Home >>Topics >>Business >>Paytm
Paytm

Paytm

EST:2010-01-01

Paytm (પેટીએમ) is an Indian website headquartered in Noida, India. It was launched in 2010 and adds to the industry of FinTech in India. It is owned by One97 Communications. (Wikipedia)


 • મોદી ઝડપથી ઘણું શીખ્યા છેઃ પ્રણવ; વાજપેયીના કામની કરી પ્રશંસા
  મુંબઈઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરન્દ્ર મોદી અને અટલ બિહારી વાજયેયીને શુક્વારે દિલ ખોલીને પ્રશંસા કરી હતી. ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં તેમણે કહ્યું કે સ્ટેટ એડમિનિસ્ટ્રેશનમાંથી આવેલા મોદીએ કેન્દ્રમાં ઝડપથી નવી ચીજો શીખી અને નવા રોલમાં ખુદને સારી રીતે ઢાળ્યા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતા કહ્યું તેમની કામ કરવાની પદ્ધતિ એકદમ અલગ હતી. તેઓ પોતાના સાથીઓની ચિંતા કરતા હતા. બીજું શું કહ્યું પ્રણવ મુખર્જીએ -ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં પ્રણવે કહ્યું, મોદીની કામ કરવાની...
  March 18, 09:23 AM
 • Paytm ઓફર: Jioના 303 રૂ.ના રિચાર્જ પર 30 રૂપિયાનું બિગ ડિસ્કાઉન્ટ
  ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ યૂઝર્સ હવે Paytmથી પણ રિચાર્જ કરી શકશે, ઉલ્લેખનીય છે કે આ પહેલા જિઓનુ રિચાર્જ ઓફિશિયલ વેબસાઇટ કે MyJio એપથી કરી શકાતું હતું, એટલે યૂઝર્સ પાસે રિચાર્જના અન્ય ઓપ્શન અવેલેબલ ન હતા. રિલાયન્સ જિઓ યૂઝર્સને 1લી એપ્રિલથી રિચાર્જ કરાવવું પડશે કેમકે તે મહિનાથી જિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન શરૂ થઇ ચૂક્યા હશે. * Paytm આપી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ... Paytm જિઓ યૂઝર્સ માટે શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર લઇને આવ્યું છે. એવા યૂઝર્સ જે અહીંથી જિઓના ટેરિફ પ્લાનનું રિચાર્જ કરાવ છે, તેમને તે રિચાર્જ પર...
  March 9, 11:13 AM
 • નસવાડી: બ્રાન્ચ મેનેજર બોલું છું, કહી પેટીએમથી 74996 ઉપાડી લીધાં
  (નસવાડી ના કોલબા ના સ્ટેટ બેન્ક ગ્રાહક ના નાળા ઉપડી ગયા તેની તસવીર ) નસવાડી: નસવાડી નાં કોલબા ગામે ચોથા ભાગની ભાગે ખેતી કરતા ખુમાનસિંહ સોલંકીના ફોન સવારના ફોન આવ્યો હતો. જેમાં સ્ટેટ બેન્કના બ્રાન્ચ મેનેજર બોલું છું કહી તમારું એટીએમ બદલવાનું હોય તમને હુ બોલું તેં નબર આપો કહી એટીએમનો કાર્ડ નબર અને સીસીવી નબર માગેલ હતો.એટીએમ વાપરતા બેન્ક ગ્રાહકને કોઇ સમજ ન હોય તરત માગેલ નબર આપ્યો હતો. બેન્ક ખાતાના એટીએમ નબર આપવા નહીં તેવા બોર્ડ મારવામાં આવ્યાં નથીં ત્યાર બાદ ત્રણ વખત 19999 રૂ અને એક વખત 9999...
  January 19, 03:18 AM
 • પેટીએમ નથી લેતું કોઇ ચાર્જ, સિક્યોરિટી અંગે ડરવાની કોઇ જરૂર નથીઃ વિજય શેખર શર્મા
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધી લાગુ કર્યા પછી મોબાઇલ વોલેટનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી ગયો છે. તે પછી આ કંપનીઓ પાસે નવા યુઝર્સ મોટી સંખ્યામાં આવ્યા છે. આ સ્થિતિમાં મોબાઇલ વોલેટના યુઝ, સિક્યોરિટી અને સુવિધા અંગે dainikbhaskar.com માટે પ્રશાંત શ્રીવાસ્તવે પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા સાથે વાતચીત કરી હતી. તેના મુલાકાતના મહત્ત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે... સવાલ- પેટીએમ નોટબંધીની તકને કેવી રીતે જૂએ છે? અત્યાર સુધી કેટલા યુઝર જોડાઇ ચૂક્યા છે? - 8 નવેમ્બર પહેલા કંપની...
  January 11, 12:51 AM
 • એમ-વોલેટનો ઉપયોગ છે એકદમ સરળ, બસ આટલું કરવાનું રહેશે
  નવી દિલ્હીઃ મોબાઇલ વોલેટ તમારા જીવનમાં નાની નાની જરૂરીયાતો માટે કેશની જરૂરીયાતને બંધ કરે છે. વળી, તેનો ઉપયોગ એકદમ સરળ છે. તમે તેને સ્માર્ટફોનમાં ખૂબ સરળતાથી તેનો યુઝ કરી શકો છો. તેની મારફત પેમેન્ટ કરવાથી લઇને વોલેટમાં નાણાં નાખવા એ બધુ ઘણું આસાન છે. હવે તો અનેક કંપનીઓએ યુઝર્સની જરૂરીયાતોને જોઇને ટોલ ફ્રી નંબર પર પણ પેમેન્ટનો ઓપ્શન આપવાનું શરૂ કરી દીધું છે. તો અહીં જાણો કે મોબાઇલ વોલેટને કેવી રીતે યુઝ કરી શકાય. યુઝ કરવા આ ચીજો હોવી જરૂરી મોબાઇલ વોલેટ માટે તમારી પાસે એક સ્માર્ટફોન અને...
  January 8, 12:42 AM
 • ભીમ એપ અને પેટીએમ એપ: આ રીતે કરે છે કામ, જાણો લાગે છે કયા ચાર્જ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: હાલમાં દેશવાસીઓ કેશલેસ ઇકોનોમીની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સમયે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપતાં અનેક એપ માર્કેટમાં યૂઝ કરાઇ રહ્યા છે. તેમાં સૌથી વધારે પ્રચલનમાં (PAYTM)પેટીએમ છે. આ એપનો ઉપયોગ કરીને લોકો પોતાના ટ્રાન્ઝેક્શનને સરળ બનાવી રહ્યા છે. આ સમયે હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ મોબાઇલ એપ BHIM લૉન્ચ કરી છે. BHIM એપનું પુરુ નામ ભારત ઇન્ટરફેસ ફોર મનીછે. આ UPI આધારિત પેમેન્ટ સિસ્ટમ પર કામ કરશે. આની મદદથી લોકો ડિજીટલ રીતે પૈસા મોકલી શકશે અને રિસીવ કરી શકશે. આ એપની...
  January 6, 12:02 AM
 • 31st માટે એસ્કોર્ટ ગર્લ્સનું બુકિંગ, Paytmથી પેમેન્ટ, આ રીતે ચાલે છે રેકેટ
  અમદાવાદઃ 31મી ડિસેમ્બરના રાતને હવે બે દિવસ જ બાકી રહ્યાં છે, ત્યારે ઉજવણીના નામે શરાબ અને શબાબની મહેફીલ માણવા માટે માલેતુજારો થનગની રહ્યાં છે. એક તરફ શરાબ રસીકોએ બૂટલેગરો અને પરમીટ ધારકો પાસેથી દારૂની બોટલની વ્યવસ્થા કરી લીધી છે તો બીજી તરફ શબાબના રસિકો અત્યારથી એસ્કોર્ટ ગર્લનું એડવાન્સ બુકિંગ કરી લીધું છે. ગૂગલ પર ખાલી અમદાવાદ એસ્કોર્ટ સર્વિસ સર્ચ કરતાં જ 11 લાખથી વધુ રિઝલ્ટ મળે છે, જે અનિતિના આ વ્યાપારનો વ્યાપ બતાવે છે. ઈન્ટરનેટ પરથી મળેલા આવા જ એક નંબર પર divyabhaskar.comના પ્રતિનિધિએ ગ્રાહક બનીને...
  December 29, 05:01 PM
 • રાહુલે કહ્યું, પેટીએમનો મતલબ છે ‘પે ટુ મોદી’; 1 ટકા અમીરો પાસે દેશનું 60% ધન
  બારાં (રાજસ્થાન): કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે વડાપ્રધાન મોદી પર વધુ પ્રહાર કરતા જણાવ્યું હતું કે ડિજિટલ લેવડદેવડ માટે પેટીએમ શરૂ કર્યું. તેનો મતલબ પે ટુ મોદી છે.રાજસ્થાનના બારાંમાં એક રેલીમાં કેન્દ્ર સરકાર પર ફરી શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારથી મોદીની સરકાર આવી છે ત્યારથી ભારતનું 60 ટકા ધન દેશના 1 ટકા ધનિકોના હાથમાં કેન્દ્રિત થઇ ગયું છે. આ એ લોકો જ છે કે જેઓ મોદી સાથે વિમાનમાં બેસીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જાય છે. છેલ્લાં અઢી વર્ષમાં મોદીએ માત્ર...
  December 26, 10:44 PM
 • Modi, બચ્ચન અને શાહખને પણ પછાડ્યા આ Hero એ તો!
  સમયની સાથે સિચ્યુએશન્સ પણ બદલાઇ ગઈ છે. બધા હીરોને પાછળ છોડી પેટીએમ આગળ નીકળી ગયું છે. આ જોતાં હવે બાબા રામદેવનું પતંજલિ કલેક્શન પણ લૉન્ચ થવાની લાઇનમાં છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લોકો આવા જ વધુ ફની જોક્સની...
  December 15, 10:00 AM
 • રાહુલને કોઇ બોલવા દેતું નથી અને મોદીને મોકો મળતો નથી!
  એકબાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને કેશલેશ બનાવવાની વાત કરે છે ત્યાં, paytmમાં નેટવર્કનાં ફાંફાં છે. તો વળી બીજીબાજુ રાહુલ ગાંધી કહે છે કે, જો તેમને સંસદમાં બોલવા દેવામાં આવે તો, સંસદમાં ભૂકંપ આવી જાય. આ બાજુ પીએમ મોદીની પણ ફરિયાદ છે કે, તેમને સંસદમાં બોલવા દેવામાં નથી આવતા, સંસદ ચાલવા જ દેવામાં નથી આવતી. આવી જ કેટલીક બાબતો પર સોશિયલ મીડિયામાં જોક્સ શેર થઈ રહ્યા છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વાયરલ બનેલ ફની જોક્સ...
  December 15, 08:00 AM
 • મની ફ્રી બની રહ્યું છે નવસારી, એક ક્લિક પર ચાલે છે આખું શહેર, જાણો કેમ
  નવસારી: ૮ નવેમ્બરનાં રોજ ભારત દેશમાં ભ્રષ્ટ્રાચાર અને કાળાનાણા પર અંકુશ મેળવવા એક હજાર અને પાંચ સોની ચલણીનોટ રદ કરી વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કેસલેસનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો, ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં લોકો પેટીએમનો ઉપયોગ કરતા લોકોમાં રાહત જોવા મળી રહી છે.બીલીમોરાનાં રિક્ષા ચાલક પ્રવીણભાઈ ગાયકવાડએ જણાવ્યું હતું કે મોટી ચલણી નોટ બંધ થતાં છુટા રૂપિયાની મુશ્કેલીઓ હતી પરતું પેટીએમનો ઉપયોગ કરવાથી મુસાફરો કેશનાં બદલે પેટીએમથી ભાડા ચુકવતા થયા છે જે મારા અને...
  December 14, 09:37 PM