Home >>Topics >>Entertainment >>Aamir Khan
Aamir Khan

Aamir Khan

DOB:1965-03-14

Aamir Khan (આમિર ખાન) is an Indian film actor, director and producer. Through his career in Hindi films, Khan has established himself as one of the most popular and influential actors of Indian cinema. He was honoured by the Government of. (Wiki)


 • વેકેશન એન્જોય કરી કરીના આવી મુંબઈ, કરિશ્મા જોવા મળી દીકરા-દીકરી સાથે
  મુંબઈઃ 27 માર્ચની રાત્રે એરપોર્ટ પર કરિશ્મા કપૂર પોતાની દીકરી સમાયરા દીકરા કિયાન અને દીકરી સમાયરા સાથે જોવા મળી હતી. આ સિવાય કરીના કપૂર અને સૈફ અલી ખાન, તથા પત્ની કિરન અને દીકરા આઝાદ રાવ ખાન એરપોર્ટ પર ક્લિક થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરીના લંડનથી વેકેશન એન્જોય કરીને આવી છે. આ સેલેબ્સ પણ મળ્યા જોવા એરપોર્ટ પર સંજય દત્ત, કિમ શર્મા, દીકરી સાથે લારા દત્તા અને હિમેશ રેશમિયા પણ જોવા મળ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં એરપોર્ટ પર ક્લિક થયેલા સ્ટાર્સના ફોટોઝ
  March 28, 03:00 PM
 • દીપિકા-સોનાક્ષી સહિત જાહેરમાં રડતાં જોવા મળ્યા આ Stars, જુઓ Photos
  મુંબઇઃ તાજેતરમાં જ સોનાક્ષી સિંહાએ બદ્રિનાથ કી દુલ્હનિયાંની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર તેણે જણાવ્યું હતું કે તે સિંગલ છે. રવિવારે જ્યારે તે સની સુપર સાઉન્ડની બહાર જોવા મળી હતી ત્યારે ખૂબ ઈમોશનલ લાગતી હતી. જોકે, તેના મૂડલેસ અને ઇમોશનલ થવાનું કારણ બ્રેકઅપ છે કે અન્ય કોઇ તે જાણવા મળ્યું નથી. આ પહેલીવાર નથી જ્યારે કોઇ સેલિબ્રિટી જાહેરમાં ઇમોશનલ થયું હોય આ પહેલા પણ દીપિકા, કેટરિનાથી લઇને શાહરૂખ અને પ્રિટી ઝિન્ટા પણ પોતાના આંસુને રોકી શક્યા નથી. આ પેકેજમાં અમે જણાવી...
  March 22, 08:03 AM
 • ગોવિંદા નાઈટ ડ્રેસમાં જોવા મળ્યો'તો રાનીના ઘરમાં, આ એક્ટર્સ સાથે હતા અફેર
  મુંબઈ: આજે રાનીનો જન્મ દિવસ છે. તેનો જન્મ 21 માર્ચ 1978ના રોજ નિર્માતા-નિર્દેશક રામ મુખર્જીના ઘરે મુંબઈમાં થયો હતો. રાનીનું ફિલ્મ કરિયરની સાથે સાથે અંગત જીવન પણ ઘણું ચર્ચાસ્પદ રહ્યું છે. આદિ, રાનીના જીવનમાં આવેલો પહેલો પુરૂષ નહીં પણ ચોથો છે. આ પહેલા તેના જીવનમાં આમિર ખાન,ગોવિંદા અને અભિષેક બચ્ચન આવ્યા હતાં. તેમાં પણ એકવાર ગોવિંદા રાનીના ફ્લેટમાં નાઈટ ડ્રેસમાં જોવા મળતા બન્નેના સંબંધોને લઈ અનેક અટકળો ચાલી હતી. આમિર સાથે જોડાયું નામ ૧૯૯૮માં આમિરખાન સાથે તેની ગુલામ ફિલ્મ આવી હતી.આમિર ખાન તે સમયે...
  March 21, 12:04 AM
 • કોઇ ઘરેથી ભાગ્યું તો કોઇના થયા ડિવોર્સ, નાની ઉંમરમાં આ સેલેબ્સે કર્યા'તા મેરેજ
  મુંબઇઃ બોલિવૂડનો મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન 52 વર્ષનો થઇ ચૂક્યો છે. 14 માર્ચ 1965ના રોજ તેનો જન્મ મુંબઇ, મહારાષ્ટ્રમાં થયો હતો. આમિરનું આખું નામ આમિર હુસૈન ખાન છે. તેના પિતાનું નામ તાહિર હુસૈન અને માનું નામ ઝિનત છે. જોકે, આમિર એવા સેલેબ્સમાં આવે છે. જેઓએ ફેમસ થતાં પહેલા જ માત્ર 21 વર્ષે લગ્ન કર્યા હતાં. આમિર ખાનને ઘરેથી ભાગીને કરવા પડ્યા હતા લગ્ન -આમિરની પહેલી પત્નીનું નામ રીના દત્તા હતું. રીના આમિરના પાડોશમાં જ રહેતી હતી. બન્નેને પ્રેમ થયો અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જોકે, અલગ...
  March 16, 08:02 AM
 • નેશનલ એવોર્ડ સેરેમનીમાં હાજર નહીં રહે આમિર ખાન, 'દંગલ' પર કહ્યું આવું
  મુંબઇઃ બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન આમિર ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે પોતાની ફિલ્મ દંગલને નેશનલ એવોર્ડ મળે તેવી આશા રાખે છે? આ પર તેણે જવાબ આપ્યો હતો કે,હું કોઇ એવોર્ડ ફંક્શનમાં જતો નથી. આમિરનું કહેવું હતું કે,મારા માટે સૌથી મોટો પ્રેમ ઓડિયન્સનો છે. આ એવોર્ડને લઇને હું કશું જ કહેવા ઇચ્છતો નથી. આથી મતલબ તો એવો જ થયો કે જો ફિલ્મ દંગલને નેશનલ એવોર્ડ મળશે તો પણ આમિર આ ફંક્શન એટેન્ડ નહીં કરે. નોંધનીય છે કે ફિલ્મ દંગલએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી.
  March 15, 04:33 PM
 • આમિરની પાર્ટીમાં આવી Ex-Wife, ઈરા Transparent ટોપમાં લાગી Stunning
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને પોતાના 52માં જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફોગટ પરિવાર હાજર રહ્યો હતો. આ સિવાય પાર્ટીમાં દંગલના ડિરેક્ટર નીતિશ તિવારી પત્ની સાથે જોવા મળ્યાં હતાં. સાક્ષી તન્વર, ઈમરાન ખાન પત્ની અવંતિકા તથા પુત્રી સાથે જોવા મળ્યો હતો. આમિરની દીકરી ઈરા, ભાઈ ફૈઝલ ખાન પણ જોવા મળ્યાં હતાં. આમિરની પહેલી પત્ની રિના દત્તા પણ આવી હતી. સિદ્ધાર્થ રોય કપૂર, મનૂસર ખાન, મુકેશ છાબરા, સાનિયા મલ્હોત્રા, આયેશા શ્રોફ, જેકી શ્રોફ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક...
  March 15, 03:43 PM
 • આમિરની દીકરીથી શ્વેતા બચ્ચન સુધી, આ સ્ટાર ડોટર્સ જે ના બની Actress
  મુંબઇઃ બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન 52 વર્ષનો થયો છે. 14 માર્ચ 1965ના રોજ તેનો જન્મ મુંબઇના મહારાષ્ટ્રમાં થયો હતો. આમિર ખાન બી ટાઉનના એવા સ્ટાર્સમાંથી છે. જેણે એક નહીં પણ બે લગ્ન કર્યા છે. આમિરની પહેલી પત્ની રીના દત્તા છે. જેની એક દીકરી ઇરા અને જુનૈદ છે. આમિરની બીજી પત્ની કિરણ રાવ છે. ઇન્ડસ્ટ્રિથી દૂર છે ઇરા બોલિવૂડમાં સ્ટાર્સ કિડ્સની એન્ટ્રી ચર્ચાનો વિષય હોય છે ત્યારે આમિર ખાનની દીકરી ઇરાએ અત્યાર સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી. આમ તો એવા ન્યૂઝ હતાં કે 20 વર્ષની ઇરા...
  March 15, 02:30 PM
 • આમિરની પાર્ટીમાં Late Night છાનો-માનો આવ્યો શાહરૂખ, આ સેલેબ્સ પણ હતાં
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને તાજેતરમાં જ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાને બેક-ડોર એન્ટ્રી લીધી હતી. આટલું જ નહીં શાહરૂખ ખાન પાર્ટીમાં મોડી રાત્રે ગયો હતો અને સવાર સુધી રોકાયો હતો. શાહરૂખ ખાનને હાથમાં સર્જરી કરાવી હોવાથી તેના હાથમાં પાટો બાંધેલો હતો. ઉલ્લેખનીય છે કે આમિર તથા શાહરૂખ થોડાં સમય પહેલાં જ નેટફ્લિક્સના સીઈઓને મળ્યાં હતાં. આ પાર્ટીમાં આમિરનો પૂરો પરિવાર તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આમિર ખાનની પાર્ટી....)
  March 15, 01:26 PM
 • આમિરે મીડિયા સાથે સેલિબ્રેટ કર્યો Birthday,ઓનસ્ક્રિન દીકરીઓ વિશે કહ્યું આવું
  મુંબઇઃ આમિર ખાન આજે 52 વર્ષનો થયો છે. આ તકે આમિરે મીડિયાની હાજરીમાં કેક કાપીને પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન આમિરે પોતાની ઉંમર અને ઓનસ્ક્રિન દીકરીઓ અંગે કહ્યું હતું કે,ઉંમર એ માત્ર એક નંબર છે અને તે તમારા પર આધાર રાખે છે કે તમે અંદર કેવું અનુભવી રહ્યા છો. આ સાથે જ હું ઓનસ્ક્રિન દીકરીઓ(ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા)ના ભવિષ્યને કંટ્રોલ નહીં કરૂં. આ તકે આમિરે પોતાની લાઇફની અનેક વાતો શૅર કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં શૅર કરેલી વાતો -આજનો દિવસ પોતાની અને ફોગાટ ફેમિલી સાથે...
  March 14, 04:30 PM
 • એક સમયે પત્રકારોને આમિરને મળવામાં નહોતો રસ, આવા હતા સંઘર્ષના દિવસો
  મુંબઈઃ તમે વિશ્વાસ નહીં જ કરો કે અમારા જેવી અમુક સિને પત્રકારોને આમિર ખાન કરતા વધુ તેના કઝિન ભાઈ નિર્દેશક મન્સુર ખાનને મળવા અને તેની મુલાકાત લેવામાં વધુ રસ હતો. પરંતુ આ એક વિચિત્ર સત્ય પણ હતું અને તેનું એક કારણ પણ હતું... આ કારણે કોઈ મળવા માગતું નહીં આમિરને સોલો મુલાકાતના જમાનામાં અમને કહેવામાં આવ્યું હતું કે, અમે એક એક કરીને આમિર અને મન્સુર ખાનની મુલાકાત પ્લાન કરી રહ્યા છીએ, તમારે પહેલા કોને મળવું છે. આ સમયે મેં એક જ ઝટકે કહ્યું હતું કે, મન્સુર ખાન! આમ કહેવા પાછળ એક ખાસ કારણ હતું, એક તો આમિર...
  March 14, 02:28 PM
 • પોતાની જ ફિલ્મના પોસ્ટર બસ-રિક્ષામાં લગાવતો આમિર, જુઓ Rare Pics
  મુંબઇઃ આમિર ખાન 52 વર્ષનો થયો છે. 14 માર્ચ 1965ના રોજ મુંબઇમાં જન્મેલો આમિર એક્ટર બનતાં પહેલા ટેનિસ પ્લેયર હતો. તેણે સ્ટેટ લેવલ પર અનેક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને 15-14 ગ્રુપમાં ચેમ્પિયન બન્યો હતો. પિતા તાહિર હુસૈને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આમિર નેશનલ લેવલ પર ટેનિસ પણ રમ્યો છે એટલું જ નહીં જ્યારે આમિરની ફિલ્મ કયામત સે કયામત રીલિઝ થઇ ત્યારે બસ અને રિક્ષામાં પોતાની જ ફિલ્મના પોસ્ટર પણ લગાવતો હતો. આવી છે સુપરસ્ટાર બનવાની સફર જ્યારે તે ટીનેજર હતો ત્યારે તેણે FTII(ફિલ્મ એન્ડ ટેલિવિઝન...
  March 14, 10:48 AM
 • ન્હાવાનો ચોર છે આમિર ખાન, જાણો નિકનેમ સહિત Lifeની રસપ્રદ વાતો
  મુંબઈઃ આમિર ખાનનો જન્મ 14 માર્ચ, 1965માં મુંબઈમાં ડિરેક્ટર-નિર્માતા તાહિર હુસૈન તથા ઝિન્નત હુસૈનના ઘરમાં થયો હતો. આમિર ખાનની પ્રોફેશનલ તથા પર્સનલ લાઈફ સાથે જોડાયેલા એવા ઘણાં જ ફેક્ટ્સ છે, જેને વિશે ચાહકો ઓછું જાણે છે. આજે તેના 52 વર્ષના થવા અવસરે જાણો મિસ્ટર પરફેક્શનિસ્ટની રસપ્રદ વાતો આગળની સ્લાઈડ્સમાં જાણો આમિરના નિકનેમ સહિત Lifeની અનેક રસપ્રદ વાતો
  March 14, 12:03 AM
 • કિરણ અને આમિર આ રીતે પડ્યા હતા એકબીજાના પ્રેમમાં, વાંચો રોચક કિસ્સાઓ
  મુંબઇઃરાઇટર અને એક્ટર અમીન હાજી આમિર ખાનનો બાળપણનો મિત્ર છે. બંન્નેની મિત્રતા 90ના દાયકામાં શરૂ થઇ હતી. બંન્નેએ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આટલા વર્ષો પછી પણ એકબીજાના સંપર્કમાં છે. આમિરના બર્થ-ડેના અવસર પર અમીને divyabhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી અને આમીરની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની અનેક વાતો જણાવી હતી. લગાનના સેટ પર નહીં પણ અહીં થઈ હતી કિરણ સાથે પહેલી મુલાકાત અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, આમિર ખાન અને કિરણ રાવ ફિલ્મ લગાનના શૂટિંગ દરમિયાન એકબીજાના નજીક આવ્યા હતા પરંતુ આમિરના...
  March 13, 03:56 PM
 • આમિર બર્થ ડે પર ઝાપટે છે મમ્મીના હાથની બિરયાની અને શીખ કબાબ
  મુંબઈઃ આજે(14 માર્ચ)આમિર ખાનનો બર્થ ડે છે. 14 માર્ચ 1965ના રોજ જન્મેલા આમિરે 52 વર્ષ પુરા કરી લીધા છે. હાલ તે કરિયરની ટોચે છે. તેનું અંગત અને પ્રોફેશનલ જીવન પણ ઘણું સુખેથી પસાર થઈ રહ્યું છે. જ્યારે આમિર અને તેના નાના ભાઈ ફૈઝલ વચ્ચેના સંબંધો ખાટા-મીઠ્ઠા રહ્યાં છે. આમિરે પોતાના જ સગા નાના ભાઈ વિરૂદ્ધ કેસ કર્યો હતો. બંને વચ્ચે આજે પણ થોડી ઘણી કડવાશ છે પણ હવે તેમના સંબંધોમાં સુધારો આવ્યો છે. આમિર ટેરસ પર રમતો ક્રિકેટ અને કરતો સ્કેટિંગ એક વાતચીત દરમિયાન ફૈઝલે ભાઈ આમિર અંગે અનેક રસપ્રદ વાતો જણાવી હતી....
  March 13, 03:31 PM
 • 'PK'થી 'દંગલ' સુધી, કરોડો કમાનારી આમિરની ફિલ્મ્સમાં થઈ આવી Mstakes
  મુંબઈઃ આમિર ખાન 52 વર્ષનો થવા જઈ રહ્યો છે. આમિરનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. આમિરનું પુરૂં નામ આમિર ખાન હુસૈન છે. તેના પિતાનું નામ તાહિર અને માનું નામ ઝિન્નત હુસૈન છે. આમિર પહેલીવાર કાકા નાસિર હુસૈનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ યાદો કી બારાત(1973)માં સ્ક્રિન પર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટનો રોલ કર્યો હતો. આમિરે કયામત સે કયામત તકથી લઈ દંગલ સુધી અનેક સુપરહિટ અને શાનદાર ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે તે પરફેક્શન માટે જાણીતો હોવાછતાં તેની ફિલ્મ્સમાં...
  March 13, 08:00 AM
 • આ ફિલ્મ્સ છોડી આમિરે કરી'તી ભૂલ, SRK-સલમાન કામ કરી બન્યા Star
  મુંબઇઃ 14 માર્ચના રોજ આમિર ખાન પોતાનો 52મો જન્મદિવસ ઉજવશે. તેની ફિલ્મ દંગલ 386 કરોડની કમાણી કરીને બોક્સઓફિસ પર છવાઇ ગઇ હતી. આ ફિલ્મે બોલિવૂડની અત્યાર સુધીની સૌથી હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અનેક સુપરહિટ ફિલ્મ્સ આપનાર આમિરે અનેક ફિલ્મ્સની ઓફર ઠુકરાવી હતી. જે પછીથી બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. સ્ટોરીને કારણે નકારી હમ આપકે હૈં કૌન સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ હમ આપકે હૈં કૌન સૌ પહેલાં આમિરને ઓફર કરવામાં આવી હતી. જોકે, આમિરને આ ફિલ્મની...
  March 12, 03:06 PM
 • 'ટાઈગર'એ ઉતાર્યું 17 કિલો વજન, સલમાન ખાનને ઓળખવો બન્યો મુશ્કેલ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને ગયા વર્ષે ફિલ્મ દંગલ માટે વજન ઓછું કર્યું હતું. હવે, સલમાન ખાને ટાઈગર ઝિંદા હૈં માટે 17 કિલો જેટલું વજન ઓછું કરી નાખ્યું છે. સલમાનને ઓળખવો મુશ્કેલ બની ગયો છે. સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા ફોટોઃ હાલમાં જ સોશ્યિલ મીડિયામાં સલમાન ખાન પાતળો હોય તેવા ફોટોઝ વાયરલ છે. તેનો આ લુક અલી અબ્બાસની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈં માટે છે. ચર્ચા મુજબ, સલમાન ખાને 17 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. અન્ય એક તસવીરમાં સલમાન ખાન સાયકલિંગ કરે છે. એક થા ટાઈગરની સિક્વલઃ ટાઈગર ઝિંદા હૈંએ 2012માં...
  March 9, 01:21 PM
 • ‘દંગલ’ની ગીતા-બબીતાને આમણે શીખાવી હતી કુશ્તી, ફિલ્મમાં હતા રેફરી
  ઉદયપુરઃ દંગલમાં આમિર ખાન અને ફાતેમા તથા સાન્યાને કુશ્તીના ગુર શીખવનાર અને ફિલ્મમાં રેફરીની ભૂમિકા જોવા મળેલા ભારતીય મહિલા કુશ્તી ટીમના કોચ કૃપાશંકર પટેલ ઉદયપુરના મહેમાન બનશે. અહીં તેઓ જાણીતા પહેલવાન લક્ષ્મણસિંહની યાદમાં 1981થી થતા કેસરી કુશ્તી દંગલમાં હાજરી આપશે. ફોગાટ બહેનોને પણ આપી હતી ટ્રેનિંગ... - કૃપાશંકર પટેલ રાજસ્થાન-મધ્ય પ્રદેશના પહેલવાનોને ઘણી મહત્વપૂર્ણ ટિપ્સ પણ આપશે. - કૃપાશંકર પટેલથી કુશ્તીના ગુર શીખનાર સાક્ષી મલિક, ફોગાટ સિસ્ટર્સ અને ડઝન જેટલા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય...
  March 4, 10:30 AM
 • દેશની ચિંતા કરતા આમિર, અક્કી, અનુપમ સહિતના સ્ટાર્સ નહીં કરી શકે વોટિંગ
  મુંબઈઃ આજે(21 ફેબ્રુઆરી)બીએમસી ચૂંટણીનું વોટિંગ ચાલી રહ્યું છે. સવારમાં મતદાનની શરૂઆત સાથે જ રેખા, રણવીરસિંહ, ડિરેક્ટર ઝોયા અખ્તરે પોત પોતાના વિસ્તારમાં મત આપ્યો હતો. આ વોટિંગમાં શાહરૂખ સહિતના સ્ટાર્સ ભાગ લેશે. પરંતુ સતત સામાજિક મુદ્દાઓ પર બોલતો રહેતો આમિર ખાન અને દેશના જવાનોથી લઈ રાષ્ટ્ર ચિંતનમાં રત રહેતા અનુપમ ખેર અને અક્ષય વોટિંગથી દૂર રહેવાના છે. આ યાદીમાં અક્કી અને આમિર સિવાય પ્રિયંકા ચોપરા, જાવેદ અખ્તર-શબાના કંગના, આલિયા અને રીતિક પણ સામેલ છે. આ સ્ટાર્સ નહીં કરે વોટિંગ - સત્યમેવ...
  February 21, 01:43 PM
 • અંદરથી આવું દેખાય છે આમિર ખાનના 'ભત્રીજા'નું ઘર, ચાલો મારીએ એક લટાર
  મુંબઈઃ ફિલ્મ દંગલથી બોલિવૂડ ડેબ્યૂ કરનાર અપારશક્તિ ખુરાનાના રોલ તથા એક્ટિંગની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મમાં અપારશક્તિએ આમિરના ભત્રીજાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં ઓમકાર ઉર્ફે અપારશક્તિ પોતાના તાઉ મહાવીર ફોગટ(આમિર)ની સાથે મોટા શહેરમાં ભાડાના રૂમમાં રહેવું પડે છે પરંતુ રિયલ લાઈફમાં અપારશક્તિનું દિલ્હીમાં પોતાનું ઘર છે, જ્યાં પરિવાર સાથે રહે છે. આવું છે અપારશક્તિનું ઘરઃ અપારશક્તિ ગ્રેટર કૈલાશ એરિયામાં થ્રી એન્ડ હાફ BHKમાં રહે છે. તેનું ઘર અંદરથી ઘણું જ સુંદર છે. તેણે યલો...
  February 20, 11:25 AM