Home >>Topics >>Business >>Ola Cabs
Ola Cabs

Ola Cabs

EST:2010-01-01

ANI Technologies Pvt. Ltd., (ઓલા કેબ્સ) operating under the trade name Ola, is an Indian online transportation network company. Ola was founded as an online cab aggregator in Mumbai, but is now based in Bangalore. (Wikipedia)


  • નોઈડામાં નાઇજિરિયન યુવતી પર હુમલો, ટેક્સીમાંથી ઉતારી ફટકારી
    ગ્રેટર નોઈડાઃ યુપીના ગ્રેટર નોઇડામાં ફરી એકવાર એક નાઇજિરિયન યુવતી પર હુમલો થયો છે. એલસ્ટોનિયા એપાર્ટમેન્ટ્સ પાસે ટેક્સીમાં જઇ રહેલી નાઇજિરિયન યુવતીને ટેક્સીમાંથી ઉતારીને મારવામાં આવી છે. હાલમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગઇકાલે થયો હતો હુમલો ગઇકાલે પણ નાઇજિરિયન સ્ટુડન્ટ્સ પર હુમલો થયો હતો. પોલીસે આમુદ્દે 5 લોકોની ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાઈઝીરિયન યુવકો પર હુમલા અંગે નિષ્પક્ષ તપાસ કરાવવાનો ભરોસો વિદેશ મંત્રી સુષમા...
    March 29, 01:06 PM
  • ઓલા, ઉબેર જેવી કેબમાં મુસાફરી કરો છો, તો આ 11 વાતોનું રાખો ખાસ ધ્યાન
    યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ આજકાલ દિલ્હી અને મુંબઇ ઉપરાંત નાના શહેરોમાં પણ કેબનું ચલણ પુરજોશમાં વધી રહ્યું છે. કેબ સર્વિસ આમ તો આરામદાયક હોય છે પણ થોડી બેદરકારી તમને મુસીબતમાં પણ મુકી શકે છે. રિટાયર્ડ સીએસપી ગિરીશ સુબેદાર આ વિશે જણાવે છે કે કેબમાં હંમેશા એલર્ટ રહેવું જોઇએ, નહીં તો ગમે ત્યારે દૂર્ઘટના ઘટી શકે છે. divyabhaskar.com આજે તમને બતાવે છે કેબમાં સફર કરતી વખતે કઇ કઇ સાવધાનીઓ રાખવી જરૂરી છે. આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ સાવધાનીઓ છે જરૂરી...
    March 3, 05:07 PM
  • જે ગયું એનું થયું મોત, રહસ્યમય છે ઈટલીનો આ સુંદર આઈલેન્ડ
    અજબ-ગજબ ડેસ્ક : આમ તો દુનિયામાં એક એકથી ચઢીયાતા આઈલેન્ડ છે, જેની મુલાકાતે દેશ-દુનિયાના હજારો લોકો આવતા હોય છે. પરંતુ કેટલીક જગ્યાઓ શરૂઆતથી જ અભિશાપિત હોય છે. આવું જ એક આઈલેન્ડ છે જેને લોકો રહસ્યમય કહે છે. વિલામાં રહેનારનું થાય છે મોત ઈટલીના નેપલ્સમાં આવેલો આ ગિઓલા આઇલેન્ડ વિશે તો એકદમ ડરામણી માન્યતા છે. માનવામાં આવે છે કે આ આઈલેન્ડ પર બનેલા એક વિલામાં જે કોઈ રહેવા જાય એ ક્યારેય પાછુ નથી આવ્યું. પહાડના બે ટુકડા જેવા દેખાતા આ આઈલેન્ડના એક ભાગમાં વિલા બનેલો છે અને બીજો ભાગ એકદમ ખાલી છે....
    February 8, 02:00 PM
  • અમદાવાદમાં UBER-Olaનો વિરોધ, ડ્રાઇવરો ત્રણ દિવસ નહીં લે વર્ધી
    અમદાવાદ: શહેરમા ઉબેર અને ઓલાના કોન્ટ્રાક્ટરોને કમિશન મામલે વાંધો ઉભો થતાં ત્રણ દિવસ સુધી અમદાવાદના રસ્તાઓ પર ખાસ કરીને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ઉબેર અને ઓલાની કેબ નહીં દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાલતી ઉબેર અને ઓલાની કેબના કોન્ટ્રાક્ટરોને કંપની દ્વારા યોગ્ય કમિશન આપવામાં ન આવતાં શહેરના ઉબેર અને ઓલાના કોન્ટ્રાક્ટરોએ પોતાના ડ્રાઇવરોને પેસેન્જર્સના ફોન નહીં ઉપાડવા અને વર્ધી ન ભરવાનો આદેશ કર્યો છે. મુસાફરો પરેશાન આજે સવારથી શહેરના મોટાભાગના ઓલા અને ઉબેરના...
    January 23, 03:46 PM
  • પરિવારજનો અને મિત્રો ઠેકડી ઉડાવતા, આજે કરોડોમાં છે કંપનીનું ટર્નઓવર
    નેશનલ ડેસ્કઃ આ કહાણી એક આઈઆઈટી પાસઆઉટની છે, જેણે માઈક્રોસોફ્ટની નોકરી છોડી કેબ કંપની OLA ની સ્થાપ્ના કરી હતી. જે કંપનીની કેબથી 100 શહેરોમાં લોકો મુસાફરી કરે છે, તે કંપનીએ પોતાની કાર ખરીદી નથી. આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યૂટર એન્ડ સાઈન્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ (બીટેક) કરનારા ભાવિશ અગ્રવાલે 2010-11માં ઓલા કેબની સ્થાપ્ના કરી હતી. ભાવિશે કહ્યું કે,હું હંમેશાથી પોતાનું કંઈક કરવા માગતો હતો અને તેની માટે જ હું વિકલ્પ શોધતો રહેતો હતો. આ સાથે જ સમાજની કોઈ સમસ્યાનો અંત લાવવા પણ વિચારતો હતો. આવી છે સફળતાની...
    January 20, 10:46 AM