Home >>Topics >>Entertainment >>Divyanka Tripathi
Divyanka Tripathi

Divyanka Tripathi

DOB:1984-12-14

Divyanka Tripathi Dahiya (દિવ્યાંકા ત્રિપાઠી) is an Indian actress who works in the Hindi television industry. Establishing herself as one of the most popular actresses in the industry, she rose to fame by playing a dual role in Zee TV's serial Banoo


 • 'ડીજેવાલે બાબુ' Girlનું હતું 'ઈશીમા'ના દિયર સાથે ચક્કર, હવે આ બિઝનેસમેન કરે છે Date
  મુંબઈઃ ડીજે વાલે બાબુ ફૅમ મોડલ તથા એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક આજકાલ પોતાના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં છે. હાલમાં જ નતાશાએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં કેટલીક બિકીની ફોટોઝ અપલોડ કર્યાં હતાં, જેમાં તે ઘણી જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. નતાશા આજકાલ સેમ મર્ચન્ટને ડેટ કરી રહી ચે. સેમ મર્ચન્ટ હોટલ બિઝનેસમેન છે. આ પહેલાં નતાશાના સંબંધો યે હૈં મહોબ્બતેમાં ઈશિતાનો દિયર બનતો અલી ગોની સાથે હતાં. બંને એક વર્ષ સાથે રહ્યાં હતાં અને 2015માં તેમનું બ્રેક-અપ થયું હતું. બિગ બોસ 8માં આવી છે નજરઃ નતાશા...
  May 27, 01:20 PM
 • 'ઈશીમા'ના Real Life 'રમણ ભલ્લા'એ પત્નીને આમ કરી આપ્યા વાળ સરખા, Pics
  મુંબઈઃ 13 મેના રોજ સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2017ના રોજ વરલી, મુંબઈમાં યોજાઈ ગયા. આ ઈવેન્ટ્સમાં ટીવીના અનેક જાણીતા સેલેબ્સ હાજર રહ્યાં હતાં. દિવ્યાંકા ત્રિપાઠી, વિવેક દાહિયા, અનિતા હસનંદાની, નીલુ વાઘેલા, દેવોલિના ભટ્ટાચાર્જી, શિવાંગી જોષી, મોહસિન ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતાં. હાથમાં હાથ નાખીને આવ્યા દિવ્યાંકા-વિવેકઃ નચ બલિયે 8માં ભાગ લેનાર દિવ્યાંકા ત્રિપાઠી તથા વિવેક દાહિયા રેડ કાર્પેટ પર હાથમાં હાથ નાખીને આવ્યા હતાં. દિવ્યાંકાએ બ્લેક વિન્ટેજ ગાઉન પહેર્યું હતું, જેમાં તે સુંદર લાગતી હતી....
  May 15, 12:05 AM
 • 'ઈશિતા'થી લઈ 'ચંદ્રમુખી ચૌટાલા' સુધી, આ છે TV સ્ટાર્સની Loving Moms
  મુંબઈઃ 14મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે divyabhaskar.comએ ટીવી જગતના જાણીતા એક્ટર્સ-એક્ટ્રેસ સાથે વાત કરી હતી. જેમાં દેવોલિના ભટ્ટાચાર્જીથી લઈ દિવ્યાંકા ત્રિપાઠી ઉર્ફે ઈશિતા તથા ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિકથી લઈ રશ્મિ દેસાઈ સહિતના સેલેબ્સે કહ્યું હતું કે મધર્સ ડે માત્ર એક દિવસ નથી હોતો પરંતુ તેને દરરોજ સેલિબ્રેટ કરવાનો હોય છે. દિવ્યાંકા ત્રિપાઠી(ટીવીની ઈશિતા) માઃ નીલમ ત્રિપાઠી આપણે તમામ મોમને ઘણો જ પ્રેમ કરીએ છીએ પરંતુ સમય જતાં આપણે તેમના...
  May 14, 03:11 PM
 • 'યે હૈ મહોબ્બતેં'માં થશે ઈશિતા ભલ્લાનું મોત, દિવ્યાંકા છોડી શકે છે શો
  મુંબઈઃ વિખ્યાત ટીવી વહુ દિવ્યાંકા ત્રિપાઠી ઉર્ફે ઈશિતા ભલ્લા યે હૈ મહોબ્બતેં છોડે એવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શોમાં એક ટ્વિસ્ટ આવશે, જેમાં ઈશિતા ભલ્લાનું મોત થઈ જશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, તેની પાછળનું કારણ એક વીડિયો છે. જેમાં શોના ક્રિએટિવ ડિરેક્ટર સંદિપ સિકંદ અને એકતા કપૂર ઈશિતાના મોત અંગે વાતો કરતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયો પર હજુ સુધી દિવ્યાંકાનું કોઈ રિએક્શન આવ્યું નથી. પર્સનલ લાઈફમાં લેશે બ્રેક હાલ ચર્ચા ચાલી રહી છે કે, દિવ્યાંકા પોતાની...
  May 5, 08:23 PM
 • 'ઈશીમા'ના પતિએ જણાવ્યું, લગ્ન બાદ કેટલુ બદલાયું જીવન, જાણો બીજું શુ કહ્યું
  મુંબઈઃ જીવન પૂરી રીતે બદલાઈ ગયું છે. પહેલાં હું એકલો હતો અને એમાં જ હું માંથી અમે થઈ ગયા છીએ. આથી હવે ક્યારેય એકલા વિશે વિચારી શકતો નથી. હવે દરેક બાબતમાં પાર્ટનરને સામેલ કરવી પડે છે. આ શબ્દો છે ઈશીમા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દાહિયાના. ભાગ્યે જ મળે છે સમયઃ - વિવેકે કહ્યું હતુ કે પત્નીની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવું પડે છે. જોકે, કામને કારણે બહાર ફરવા જવાનો સમય મળતો નથી. જોકે, દર ત્રણ મહિને એક મિની બ્રેક જરૂરથી લઈએ છીએ, જેથી એકબીજા સાથે સમય પસાર કરી શકીએ. - એકબીજાના કામ, પ્રોફેશન તથા...
  April 20, 02:18 PM
 • VIRATનો Look Alike છે આ યુવક, મળી ફિલ્મોમાં કામ કરવાની તકો
  વારાણસીઃ યુપીના ગોરખપુરમાં રહેતો રાજ આર્યન વિરાટ કોહલીનો ડુપ્લિકેટ હોવાથી તેને એડ અને ફિલ્મોમાં કામ કરવાની તકો મળી રહી છે. તાજેતરમાં તે મિશન વારાણસી નામની ફિલ્મ માટે ભોજપુરી ફિલ્મની શૂટિંગ માટે અહીં આવ્યો હતો. રાજે ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોહલી જેવા લૂકને કારણે એક એડમાં તેને નાનકડો રોલ કરવાની તક મળી હતી, જેમાં 100થી વધુ લોકોના ટેસ્ટ કરાયા હતા. કંગના અને સલમાનની ફિલ્મોમાં કર્યું કામ.... - રાજે જણાવ્યું કે, તે ફિલ્મ રંગૂનમાં કંગના અને સલમાનની આવનારી ફિલ્મ ટ્યૂબલાઈટ માટે...
  April 16, 12:26 PM
 • 'ઈશિમા'એ કર્યો Lovely ડાન્સ તો ભારતી સિંહ ગુજરાતી પ્રેમી પર આમ બેસી ગઈ!
  મુંબઈઃ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8 2 એપ્રિલથી શરૂ થશે. આ શો દર શનિવાર તથા રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવશે. હાલમાં જ આ શોનો ફર્સ્ટ એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો. જજ સોનાક્ષી સહિત સ્પર્ધકોએ પર્ફોમન્સ આપ્યું હતું. શોમાં 10 કપલ્સ ભાગ લઈ રહ્યાં છે. શોના જજ તરીકે ટેરેન્સ લુઈસ, મોહિત સુરી તથા સોનાક્ષી છે. આ વખતે શોની થીમ રોમાન્સ વાલા ડાન્સ રાખવામાં આવી છે. શોમાં ઈશિમા ફૅમ દિવ્યાંકા ત્રિપાઠી પણ પતિ વિવેક દાહિયા સાથે જોવા મળી છે. ભારતી છે સૌથી મોંઘીઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોમેડિયન ભારતી સિંહ અને...
  March 26, 04:43 PM
 • Real life 'ઈશિમા'ની રૂહી કરે છે 'ભાઈ' આદિત્યને Date, જામે છે બંનેની જોડી
  મુંબઈઃ યે હૈં મહોબ્બતેમાં ઈશિતા (દિવ્યાંકા ત્રિપાઠી)ના સંતાનો એટલે કે રૂહી(અદિતી ભાટિયા) તથા આદિત્ય (અભિષેક વર્મા) સીરિયલમાં ભાઈ-બહેન છે. જોકે, રિયલ લાઈફમાં આ બંને એકબીજાને ડેટ કરતી હોવાની ચર્ચા ટેલિવૂડમાં જોર-શોરથી થઈ રહી છે. બંને વચ્ચે સ્પેશ્યિલ બોન્ડિંગ જોવા મળે છે. બંને ઘણીવાર સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળે છે. સોશ્યિલ મીડિયામાં છે અનેક તસવીરોઃ અદિતી ભાટિયાના સોશ્યિલ મીડિયામાં અભિષેક સાથેની અનેક તસવીરો જોવા મળે છે. બંને સાથે ઘણાં જ ક્યૂટ લાગે છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ,...
  March 9, 03:11 PM
 • 'ઈશિતા'ના બેડરૂમમાં જોવા મળી અજાણી વ્યક્તિ, બેદરકારીને લીધે થયું Blunder
  મુંબઈઃ યે હૈં મહોબ્બતે સીરિયલમાં તાજેતરમાં જ એક બ્લન્ડર થયું હતું. દર્શકોના ધ્યાનમાં આ બ્લન્ડર આવ્યું નહીં હોય તે નક્કી છે. એપિસોડના એક સીનમાં રમણ ભલ્લા(કરણ પટેલ) તથા ઈશિતા(દિવ્યાંકા ત્રિપાઠી)ને બેડરૂમમાં બતાવવામાં આવ્યા છે. જો આ સીનને ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવશે કે દિવ્યાંકાની સાથે કરણ પટેલ નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ છે. જોકે, આવું શોનું સિક્વન્સમાં નથી થયું પરંતુ ભૂલને કારણે થયું છે. જુઓ કેવી રીતે થયું બ્લન્ડરઃ આજકાલ કરણ પટેલ શોમાં ગુલાબોનો રોલ કરી રહ્યો છે પરંતુ અન્ય...
  February 28, 01:22 PM
 • સાડીમાં જોવા મળતી 'ઈશીમા'એ પાર્ટીમાં Western Outfitમાં લગાવી આગ
  મુંબઈઃ તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ પોતાના ડિઝાઈનર બેગ્સનો બિઝનેસ પતિ રોહિત રેડ્ડી સાથે મળીને શરૂ કર્યો હતો. આ પ્રસંગે અનિતા તથા રોહિતે એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં ઘણાં જ ટીવી સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જોકે, ઈશીમા બનતી દિવ્યાંકા ત્રિપાઠી પાર્ટીમાં છવાઈ ગઈ હતી. હંમેશા સાડી કે ડ્રેસમાં જોવા મળતી દિવ્યાંકાના વેસ્ટર્ન લુકે આગ લગાવી લીધી હતી. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અનિતા હસનંદાનીની પાર્ટી....)
  February 25, 01:17 PM
 • આ Golden આશિયાનામાં પતિ સાથે રહે છે 'ઈશિમા', જુઓ Inside Pics
  મુંબઇઃ એક રિપોર્ટ પ્રમાણે એવી ચર્ચા છે કે યે હૈ મહોબ્બતેની ઈશિમા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી અને તેનો પતિ વિવેક દહિયા ડાન્સ શો નચ બલિયે 8માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી શકે છે. જોકે, આ વાત હજુ કન્ફર્મ થઈ નથી. નોંધનીય છે કે દિવ્યાંકા ત્રિપાઠીએ 8 જુલાઈના રોજ ટીવી એક્ટર વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતાં. ભોપાલમાં જન્મેલી અને મોટી થયેલી દિવ્યાંકાનું બીજું ઘર મુંબઈમાં છે. માયા નગરી તેની કર્મભૂમિ છે. આથી અહીં પણ તેનો પોતાનો એક આશિયાના છે. 1260 સ્કવેર ફિટમાં ફેલાયેલો છે ગોલ્ડન આશિયાના ગોરેગાંવ સ્થિત...
  February 24, 05:53 PM
 • 7 વર્ષ સુધી ઈશીમા સાથે રહ્યો હતો Live inમાં આ એક્ટર, હવે આને કરે છે Date
  મુંબઈઃ દિવ્યાંકા ત્રિપાઠીનો એક્સ બોયફ્રેન્ડ શરદ મલ્હોત્રા આજકાલ સ્પ્લિટ્સવિલાની પૂર્વ સ્પર્ધક પૂજા બિશ્તને ડેટ કરી રહ્યો છે. હાલમાં જ શરદે પોતાની તથા પૂજીની તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી અને લખ્યું હતું, હેપી વેલેન્ટાઈન્સ ડે સ્વીટહાર્ટ...આપણે આ જ રીતે એકબીજાનો સાથ નિભાવતા રહીશું. ઈશીમાના બ્રેક-અપ બાદ શરદના સંબંધો બંધાયા પૂજા સાથેઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈંમાં ઈશીમાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલી દિવ્યાંકા અને શરદ સાત વર્ષ સુધી લિવ-ઈનમાં રહેતા હતાં. જોકે, તેમના સંબંધો...
  February 20, 06:45 PM
 • પતિ સાથે જોવા મળી 'ઈશિમા', કોમેડિયન ભારતીનો હતો કંઈક આવો અંદાજ
  મુંબઈઃ પાંચ ફેબ્રુઆરીના રોજ ઝી રિશ્તે એવોર્ડ યોજવામાં આવ્યા હતાં. આ સમયે અનેક ટીવી સ્ટાર્સ સામેલ થયા હતાં. ઘણાં ટીવી સ્ટાર્સે પર્ફોમન્સ પણ આપ્યું હતું. એવોર્ડમાં દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક દાહિયા સાથે આવી હતી. આ શોને કુંવર અમર-આશા નેગી તથા ઋત્વિક ધનંજાની અને ભારતી સિંહે હોસ્ટ કર્યો હતો. ટીવી સેલેબ્સ શબ્બીર આહલુવાલિયા, લીના જુમાણી, અર્જિત તનેજા, મૃણાલ ઠાકુર, સુપ્રિયા શુક્લા, રવિ દુબે, પ્રિન્સ નરૂલા, યુવિકા ચૌધરી, દિપશીખા નાગપાલ, વાહબિઝ દોરાબજી, કેશવ અરોરા, રતિ પાંડે, અંકિતા ભાર્ગવ,...
  February 6, 04:45 PM
 • TVના પડદે દુશ્મન તો રિયલમાં હોય છે Friends, આવા છે સ્ટાર્સના Relation
  મુંબઇઃ ટીવી સીરિયલના કેરેક્ટર્સ બનતા અને બગડતા સંબંધો પર બેઝ્ડ હોય છે. ક્યારેક તેઓ લડાઇ કરે છે તો ક્યારેક તેઓ રોમાન્સ કરતા જોવા મળે છે. પડદા પર રિયલ લાઇફમાં તેમની કેમિસ્ટ્રી અલગ હોય છે. કેટલાક સેલેબ્સ એવા હોય છે. જેઓ પડદા પર રોમાન્સ કરે છે પરંતુ ઓફ સ્ક્રિન વાત કરતા પણ અચકાય છે. જ્યારે કેટલાક સેલેબ્સ એવા હોય છે. જે પડદા પર દુશ્મન હોય છે પરંતુ રિયલ લાઇફમાં તેમની વચ્ચે પાક્કી દોસ્તી હોય છે. પડદા પર દુશ્મન અને રિયલમાં હોય છે Frienship અનિતા હસનંદાની અને દિવ્યાંકા ત્રિપાઠી શોનું નામઃ યે હૈ...
  February 5, 08:03 AM
 • 'શગુન'-'ઈશિતા' સહિતના ટીવી સેલેબ્સ અહીં કરશે મજા, જાણો હોલિ ડે પ્લાન્સ
  મુંબઈઃ આ વીક વર્ષ 2016નું છેલ્લું સપ્તાહ છે, અને નવા વર્ષ આડે ગણતરીના કલાકો જ બાકી છે. જેને લઈ ટીવી એક્ટર્સ પણ વર્ષ 2017ને આવકારવા આતુર છે. આ સેલિબ્રેશનને લઈ ટેલ્લી એક્ટર્સ હોલિ ડે મૂડમાં છે. હાલ મોટા ભાગના સેલેબ્સે તેના પ્રોજેક્ટ્સના શૂટિંગમાંથી સમય લઈને તેના લવ્ડ વન્સ સાથે હોલિ ડે પ્લાન કરી લીધો છે. જેમાંથી ઘણાએ તો વિદેશની વાટ પણ પકડી લીધી છે. જ્યાં તેઓ આખી રાત પાર્ટી કરવા જઈ રહ્યા છે. નવા વર્ષને આવકારવા કોણ ક્યાં ગયું? દિવ્યાંકા-વિવેક યે હૈ મહોબ્બતેંમાં ઈશિતાનો રોલ કરી રહેલી દિવ્યાંકા...
  December 30, 09:59 AM
 • બાળપણમાં આવી લાગતી 'ઈશિતા', હવે બનવું છે 'મધર ઈન્ડિયા'
  મુંબઈઃ પોપ્યુલર ટીવી શો યે હૈ મહોબ્બતેંની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી 32 વર્ષની થઈ ગઈ છે. 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં જન્મેલી દિવ્યાંકા બાળપણમાં ટોમબોય હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે બાળપણની યાદો શેર કરી હતી. દિવ્યાંકાએ જણાવ્યું હતું કે,મારામાં છોકરીઓ જેવું કંઈ નહોતું. માના હાથે સિવેલા કપડા પહેરતી હતી. મારો એક કાન વીંધેલો અને પહેરવા માટે લૂઝ શર્ટ અને ટ્રાઉઝરને પ્રાથમિકતા આપતી હતી. મને લાગતું હતું કે, હું મારા પિતાની નકલ કરી રહી છું. મધર ઈન્ડિયામાં નરગિસે કરેલો રોલ કરવા માગે છે...
  December 14, 11:25 AM
 • 'ક્રાઈમ પેટ્રોલ'માં ઈન્સ્પેક્ટરનો રોલ કરતા એક્ટરનો છાતીમાં ગોળી મારી આપઘાત
  જબલપુરઃ ટીવી શો ક્રાઈમ પેટ્રોલમાં ઈન્સ્પેક્ટરનો રોલ કરનારા 38 વર્ષીય કમલેશ પાંડેએ જબલપુરમાં સાંઈ કોલોની સ્થિત પોતાના સાઢુ ભાઈના ઘરે છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી છે. તેણે પહેલા હવામાં ફાયર કર્યું હતું અને બાદમાં પોતાને જ ગોળી મારી લીધી હતી. તે ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. નશામાં હતો કમલેશ તે અડધી રાત્રે કટનીથી સાંઈ કોલોની આવ્યો હતો. પોલિસે આ ઘટનામાં પિસ્તોલ અને જીવતા કાર્તુસ કબ્જે કર્યા છે. પોલિસ મુજબ, કમલેશ રાત્રે એક વાગ્યે સાઈં કોલોની નિવાસી અંજની ચતુર્વેદીના ઘરે આવ્યો હતો....
  December 14, 11:19 AM