Home >>Topics >>Entertainment >>Alia Bhatt
Alia Bhatt

Alia Bhatt

DOB:1993-03-15

Alia Bhatt (આલિયા ભટ્ટ) is a British film actress and singer who works in Bollywood. Born into the Bhatt family, she is the daughter of filmmaker Mahesh Bhatt and actress Soni Razdan, and the cousin of actor Emraan Hashmi.


 • રાત્રે 3 વાગ્યે આલિયાની કારમાં નશો કરીને આવ્યો પોલીસ કર્મી, કરી ફરિયાદ
  મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની આસપાસ હંમેશા એકથી બે બોડીગાર્ડ રહેતા હોય છે. પરંતુ તાજેતરમાં આલિયા ભટ્ટ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ રોડ વચ્ચે નિઃસહાય થઈ ગઈ હતી. તે રાત્રે બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાના બાન્દ્રા સ્થિત ઘરેથી પોતાના જુહુ સ્થિત ઘરે જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન તેણે પોતાના સ્ટાફને ફોન કર્યો અને ડ્રાઈવર આવી ગયો. પરંતુ અનેક ફોન કરવા છતાં બોડીગાર્ડ(પોલીસ કોન્સ્ટેબલ)તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. જોકે અંતે તે આવી તો ગયો હતો. પીધેલી હાલતમાં હતો બોડી ગાર્ડ પરંતુ તેને જોઈ...
  April 18, 01:08 PM
 • અમિતાભ બચ્ચનથી રેખા સુધી, જાણો બોલિવૂડ સ્ટાર્સના દિલ પર કોણ કરે છે રાજ
  મુંબઈઃ અમિતાભ બચ્ચન હોય કે રેખા કે પછી સલમાન, શાહરૂખ. આ સ્ટાર્સના દિલમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય છે, જે સ્ટાર્સ માટે એકદમ ખાસ હોય છે. હાલમાં જ divyabhaskar.comએ બોલિવૂડના 12 સ્ટાર્સ સાથે વાત કરી હતી અને તેમના હૃદયમાં કઈ વ્યક્તિ રહેલી છે, તે વાત જાણી હતી. 1.અમિતાભ બચ્ચનઃ મારી પત્ની જયા મારા દિલની સૌથી નિકટ છે. જયા મને ત્યારથી પ્રેમ કરે છે, જ્યારે હું મારી જાતને પણ પ્રેમ કરતો નહોતો. જયા મારી ફ્રેન્ડ, માર્ગદર્શક, હમસફર બધું જ છે. હું દુનિયામાં ગમે તેની વાત ટાળી શકું પરંતુ જયાની વાત ક્યારેય ટાળી શકું નહીં....
  April 15, 12:03 AM
 • Girly Gang સાથે કરીનાએ આમ એન્જોય કરી પાર્ટી, જુઓ Inside Photos
  મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીના કેટલાક અંદરના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં આલિયા ભટ્ટ અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર એકબીજાને કંપની એન્જોય કરતી જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે કરણ જોહર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સેલ્ફીઝ ક્લિક કરતો જોવા મળ્યા હતા. આ દરમિયાન ગર્લ્સ ગેંગ એટલે કે કરીના કપૂર,...
  April 10, 04:31 PM
 • ફ્રેન્ડઝ કહે છે આલિયા ભટ્ટ, હવે આ કારણે ચર્ચામાં છે બીકોમ સ્ટુડન્ટ
  જમતાડા (ઝારખંડ) : અહીંની તનુ રાની બેંગલુરૂમાં મિસ્ટર એન્ડ મિસ ઈન્ડિયા સાઉથ 2017માં ફર્સ્ટ રનર અપ રહી છે. આ સાથે તનુ રાનીએ આ કોમ્પટિશનમાં મોડલ ઓફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. તનુએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેને મિત્રો ઘણીવાર કહે છે કે તે આલિયા ભટ્ટ જેવી દેખાય છે. મિત્રોની સલાહ પર જ તેણે કોમ્પટિશનમાં પોતાની તસવીરો મોકલી હતી. બીકોમ સ્ટુડન્ટ છે તનુ રાની... - તનુ રાની સરખેલડીહ જામતાડાની નિવાસી છે, તેના પિતા સંજય પ્રસાદ સિંહ ટીચર અને માતા પ્રેમલતા હાઉસવાઈફ છે. - હાલ તનુ રાની...
  April 10, 12:10 AM
 • કરણના જલસામાં કરિનાનો જલવો, આલિયા-દીપિકા આવી બોયફ્રેન્ડની કારમાં
  મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા.જોકે આ પાર્ટીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લવ બર્ડ્સ બન્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ તથા સિદ્ધાર્થ-આલિયા એક જ કારમાં પહોંચ્યા હતા. આ સ્ટાર્સે માણી કરણની પાર્ટીની મજા આ સિવાય આ પાર્ટીમાં કરિના કપૂર-સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, સુઝાન ખાન, મનિષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, સૂરજ પંચોલી, ક્રિશ્ચિયન...
  April 9, 01:04 PM
 • 'બેગમ જાન'ના સ્ક્રિનિંગમાં જાજરમાન લાગી રેખા, આલિયા-વિદ્યાએ કરી મસ્તી
  મુંબઇઃ વિદ્યા બાલન સ્ટારર અપકમિંગ ફિલ્મ બેગમ જાનનું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ શુક્રવારે સની સુપર સાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં રેખા, આલિયા ભટ્ટ સહિત બી ટાઉનના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. રેખા વ્હાઇટ સાડી સાથે કાનમાં ગોલ્ડ પ્લેટેડ ઇયરિંગ્સમાં જાજરમાન લાગતી હતી તો આલિયા અને વિદ્યા પણ મસ્તી કરતા જોવા મળ્યા હતાં. વિદ્યા બાલને રેખા સાથેનો એક ફોટો શૅર કરીને લખ્યું હતું કે, Umrao Jaan aur Begum Jaan ❤!! આ સ્ટાર્સ પણ થયા ક્લિક આ ઉપરાંત મહેશ ભટ્ટ, વિદ્યાનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર, મુકેશ ભટ્ટ,...
  April 8, 03:50 PM
 • ટ્રાન્સપરન્ટમાં આવી આ એક્ટ્રેસ, આ હિરોઈન્સે પણ પહેર્યા'તા આવા આઉટફિટ
  મુંબઈઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઈ હતી. તે બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી. જોકે નેહા પહેલા પણ આ પ્રકારનો ડ્રેસ શ્રદ્ધા કપૂર પહેરી ચૂકી છે. તેલુગુ ફિલ્મથી કર્યો હતો ડેબ્યુ બિહારના ભાગલપુર શહેરમાં જન્મેલી નેહા શર્માએ તેલુગુ ફિલ્મ ચિરુથા(2007)થી ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ 2010માં મહેશ ભટ્ટે નેહાને ફિલ્મ ક્રૂકમાં તક આપી. નેહાએ ક્યા કૂલ હૈ હમ(2012), યંગિસ્તાન(2014), યમલા પગલા દિવાના 2 (2013), તુમ બિન 2 (2016) જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ પહેલા...
  April 1, 11:21 AM
 • 'નામ'ની સીક્વલમાં આલિયા ભટ્ટના પિતાનો રોલ કરશે સંજય દત્ત
  મુંબઇઃ સૂત્રોના જણાવ્યાનુસાર ફિલ્મમેકર મહેશ ભટ્ટ 1986ની સુપરહિટ ફિલ્મ્સમાંથી એક નામની સીક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ડિરેક્ટર પૂજા ભટ્ટે સંજય દત્ત સ્ટારર ફિલ્મ સડક બનાવવાની ઇચ્છા જાહેર કરી હતી. પરંતુ નજીકના સૂત્રોના જણાવ્યાનુસાર હવે મહેશ ભટ્ટ ફિલ્મ નામની રીમેક બનાવશે. આ ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં હશે અને તેની દીકરીના રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે.
  March 31, 10:17 AM
 • જલદી સેટલ થવા ઇચ્છે છે આલિયા; કહ્યું,'મેરેજ પછી પૂરું નથી થતું કરિયર'
  મુંબઇઃ આલિયા ભટ્ટ કરીના કપૂરની ફેન છે. ઓનસ્ક્રિન હોય કે ઓફસ્ક્રિન, આલિયા હંમેશા તેના માટે પોતાનો પ્રેમ જાહેર કરતી જોવા મળે છે. આલિયાએ તાજેતરમાં જ એક અંગ્રેજી ન્યૂઝપેપર સાથે વાતચીત કરતાં કહ્યું કે તે પણ બેબોની જેમ સેટલ થવા ઇચ્છે છે. આલિયા માને છે કે તેણે પોતાનું કરિયર જલદી શરૂ કર્યું હતું. તો આથી તેનું કરિયર સરળતાથી કન્ટીન્યૂ થઇ શકે છે. પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે, લગ્ન પછી એક્ટ્રેસિસનું કરિયર પૂરું થઇ જાય છે પરંતુ હવે આવું થતું નથી. હવે કરિનાને જ જોઇ લો. તેણે લગ્ન પછી પણ કામ...
  March 29, 06:10 PM
 • મંદિરા રિવીલિંગમાં તો એશા આવી Thigh Gighમાં, આલિયાએ પહેર્યો આવો ડ્રેસ
  મુંબઈઃ 24 માર્ચની રાત્રે એચટી સ્ટાઈલિશ એવોર્ડ યોજાયો હતો. બાન્દ્રામાં આવેલી તાજલેન્ડ્સ એન્ડમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં અનેક બોલિવૂડ એક્ટ્રેસિસ સ્ટાઈલિશ અંદાજમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. જેમાં કોઈ થાઈ હાઈ સ્લીટ ગાઉન અને રિવીલિંગ આઉટફિટમાં આવ્યું હતું. આ દરમિયાન આલિયાએ પોતાનો ડ્રેસ સંભાળવો પડ્યો હતો, જ્યારે મંદિરા રિવીલિંગ ડ્રેસમાં બેહદ હોટ લાગી રહી હતી. જ્યારે એશા ગુપ્તા થાઈ હાઈ સ્લીટ ગાઉનમાં બેહદ હોટ લાગી રહી હતી. આ આઉટફિટમાં આવી એક્ટ્રેસિસ આલિયા ભટ્ટ રીમ એક્રા એસેમ્બલ અને...
  March 26, 12:03 AM
 • શ્રદ્ધા લાગી Queen Of Sultry, આવ્યા બિગ બી, અનુષ્કા, આલિયા સહિતના સ્ટાર્સ
  મુંબઈઃ 24 માર્ચની રાત્રે એચટી સ્ટાઈલિશ એવોર્ડ યોજાયો હતો. બાન્દ્રામાં આવેલી તાજલેન્ડ્સ એન્ડમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સ્ટાઈલિશ અંદાજમાં રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. જેમાં કોઈ બ્લુમાં તો કોઈ બ્લેકમાં આવ્યું હતું. શ્રદ્ધા કપૂર ટ્રાન્સપરન્ટ અને અનુષ્કા વેલવેટ આઉટફિટમાં આવી આ દરમિયાન અનુષ્કા શર્મા બ્લેક વેલવેટ લુઝ પેન્ટ અને ટોપમાં જોવા મળી હતી. તેણે તેની ઉપર બ્લેઝર પહેર્યું હતું. જ્યારે શ્રદ્ધા કપૂર ફાલ્ગુની અને શેન પિકોકે ડિઝાઈન કરેલા ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં...
  March 25, 01:36 PM
 • એક્શનપેક હશે રણબિર-આલિયાની 'ડ્રેગન', સપ્ટેમ્બરમાં શરૂ થશે શૂટિંગ
  મુંબઇઃ સંજય દત્તની બાયોપિક પછી રણબિર કપૂર ડ્રેગનમાં બિઝી થઇ જવાનો છે. અયાન મુખર્જીની આ ફિલ્મ એક્શન બેઝ્ડ હશે. જેમાં વિદેશી સ્ટંટમેનની મદદ લેવામાં આવશે. રણબિર કપૂર તેની સાથે ત્રીજી વાર કામ કરશે. આ પહેલા જોડી ફિલ્મ વેક અપ સિદ અને યે જવાની હૈ દિવાનીમાં કામ કરી ચૂકી છે. બાયોપિક પછી આ ફિલ્મનું શૂટિંગ કરશે રણબિર થોડા સમય પહેલા ચર્ચા હતી કે આ ફિલ્મનું બજેટ વધારે હોવાને કારણે તેને આવતા વર્ષ સુધી પોસ્ટપોન કરવામાં આવી છે પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર રણબિર, સંજય દત્તની બાયોપિકનું શૂટિંગ પૂરું...
  March 19, 01:35 PM
 • વરૂણ ધવને 'દુલ્હનીયા' ને 'GF' સાથે માણી પાર્ટી, આ સેલેબ્સે પણ કરી મસ્તી
  મુંબઈઃ બદ્રીનાથ કી દુલ્હનિયા 10 માર્ચના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે આઠ દિવસમાં જ બોક્સ ઓફિસ પર 70 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને બોક્સઓફિસ હિટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મને હિટ જાહેર કરતાં જ સક્સેસ પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં વરૂણ ધવનની કથિત પ્રેમિકા નતાશા દલાલ, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, કરન જોહર સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. વરૂણના ભાઈ-ભાભી, પેરેન્ટ્સ પણ આવ્યા હતાં. જોકે, વરૂણે પ્રેમિકા સાથે પોઝ આપ્યો નહોતો. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સક્સેસ પાર્ટીની ખાસ તસવીરો....)
  March 17, 12:35 PM
 • આલિયાએ 'BF' સાથે માણી B'day પાર્ટી, શાહરૂખ સહિતના સેલેબ્સ પણ હતાં હાજર
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ 24મો જન્મદિવસ હતો. આલિયાએ બર્થડે પાર્ટી આપી હતી અને આ પાર્ટીમાં આલિયાનો કથિત પ્રેમી સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવ્યો હતો. આ સિવાય શાહરૂખ ખાન, કરન જોહર, પુનીત મલ્હોત્રા, બોમન ઈરાનીનો દિકરો કેયોઝ ઈરાની જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આલિયા ભટ્ટની જન્મદિવસની પાર્ટી....)
  March 16, 11:58 AM
 • ક્યા હોગા આલિયા તેરા? મહેશ ભટ્ટ પણ ચક્કર ખાઇ જાય તેવા છે તેના ભગા
  15 માર્ચ, 1993ના રોજ જન્મેલી આલિયા ભટ્ટનો આજે જન્મદિવસ છે. આમ તો આલિયા અત્યારે બોલિવૂડની સક્સેસ એક્ટ્રેસિસમાંની એક છે, પરંતુ જનરલ નૉલેજ બાબતે આલિયા પર સતત સોશિયલ મીડિયામાં જોક્સ થતા રહે છે. આલિયાના જન્મદિવસ નિમિત્તે અમે પણ લાવ્યા છીએ આલિયાના વાયરલ બનેલ ટોપ 10 જોક્સ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આલિયાના Viral બનેલ જોક્સ...
  March 15, 12:05 AM
 • આલિયાની રગોમાં વહે છે જર્મન,મુસ્લિમ, ગુજરાતી-કાશ્મીરી લોહી, જાણો કેવી રીતે
  મુંબઈઃ આજે આલિયા ભટ્ટ 24 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 15 માર્ચ 1993ના રોજ એક્ટ્રેસ સોની રાઝદાન અને નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટના ઘરે થયો હતો. આલિયાની એક્ટિંગમાં દેખાતો વિદ્રોહી મિજાજ તેને વારસમાં મળ્યો છે. હાઈ વેમાં આલિયાનો આ મિજાજ પણ જોવા મળે છે. જે તેના પિતાના લોહીમાંથી આવ્યો છે. આલિયાના મૂળીયા છે ગુજરાતથી લઈ જર્મની અને કાશ્મીરમાં પરંતુ આ નખરાળી અને નટખટ છોરીના પરિવારના મૂળ જર્મનીથી લઈને ગુજરાતમાં મળી આવે છે. તેનામાં મુસ્લિમ, જર્મન, કાશ્મીરી અને ગુજરાતી લોહી વહે છે. આલિયાના ગુજરાતી દાદા અને...
  March 15, 12:04 AM
 • આવો હશે આલિયાનો બર્થડે પ્લાન, વરૂણ ધવન સાથે કર્યું Celebration
  મુંબઇઃ આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ જન્મદિવસ છે તેણે ગત વર્ષે ભાસ્કર પરિવાર સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ વર્ષે પણ બદ્રિનાથ કી દુલ્હનિયા ફિલ્મ પ્રમોશન દરમિયાન જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આવો હશે જન્મદિવસ પ્લાન કેક કાપ્યા પછી જ્યારે આલિયાને તેના જન્મદિવસના પ્લાન પર પૂછ્યું તો તેણે કહ્યું કે,આ વર્ષે તો થિયેટરમાં જઇને બદ્રિનાથ કી દુલ્હનિયા ફિલ્મ જોઇશ. આ તો આલિયાએ મજાકમાં કહ્યું હતું પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તારા જન્મદિવસ પર વરૂણ કયા રહેશે તો વરૂણે જવાબ...
  March 14, 07:18 PM
 • જ્યારે Tight-ટૂંકા ડ્રેસે આલિયાને વાળ્યો પરસેવો, આમ થઈ ફેશન બ્લન્ડરનો શિકાર
  મુંબઈઃ 10 માર્ચના રોજ આલિયા ભટ્ટ સ્ટારર બદ્રીનાથ કી દુલ્હનિયાં રીલિઝ થઈ ગઈ છે. તેમજ આજે(15 માર્ચ) તેનો બર્થ ડે છે. વરૂણ સ્ટારર આ ફિલ્મમાં આલિયા દેશી લુકમાં જોવા મળી રહી છે. રીલથી અલગ રિયલ લાઈફમાં તે પોતાના ગ્લેમરસ અને સિઝલિંગ લુક માટે જાણીતી છે. જોકે ક્યારેક પાર્ટીઝ કે ઈવેન્ટમાં તેણે એવા પણ ડ્રેસિસ પહેર્યા છે, જેનાથી ફેશન બ્લન્ડરનો શિકાર પણ થઈ છે. ક્યારેક ટૂંકા ડ્રેસે આલિયાનું ટેન્શન વધાર્યું તો ક્યારેક લોંગ ગાઉનને સંભાળવામાં પ્રોબ્લેમ થયો. આગળની સ્લાઈડ્સમાં આલિયા ભટ્ટના ફેશન બ્લન્ડર્સના...
  March 14, 05:10 PM
 • 'બદ્રિનાથ..'એ તોડ્યો રીતિકની 'કાબિલ'નો રેકોર્ડ, જાણો 4 દિવસની કમાણી
  મુંબઇઃ વરૂણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બદ્રિનાથ કી દુલ્હનિયા બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. શુક્રવારે રીલિઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ચાર દિવસમાં 55 કરોડ કરતાં વધારે કમાણી કરી છે. આ ઉપરાંત ફિલ્મે રીતિક રોશનની કાબિલ (ચાર દિવસની કમાણી 52 કરોડ)નો રેકોર્ડ પાછળ રાખી આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મના લિસ્ટમાં ચોથા નંબરે છે. પહેલા દિવસની કમાણી હતી 12 કરોડ બદ્રિનાથ કી દુલ્હનિયાએ પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી શનિવારે 14.75, રવિવારે 16.05 અને સોમવારે 12.08 કરોડ...
  March 14, 03:55 PM
 • પૂનમ પાંડેએ લગાવી આગ, આલિયા 'BF' સાથે તો 'નક્ષ' GF જોડે આમ રમ્યો હોળી
  મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સે ધૂળેટીનો તહેવાર મનભરીને માણ્યો હતો. વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા રંગોથી પૂરા રંગાઈ ગયા હતાં. આ સિવાય નોરા ફતેહી બોયફ્રેન્ડ અંગદ સાથે જોવા મળી હતી. પૂનમ પાંડે પણ પોતાની આગવી અદામાં જોવા મળી હતી. રંગોથી રંગાયેલા સ્ટાર્સ પોતાની આગવી અદા તથા મસ્તીમાં જોવા મળ્યાં હતાં. યે રિશ્તા ક્યા કહેલાતા હૈંનો નક્ષ એટલે કે રોહન મહેરા પ્રેમિરા કાંચી સિંહ સાથે હોળી રમતો જોવા મળ્યો હતો. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સેલેબ્સે આ અદામાં રમી હોળી....)
  March 14, 12:47 PM