સાથે પ્રથમ લોહડી મનાવી હતી. હરભજનનું ઘર આ ખાસ પ્રસંગ માટે મહેલની જેમ સજાવવામાં આવ્યુ હતું. ભજ્જી અને ગીતાએ લોહડી સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. પુત્રની હોય છે પ્રથમ લોહડી - એમ માનવામાં આવે છે કે રિવાજ અનુસાર પ્રથમ લોહડી માત્ર પુત્રની જ મનાવવામાં આવે છે - પરંતુ હરભજન અને ગીતાએ પોતાની દીકરી માટે લોહડી મનાવી એક નવી મિસાલ રજૂ કરી હતી - તમને જણાવી દઇએ કે હરભજે 29 ઓક્ટોબર 2015માં બોલિવુડ અભિનેત્રી...
    January 15, 01:29 PM
  • હરભજને દીકરી-પત્ની સાથે કરી લોહરી સેલિબ્રેટ, હિનાયાનો હતો Cute અંદાજ
    જલંધરઃ ક્રિકેટર હરભજનસિંહે પત્ની ગીતા બસરા, મા અવતાર કૌર અને દીકરી હિનાયા હીર પ્લાહા સાથે જલંધરમાં ધામધૂમથી લોહરી સેલિબ્રેટ કરી છે. આ હરભજનની દીકરીની પહેલી લોહરી હતી. આ દરમિયાન ગીતાએ પંજાબી સલવાર સૂટ અને ભજ્જીએ પતિયાલી કોટી પહેરી હતી. શું છે લોહરીના ઉત્સવની ખાસ વાતો -તેનું નામ લ(લાકડી)+ ઓહ (સૂકાયેલુ ગોબર) +ડી (રેવડી)ને મેળવીને લોહડી એમ બનાવાય છે. -લોહડી નિમિત્તે મા પોતાની દિકરીઓને સાસરે કપડા, મીઠાઈઓ, ગજક અને રેવડી મોકલે છે. -લગ્ન બાદ પહેલી વાર લોહરી અને જેના ઘરે સંતાનનો જન્મ થાય છે તેમની...
    January 14, 09:29 AM
  • ન્યૂ યરની મજા માણી રહ્યો છે ભજ્જી, પત્ની ગીતાનો જોવા મળ્યો Stunning લૂક
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે ન્યૂ યરની મજા માણી રહ્યો છે. યોટ પર આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો ગીતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેટલાક દિવસ પહેલા તેને ટ્વિટ કર્યુ હતું કે તે મુંબઇ રવાના થઇ રહી છે. મહત્વપૂર્ણ છે કે ગીતા ડિસેમ્બરમાં લાંબા સમય બાદ ભારત પરત ફરી છે. 5 મહિનાની થઇ દીકરી - ગીતા બસરાએ જુલાઇ, 2016માં લંડનમાં દીકરીને જન્મ આપ્યો હતો. તે માતા બનવાના કેટલાક મહિના પહેલાથી ત્યા હતી. - ગીતા અને તેનો પરિવાર લંડનમાં જ રહે છે. હરભજન પણ લાંબા સમયથી ગીતા પાસે જ હતો. -...
    January 3, 12:06 AM
  • ઇરફાન સહિત આ ક્રિકેટર્સનું વિદેશી યુવતી પર આવ્યુ દિલ, જાણો કોણ છે Listમાં
    સ્પોર્ટ્સ ડેસ્ક: તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનદીપ સિંહના લગ્ન થયા છે, તેની પત્નીનું નામ જગદીપ જસવાલ છે, જે ઇંગ્લેન્ડમાં જ મોટી થઇ છે. પોતાના લગ્ન સાથે જ મનદીપ એવા ક્રિકેટર્સની ક્લબમાં શામેલ થઇ ગયો છે, જેમને લગ્ન માટે પોતાના દેશની જગ્યાએ વિદેશી યુવતીને પસંદ કરી હોય. આ યાદીમાં ક્રિકેટર ઇરફાન પઠાણ સહિત કેટલાક દેશી-વિદેશી ક્રિકેટર્સ શામેલ છે. આ પેકેજમાં divyabhaskar.com તમને આવા જ એશિયન ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યું છે, જેમને વિદેશી યુવતી સાથે લગ્ન કર્યા હોય. આગળની સ્લાઇડમાં જુઓ, વિદેશી યુવતી...
    December 30, 01:45 PM
  • ભજ્જીની પુત્રીનો પ્રથમ વખત સામે આવ્યો ચહેરો, સુવર્ણ મંદિરની લીધી મુલાકાત
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહ પોતાની દીકરી હિનાયા સાથે ગોલ્ડન ટેમ્પલ પહોચ્યો હતો. ભજ્જીની દીકરીનો પ્રથમ વખત તેનો ચહેરો સામે આવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની ગીતા બસરા પણ તેની સાથે હતી. મહત્વપૂર્ણ છે કે ભજ્જી અને ગીતા આ વર્ષે જુલાઇમાં જ એક બાળકીના પેરેન્ટ્સ બન્યા છે. લંડનમાં થયો હતો દીકરીનો જન્મ - ગીતાએ 28 જુલાઇએ લંડનની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો - ઘણા લાંબા સમય સુધી રિલેશનશિપ બાદ ભજ્જી અને ગીતાએ 29 ઓક્ટોબર 2015માં લગ્ન કરી લીધા હતા. - જેના દસ મહિના બાદ જ તેઓ હિનાયાના...
    December 23, 03:35 PM
  • Ex પ્રેમીઓ એક જ વર્ષે બન્યા Mom- Dad, 2016માં આ સેલેબ્સ બન્યા પરેન્ટ્સ
    મુંબઈઃ સૈફ અલી ખાનની પત્ની અને એક્ટ્રેસ કરિના કપૂરે મંગળવાર(20 ડિસેમ્બર)ના રોજ દીકરાનો જન્મ આપ્યો છે. તેણે પોતાના દીકરાનું નામ તૈમુર અલી ખાન પટૌડી નામ રાખ્યું છે. આમ બેબોના એક્સ પ્રેમી શાહિદ બાદ તે પણ મોમ બનતા એક જ વર્ષમાં એક્સ લવર્સ મોમ-ડેડ બન્યા છે. વર્ષ 2016માં અનેક સેલેબ્સના ઘરે બાળકોના જન્મ થયા છે. જોકે તેમાંથી અમુક પહેલી જ વાર તો અમુક ત્રીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. શાહિદ કપૂર-મીરા રાજપૂત - શાહિદની પત્ની મીરાએ 26 ઓગસ્ટ 2016ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. - દીકરીનું નામ મીશા રાખવામાં આવ્યું છે....
    December 22, 10:42 PM