Home >>Topics >>Entertainment >>Amitabh Bachchan
Amitabh Bachchan

Amitabh Bachchan

DOB:1942-10-11

Amitabh Harivansh Rai Shrivastava Bachchan (અમિતાભ બચ્ચને) is an Indian film actor. He first gained popularity in the early 1970s for movies like Zanjeer and Deewaar, and was dubbed India's first "angry young man" for his on-screen...(Wiki)


 • જાણો, 11 સેલિબ્રિટીઝની લાઇફસ્ટાઇલ વિશેની અજાણી વાતો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હાલમાં જ મનિષા કોઇરાલાએ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. કેન્સર સર્વાઇવર તરીકે મનિષા કોઇરાલાએ જણાવ્યું હતું કે, આપણી લાઇફસ્ટાઇલ કેન્સર માટે જવાબદાર છે. લોકોનું વ્યસ્ત જીવન આ પ્રકારના જીવલેણ રોગનું મૂળ હોઇ શકે છે. આપણે 12 કલાકથી વધુ કામ કરીએ છીએ. તેથી જ આપણે પુરતી ઉંઘ પણ નથી લેતા. આ કેન્સરનું મૂળ કારણ છે. ત્યારબાદ વધુ પડતો સ્ટ્રેસ કેન્સરના રિસ્કને બેગણું વધારી દે છે. મનિષા કોઇરાલાની આ વાત ઉપરથી એવું તારણ કાઢી શકાય કે, ફિલ્મ સ્ટાર્સ...
  April 25, 11:41 AM
 • 324 વર્ષનો વૃદ્ધ બન્યો આ Actor, જ્યારે આ સ્ટાર્સને ઓળખી ના શક્યા દર્શકો
  મુંબઇઃ તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપુત અને ક્રિતિ સેનન સ્ટારર રાબ્તાનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે. રાબ્તામાં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધનો રોલ કરવાનો છે. આ રોલ માટે તેણે પોતાના દેખાવમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. રાજકુમાર રાવનો આ લુક એટલો હટકે છે કે ઓળખી જ ના શકાય. તેનો આ નવો લુક સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, રાજકુમાર રાવ પહેલા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં રીતિક રોશન, કમલ હસન, અક્ષય કુમાર સહિત અનેક એવા એક્ટર છે. જેમણે રિયલ લુક માટે...
  April 21, 03:23 PM
 • બચ્ચન બહુ એશનાં લગ્નને થયા 10 વર્ષ, રજવાડી ઠાઠ સાથે થયાં'તાં Wedding
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચને 20 એપ્રિલ, 2007ના રોજ ધૂમધામથી લગ્ન કર્યાં હતાં. બંનેનાં લગ્નજીવનને 10 વર્ષ થયા છે. તેમને પાંચ વર્ષની દીકરી આરાધ્યા પણ છે. અભિ તથા એશના લગ્નની ચર્ચા બોલિવૂડમાં દિવસો સુધી થઈ હતી. કરિશ્મા સાથે તૂટી હતી અભિષેકની સગાઈઃ - ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમ કેમાં ઐશ્વર્યા અને અભિષેકે પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બન્ને ફિલ્મ ઉમરાવ જાનમાં પણ જોવા મળ્યા હતાં. આ દરમિયાન બન્ને નજીક આવ્યાં હતાં. એવું કહેવાય છે કે ફિલ્મ ગુરૂના સેટ પર અભિષેકે ઐશ્વર્યાને...
  April 20, 10:36 AM
 • છોકરીએ બંધ રૂમમાં અમિતાભ સામે ઉતારી હતી સાડી, મુક્યા હતા શરમમાં
  મુંબઈઃ 17 એપ્રિલના રોજ અમિતાભે તેના બ્લોગ લખવાના 9 વર્ષ પુરા થયા છે. આ અંગે બિગીએ ફેસબુક પર પોસ્ટ કરી લખ્યું કે, મેં પહેલો લખ્યો અને તેને DAY 1 નામ આપ્યું આજે મેં લેખનના 9 વર્ષ પુરા કર્યા છે. હું એક પણ દિવસ ચૂક્યો નથી. આજે 3306 દિવસ થયા !! આ દરમિયાન તેણે પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. તેમજ તેનો શ્રેય ફેન્સને આપ્યો હતો. ફેન્સ પોતાના સ્ટાર્સને મળવાથી લઈ તેની સાથે લગ્ન કરવા સુધી ઘણીવાર તો હદ પણ વટાવે છે. અમિતાભ સાથે પણ એક આવો જ કિસ્સો બન્યો હતો. જ્યારે ફિમેલ ફેને સાડી ઉતારતા જ બિગ બી મુકાયા હતા શરમમાં આમ તો...
  April 18, 12:05 AM
 • એન્જીનિયર છે અમિતાભનો આ ડુપ્લીકેટ, Big Bએ મળ્યા બાદ કહી હતી આ વાત
  મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ અમિત યાદવ હાલમાં જ આગામી સીરિયલ સીબીઆઈના ઓડિશન માટે આગ્રા આવ્યો હતો. અમિત યાદવને જોઈને તમામ લોકો નવાઈમાં મૂકાઈ ગયા હતાં. લોકોએ અમિત યાદવ સાથે સેલ્ફી પણ લીધી હતી. અમિત યાદવે divyabhaskar.com સાથે રસપ્રદ વાત કરી હતી. બિગ બીએ જોઈને કહ્યું, યુ આર લુકિંગ લાઈક મી.... - અમિતે કહ્યું હતું કે એક મિત્રે તેને જબરજસ્તી અમિતાભની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની બતાવી હતી. - ફિલ્મ જંજીર જોયા બાદ અમિતાભ બચ્ચનથી પ્રેરિત થયો અને પછી તેમના લુકની કૉપી કરવાનું શરૂ કર્યું હતું....
  April 16, 03:48 PM
 • અમિતાભ બચ્ચનથી રેખા સુધી, જાણો બોલિવૂડ સ્ટાર્સના દિલ પર કોણ કરે છે રાજ
  મુંબઈઃ અમિતાભ બચ્ચન હોય કે રેખા કે પછી સલમાન, શાહરૂખ. આ સ્ટાર્સના દિલમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય છે, જે સ્ટાર્સ માટે એકદમ ખાસ હોય છે. હાલમાં જ divyabhaskar.comએ બોલિવૂડના 12 સ્ટાર્સ સાથે વાત કરી હતી અને તેમના હૃદયમાં કઈ વ્યક્તિ રહેલી છે, તે વાત જાણી હતી. 1.અમિતાભ બચ્ચનઃ મારી પત્ની જયા મારા દિલની સૌથી નિકટ છે. જયા મને ત્યારથી પ્રેમ કરે છે, જ્યારે હું મારી જાતને પણ પ્રેમ કરતો નહોતો. જયા મારી ફ્રેન્ડ, માર્ગદર્શક, હમસફર બધું જ છે. હું દુનિયામાં ગમે તેની વાત ટાળી શકું પરંતુ જયાની વાત ક્યારેય ટાળી શકું નહીં....
  April 15, 12:03 AM
 • કોઈ સ્ટાર પહેરે છે 2 Cr ની ઘડિયાળ તો કોઈ દિવસમાં ત્રણવાર બદલે છે Wrist વોચ
  મુંબઈઃતાજેતરમાં સંજય દત્તની બાયોપિકના સેટ પર રણબિર કપૂરનો લુક વાયરલ થયો હતો. જેમાં તે સંજયનો હમશકલ લાગી રહ્યો હતો. આ ફિલ્મ માટે તેણે ખૂબ મહેનત કરી છે અને સંજય જેવો લાગવા વજન પણ વધાર્યું હતું. છેલ્લા ઘણા સમયથી રણબિર ખાસ ચર્ચામાં પણ નથી, તે હાલ તેની આગામી ફિલ્મ જગ્ગા જાસુસ અને સંજયની બાયોપિકમાં વ્યસ્ત છે. જે રીતે મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સને મોંઘાદાટ શોખ હોય છે, તે રીતે જ રણબિર પણ ખૂબ શોખીન છે. તેમાં પણ રિસ્ટ વોચ પાછળ તો તે પાગલ છે. રણબિર પહેરે છે Jack Heuer Carrera Calibre 1887 ઘડિયાળ તે Jack Heuer Carrera Calibre 1887ની કાંડા ઘડિયાલ...
  April 14, 03:20 PM
 • Big Bએ રણબિરનો ફોટો શૅર કરી લખ્યું Superstar, નાનપણમાં લાગતો આવો
  મુંબઇઃ અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ટ્વિટર પર રણબિર કપૂરનો એક નાનપણનો ફોટો પોસ્ટ કર્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં રણબિર બહેન રિદ્ધિમા સાથે મોમ નીતુ કપૂરનો હાથ પકડીને ઉભેલો દેખાય છે. તો અમિતાભ બચ્ચન સાથે શશિ કપૂર પણ આ ફોટોમાં જોવા મળે છે. આ ફોટો શૅર કરતાં તેમણે લખ્યું કે, T-2491 - And that wide eyed little fellow is the Superstar of the day today! Ranbir Kapoor..!! what an actor!!। રણબિરનો આ નાનપણનો ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણે સોશ્યિલ મીડિયામાં તેનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ સાથે જોવા મળશે રણબિર-અમિતાભ ન્યૂઝ અનુસાર રણબિર...
  April 13, 10:51 AM
 • જયા-બિગ બીના લગ્નનું A TO Z, આ માનેલી બહેને અમિતાભને કર્યું હતું તિલક
  મુંબઈઃ આજે બચ્ચન પરિવારના મોભી અને વેટરન એક્ટ્રેસ જયા બચ્ચનનો બર્થ ડે છે. જયાનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગેની મોટા ભાગની વાતો મીડિયા દ્વારા સામે આવી ગઈ છે. જોકે અમુક કિસ્સાઓ અને વાતો હજુ પણ ફેન્સથી દૂર છે. તેમાં અમિતાભ અને જયાના લગ્ન સમયે કેવો માહોલ હતો અને કઈ રીતે વિધિ કરા હતી, તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. કોણે નિભાવી બિગ બીની બહેનની રસમ જયા અને અમિતાભના લગ્નની આ વાત તેના દિવંગત કવિ પિતા હરિવંશ રાયે તેમની ઓટોબાયોગ્રાફી In The Afternoon Of Time...
  April 9, 12:04 AM
 • સલમાન-ઐશ્વર્યાથી કેટરિના સુધી, આવી છે આ સેલિબ્રિટીઝની Signature
  મુંબઇઃ બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલી નાની નાની વાત ફેન્સ જાણવાનું પસંદ કરે છે. પ્રોફેશનલ લાઇફ ઉપરાંત તેઓ શું ખાય છે? કઇ જગ્યાએ ફરવાનું પસંદ કરે છે. તેની લાઇફસ્ટાઇલ, ફેશન, ઘર-પરિવાર, પ્રોપર્ટી, અફેયર્સ, બ્રેકઅપ સાથે જોડાયેલી વાતો તો લોકો જાણે જ છે. પરંતુ તેમના સિગ્નેચર અથવા ઓટોગ્રાફ કેવા હોય છે તે વિશે મોટાભાગના લોકોને જાણ હોતી નથી. આ પેકેજ દ્વારા અમે ફોટોઝ દ્વારા બતાવવા જઇ રહ્યા છીએ સલમાન ખાન, ઐશ્વર્યા અને કેટરિના સહિત બોલિવૂડના ફેમસ સ્ટાર્સના સિગ્નેચર. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ...
  April 7, 08:04 AM
 • એશિયાનો સૌથી સુંદર બાગઃ અહીં શરૂ થઇ હતી રેખા-અમિતાભની લવસ્ટોરી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આ વર્ષે ઉનાળાના વેકેશનમાં ક્યાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તમે? જો હજુ સુધી પ્લાનિંગ બાકી છે તો આ લેખની મદદથી જાણો એવા સ્થળ વિશે જે જાણ્યા બાદ તમે તરત જ વેકેશન પ્લાન કરી લેશો. આ માહિતી છે ટ્યૂલિપ ગાર્ડન વિશે, જે શ્રીનગર શહેરથી 8 કિમીના અંતરે આવેલું છે. ડાલ લેકના કિનારે પહાડીઓ પર સ્થિત ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન ખૂબ જ આકર્ષક અને લોભામણું છે. આ વખતે અહીંનું વેકેશન બનશે વધુ મજેદાર, કારણ કે 1થી 15 એપ્રિલ સુધી આ ગાર્ડન પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ટ્યૂલિપ...
  April 6, 07:30 PM
 • બિગ બી કેમ અભિષેક-શ્વેતા વચ્ચે સંપત્તિની કરશે સરખે હિસ્સે વહેંચણી, શું છે કારણ
  મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન બોલિવૂડ ડિરેક્ટર રામગોપાલની સરકાર 3માં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ 12 મેના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, મનોજ વાજપેઈ, અમિત સાધ, રોનિત રોય તથા યામી ગૌતમ છે. હાલમાં જ અમિતાભ બચ્ચને divyabhaskar.com સાથે વાત કરી હતી. - તમે ટ્વિટર પર હાલમાં જ પોતાની સંપત્તિ પુત્ર-પુત્રી વચ્ચે સમાન રીતે વહેંચવાની વાત કરી હતી, ખાસ કારણ? મારા માટે પુત્ર તથા પુત્રી એક સમાન છે અને તેથી જ હું કોઈને પણ ઓછું કે વધારે આપવામા માનતો નથી. મારું જે પણ છે, તે અભિષેક તથા શ્વેતા વચ્ચે...
  April 6, 03:50 PM
 • Kiss સમયે નર્વસ હતો આ Actor, સલ્લુની Ex GF સાથે બંધ રૂમમાં કરી'તી પ્રેક્ટિસ
  મુંબઇઃ બોલિવૂડનો બેડમેન એટલે કે ગુલશન ગ્રોવર એક એવો સ્ટાર છે. જે કોઇપણ પ્રકારના કેરેક્ટર કરતાં ક્યારેય પણ અચકાયો નથી. તેણે અત્યાર સુધીમાં વિલન, કોમેડિયન એમ દરેક પ્રકારના રોલ કર્યા છે. પરંતુ ગુલશન ગ્રોવર ફિલ્મ બૂમના એક સીનના શૂટિંગ દરમિયાન ખૂબ નર્વસ થઇ ગયો હતો. આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને કેટરિના વચ્ચેના કિસિંગ સીનમાં ગુલશન ખૂબ અસહજતા અનુભવતો હતો. ડિરેક્ટરે તેને સમજાવ્યો હતો જેથી તેણે સલમાનની એક્સ GF સાથે બંધ રૂમમાં કિસિંગ સીનની પ્રેક્ટિસ કરી હતી. ડિરેક્ટરે કહ્યું, બંધ રૂમમા જઇને...
  April 5, 01:35 PM
 • રેખા ગજરામાં તો બિગ બી આવ્યા ગોલ્ડન મોજડીમાં, મીરા લાગી જાજરમાન
  મુંબઈઃ 28 માર્ચની રાત્રે મુંબઈમાં હેલ્લોઃ હોલ ઓફ ફેમ એવોર્ડ્સ યોજાયો હતો. જેમાં રેખાથી લઈ બિગ બી અને કેટરિનાથી લઈ શાહિદ-મીરા સહિતના સ્ટાર્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. આ દરમિયાન રેખા કાંજીવરમ સાથે માથામાં ગજરો નાંખીને આવી હતી. જ્યારે અમિતાભ મરૂન મોજડીમાં જોવા મળ્યા હતા. તેમજ શાહિદની પત્ની મીરા મોનિષા જયસિંગના બ્લશ પિંક, સિલ્ક કોલમ ગાઉનમાં જાજરમાન લાગી રહી હતી. કેટરિનાથી લઈ અનુષ્કા સહિતના સ્ટાર્સ થયા સામેલ આ સિવાય આ એવોર્ડ્સ સમારાહોમાં ટ્વિંકલ ખન્ના, ડિમ્પલ કાપડિયા, કરણ જોહર, કેટરિના...
  April 2, 07:21 PM
 • વેવાઈને યાદ કરીને અમિતાભ બચ્ચનની આંખો થઈ ભીની, આમ પ્રગટ કર્યો શોક
  મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયે 18 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. કેન્સરને કારણે તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી હોસ્પિટલમાં હતાં અને છેલ્લાં આઠેક દિવસથી વેન્ટિલેટર પર હતાં. અમિતાભ બચ્ચને પોતાના વેવાઈના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. આમ કરી ટ્વિટઃ અમિતાભ બચ્ચનને 18 માર્ચના રોજ રાત્રે ટ્વિટર પર ટ્વિટ કરી હતી, મોત અંત નથી...આ શબ્દોથી પરિભાષિત કરી શકાય નહીં.... અંતિમવિધિમાં સામેલ થયા આ સેલેબ્સઃ એશના પિતાનું અવસાન થતાં જ બોલિવૂડમાંથી અનેક...
  April 2, 07:12 PM
 • દીપિકા પાદુકોણથી સન્ની લિયોની સુધી, IPLમાં આવો હોય છે સ્ટાર્સનો અંદાજ
  સ્પોર્ટ્સ ડેસ્ક: આવતા મહિનાથી IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની દસમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની જેટલી રાહ ક્રિકેટ ફેન્સ જોઇ રહ્યાં છે, એટલી જ રાહ ફિલ્મ સ્ટાર્સ પણ જોઇ રહ્યાં છે. દર વર્ષે કેટલાક બોલિવુડ સ્ટાર્સ પોત પોતાની ફેવરિટ ટીમોનો સપોર્ટ કરવા સ્ટેડિયમમાં નજરે પડે છે. ખાસ કરીને મુંબઇ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચમાં ફિલ્મ સેલિબ્રિટી વધુ જોવા મળે છે. દરમિયાન divyabhaskar.com IPL દરમિયાન સ્ટેડિયમમાં નજરે પડનારા બોલિવુડ સ્ટાર્સ વિશે જણાવી રહ્યું છે....
  March 31, 04:55 PM
 • દિશાથી પ્રિયંકા સુધી, જ્યારે અજાણ્યા લોકોએ આ સ્ટાર્સની ઉંઘ કરી દીધી હરામ
  મુંબઈઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે ચોંકાવનારી ઘટના બની છે. દિશાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તે એક શૂટને લઈ દિલ્હી ગઈ હતી. જ્યાં એક માથા ફરેલો શખ્સ તેની પાછળ પડી ગયો હતો. તે બે દિવસ સુધી તેની પાછળ આવ્યો. દિશાએ જણઆવ્યું કે,તે સમયે હું જ્યાં પણ જતી, તે શખ્સ મારી પાછળ પહોંચતો હતો. વાત એટલે જ ના અટકી. તે શખ્સ મારી પાછળ આવતા શોપિંગ મોલ અને થિયેટર સુધી પહોંચી ગયો. પરંતુ મેં આ વાતને હળવાશથી લીધી અને ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે મેં જોયું કે મને મળવાના ચક્કરમાં એક શખ્સ હોટલ સુધી...
  March 29, 01:22 PM
 • 'શહેનશાહ' અમિતાભની આ વાતથી દરેક ભારતીયને થશે ગર્વ, કર્યું છે કંઈક આમ
  મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યિલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ સોશ્યિલ મીડિયામાં પોતાના ચાહકોને પ્રેરણા આપવા માટે અવ-નવું કરતાં રહેતા હોય છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં અમિતાભે પોતાનું ઘર બતાવ્યું હતુ. જોકે, નવાઈની વાત એ છે કે અમિતાભે પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વન લહેરાવ્યો છે અને પોસ્ટ કર્યું છે કે મને મારા ઘરની ટોચ પર રાષ્ટ્રધ્વન લહેરાવીને ગર્વની લાગણી થઈ છે. તમારે લહેરાવ્યો? તમારે રાષ્ટ્રધ્વન લગાવવો જોઈએ. (I proudly fly the National Tricolor on top of my home...
  March 28, 12:19 PM
 • દીપિકાથી સલમાન સુધી, જ્યારે પોતાની જ હરકતોથી સ્ટાર્સે મુકાવું પડ્યું શરમમાં
  મુંબઈઃ ઘણીવાર આપણે ભોળપણ કે પછી મૂર્ખામીમાં એવું કંઈક કરી નાખીએ છીએ કે પછી આપણી હરકતો પર આપણે શરમમાં આવવું પડે છે. આવી પરિસ્થિતિમાંથી મોટાભાગના લોકો પસાર થાય છે. આમાં બોલિવૂડ સ્ટાર્સનો પણ સમાવેશ થઈ જાય છે. તેઓ કંઈકને કંઈક એવું કરી નાખે છે કે તેમને શરમ આવે છે. બોલિવૂ સ્ટાર્સના આવા જ રસપ્રદ અનુભવો જાણીએ તેના જ શબ્દોમાં
  March 28, 08:00 AM
 • આ છે જીતેન્દ્રનો બંગલો, જાણો ક્યાં રહે છે હેમા-ઘર્મેન્દ્ર સહિતના વેટરન એક્ટર્સ
  મુંબઈઃ ટોચના ફિલ્મ સ્ટાર્સ હાલ વૈભવી ઘરોમાં રહે છે. જેમાં કોઈ પાસે બંગલો છે તો કોઈએ એપાર્ટમેન્ટ્સને આશિયાના બનાવ્યા છે. હાલ મોટા ભાગે રણબિર,રીતિક,શાહરૂખ, આમિર, દીપિકા, સોનમ અને પ્રિયંકા જેવા સ્ટાર્સના ભવ્ય રહેઠાણોની ફોટોઝ જોવા મળે છે. પરંતુ,એક સમયના જાણીતા સ્ટાર્સ હાલ ક્યાં રહે છે તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. જેમાં આજે બર્થ ડે સેલિબ્રેટ કરી રહેલા શશિ કપૂર, વિનોદ ખન્ના,ધર્મેન્દ્ર, હેમા માલિની, ડિમ્પલ અને જીતેન્દ્ર જેવા અનેક એક્ટર્સનો સમાવેશ થાય છે. જીતેન્દ્ર જીતેન્દ્રનો ક્રિષ્ના...
  March 25, 06:26 PM