Home >>Topics >>Entertainment >>Anushka Shetty
Anushka Shetty

Anushka Shetty

DOB:1981-11-07

Sweety Shetty (અનુષ્કા શેટ્ટી), better known by her stage name Anushka Shetty, is an Indian actress and model who works predominantly in Telugu and Tamil films. She made her acting debut through the 2005 Telugu film Super. (Wikipedia)


  • 'બાહુબલી' કરતા બે વર્ષ નાની છે રિલ મા, જાણો બોલિવૂડની Young મોમ અંગે
    મુંબઈઃ તાજેતરમાં બાહુબલી 2 રીલિઝ થયું છે. આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટીએ ઓન સ્ક્રિન પ્રભાસની માતા અને પત્નીનો રોલ કર્યો છે. જોકે રસપ્રદ વાત તો એ છે કે, અનુષ્કા તેનો દિકરો બનેલા પ્રભાસ કરતા ઉંમરમાં બે વર્ષ નાની છે. તાજેતરમાં રીમા લાગૂનું અવસાન થયું છે અને તેણે પણ તેનાથી ઉંમરમાં થોડા ક જ નાના એવા અનેક એક્ટર્સની માનો રોલ કર્યો છે. તેમાં પણ વાસ્તવમાં તેમના દિકરાનો રોલ કરનારો સંજય દત્ત તેના કરતા ઉંમરમાં માત્ર એક વર્ષ જ નાનો હતો. આ પેકેજમાં એક્ટર્સ કરતા થોડી જ મોટી એક્ટ્રેસ મા બનવા તો અમુક કિસ્સાઓમાં...
    May 27, 10:13 AM
  • 'બાહુબલી'ને આ ફિલ્મે આપી જોરદાર ટક્કર, જાણો પ્રભાસથી કોણ નીકળ્યું આગળ
    મુંબઈઃ એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અત્યાર સુધી ભારતની પહેલા ફિલ્મ હતી, જેણે 1500 કરોડથી વધુ કમાણી કરી હતી. જોકે, હવે બાહુબલીને આમિર ખાનની દંગલએ ટક્કર આપી છે અને આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1743 કરોડની કમાણી કરી છે. જ્યારે બાહુબલીએ 1530 કરોડની કમાણી કરી છે. ચીનમાં સુપરહિટઃ દંગલ ચીન તથા તાઈવાનમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મે ચીનમાં 810 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહીંયા આ ફિલ્મ પાંચ મેના રોજ રીલિઝ થઈ હતી. ચીનમાં આ ફિલ્મ ઘણી જ પસંદ કરવામાં આવી છે અને ચાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ ફોગટ સિસ્ટર્સ પર...
    May 26, 05:31 PM
  • ‘દેવસેના’ને કહી'તી 'હોટ જલેબી', જ્યારે સ્ટાર્સે જાહેરમાં કરી અશ્લીલ Comment
    મુંબઇઃ તાજેતરમાં જ હૈદરાબાદમાં નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યની ફિલ્મ Rarandoi Veduka Chudhamના ઓડિયો લોન્ચ પર તેલુગુ એક્ટર ચલાપતિ રાવે મહિલાઓ પર અશ્લીલ કમેન્ટ કરી હતી. તેણે કહ્યું કે,મહિલાઓ માત્ર પથારીમાં સૂવા માટે જ ઠીક હોય છે. ચલાપતિની આ કમેન્ટ પછી તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલો મામલો એવો નથી જ્યારે કોઇ સાઉથ એક્ટર અથવા એકટ્રેસે અશ્લીલ કમેન્ટ્સ કરી હોય. આ પહેલા સાઉથના ફેમસ કોમેડિયન અલી બાશાએ બાહુબલીમાં દેવસેનાનો રોલ કરી હિંદી ઓડિયન્સ વચ્ચે ફેમસ થનાર એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી...
    May 26, 04:03 PM
  • 2 વર્ષ પહેલા લગ્ન કરવાની હતી 'દેવસેના', 'બાહુબલી'એ આ કારણે અટકાવ્યા'તા Wedding
    મુંબઇઃ એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી વર્લ્ડવાઇડ 1500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. ફિલ્મના લીડ સ્ટાર પ્રભાસ અને અનુષ્કાની કેમિસ્ટ્રીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જોકે, બન્ને વચ્ચે લિંકઅપ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. એવું પણ કહેવાતું હતું કે આ બન્ને લગ્ન પણ કરવાના હતાં. જોકે, એક ફેમસ વેબ પોર્ટલના મતે પ્રભાસના કારણે અનુષ્કાને પોતાના લગ્ન બે વર્ષ માટે પોસ્ટપોન કરવા પડ્યા હતાં. આ હતું અનુષ્કાના લગ્ન રોકવાનું કારણ ન્યૂઝ અનુસાર પ્રભાસ ઇચ્છતો હતો કે અનુષ્કા માત્ર...
    May 25, 11:05 AM
  • 'ભલ્લાલદેવ' સાથે 'દેવસેના'એ કર્યો છે રોમાન્સ, આપ્યા હતાં આવા ઈન્ટિમેટ સીન્સ
    મુંબઈઃ એસ એસ રાજામૌલીની બાહુબલી 2એ 1500 કરોડની કમાણી કરીને અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા છે. ફિલ્મમાં ભલ્લાલદેવનો રોલ રાણા દુગ્ગુબાટી તથા દેવસેનાનો રોલ અનુષ્કા શેટ્ટીએ કર્યો છે. આજકાલ આ બંનેનું રોમેન્ટિક સોંગ અઉના નિવેના વાયરલ થયું છે. આ સોંગમાં બંને રોમાન્સ કરતાં નજરે આવે છે. આ બંનેએ 2015માં આવેલી ફિલ્મ રૂદ્રમાદેવીમાં સાથે કામ કર્યું હતું. એક્શન સિવાય રોમાન્સ પણઃ - રૂદ્રમાદેવીમાં અનુષ્કા લીડ રોલમાં હતી, તો રાણા દુગ્ગુબાટીએ રાજકુમારનો રોલ કર્યો હતો. 13મી સદીમાં કાકતીય વંશની રાણી...
    May 22, 05:49 PM
  • 'બાહુબલી' છે Ideal Husband, આ કારણોથી આજની યુવતીઓ ઈચ્છે આવો પતિ
    મુંબઈઃ બાહુબલી 2એ બોક્સ ઓફિસ પર 1500 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની સ્ટોરી, વીએફએક્સ, ભવ્ય સેટ્સ, ડિરેક્શન, જ્વેલરી, આઉટફિટ, મેક-અપ તથા પર્ફોમન્સને લઈ તમામ વાત કરવામાં આવી છે. જોકે, આપણે એકવાતની ચર્ચા કરવાનું ભૂલી ગયું કે અમેન્દ્ર બાહુબલીએ દેવસેનાનો પતિ છે. તેણે દેવસેનાને દરેક રીતે સપોર્ટ કર્યો છે. 21મી સદીની યુવતીઓ બાહુબલી જેવો જ હમસફર ઈચ્છતી હોય છે. બાહુબલીમાં બેસ્ટ પાર્ટનરના 10 ગુણો છે. મમ્માસ બોય પણ વાઈફનો ડાર્લિંગઃ ફિલ્મમાં આપણે જોયું કે અમેન્દ્ર બાહુબલી કહે છે કે દેવસેના કો કિસી ને...
    May 21, 04:44 PM
  • 20 વર્ષે જ 'દેવસેના'એ કરાવ્યું હતું પહેલું ફોટોશૂટ, ઓડિશનમાં થઇ’તી Reject
    મુંબઇઃ ફિલ્મ બાહુબલીમાં દેવસેનાનો રોલ કરીને બોલિવૂડમાં ફેમસ થયેલી અનુષ્કા શેટ્ટીના પહેલા ઓડિશનના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટો તે સમયના છે જ્યારે અનુષ્કા 20 વર્ષની હતી. રિપોર્ટ્સ અનુસાર અનુષ્કાનો પહેલો ફોટોશૂટ અને ઓડિશન જોયા પછી પ્રોડ્યુસરે તેને રિજેક્ટ કરી હતી. ફિલ્મ્સમાં આવ્યા પહેલા યોગ ઇન્સ્ટ્રક્ટર હતી અનુષ્કા અનુષ્કાનું સાચું નામ સ્વીટી શેટ્ટી છે. ફિલ્મ્સમાં આવતા પહેલા તે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતી હતી. તેણે 2005માં તેલુગુ ફિલ્મ સુપરથી ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને...
    May 17, 06:33 PM
  • આ સ્ટાર્સે ઠુકરાવી હતી 'બાહુબલી 2', આજે મન ભરીને પસ્તાઈ રહ્યાં હશે તે નક્કી!
    મુંબઈઃ બોક્સ ઓફિસ પર બાહુબલી 2એ 17 દિવસની અંદર જ 1400 કરોડથી વધુની કમાણી કરી નખી છે. રાજામૌલીએ જે પણ સ્ટાર્સને આ ફિલ્મ સૌ પહેલાં ઓફર કરી હતી, તે આજે જરૂરથી પસ્તાઈ રહ્યાં હશે, તે નક્કી છે. રિપોર્ટ્સના મતે, રાજામૌલીએ આ ફિલ્મ હિંદીમાં રીતિક રોશન સાથે બનાવવાના હતાં. પછી તેઓ બીજા ભાષામાં ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરતાં હતાં. જોકે, રીતિકે આ ફિલ્મ ઠુકરાવતા પ્રભાસને રોલ ઓફર કરીને ફિલ્મ બનાવી હતી. તાજેતરાં જ રાણા દુગ્ગુબાટીએ ટ્વિટ કરી હતી કે બાહુબલીના રોલ માટે પ્રભાસ જ પહેલેથી નક્કી હતો અને પછી તેને...
    May 17, 01:08 PM
  • આવું છે 'બાહુબલી'નું કાર કલેક્શન, ફરે છે આઠ કરોડ રૂપિયાની Rolls Royceમાં
    મુંબઈઃ બાહુબલી 2એ બોક્સ ઓફિસ પર એક હજાર કરોડથી વધુની કમાણી કરી છે. ચારેબાજુ બાહુબલી એટલે કે પ્રભાસની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મ માટે પ્રભાસે ઘણી જ મહેનત કરી હતી. ફિલ્મમાં રથ પર જોવા મળતા પ્રભાસને રિયલ લાઈફમાં કાર્સ તથા બાઈકનો શોખ છે. પ્રભાસે થોડાં વર્ષ પહેલાં જ રોલ્સ રોય્સની ફેન્ટમ કાર આઠ કરોડ રૂપિયામાં લીધી હતી. આ સિવાય પ્રભાસને બાઈક ચલાવવું ઘણું જ પસંદ છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ પ્રભાસનું કાર કલેક્શન ને વાંચો એન્જીનિયર છે પ્રભાસ....)
    May 9, 12:03 AM
  • 'બાહુબલી'ની દેવસેનાનું સાચું નામ છે સ્વીટી, જાણો અનુષ્કા શેટ્ટીની ખાસ વાતો
    મુંબઈઃ બાહુબલી 2માં દેવસેનાનો રોલ કરીને લોકપ્રિય થનાર અનુષ્કા શેટ્ટી ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. અનુષ્કા શેટ્ટી અંગે જાણવામાં ચાહકો ઉત્સુક રહેતાં હોય છે. અનુષ્કા શેટ્ટી સાઉથ ઈન્ડિયન્સ એક્ટ્રેસિસમાં સૌથી વધુ ફી લેનારી છે. અનુષ્કા શેટ્ટી એક ફિલ્મ માટે ત્રણથી ચાર કરોડ રૂપિયા લે છે. અનુષ્કા શેટ્ટીની અજાણી વાતોઃ - સાત નવેમ્બર, 1981માં કર્ણાટકના મેંગ્લોરમાં જન્મેલી અનુષ્કા શેટ્ટી ઉર્માલુ ગુથ્થુ પરિવારમાં જન્મી હતી. તેનું નામ સ્વીટી શેટ્ટી હતું. તેની માતાનુ નામ પ્રફૂલા તથા પિતાનું નામ એ એન...
    May 5, 03:56 PM
  • Baahubali કાસ્ટની આવી છે રૉયલ રિયલ લાઇફ, તસવીરોમાં!
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ Baahubali 2: The conclusion આખરે લાંબી રાહ જોયા બાદ આજે મોટાં પરદાં પર આ ફિલ્મ આવી ગઇ છે. આ વાતમાં કોઇ શંકા નથી કે પહેલાં પાર્ટને ખતમ થવાની સાથે દર્શકોએ બીજાં ભાગની રાહ જોવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મના ડાયરેક્ટર SS Rajamouliની સાથે ફિલ્મની કાસ્ટ Prabhas, Anushka Shetty, Rana Daggubati અને Tamannaah Bhatia ફિલ્મને પ્રમોટ કરવામાં કોઇ કસર નથી છોડી રહ્યા. ફિલ્મના પાત્રોને જોતાં તમને ખરેખર એવું લાગશે કે તમે કોઇ રાજ્યમાં પહોંચી ગયા છો. ટ્રેડિશનલ અને ગ્રાન્ડ કોશ્ચ્યુમ્સની સાથે ભારેખમ ઘરેણાંઓમાં ફિલ્મના દરેક પાત્રો - અમરેન્દ્ર...
    April 28, 12:33 PM
  • રીલિઝને આડે હવે માત્ર એક જ દિવસ ને 'બાહુબલી 2' ઓનલાઈન Leaked?
    મુંબઈઃ બાહુબલી 2 રીલિઝ થવાને હવે માત્ર એક જ દિવસ બાકી છે. ત્યારે ઈન્ટરનેટ પર આ ફિલ્મના કેટલાંક સીન્સ લીક થયા હોવાની ચર્ચા છે. પ્રિવ્યૂ શોના છે સીન્સઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સીન્સ ફિલ્મના પ્રિવ્યૂ શોના છે અને તે ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. પ્રોડ્યુસરે કહ્યું અફવાઃ ફિલ્મના સીન્સ લીક થતાં જ પ્રોડ્યુસર શોભુએ ટ્વિટર પર આ વાતને અફવા ગણાવી છે અને કહ્યું હતું કે ગયા વર્ષે બે મિનિટના રૉ ફૂટેજ લીક થયા હતાં. જેમાં અનુષ્કા તથા પ્રભાસ યુદ્ધની તૈયારી કરતા હોય છે. એડવાન્સ બુકિંગ ફૂલઃ એડવાન્સ...
    April 27, 12:03 AM
  • 'ભલ્લાલદેવ'એ આમ પરસેવો પાડી બનાવી બૉડી, ટ્રેનરે કહી આ ભયાનક ટેકનિક
    મુંબઈઃ બાહુબલી 2 રીલિઝ થવાને હવે ગણતરીના દિવસો જ રહ્યાં છે. આ ફિલ્મમાં ભલ્લાલ દેવ બનતો રાણા દુગ્ગુબતીએ આ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે. આ ફિલ્મ માટે રાણા દુગ્ગુબતીએ સખ્ત વર્ક આઉટ પણ કર્યું હતું. પહેલાં હતો એકદમ પાતળોઃ દમ મારો દમમાં એકદમ પાતળો જોવા મળતાં રાણાએ કેવી રીતે મસ્ક્યુલર બૉડી મેળવી, તે જાણવામાં તેના ચાહકો ઉત્સુક હોય છે. રાણાના આ બદલાયેલા અવતાર અંગે તેના ફિટનેસ કોચ કુનાલ ગીરે કહ્યું હતું કે રાણા જ્યારે ફિલ્મ્સમાં નહોતો આવ્યો ત્યારથી તે તેની સાથે છે. આ રીતે થઈ પહેલી મુલાકાતઃ...
    April 24, 01:21 PM
  • 'બાહુબલી'ની Grand Entry તો 'દેવસેના' લાગી Super Gorgeous, ખાસ તસવીરો
    હૈદરાબાદઃ બાહુબલી 2 જેટલી ભવ્ય છે, એ જ રીતે હૈદરાબાદામં ફિલ્મની પ્રિ-રીલિઝ ઈવેન્ટ યોજાઈ ગઈ. આ ઈવેન્ટમાં ફિલ્મના કલાકારો પ્રભાસ, રાણા દુગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા ક્રિષ્નન, સથ્યરાજ, નાસાર સહિત ડિરેક્ટર એસ એસ રાજામૌલી હાજર રહ્યાં હતાં. રામોજી ફિલ્મ સિટીમાં યોજાયેલ આ ગ્રાન્ડ ઈવેન્ટમાં તેલુગુ વર્ઝનનું મ્યૂઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. કરન જોહર પણ આ પ્રસંગે હાજર રહ્યો હતો. પ્રભાસે આ રીતે લીધી એન્ટ્રીઃ સ્ટેજ પર એક પછી એક તમામ કલાકારોને ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યા હતાં....
    March 27, 12:26 PM
  • કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?, આ કારણ જાણીને લાગશે જોરદાર આંચકો
    મુંબઈઃ બાહુબલી 2 28 એપ્રિલના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ બાહુબલીનો બીજો ભાગ છે. પહેલાં ભાગમાં કટપ્પાએ બાહુબલીને મારી નાખ્યો હોય છે અને ફિલ્મ પૂર્ણ થાય છે. બે વર્ષથી દરેક ચાહકના મનમાં એ જ સવાલ છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? તાજેતરમાં જ ક્વોરા પર રિડર્સે આ અંગેના જવાબ આપ્યા હતાં. રિડર્સે ટ્રેલર જોઈને કેટલીક અટકળો કરી છે કે કટપ્પાએ કેમ બાહુબલીને મારી નાખ્યો. લોહી નીતરતી તલવાર સાથે બાહુબલીઃ ટ્રેલરમાં અમેન્દ્ર બાહુબલી રાજા તરીકે શપથ લે છે અને તે કહે છે કે મહિશ્મતી માટે પોતાનો જીવ આપતા પણ...
    March 25, 12:05 AM
  • રીલિઝ પહેલાં જ 'બાહુબલી 2'એ તોડ્યાં આ રેકોર્ડ્સ, કર્યાં નવા કીર્તિમાન સર
    મુંબઈઃ બાહુબલી 2ને લઈ ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં જ એક પછી એક કીર્તિમાન સર કરતી જાય છે. આ ફિલ્મે રીલિઝ પહેલાં જ એવા રેકોર્ડ બનાવ્યા છે, જે આજ સુધી ભારતીય સિનેમાની એક પણ ફિલ્મ બનાવી શકી નથી. આ ફિલ્મ ભારતભરમાં 6500 સ્ક્રિન્સમાં રીલિઝ થશે. પહેલી ભારતીય ફિલ્મઃ બાહુબલી 2 28 એપ્રિલના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ ભારતભરમાં 6500 સ્ક્રિન્સમાં રજૂ થશે. આટલી સ્ક્રિન્સમાં રજૂ થનારી આ ફિલ્મ પહેલી ભારતીય ફિલ્મ છે. આ અંગેની જાણકારી ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ ટ્વિટર પર આપી...
    March 24, 04:53 PM
  • બાહુબલીઃ ધ કન્ક્લુઝન
    એસ.એસ.રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી અને અનુષ્કા શેટ્ટીનો એક્શનપેક અવતાર જોવા મળશે. ઉપરાંત ટ્રેલરમાં જોવા મળે છે કે આ ભાગમાં દેવસેના (અનુષ્કા શેટ્ટી) અને અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ની લવસ્ટોરી પણ જોવા મળશે. તો આ સાથે જ ફિલ્મમાં એ સવાલનો પણ જવાબ મળી જશે કે આખરે શા માટે કટપ્પાએ બાહુબલીને માર્યો.? નોંધનીય છે કે આ ફિલ્મ 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે.
    March 23, 12:21 PM
  • 'બાહુબલી'ના દમદાર અવાજ પાછળ છે આ TV Actor, આજ સુધી નથી મળ્યો પ્રભાસને
    મુંબઈઃ બાહુબલી 2નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ટ્રેલરને 24 કલાકની અંદર જ 50 મિલિયન લોકોએ યૂ-ટ્યૂબ પર જોયું હતું. ટ્રેલરમાં બાહુબલી બનતો પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના, સથ્યરાજ સહિતના કલાકારો ટ્રેલરમાં દમદાર રોલમાં જોવા મળે છે. જોકે, આ જ સુધી એક વાત કોઈના ધ્યાનમાં આવી નહોતી કે બાહુબલીને હિંદીમાં ડબ કરવામાં આવી તો પ્રભાસનો અવાજ કોણે ડબ કર્યો છે. પ્રભાસનો અવાજ ટીવીના જાણીતા અભિનેતા શરદ કેલકરે ડબ કર્યો છે. આમ થઈ રાજામૌલી સાથે મુલાકાતઃ શરદ કેલકરે કહ્યું હતું કે જ્યારે બાહુબલી આવી હતી ત્યારે એસએસ...
    March 20, 12:05 AM
  • રીલિઝ પહેલાં 500 કરોડ કમાનારી 'બાહુબલી 2'ના ટ્રેલરમાં છે આ Blunders
    મુંબઈઃ બાહુબલી 2નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. એક જ દિવસમાં યૂ ટ્યૂબ પર ટ્રેલરને 50 મિલિયન કરતાં વધુ વ્યૂ મળ્યાં છે. આટલું જ નહીં આંધ્ર પ્રદેશ તથા તેલંગાણામાં 300 થિયેટર્સમાં ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. 2.25 મિનિટના આ ટ્રેલરમાં કેટલીક નાની-નાની ભૂલો રહી ગઈ છે. વ્યૂઅર્સે ધ્યાનથી ટ્રેલર જોયું હશે તો ચોક્કસથી આ નાનકડી ભૂલો દેખાઈ આવી હશે. મિસ્ટેક નંબર 1 ટ્રેલરના એક સીનમાં અનુષ્કા શેટ્ટી તલવારબાજી કરતી બતાવવામાં આવી હતી. અત્યાર સુધી આપણે એક તીર બે નિશાન એવું સાંભળ્યું હતુ પરંતુ અનુષ્કા...
    March 17, 07:11 PM
  • Baahubali 2 નું ટ્રેલર થયું ઓનલાઈન લીક, મેકર્સ લેશે લિગલ એક્શન
    મુંબઈઃ બાહુબલી 2નું ટ્રેલર લોન્ચ થાય તે પહેલાં જ ઓનલાઈન લીક થયું હતું. ફિલ્મનું ટ્રેલર તમિલ વર્ઝનમાં હતું અને સોશ્યિલ મીડિયામાં લીક થયું હતું. આથી જ હવે મેકર્સ લિગલ એક્શન લેવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બે મિનિટ 20 સેકન્ડનું આ ટ્રેલર ગુરૂવાર(16 માર્ચ)ના રોજ સાંજે રીલિઝ થવાનું હતું. ફિલ્મનું મલયાલમ, હિંદી તથા તેલુગુ વર્ઝન ઓફિશિયલી રીલિઝ થઈ ચૂક્યું છે. હવે, તેલુગુ વર્ઝન તેલંગાના તથા આંધ્રપ્રદેશમાં રીલિઝ કરવામાં આવશે.
    March 16, 02:28 PM