Home >>Topics >>Business >>Snapdeal
Snapdeal

Snapdeal

EST:2010-01-01

Snapdeal (સ્નેપડીલ) is an Indian e-commerce company based in New Delhi, India. The company was started by Kunal Bahl, a Wharton graduate as part of the dual degree M&T Engineering and Business program at Penn, ... (Wikipedia)


  • Apple, Sony, Micromax પર 50% સુધી ડિસ્કાઉન્ટ, જિઓ સિમ પણ Free
    ગેજેટ ડેસ્કઃ ઇ-કોમર્સ વેબસાઇટ સ્નેપડીલ પર 21 જાન્યુઆરીથી અનબૉક્સ ઇન્ડિયા સેલ શરૂ થઇ ચૂક્યો છે. આ સેલ 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રૉનિક્સ, મોબાઇલ એક્સેસરીઝ, હૉમ એપ્લાયન્સ સહિતની કેટલીય પ્રૉડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળશે. કંપનીનો દાવો છે કે, તે આ સેલમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, આની સાથે HDFC ક્રેડિટ કાર્ડ હૉલ્ડરને 15%નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. યૂઝર્સને વધુ લાભ મળે તેના માટે સ્પેશ્યલ અવરલી (દર કલાકે) સેલ યોજાશે. * 14,999 રૂ.નો સ્માર્ટફોન 7,499...
    January 22, 10:35 AM
  • ગૂગલના આ હાઇટેક ફોન પર મળી રહ્યું છે 10 હજારનું Discount, જાણો ઓફર
    ગેજેટ ડેસ્કઃ જો તમે ગૂગલના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવા માગતા હોય તો તમારા માટે બેસ્ટ ચાન્સ છે. બન્ને ફ્લેગશિપ Google pixel અને pixel XL સ્માર્ટફોન પર અત્યારે હેવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્નેપડીલ વેબસાઇટ પર અત્યારે ઘણીબધી ઓફર્સ ચાલી રહી છે. ઉપરાંત એક્સિડેન્ટલી અને લિક્વિડ ડેમેજ પર 1 વર્ષનું પ્રૉટેક્શન, ગૂગલ પિક્સલ ખરીદવાથી તમારા વૉલેટમાં 10 હજાર રૂપિયાનું e-Cash અને 5,999 રૂપિયાનું Allianzનો ફ્રી મોબાઇલ પ્રૉટેક્શન પ્લાન આપવામાં આવી રહ્યો છે. * મળી રહ્યું છે 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ... આમાં...
    January 18, 04:45 PM
  • સ્નેપડીલ સેલમાં 70% સુધી ડિસ્કાઉન્ટ, Moto G Turbo પર 5200 રૂ.નું OFF
    ગેજેટ ડેસ્કઃ ફ્લિપકાર્ટ બાદ હવે ઇ-કોમર્સ વેબસાઇટ સ્નેપડીલ પણ બે દિવસનો Welcome 2017 Sale લઇને આવી છે. આ સેલ 8 અને 9 જાન્યુઆરી સુધી ચાલશે. સેલમાં સ્નેપડીલ 70% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર ક્લૉધિંગ, મોબાઇલ ફોન, હૉમ એપ્લાયન્સ અને ઇલેક્ટ્રૉનિક પ્રૉડક્ટ્સ પર મળી રહ્યું છે. આ સેલમાં યૂઝરને સ્માર્ટફોનની સાથે લેપટૉપ, પોર્ટેબલ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ, DSLR કેમેરા, પ્રિન્ટર, ટેલિવિઝન, હૉમ થિએટર અને સ્માર્ટફોન એસેસરીઝ પર બિગ ડિસ્કાઇન્ટ મળી રહ્યું છે. * Moto G Turbo પર 36%ની ઓફર... Snapdealના સેલમાં Moto G Turbo Editionને બેસ્ટ ઓફર...
    January 8, 04:39 PM
  • ATM લાઇનની ઝંઝટ ખતમ, હવે આ કંપની તમને ઘરે આવીને આપશે CASH
    ગેજેટ ડેસ્કઃ સરકારની નોટબંધીને લઇને હવે ATMમાં પણ કેશ જોવા મળતી નથી, લોકો સવારથી સાંજ સુધી કેશ મેળવવા માટે ફાંફા મારે છે. ત્યારે હવે ઇ-કોમર્સ કંપની સ્નેપડીલે એક નવી સર્વિસ લૉન્ચ કરી છે Cash@Home. આ સર્વિસ અંતર્ગત હવે કંપની લોકોના ઘર સુધી 2000 રૂપિયાની હૉમ ડિલીવરી કરશે. આ ઓર્ડર સ્નેપડીલ એપ દ્વારા કરી શકાશે. નોંધનીય છે કે 8 નવેમ્બરના નોટબંધી એનાઉન્સમેન્ટ બાદ દેશમાં કેશની ભારે અછત ઉભી થઇ છે. * કઇ રીતે લઇ શકશો સર્વિસનો લાભ... સ્નેપડીલની આ ફેસિલિટીનો લાભ લેવા તમારે ફોનમાં સ્નેપડીલની એપ ઇન્સ્ટૉલ કરવી...
    December 22, 05:02 PM