Home >>Topics >>Entertainment >>Abhishek Bachchan
Abhishek Bachchan

Abhishek Bachchan

1976-02-05

Abhishek Bachchan (અભિષેક બચ્ચને) is an Indian actor, producer and playback singer best known for his work in Hindi films. He is the son of veteran actors Amitabh Bachchan and Jaya Bachchan. He made his film debut in the war drama Refugee (2000).


  • સલમાન સિવાય 'સચિન'ના પ્રીમિયરમાં ઉમટ્યું બોલિવૂડ, આવો હતો ઠસ્સો ને ઠાઠ
    મુંબઈઃ સચિન અ બિલિયન ડ્રિમ્સનું ભવ્ય પ્રીમિયર 24મી મેના રોજ અંધેરી, મુંબઈ ખાતે યોજાઈ ગયું. પ્રીમિયર બેવાર યોજવામા આવ્યું હતું. પહેલાં ક્રિકેટર્સ માટે અને પછી ગ્લેમર વર્લ્ડ માટે યોજાયું હતું. ક્રિકેટર્સના પ્રીમિયર વહેલું હતું અને ત્યારબાદ બોલિવૂડ માટે પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. આ પ્રીમિયરમાં આમિર, શાહરૂખ, બચ્ચન પરિવાર, બિઝનેસમેન નીતા અંબાણી-મુકેશ અંબાણી સહિતના અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જોકે, પ્રીમિયરમાં સલમાન ખાન આવ્યો નહોતો. આવ્યા આ સેલેબ્સઃ સચિનની પ્રીમિયરમાં ગોડ ઓફ...
    May 25, 12:30 PM
  • IPLમાં પ્રાર્થના કરતાં રડેલાં આ માજી કોણ, જાણો નીતા અંબાણી સાથેનું કનેક્શન
    હૈદરાબાદઃ 21 મેના રોજ હૈદરાબાદમાં આઈપીએલની ફિનાલે મુંબઈ ઈન્ડિયન્સ તથા પૂણે વચ્ચે રમાઈ હતી. આ મેચ 1 રનથી મુંબઈ ઈન્ડિયન્સ જીતી ગયું હતું. જોકે, ફિનાલે દરમિયાન ટીવી સ્ક્રિન પર એક ઘરડા માજી પર વારંવાર પ્રાર્થના કરતાં બતાવવામાં આવ્યા હતાં. આ માજી મુંબઈ ઈન્ડિયન્સના સ્ટેન્ડ પર બેઠા હતાં. મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે આ મેચ જીતી ગયું ત્યારે આ ઘરડા માજી રડી પણ પડ્યાં હતાં. આ માજી બીજું કોઈ નહીં પરંતુ નીતા અંબાણીનાં માતા હતાં. ટ્વિટર પર પ્રેયર આંટી તરીકે થયા લોકપ્રિયઃ ટીવી સ્ક્રિન્સ પર વારંવાર આવતા આ...
    May 23, 11:25 AM
  • Like mother, like daughter! દીકરીનાં Cute Pics પર બચ્ચન બહુ એશે શું કહ્યું?
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. કાન્સ જતી વખતે મુંબઈ એરપોર્ટ પર આરાધ્યાએ મોડલની જેમ પોઝ આપ્યા હતાં. આ અંગે એશે કહ્યું હતું કે તેણે પણ તે તસવીરો જોઈ હતી. તેને ખ્યાલ જ નહોતો કે આરાધ્યા આવા પોઝ આપી રહી છે. તે તો એરપોર્ટની અંદર જવા માટે આગળ જોતી હતી. જોકે, આ વાત ઘણી જ નોર્મલ છે. કારણ કે આરાધ્યા આ જ માહોલમાં મોટી થઈ છે. તે ભાવુક મોમ છે અને આરાધ્યાને ઘણોજ પ્રેમ કરે છે. તેને આરાધ્યાની તે તસવીરો ઘણી જ ક્યૂટ લાગી હતી. આરાધ્યાને ખ્યાલ છે પરિવાર છે...
    May 22, 12:04 AM
  • ઐશ્વર્યા રાયનો Mesmerizing Look, બચ્ચન બહુએ તોડી નાખ્યો આ Rule
    કાન્સઃ 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ચોથા દિવસે ઐશ્વર્યા રાય Ralph Russoના લાલ રંગના ગાઉનમાં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. સામાન્ય રીતે રેડ કાર્પેટ પર રેડ રંગના ડ્રેસ પહેરવામા આવતા નથી પરંતુ એશે કોઈ પણ નિયમની પરવા કર્યા વગર જ રેડ કાર્પેટના રેડ રંગ જેવો જ ડ્રેસ પહેરીને તમામને ચોંકાવી દીધી હતી. એશનો લુક mesmerizing હતી. આવી હતી એશની સ્ટાઈલઃ ઐશ્વર્યાએ પોતાના વાળને થીક લુક આપ્યો હતો. તેણે ગાઉનની સાથે રૂબી લગાયેલા ડાયમંડ ઈયરિંગ્સ પહેર્યા હતાં. એશે ગાઉનના કલર સાથે મેચ થતી ડાર્ક રેડ રંગની લિપસ્ટિક કરી હતી....
    May 21, 02:15 PM
  • મોમ એશ સાથે આરાધ્યા બચ્ચનનો નટખટ અંદાજ, મોડલની જેમ આપ્યો Pose
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે રવાના થઈ હતી. એરપોર્ટ પર દીકરી આરાધ્યાએ મોડલની માફક પોઝ આપ્યો હતો. અભિષેક આવ્યો મૂકવાઃ અભિષેક બચ્ચન પત્ની એશ તથા દીકરી આરાધ્યાને એરપોર્ટ સુધી મૂકવા આવ્યો હતો. જોકે, તે કારમાંથી નીચે ઉતર્યો નહોતો. મોમના ગુણ દીકરીમાં: એરપોર્ટ પર આરાધ્યાએ મોડલની માફક પોઝ આપ્યા હતાં. ઐશ્વર્યાએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આરાધ્યામાં આ ગુણો વારસામાં...
    May 18, 12:04 PM
  • જ્યારે એશ બની વિશ્વની સૌથી Beautiful સુંદરી ત્યારે પતિ અભિ દેખાતો'તો આવો
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લાં 15 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જાય છે. આ વર્ષે પણ બચ્ચન બહુ કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એશ પોતાના મનમોહક સ્મિતથી ચાહકોને દિલ ડોલાવશે. એશે અભિ સાથે પણ કાન્સના રેડ કાર્પેટ પર પોઝ આપ્યા છે. અભિ પત્ની એશ કરતાં ઉંમરમાં 2 વર્ષ નાનો છે. 1994માં જ્યારે એશ મિસ વર્લ્ડ બની ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી અને અભિની 18 વર્ષની હતી. હાલમાં જ એશ-અભિની આ તસવીર વાયરલ બની છે. જેમાં એશ સુંદર લાગી રહી છે અને અભિ એકદમ સામાન્ય લાગી રહ્યો છે....
    May 16, 03:11 PM
  • Daddy ને જોઈ દીકરી શ્વેતા બચ્ચને આમ પાડ્યો ફોટો, બિગ બીએ આપ્યો Pose
    મુંબઈઃ દર રવિવારની જેમ આ રવિવારે પણ મુંબઈમાં અમિતાભ બચ્ચનના જલસા બંગલાની બહાર ચાહકોની ભીડ જમા થઈ હતી. દર રવિવારે અમિતાભ પોતાના ચાહકોને એક ઝલક આપે છે અને તેમનું હાથ જોડીને અભિવાદન કરે છે. જોકે, આ વખતનો રવિવાર બિગ બી માટે ખાસ હતો. દીકરી શ્વેતાએ પાડ્યાં ફોટોઃ અમિતાભે ઈન્સ્ટાગ્રામમાં દીકરી શ્વેતા ફોટો પાડતી હોય ત્યારે તેની સામે જોઈને હાથ હલાવીને સ્માઈલ આપી હતી. શ્વેતા પોતાના મોબાઈલમાં ડેડીની તસવીર લેતી હતી. અમિતાભે ફોટો શૅર કરીને પોસ્ટ કર્યું છે, Sunday well wishers .. and the best wave and smile for the daughter SHWETA ..(sic). (આગળની...
    May 15, 04:20 PM
  • બચ્ચન પરિવારથી SRK-કરિના કપૂર સુધી, વિદેશમાં આ સ્ટાર્સની છે કરોડોની સંપત્તિ
    મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ સરકાર 3 12 મેના રોજ રીલિઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર વિદેશમાં પણ રોકાણ કર્યુ છે. અમિતાભના મુંબઈમાં જ પાંચ બંગલા છે. તેમણે પેરિસમાં પણ એક ખરીદ્યું છે. બિગ બીને ગમે છે પેરિસઃ અમિતાભ બચ્ચનની ફેવરિટ જગ્યામાંની એક જગ્યા પેરિસ છે. આથી જ તેમણે પત્ની જયાને પેરિસમાં એક ઘર ગીફ્ટ કર્યું છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો બચ્ચન બહુએ પણ લીધું છે વિદેશમાં ઘર....)
    May 10, 07:14 PM
  • સરકારી નોકરી મેળવવા માટે અભિષેક બચ્ચને ભર્યું ફોર્મ! ઇશ્યૂ થયું એડમિટ કાર્ડ
    જયપુરઃ અમિતાભ બચ્ચનના દીકરા અને બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનનો એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. જુનિયર બચ્ચને તાજેતરમાં જ સરકારી ઓફિસર બનવા માટે ફોર્મ ભર્યું છે. આવું સ્ટાફ સિલેક્શન કમિટી (SSC)ની ભૂલના કારણે થયું છે. વેબસાઇટ પર અભિષેકના નામનું એડમિટ કાર્ડ પણ ઇશ્યૂ થયું છે. ઇશ્યૂ થયું એડમિટ કાર્ડ સ્ટાફ સિલેક્શન કમિટીના મલ્ટિ ટાસ્કિંગ નોન ટેક્નીકલ સ્ટાફની પહેલા ચરણની ભરતી પરીક્ષામાં અભિષેક બચ્ચનને જયપુર કેન્દ્ર સ્થિત રોલ નંબર 2405283611 ફાળવવામાં આવ્યો છે. એસએસસીની વેબસાઇટ પર અભિષેક બચ્ચનના...
    May 5, 12:31 PM
  • વિનોદ ખન્ના પંચમહાભૂતમાં વિલીન, બિગ બી સહિતના સેલેબ્સ થયા ગમગીન
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર વિનોદ ખન્નાનું નિધન 27 એપ્રિલના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે પાંચ વાગે કરવામાં આવ્યા હતાં. વિનોદ ખન્નાને મુખાગ્નિ તેમની બીજી પત્નીના સંતાન સાક્ષી ખન્નાએ આપી હતી. બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી. મુખાગ્નિ સમયે આખો માહોલ ગમગીન થઈ ગયો હતો અને સ્મશાનમાં હાજર તમામ હસ્તીઓની આંખો ભીની થઈ ગઈ હતી. આ સેલેબ્સ આવ્યા અંતિમ સંસ્કારમાં: અંતિમ સંસ્કારમાં તારા શર્મા, દિયા મિર્ઝા, ગુલઝાર, સુભાષ ઘાઈ, કબીર બેદી, રણજીત, અભિષેક બચ્ચન, અમિતાભ...
    April 27, 07:45 PM
  • બચ્ચન બહુએ દીકરી આરાધ્યા ને પતિ અભિ સાથે બાપ્પાના ચરણોમાં નમાવ્યું માથું
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તથા અભિષેક બચ્ચનના લગ્નને 20 એપ્રિલ, 2017ના રોજ 10 વર્ષ પૂરા થયા હતાં. 10મી વેડિંગ એનિવર્સરી પર એશ તથા અભિ દીકરી આરાધ્યા સાથે સિદ્ધિ વિનાયક ટેમ્પલના દર્શને ગયા હતાં. ઑફ-વ્હાઈટમાં જોવા મળ્યાં: ઐશ્વર્યા રાય, આરાધ્યા તથા અભિષેક બચ્ચન ત્રણેય ઑફ-વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. આરાધ્યા તથા ઐશ્વર્યા સલવાર-કમીઝમાં જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશ-અભિએ કર્યાં બાપ્પાના દર્શન...)
    April 21, 10:47 AM
  • બચ્ચન બહુ એશનાં લગ્નને થયા 10 વર્ષ, રજવાડી ઠાઠ સાથે થયાં'તાં Wedding
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચને 20 એપ્રિલ, 2007ના રોજ ધૂમધામથી લગ્ન કર્યાં હતાં. બંનેનાં લગ્નજીવનને 10 વર્ષ થયા છે. તેમને પાંચ વર્ષની દીકરી આરાધ્યા પણ છે. અભિ તથા એશના લગ્નની ચર્ચા બોલિવૂડમાં દિવસો સુધી થઈ હતી. કરિશ્મા સાથે તૂટી હતી અભિષેકની સગાઈઃ - ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમ કેમાં ઐશ્વર્યા અને અભિષેકે પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બન્ને ફિલ્મ ઉમરાવ જાનમાં પણ જોવા મળ્યા હતાં. આ દરમિયાન બન્ને નજીક આવ્યાં હતાં. એવું કહેવાય છે કે ફિલ્મ ગુરૂના સેટ પર અભિષેકે ઐશ્વર્યાને...
    April 20, 10:36 AM
  • 53 વર્ષીય નીતા અંબાણીનો Cheerful અંદાજ, અભિષેક આવ્યો Best Friend સાથે
    મુંબઈઃ 16 એપ્રિલના રોજ IPL-10માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચને જોવા માટે ઘણાં સેલેબ્સ આવ્યા હતાં. બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન મુંબઈ ઈન્ડિયન્સ સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. અભિની સાથે તેનો બેસ્ટી ગોલ્ડી બહલ પણ હતો. મુબઈ ઈન્ડિયન્સના ઓનર નીતા અંબાણી બ્લૂ બ્રિગેડમાં બાળકો સાથે જોવા મળ્યાં હતાં. મેચમાં ગુજરાત લાયન્સનો છ વિકેટે પરાજય થયો હતો. મુંબઈનો આ સતત ચોથો વિજય હતો. 53 વર્ષીય નીતા અંબાણીનો મેચ દરમિયાન આગવો ઠાઠ જોવા મળ્યો હતો. નીતા...
    April 17, 11:09 AM
  • અભિષેક બચ્ચને મુંબઇ ઇન્ડિયન્સને કર્યુ સપોર્ટ, આ સેલેબ્સ પણ જોવા મળ્યા
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં સેલિબ્રિટી આવ્યા હતા. બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન મુંબઇ ઇન્ડિયન્સની જર્સીમાં તેને ચીયર કરતો જોવા મળ્યો હતો. અભિષેક સાથે ગોલ્ડી બહલ પણ મેચ જોવા માટે આવ્યો હતો. મુંબઇને સપોર્ટ કરવા પહોચ્યા બાળક - વાનખેડે સ્ટેડિયમમાં બ્લૂ બ્રિગેડ મુંબઇ ઇન્ડિયન્સને સપોર્ટ કરવા પહોચી હતી. - મુંબઇ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીની એજ્યુકેશન ફોર ઓલ મુહિમ હેઠળ મુંબઇના...
    April 17, 12:04 AM
  • બચ્ચન બહુ ઐશ્વર્યાનો શૂટિંગ સમયે હોય છે આવો અંદાજ, પડદા પાછળની તસવીરો
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન સાત વર્ષ બાદ પતિ અભિષેક બચ્ચન સાથે ફરી એકવાર મણિરત્નમની ફિલ્મમાં જોવા મળશે. આ બંને મણિરત્નમની ફિલ્મ રાવનમાં 2010માં છેલ્લે જોવા મળ્યાં હતાં. શૂટિંગ સમયે એશની તસવીરો ઘણી જ રસપ્રદ હોય છે. આજે અમે તમને એશની જોધા અકબર, દેવદાસ, રાવણ, એક્શન રિપ્લે તથા સરકાર 2 જેવી ફિલ્મ્સમાં એશની પડદા પાછળની તસવીરો બતાવી રહ્યા છે. ક્રિટિક્સે એશને કહી હતી એક્સપ્રેશનલેસઃ 1997માં એશની ફિલ્મ ઔર પ્યાર હો ગયા રીલિઝ થઈ હતી. ત્યારે ક્રિટિક્સ કહ્યું હતું કે તે સુંદર છે પરંતુ તેના...
    April 14, 04:42 PM
  • કોઈ સ્ટાર પહેરે છે 2 Cr ની ઘડિયાળ તો કોઈ દિવસમાં ત્રણવાર બદલે છે Wrist વોચ
    મુંબઈઃતાજેતરમાં સંજય દત્તની બાયોપિકના સેટ પર રણબિર કપૂરનો લુક વાયરલ થયો હતો. જેમાં તે સંજયનો હમશકલ લાગી રહ્યો હતો. આ ફિલ્મ માટે તેણે ખૂબ મહેનત કરી છે અને સંજય જેવો લાગવા વજન પણ વધાર્યું હતું. છેલ્લા ઘણા સમયથી રણબિર ખાસ ચર્ચામાં પણ નથી, તે હાલ તેની આગામી ફિલ્મ જગ્ગા જાસુસ અને સંજયની બાયોપિકમાં વ્યસ્ત છે. જે રીતે મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સને મોંઘાદાટ શોખ હોય છે, તે રીતે જ રણબિર પણ ખૂબ શોખીન છે. તેમાં પણ રિસ્ટ વોચ પાછળ તો તે પાગલ છે. રણબિર પહેરે છે Jack Heuer Carrera Calibre 1887 ઘડિયાળ તે Jack Heuer Carrera Calibre 1887ની કાંડા ઘડિયાલ...
    April 14, 03:20 PM
  • ઐશ્વર્યા રાય ને અભિષેકનાં લગ્ન પાછળ છે આનો હાથ, જાણો કોણ છે આ વ્યક્તિ
    મુંબઈઃ તાજેતરમાં જ ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજ રાયનું નિધન થયું હતું. એશના પિતાનું નિધન થતાં જ બચ્ચન પરિવાર શોકમાં ડૂબી ગયો છે. એશના પિતાનું નિધન થતાં એશ તથા સલમાન ખાનના બ્રેક-અપના ન્યૂઝ ચમકવા લાગ્યા હતાં. આ બંનેના બ્રેક-અપ માટે કૃષ્ણારાજ રાય જવાબદાર હતાં. અલબત્ત, એશ અને અભિષેકના લગ્ન પાછળ કોનો હાથ હતો, તેની જાણ ચાહકોને ભાગ્યે જ હશે. કરન જોહરને કારણે એશ-અભિ આવ્યા એકબીજાની નિકટઃ ઐશ્વર્યા રાય બચ્ચન તથા અભિષેકની લવ-સ્ટોરી શરૂ થઈ તેમાં કરન જોહરનો હાથ રહેલો છે. અભિષેક તથા કરન ખાસ ફ્રેન્ડ્સ...
    April 3, 12:02 AM
  • ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું હતું 13મું, જમણવારમાં આવ્યા આ સેલેબ્સ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું 13મું તાજેતરમાં કરવામાં આવ્યુ છે. એશના પિતાના 13માંનો જમણવાર મુંબઈની એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બચ્ચન-રાય પરિવાર સિવાય રોહન સિપ્પી, ગોલ્ડી બહલ, સુભાષ ઘાઈ સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. 18 માર્ચના રોજ થયું હતું અવસાનઃ મૂળ મેંગ્લોરના રહેવાસી કૃષ્ણરાજ રાયને લિમ્ફોમા કેન્સર હતું, જે તેમના મગજ સુધી પહોંચી ગયું હતું. તેમણે 18 માર્ચના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ મરીન બાયોલોજીસ્ટ હતા. ઉલ્લેખનીય છે કે, તેમને રિકરન્સ...
    April 1, 12:08 AM
  • નાનુને આમ પગે લાગી આરાધ્યા, આવ્યા બચ્ચન બહુ સહિતના પરિવારજનો
    મુંબઈઃ 18 માર્ચના રોજ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનું અવસાન થયું હતું અને તે જ દિવસે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેનું ચૌથા યોજાયું હતું. આજે(30 માર્ચ) તેની ઉત્તર ક્રિયા(12મું)યોજવામાં આવી હતી. આ પ્રેયરમીટમાં આરાધ્યા તેના નાનુના ફોટોના દર્શન કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે યલો અને રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આવ્યા ઐશ્વર્યા સહિતના ફેમિલી મેમ્બર્સ આ સિવાય આ પ્રાર્થના સભામાં અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન,...
    March 30, 02:10 PM
  • દિશાથી પ્રિયંકા સુધી, જ્યારે અજાણ્યા લોકોએ આ સ્ટાર્સની ઉંઘ કરી દીધી હરામ
    મુંબઈઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે ચોંકાવનારી ઘટના બની છે. દિશાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તે એક શૂટને લઈ દિલ્હી ગઈ હતી. જ્યાં એક માથા ફરેલો શખ્સ તેની પાછળ પડી ગયો હતો. તે બે દિવસ સુધી તેની પાછળ આવ્યો. દિશાએ જણઆવ્યું કે,તે સમયે હું જ્યાં પણ જતી, તે શખ્સ મારી પાછળ પહોંચતો હતો. વાત એટલે જ ના અટકી. તે શખ્સ મારી પાછળ આવતા શોપિંગ મોલ અને થિયેટર સુધી પહોંચી ગયો. પરંતુ મેં આ વાતને હળવાશથી લીધી અને ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે મેં જોયું કે મને મળવાના ચક્કરમાં એક શખ્સ હોટલ સુધી...
    March 29, 01:22 PM