Home >>Topics >>Entertainment >>Adnan Sami
Adnan Sami

Adnan Sami

DOB:15 August 1973

Adnan Sami Khan is an Indian singer, musician, music composer, pianist and actor. He performs Indian and western music, specially for Hindi movies. His most notable instrument is the piano. Wikipedia


  • દીકરીનો પિતા બન્યો અદનાન સામી, ટ્વિટર પર ફેન્સને આપી ખુશખબર
    મુંબઇઃ મૂળ પાકિસ્તાની અને બોલિવૂડ સિંગર અદનાન પાપા બન્યો છે. ટ્વિટર પર અદનાન સામીએ ફેન્સ સાથે આ ખુશખબર શૅર કરી હતી. અદનાનની પત્ની રોયાએ દીકરીને જન્મ આપ્યો છે. અદનાનની પત્ની તેમજ દીકરી બન્નેની તબીયત સારી છે. નોંધનીય છે કે અદનાને વર્ષ 2010માં રોયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. મેદિના રાખ્યું નામ -અદનાન સામી અને રોયાનું આ પહેલું સંતાન છે. તેમણે દીકરીનું નામ મેદિના રાખ્યું છે. -એક લિડીંગ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં અદનાન સામીએ જણાવ્યું હતું કે, માતા અને બાળક બન્નેની તબીયત સારી છે. મેદિના અમારી...
    May 10, 10:55 AM
  • સોનુ પ્રેમાળ માણસ, તેની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યુંઃ અદનાન સામી
    મુંબઈઃ અદનાન સામીએ અઝાન વિવાદ મામલે સોનુ નિગમનો બચાવ કર્યો છે. 24 એપ્રિલે જર્મનીથી ભારત આવેલા સામીએ કહ્યું,સોનુ નિગમ ખૂબ જ પ્રેમાળ માણસ છે, તે કોઈનું દિલ દુભાવી શકે નહીં. તેની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું . ઉલ્લેખનીય છે કે, સોનુએ વહેલી સવારમાં મસ્જિદમાં થતી અઝાનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સવાલ ઉઠાવ્યો હતો. જેના પર વિવાદ થઈ ગયો હતો. સામીએ કુલભૂષણ મામલે પણ કરી વાત - એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સિંગર અને મ્યૂઝિક ડિરેક્ટર અદનાન સામીએ કહ્યું, મેં સોનુનું ટ્વિટ વાંચ્યું નથી, પણ હું...
    April 24, 01:00 PM
  • આ છે અદનાન સામીનું શાનદાર ઘર, આવો છે Superb Drawing Roomનો નજારો
    મુંબઈઃ પ્લેબેક સિંગર અદનાન સામી મુંબઈમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગના 13માં ફ્લોર પર રહે છે. તાજેતરમાં divyabhaskar.comને તેના ઘરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પિયાનો પર કભી તો નજર મિલાઓથી લઈ ભીગી ભીગા રાતોં મેં જેવા સોંગ્સ ગાયા હતા. અદનાન સામીએ વાતચીતમાં ભારતીય નાગરિકતા, પાકિસ્તાનમાં તેનો ભૂતકાળ, તેના અફઘાન મૂળ અને આતંકી હુમલાઓ અંગે વાતો કરી હતી. આ સમયે તેના ડ્રોઈંગ રૂમની ઝલક પણ જોવા મળી હતી. તે એકદમ ભવ્ય લાગી રહ્યો હતો. ભારત પાછો ફરું ત્યારે મળે છે શાંતિ હું ભારતમાં વર્ષોથી કામ કરું છું. આ દેશ...
    April 17, 02:29 PM
  • કોઈએ ટીચર તો કોઈએ ડિવોર્સી સાથે કર્યા છે લગ્ન, મળો સિંગર્સની Wivesને
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની પર્સનલ લાઈફ અંગે આપણે ઘણું બધું જાણીએ છીએ. તેના ફ્રેન્ડ્સથી લઈ ફેમિલી મેમ્બર્સની વાતો મીડિયામાં આવતી રહે છે. જોકે પ્લેબેક સિંગરના અંગત જીવન અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેઓ અમુક ઈવેન્ટ્સમાં પત્નીઓ સાથે જોવા મળી જાય છે. પરંતુ લોકોની તેના પર નજર પડતી નથી. ડિવોર્સી કોયલ સાથે અરીજીતે કર્યા હતા બીજા લગ્ન સૂરજ ડૂબા હૈ યારોથી લઈ ગેરુઆ જેવા સુપરહિટ સોંગ્સ ગાનારા બોલિવૂડ સિંગર અરીજીતે 2014માં કોયલ રોય સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા અરીજીતે પહેલી પત્ની સાથે છૂટાછેડા...
    March 18, 08:00 AM