Home >>Topics >>Entertainment >>Arijit Singh
Arijit Singh

Arijit Singh

DOB:25 April 1987

Arijit Singh (અરિજિત સિંહ) is an Indian playback singer and music programmer from West Bengal, India. He sings Bengali and Hindi songs. (Wikipedia)


  • અ'વાદ: અરિજિતસિંહની કોન્સર્ટના આયોજકોને 92 લાખ ટેક્સ ભરવા ફટકારી નોટિસ
    અમદાવાદ: ડિસેમ્બર મહિનામાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી અરિજિતસિંહ એઝ નેવર બિફોર લાઇવ કોન્સર્ટના આયોજકો કરચોરીના મામલે વિવાદમાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોન્સર્ટના આયોજકો જિપ્સી ઇવેન્ટને રૂપિયા 92 લાખની કરચોરી અંગેની નોટિસ મનોરંજન વિભાગ દ્વારા ફટકારાવામાં આવી છે. કોન્સર્ટના બે દિવસ અગાઉ મનોરંજન વિભાગ દ્વારા કોન્સર્ટના આયોજકોને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે હજુ સુધી કંપનીને કેટલી રકમનું કર ચૂકવણું બાકી છે? કેટલી રકમની ટિકિટોનું વેચાણ થયું? ટિકિટોના દર...
    February 3, 12:44 PM
  • શાહિદ-કંગનાના lip lock અને Bold સીનથી ભરપૂર છે 'રંગૂન'નું આ સોંગ
    મુંબઇઃ શાહિદ કપૂર, કંગના રનૌત અને સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ રંગૂનનું નવું સોંગ યે ઇશ્ક હૈ રીલિઝ થયું છે. 3 મિનિટના આ ગીતમાં શાહિદ અને કંગનાએ અનેક બોલ્ડ સીન્સ આપ્યા છે. આખું ગીત લિપ લોક અને મેકિંગ આઉટ સીન્સથી ભરેલું છે. જેમાં સૈફ અલી ખાનની પણ ઝલક છે. જે કંગના સાથે બાથટબમાં રોમાન્સ કરતો જોવા મળે છે. ગુલઝારના લિરિક્સ અને અરિજીત સિંહનો વોઇસ તેમજ વિશાલ ભારદ્વાજનું કમ્પોઝિશન ભરેલું આ રોમેન્ટિક ગીત તમને પસંદ આવી શકે છે. નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધ પર બેઝ્ડ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની રંગુન 24...
    January 19, 02:46 PM