Home >>Topics >>Business >>Uber Technologies Inc
Uber Technologies Inc

Uber Technologies Inc

EST:2009-01-01

Uber (ઉબેર) Technologies Inc. is an American worldwide online transportation network company headquartered in San Francisco, California. (Wikipedia)


  • ફિલિપીની સુંદરીનો એકરાર, મારી સાથે ટ્રાફિકમાં ફસાવવું લોકોને ખૂબ ગમે
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપીન્સની એક સુંદરીએ એકરાર કર્યો છે કે, લોકોને તેની સાથે ટ્રાફિકમાં ફસાવવું ખૂબ ગમે છે. જાણીને કદાચ આંચકો લાગે પરંતુ 27 વર્ષની આ સુંદરી ફિલિપીન્સની રાજધાની મનિલામાં ઉબરની કાર ડ્રાઇવ કરે છે. મેડિકલ કંપની માટે કરતી હતી કામ - સાયકોલોજી ગ્રેજ્યુએટ એવી જોયસ અગાઉ ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતી હતી. - મનિલામાં કામ કરતી જોયસ છેવટે પોતાની એકધારી નીરસ જોબથી કંટાળી અને કરીયર ચેન્જ કરવાનું તેણે વિચાર્યું. - આઠ મહિના પહેલા તેણે ટેક્સી...
    May 9, 04:17 PM
  • ઓલા, ઉબેર જેવી કેબમાં મુસાફરી કરો છો, તો આ 11 વાતોનું રાખો ખાસ ધ્યાન
    યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ આજકાલ દિલ્હી અને મુંબઇ ઉપરાંત નાના શહેરોમાં પણ કેબનું ચલણ પુરજોશમાં વધી રહ્યું છે. કેબ સર્વિસ આમ તો આરામદાયક હોય છે પણ થોડી બેદરકારી તમને મુસીબતમાં પણ મુકી શકે છે. રિટાયર્ડ સીએસપી ગિરીશ સુબેદાર આ વિશે જણાવે છે કે કેબમાં હંમેશા એલર્ટ રહેવું જોઇએ, નહીં તો ગમે ત્યારે દૂર્ઘટના ઘટી શકે છે. divyabhaskar.com આજે તમને બતાવે છે કેબમાં સફર કરતી વખતે કઇ કઇ સાવધાનીઓ રાખવી જરૂરી છે. આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ સાવધાનીઓ છે જરૂરી...
    March 3, 05:07 PM
  • ઉબરનો બહિષ્કાર કરવાના આહ્વાન બાદ CEOએ ટ્રમ્પની કાઉન્સિલ છોડી
    વોશિંગ્ટન: ગ્લોબલ ટેક્સી રાઈડિંગ કંપની ઉબરના સીઈઓ ટ્રૈવિસ ક્લાનિકને ટ્રમ્પની બિઝનેસ એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે. ટ્રૈવિસના કહેવા પ્રમાણે, તેઓ ટ્રમ્પની તમામ નીતિઓનું સમર્થન નથી કરતા. છતાં ઉબરના બહિષ્કારના આહ્વાનને કારણે ટ્રૈવિસે કાઉન્સિલમાંથી હટવું પડ્યું છે. ટ્રૈવિસે આ મતલબનો એક પત્ર ઉબરના કર્મચારીઓને લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, હું આ કાઉન્સિલમાં સામેલ થયો, તેનો મતલબ એવો ન હતો કે હું તેમની તમામ નીતિઓનું સમર્થન કરું છું. પરંતુ કમનસીબે તેનું ખોટું અર્થઘટન...
    February 3, 09:09 AM
  • અમદાવાદમાં UBER-Olaનો વિરોધ, ડ્રાઇવરો ત્રણ દિવસ નહીં લે વર્ધી
    અમદાવાદ: શહેરમા ઉબેર અને ઓલાના કોન્ટ્રાક્ટરોને કમિશન મામલે વાંધો ઉભો થતાં ત્રણ દિવસ સુધી અમદાવાદના રસ્તાઓ પર ખાસ કરીને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ઉબેર અને ઓલાની કેબ નહીં દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાલતી ઉબેર અને ઓલાની કેબના કોન્ટ્રાક્ટરોને કંપની દ્વારા યોગ્ય કમિશન આપવામાં ન આવતાં શહેરના ઉબેર અને ઓલાના કોન્ટ્રાક્ટરોએ પોતાના ડ્રાઇવરોને પેસેન્જર્સના ફોન નહીં ઉપાડવા અને વર્ધી ન ભરવાનો આદેશ કર્યો છે. મુસાફરો પરેશાન આજે સવારથી શહેરના મોટાભાગના ઓલા અને ઉબેરના...
    January 23, 03:46 PM
  • ઉબેરના CEOને રાતે અઢી વાગે ગૃહ સચિવ અને IB પ્રમુખના હસ્તક્ષેપ બાદ ભારતમાં પ્રવેશ મળ્યો
    નવી દિલ્હી: વાત આ વર્ષની 16 જાન્યુઆરીની છે. દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની ઉબેરના સીઈઓ ટ્રેવિસ કાલનિકને સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ અહીં પહોંચ્યા તો એરપોર્ટમાંથી નીકળતી વખતે ખ્યાલ આવ્યો કે તેમની પાસે યોગ્ય વિઝા નથી. એવી નોબત આવી ગઈ કે ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને ત્યાંથી જ રવાના થઈ જવા કહી દીધું. કાલનિકે આ વાતનો ઉલ્લેખ એક કાર્યક્રમમાં કર્યો હતો. જેમાં નીતિપંચના સીઈઓ અમિતાભ કાન્ત પણ હાજર હતા. તે વખતે અમિતાભ કાન્તે જ કાલનિકની મદદ કરી હતી....
    December 18, 11:41 PM