Home >>Topics >>Business >>Vijay Mallya
Vijay Mallya

Vijay Mallya

DOB:18 December 1955

Vijay Mallya (વિજય માલ્યા) is an Indian businessman and politician. The son of businessman Vittal Mallya, he is the ex-chairman of United Spirits Ltd, the largest spirits company in India and continues to serve as Chairman of UB Group. (Wikipedia)


 • ઈડી જપ્ત કરી રહ્યું હતું માલ્યાની સંપત્તિ, ત્યારે જ પાર્ટી માણી રહ્યો હતો તેનો પુત્ર
  મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના અલીબાગમાં લીકર કિંગ તરીકે જાણીતા રહેલા વિજય માલ્યાનો 17 એકરમાં ફેલાયેલો ફાર્મ હાઉસ કબજે કર્યો હતો. જે સમયે ફરાર માલ્યાના ફાર્મહાઉસ પર કાર્યવાહી થઈ રહી હતી, તે જ સમયે તેનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા યુવતીઓ સાથે પાર્ટીની મજા માણી રહ્યો હતો. સિદ્ધાર્થે પોતાના ફેસબુક પેજ પર પાર્ટીની તસવીરો પોસ્ટ કરી હતી. ઈડીએ કબજે કરાયેલા ફાર્મ હાઉસની કિંમત 100 કરોડથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને આવ્યો...
  May 20, 12:50 PM
 • માલ્યા પર મજબૂત કેસ બનાવવાની કોશિશ, પ્રત્યાર્પણ મુદ્દે 13 જૂને સુનાવણી
  નવી દિલ્હી/લંડન. વિજય માલ્યા સામે કેસ મજબૂત બનાવવા ભારતીય તપાસ એજન્સીઓ બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (CPS) સાથે મળીને ચર્ચા કરી રહી છે. હાલ માલ્યાને ભારત સોંપવાના મુદ્દે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સુનાવણી 13 જૂન સુધી ટાળી દીધી છે. આ સુનાવણી પહેલા 17 મેના રોજ થવાની હતી. માલ્યા પર 17 ભારતીય બેંકોના 9 હજાર કરોડથી વધારે બાકી છે. ભારતમાં કોર્ટ તેને ભાગેડુ જાહેર કરી ચૂકી છે. માલ્યા 2016માં માર્ચ મહિનામાં લંડન ભાગી ગયો છે. સીબીઆઈ અને ઈડીની ટીમ લંડનમાં - ન્યૂઝ એજન્સી મુજબ સીપીએસના...
  May 13, 01:23 PM
 • બેંકોને પૈસા પરત ન કરવા મામલે બીજો માલ્યા છે આ વ્યક્તિ, દેશ છોડી ભાગ્યો
  ઉદયપુરઃ સોના અને હીરાના વેપારી જતિન મહેતા હાલ ચર્ચામાં છે. બેંકોની પાસેથી લીધેલી લોન ન પરત કરવાને કારણે તે હાલ દેશના બીજા માલ્યા તરીકે ચર્ચાનો વિષય બન્યા છે. ઉદયપુરમાં જાન્યુઆરી2012ની ભારે ઠંડીમાં એક લગ્ન થયા. વરરાજા સૂરજ અને પુત્રવધૂ કૃપા. વરના પિતા જતિન મહેતા સોના અને હીરાના બિઝનેસમેન, જ્યારે વધૂના પિતા વિનોદ શાંતિલાલ અદાણી એટલે ગૌતમ અદાણીના ભાઈ. ઉદયપુરના શેરેટોન, ટ્રાઈડેન્ટ, લીલા, ઉદય વિલાસ તમામ હોટલોના લક્ઝરી રૂમ બુક કરાયા હતા. આમંત્રિતોનું મનોરંજન કરવા માટે કેટરીના કૈફ અને વ્યાસ...
  May 13, 01:13 PM
 • વિજય માલ્યાને ભારત લાવવા લંડન ગયેલા રાકેશ અસ્થાના વિશે જાણો
  સુરતઃ વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટીમ લંડન પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સીબીઆઈ ટીમનું નેતૃત્વ ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર અને સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના કરી રહ્યા છે. ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાએ સુરતમાં તેમના કાર્યકાળ દરમિયાન અસ્થાનાએ અશક્ય કહીં શકાય તેવા અનેક કામોને પોતાની કુનેહથી પુરા કર્યા હતાં. સાથે જ બિહારના બહુચર્ચિત ઘાંસચારા કૌભાંડમાં પણ અસ્થાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે જાણો રાકેશ અસ્થાના વિષે...
  May 3, 08:47 AM
 • લંડન: માલ્યા કેસની સુનાવણીમાં પહોંચ્યા ગુજરાત કેડરના IPS અસ્થાના
  નવી દિલ્હી/લંડન. એપ્રિલ મહિનામાં લંડનમાં ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાની ધરપકડ થયા બાદ માત્ર 3 કલાકમાં જ જામીન મળી છૂટી ગયો હતો. વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટીમ લંડન પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સીબીઆઈ ટીમનું નેતૃત્વ ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાના કરી રહ્યા છે . ઇડી-સીબીઆઇએ કરી હતી માલ્યાને પાછા લાવવાની માંગ પ્રત્યપર્ણ માટે ઇડી, 1992માં ભારત અને બ્રિટનની વચ્ચે થયેલી લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી (MLAT) ના ટૂલ તરીકે ઉપયોગ કરી રહી હતી. તપાસ એજન્સી...
  May 2, 02:34 PM
 • 5 દિવસ માલ્યાના ઘરમાં રહ્યો હતો ગેલ, જુઓ વિલાના Inside Photos
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર રહેલા બિઝનેસમેન વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ જ તેમને જામીન મળી ગયા હતા. માલ્યા પર 9 હજાર કરોડનું દેવુ છે. RCBના પ્લેયર ગેલે માલ્યાના ગોવામાં આવેલા કિંગફિશર વિલામાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મંજુરી મળતા જ તે આ ઘરની લટાર મારવા નીકળી પડ્યો હતો. જો કે થોડા સમય પહેલા જ આ વિલા વેચાઇ ગયો છે. ગેલે ઓટોબાયોગ્રાફીમાં કર્યો છે ઉલ્લેખ - ક્રિસ ગેલ માલ્યાની આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ...
  April 20, 12:55 PM
 • બદલાશે માલ્યાના 'કિંગફિશર વિલા'નું નામ, શાનદાર પાર્ટી સાથે ઉડતી દારૂની છોળો
  જોધપુરઃ જેએમજે ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જે.એમ.જોશીએ જોધપુરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિઝનેસમેન વિજય માલ્યાના બંગલાને મારા દીકરા સચિને 73 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સચિને આ આલિશાન બંગલામાં રહેવાનું પણ શરૂ કર્યું છે. મારા દીકરાની પસંદથી હું ખુશ છું. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે હજુ સુધી મેં આ બંગલો જોયો નથી પરંતુ ટૂંક સમયમાં જ હું આ બંગલો જોવા જઇશ. નોંધનીય છે કે ભાગેડુ વિજય માલ્યાની ગોવા સ્થિત આલિશાન પ્રોપર્ટી કિંગફિશર વિલા તેની શાનદાર પાર્ટી...
  April 20, 12:44 PM
 • માલ્યાને ભારત લાવવો નથી સરળ; 7 તબક્કામાંથી થવું પડશે પસાર
  લંડન. 13 મહિના પહેલા ભારત છોડીને ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાની મંગળવારે બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને ત્રણ કલાક બાદ 4.5 કરોડ રૂપિયાના બોન્ડ અને પાસપોર્ટ જમા કરવાની શરત પર જામીન આપી દેવાયા. જોકે ભારત સરકાર માલ્યાને સરળતાથી દેશમાં લાવી શકશે નહીં. આ માટે 7 તબક્કામાંથી પસાર થવા સહિત સચોટ પુરાવા પણ આપવા પડશે. માલ્યા પર 17 બેંકોનું 9,432 કરોડ રૂપિયાનું લેણું છે. ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા 2016માં 2 માર્ચે દેશ છોડીને ભાગી ગયો હતો. બ્રિટિશ...
  April 19, 10:11 AM
 • કેટરિનાથી લઇ દીપિકા સુધી, આ એક્ટ્રેસિસ બની છે માલ્યાની 'કેલેન્ડર ગર્લ'
  મુંબઇઃ ગત 13 મહિનાથી ફરાર વિજય માલ્યા(61)ની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, લોન ડિફોલ્ટર માલ્યા ધરપકડ થયા પછીના ત્રણ કલાકમાં જ જામીન પર બહાર આવ્યો હતો. વિજય માલ્યા તેની બાદશાહી લાઇફ માટે તેમજ કિંગફિશર કેલેન્ડરના કારણે બોલિવૂડમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ખાસ તો બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તેના કેલેન્ડરને એક સારૂ પ્લેટફોર્મ માનવામાં આવતું હતું. માલ્યાની કેલેન્ડર ગર્લ બન્યા પછી અનેક મોડલ્સ બોલિવૂડની હિટ એક્ટ્રેસ બની હતી. કેટરિના કૈફ પણ બની કેલેન્ડર ગર્લ -વર્ષ 2003માં કૈઝાદ ગુસ્તાદની...
  April 19, 08:03 AM
 • ભાગેડુ વિજય માલ્યાની સંભવિત ‘ઘરવાપસી’
  (વિજય માલ્યા) સહારાશ્રી સુબ્રતો રોયની નાણાં ભરી શકવાની અશક્તિ પછી અદાલતે પૂણે નજીક આવેલી તેમની વિશાળ અને વૈભવી ટાઉનશિપ એમ્બી વેલી ટાંચમાં લેવાનો આદેશ આપ્યો, ત્યારે ફરી એક વાર કિંગફિશરના વિજય માલ્યા સાંભર્યા હતા. ભારતીય બૅંકોને ચૂનો લગાવીને, તમામ પક્ષોના રાજનેતાઓ સાથે સારાસારી ધરાવતા માલ્યા બિનધાસ્ત અને બેરોકટોક બ્રિટન જતા રહ્યા હતા. માલ્યાના ચહેરા પર કે તેમના નિવેદનમાં અત્યાર સુધી ક્યાંય અફસોસ કે શરમ દેખાયાં નથી. પિતાની શરાબની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ વારસામાં મેળવ્યા પછી માલ્યાએ...
  April 19, 02:35 AM
 • IPLમાં કઇક આવો હતો વિજય માલ્યાનો અંદાજ, જુઓ તસવીરો
  સ્પોર્ટ્સ ડેસ્ક: ક્યારેક IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર રહેલા બિઝનેસમેન વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ જ તેમને જામીન મળી ગયા હતા. માલ્યા પર 9 હજાર કરોડનું દેવુ છે. લોન કોન્ટ્રોવર્સી બાદ 2016માં આઇપીએલ પહેલા માલ્યા ટીમના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા. લિકર કિંગના નામથી જાણીતા માલ્યા IPL અને તેની પાર્ટીમાં મોટા ભાગે યુવતીઓ સાથે જ નજરે પડતા હતા. 723 કરોડમાં ખરીદી હતી ટીમ - વિજય માલ્યાએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમને 723 કરોડમાં ખરીદી હતી. તે હજુ પણ પોતાની...
  April 19, 12:45 AM
 • માલ્યાને બાપુના ચશ્મા અને ટીપૂની તલવાર જેવી એન્ટિક ચીજોનો છે શોખ
  મુંબઈઃ બેન્કોને લોન ન ચુકવવાના કારણે દેશથી ભાગેલા શરાબના બિઝનેસમેન વિજય માલ્યાની લંડનમાં ધરપકડ થયાના 3 કલાક બાદ જામીન મળી ગયા હતા. બેંકોથી કરોડોની લોન લેનાર વિજય માલ્યાને જુની ચીજોનો ઘણો શોખ રહ્યો છે. માલ્યા દુનિયાભરમાં થયેલી હરાજીમાંથી ઘણી જુની કિંમતી વસ્તુઓ ખરીદી ચુક્યા છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સામાનથી લઇને ટીપૂ સુલતાનની તલવાર સામેલ છે. માલ્યાએ હરાજીમાં સારી એવી રકમ ખર્ચ કરીને આ વસ્તુઓ ખરીદી હતી. તેમની પાસે દુર્લભ વિન્ટેજ કારો પણ છે. ટીપૂ સુલ્તાનની તલવાર... -...
  April 19, 12:10 AM
 • વિજય માલ્યા પાડોશીના પ્રેમમાં પડ્યા હતા, પ્રથમ પત્ની હતી એર હોસ્ટેસ
  મુંબઈઃ લિકર કિંગ બિઝનેસમેન વિજય માલ્યાનો ગોવામાં રહેલો કિંગફિશર વિલા હરાજીમાં 73 કરોડના ખર્ચે વેચાયો હતો. આજે અમે તમારી સમક્ષ વિજય માલ્યાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાત જણાવી રહ્યાં છે. વિજય માલ્યાએ બીજા લગ્ન મિત્રની પત્ની સાથે કર્યા હતા, જે તેમના પાડોશમાં રહેતી હતી. વિજય માલ્યાએ પ્રથમ લગ્ન એક એર હોસ્ટેસ સાથે કર્યા હતા. પ્રથમ પત્ની હતી એર હોસ્ટેસ....... - કોલકાતામાં જન્મેલા માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા પણ જાણીતા બિઝનેસમેન હતા. - વિજય માલ્યાએ 2 લગ્ન કર્યા છે, પ્રથમ પત્ની સમીરા માલ્યા અગાઉ...
  April 11, 12:04 AM
 • આ છે વિજય માલ્યાની સાવકી પુત્રી, લલિત મોદીને કારણે હતી ચર્ચામાં
  મુંબઈઃ લિકર કિંગ બિઝનેસમેન વિજય માલ્યાનો ગોવામાં રહેલો વિલા હરાજીમાં 73 કરોડમાં વેચાયો હતો. આજે અમે તમારી સમક્ષ કિંગફિશરના માલિક રહેલા વિજય માલ્યાની સાવકી પુત્રી વિશે જણાવી રહ્યાંછે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાની સાવકી પુત્રી લૈલા માલ્યા પણ ઘણીવાર વિવાદોમાં રહી છે. લલિત મોદીને કારણે રહી હતી ચર્ચામાં.... - વિજય માલ્યાએ પ્રથમ પત્ની સમીરાથી અલગ થયા બાદ બેંગલુરૂમાં પોતાની પાડોશી રેખા સાથે બીજા લગ્ન કર્યા હતા. - રેખાના પ્રથમ પતિ મિસ્ટર મહમૂદ વિજયના સારા મિત્ર હતા. લૈલા રેખા-મેહમૂદની...
  April 10, 10:52 AM
 • પિતા વેચતા હતા પાન, Royal લાઇફ જીવે છે માલ્યાનો બંગલો લેનાર આ Actor
  જોધપુરઃ દેવામાં ડૂબેલા વિજય માલ્યાનો ગોવામાં આવેલો આલિશાન બંગલો કિંગફિશર વિલા અંતે વેચાઇ ગયો છે. આ પહેલા બંગલાની અનેકવાર હરાજી કરવામાં આવી હતી પરંતુ અસફળતા મળી હતી. અંતે બેંક્સ સાથેની એક પ્રાઇવેટ ડીલથી એક્ટર-પ્રોડ્યુસર સચિન જોશીની કંપની વીકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટે આ બંગલો ખરીદ્યો હતો. નોંધનીય છે કે સચિન મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેના દાદા મોહનલાલ જોશી અને પિતા જેએમ જોશી એક સમયે જોધપુરમાં પાનની દુકાન ચલાવતા હતાં. ત્રણ વાર અસફળ રહેલી હરાજી પછી ખરીદ્યો બંગલો -સચિન મૂળ...
  April 9, 02:26 PM
 • વિદેશમાં આવી છે સિદ્ધાર્થ માલ્યાની Life, આ વખતે પણ વિદેશથી નિહાળશે IPL
  બેંગલોરઃ બેંકોના 9000 કરોડની લોન લઈ દેશ છોડી ભાગેલા વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા પણ હાલ વિદેશમાં રહી રહ્યો છે. સિદ્ધાર્થ સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે અને રોજ પોતાની તસવીરો પોસ્ટ કરતો રહે છે. જોકે તેને સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પિતાને ભારત મોકલવા સંબંધિત માગણી કરી સિદ્ધાર્થને ગાળો આપી હતી. ઉલ્લેખનીય છે કે, દરવખતે આઈપીએલમાં આરસીબી સાથે જોવા મળતા પિતા-પુત્રો ગતવર્ષની જેમ જ આ વખતે પણ વિદેશથી જ ટીમને સપોર્ટ કરશે. સોશિયલ મીડિયા પર એક્ટિવ છે સિદ્ધાર્થ....... - સિદ્ધાર્થ સોશિયલ મીડિયા...
  April 7, 01:03 PM
 • 'લેડી લવ' માટે જાણીતા છે વિજય માલ્યા, IPLમાં જોવા મળ્યા આવા નજારા
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર ક્યારેક બિઝનેસમેન વિજય માલ્યા હતા. 2016માં આઇપીએલ પહેલા માલ્યા ટીમના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા. લોન ડિફોલ્ટર બન્યા બાદ તે ભારતની બહાર છે. ક્યારેક લિકર કિંગના નામથી જાણીતા માલ્યા IPL અને તેની પાર્ટીમાં મોટા ભાગે યુવતીઓ સાથે નજરે પડતા હતા. 723 કરોડમાં ખરીદી હતી ટીમ - કિંગ ફિશર એર લાઇન્સના માલિક વિજય માલ્યાએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમ 723 કરોડમાં ખરીદી હતી. - તે હજુ પણ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમના ચીફ મેન્ટર છે. IPL દરમિયાન ક્યારેક...
  April 2, 12:35 PM
 • ભાગેડુ માલ્યાને હવે બેન્કો સાથે વન ટાઇમ સેટલમેન્ટ કરવું છે
  નવી દિલ્હીઃ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ બેન્કો સામે વન-ટાઇમ સેટલમેન્ટનો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે ટિ્વટ મારફત કહ્યું છે કે બેન્કોની વન-ટાઇમ સેટલમેન્ટ નીતિ રહી છે, સંખ્યાબંધ દેવાદારોએ પોતાના મામલા ઉકેલ્યા છે તો મારા મામલાને ઉકેલવા ઇનકાર કેમ કરાય છે માલ્યાએ પોતાની બંધ થઇ ગયેલી કંપની કિંગફિશર એરલાઇન્સ પર 17 બેન્ક જૂથના 9,400 કરોડ રૂપિયા ચૂકવવાના છે. તે ગત 2 માર્ચે ભારત છોડીને લંડન ભાગી ગયા હતા. દેશની ઘણી કોર્ટ તેમને ભાગેડુ જાહેર કરી ચૂકી છે. કેન્દ્ર સરકાર તેમને ભારત પરત લાવવા પ્રયાસ કરી રહી છે....
  March 11, 01:28 AM
 • એક બાજુ ચાલતી'તી કિંગફિશર હાઉસની હરાજી, માલ્યાનો પુત્ર હતો પાર્ટીમાં Busy
  મુંબઈઃ બિઝનેસમેન વિજય માલ્યાના કિંગફિશર હાઉસ તથા ગોવાના કિંગફિશર વિલાની હરાજી છ માર્ચ(સોમવાર)ના રોજ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે પણ કોઈ ખરીદનાર મળ્યો નહોતો. જોકે, પિતાના ઘરની હરાજી થઈ રહી છે, ત્યારે પુત્ર સિદ્ધાર્થ માલ્યા અમેરિકામાં ફ્રેન્ડ્સ સાથે મોજથી જીવી રહ્યો છે. આ વખતે પણ ના મળ્યો ખરીદનારઃ વિજય માલ્યાના કિંગફિશર હાઉસની ચોથીવાર હરાજી કરવામાં આવી હતી, જ્યારે ગોવા વિલાની ત્રીજીવાર હરાજી થઈ હતી. જોકે, આ વખતે પણ કોઈએ આ મિલકત ખરીદવામાં રસ દાખવ્યો નહીં. આ વખતે બેંકોએ રિઝર્વ પ્રાઈઝ 10...
  March 7, 01:56 PM
 • કરોડો રૂપિયા લૂંટનારો મજા કરે છે અને 5 સાડી ચોરનારો આરોપી જેલમાં છે: SC
  નવી દિલ્હી: 5 સાડીઓ ચોરવાના આરોપસર એક વર્ષથી જેલમાં બંધ એક વ્યક્તિના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેલંગણા સરકારની મજાક ઉડાવી. કોર્ટે કહ્યું, જે વ્યક્તિ કરોડો રૂપિયા લઇને ફરાર થઇ ગઇ છે, તે મજા કરી રહી છે. પરંતુ, જેના પર 5 સાડીઓ ચોરવાનો આરોપ છે, તે જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટનો ઇશારો વિજય માલ્યા તરફ હતો, જે બેન્કોની 9000 કરોડની લોન ચૂકવ્યા વિના બ્રિટન ભાગી ગયેલા. આરોપીની પત્ની તરફથી દાખલ કરવામાં આવી હતી પિટિશન - આરોપી એલિયાની પત્ની તરફથી પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં...
  March 7, 10:33 AM