Home >>Topics >>Entertainment >>Chinu Modi
Chinu Modi

Chinu Modi

DOB:30 September 1939

Chinu Modi, also known by his pen name, Irshad, was a Gujarati language poet, novelist, short story writer and critic from Gujarat, India. Educated in languages, he taught at various institutions and established himself as a poet and author. Wikipedi


  • પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ચીનુ મોદીનું નિધન, વીએસ હોસ્પિટલમાં દેહદાન
    અમદાવાદ: પ્રસિદ્ધ ગુજરાતી કવિ-સાહિત્યકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ રવિવારે એચસીજી હોસ્પિટલમાં અવસાન થયું હતું. જે બાદ આજે સોમવારે વીએસ હોસ્પિટલમાં તેમનું દેહદાન કરાયું હતું. ઇર્શાદના નામે જાણીતા કવિ, નાટ્યકાર, નવલકથાકારનો જન્મ વિજાપુરમાં 30 સપ્ટેમ્બર 1939માં થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહિત સાહિત્યજગતે તેમને શ્રધ્ધાજંલિ પાઠવી હતી. નિધન બાદ એમના પરિવારજનોએ NHL મેડિકલ કોલેજેને દેહદાનનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ તારક મહેતાનું પણ NHL મેડિકલ કોલેજને દેહદાન...
    March 20, 12:35 PM
  • રહે એ જ 'ઇર્શાદ'ને વસવસો, કહી ના શક્યો કોઇને કે ખસો: ચિનુ મોદીનું નિધન
    અમદાવાદઃ જાણિતા સાહિત્યકાર અને કવિ ચિનુ મોદીએ અંતિમ શ્વાસ લીધા છે. ચિનુ મોદીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ઘરે લઇ જવાયા હતા ત્યાં ઘરે તેમને અંતિમ શ્વાસ લીધા છે. છાતીમાં દુખાવાની ફરીયાદ બાદ ચિનુભાઇને તત્કાલિક અસરથી વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ગુજરાતી કવિતાઓ અને ગઝલની દુનિયામાં ખેડાણ કરનાર ચિનુ મોદીની તબિયત છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતી. તેમને અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે...
    March 20, 10:17 AM