Home >>Topics >>Entertainment >>Gauhar Khan
Gauhar Khan

Gauhar Khan

DOB:23 August 1983

Gauhar Khan (ગૌહર ખાન) is an Indian model and actress. After pursuing modeling, she made her acting debut in 2009 with Yash Raj Films' Rocket Singh: Salesman of the Year. (Wikipedia)


  • હોટ સમરમાં હોટ સન્ની લિયોની ભુજમાં, ફિલ્મ શુટિંગ માટે આવ્યાં અનેક સ્ટાર્સ
    ભુજ: કચ્છી નિર્દેશકો અમન અને બિજલ મહેતા દ્વારા નિર્માણ પામનારી તેરા ઇંતેજાર ફિલ્મની નાયિકા સન્ની લિયોની ફિલ્મના અંતિમ દૃશ્યના શુટીંગ માટે કચ્છમાં આવી છે. હીરો અરબાઝ ખાન શુક્રવારે જ કચ્છ પહોંચી ચુકયા હતા. આ ઉપરાંત કચ્છના જ એક્ઝિકયુટિવ પ્રોડયુસર હનીફ નોયડા, આર્ય બબ્બર, સલીલ અંકોલા, સુધા ચંદ્રન, ગૌહર ખાન, હનીસિંહ સહિતના સિતારાઓ કચ્છના મહેમાન બન્યા છે. સન્ની ભુજ એરપોર્ટ પર આવી ત્યારે તેના ફેનની ભીડ દેખાઇ ન હતી. વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
    April 23, 05:34 AM
  • આ ગુજરાતીએ 50 કરોડના ખર્ચે કર્યા ક્રુઝ પર લગ્ન, આવ્યા બોલિવૂડ સ્ટાર્સ
    ફ્રાન્સઃ યુએઈમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી એવા અને Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરાના 8 મિલિયન ડોલરના ખર્ચે ભવ્ય લગ્ન થઈ રહ્યા છે. અદેલ સાજન અને સારાના આ લગ્ન કોસ્ટાક્રુઝમાં યોજવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં, તેમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા છે. આ સ્ટાર્સ થયા સામેલ આ લગ્નમાં શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, ગુરમીત-દેબિના, કરિશ્મા તન્ના, શમિતા શેટ્ટી, સૌફી ચૌધરી, રોહિત રોય, મલાઈકા અરોરા , ગૌહર ખાન અને મધુર ભંડારકર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી. કોણ છે રિઝવાન સાજન આજે દુબઈમાં...
    April 9, 10:54 AM
  • TVના આ સુપર-સ્ટાર્સ પાસે છે ચાર-ચાર બંગડીવાળી Luxurious Car
    મુંબઈઃ બિગ બોસની વિનર ગૌહર ખાને તાજેતરમાં જ ઓડી ક્યૂ7 ખરીદી હતી. તેણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ વીજે બાની સાથે પોતાની નવી કારની પૂજા કરી હતી અને સોશ્યિલ મીડિયામાં ચાહકો સાથે આ વાત શૅર કરી હતી. જોકે, ટેલિવિઝનમાં માત્ર ગૌહર ખાન પાસે જ નહીં દિશા વાકાણી, ભવ્ય ગાંધી, રોનિત રોય સહિતના સેલેબ્સ પાસે ચાર ચાર બંગડીવાળી એટલે કે ઓડી કાર છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ટીવીના ક્યા સેલેબ્સ પાસે છે ઓડી કાર....)
    February 21, 04:03 PM
  • બેગમ જાન
    વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ બેગમ જાન વર્ષ 2015માં આવેલી બંગાળી ફિલ્મ રાજકાહિનીની હિન્દી રીમેક છે. આ ફિલ્મ મુખ્યત્વે ભારત-પાકિસ્તાનના પાર્ટીશન સમય પર બનેલી પ્રોસ્ટીટ્યૂશનમાં ફસાયેલી મહિલાઓની સ્ટોરી છે. શ્રીજીત મુખર્જીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 17 માર્ચ 2017ના રોજ રીલિઝ થશે.
    February 1, 06:50 PM
  • કરિનાને થયો'તો છેડતીનો અનુભવ, આ એક્ટ્રેસિસનું પણ થયું છે Molestation
    મુંબઇઃ 31 ડિસેમ્બરની રાતે બેંગલુરૂમાં યુવતીઓ સાથે ખુલ્લેઆમ છેડછાડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પર આયેશા ટાકિયાના સસરા અને રાજનેતા અબુ આઝમીનું વિવાદીત નિવેદન ચર્ચામાં છે. જોકે, સામાન્ય યુવતીઓની જ નહીં પરંતુ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસને પણ અનેકવાર છેડતીનો ભોગ બનવું પડ્યું છે. આ પેકેજમાં જાણો એવી એક્ટ્રેસિસ વિશે જે જાહેરમાં છેડતીનો ભોગ બની ચૂકી છે. કરિના કપૂરઃ ઇવેન્ટમાં થઇ હતી છેડતી આ વર્ષે જ દીકરા તૈમુરને જન્મ આપનાર મોમ કરિના કપૂરને 2013માં એક ઇવેન્ટ દરમિયાન છેડતીનો સામનો કરવો પડ્યો...
    January 7, 04:45 PM