Home >>Topics >>Business >>Mukesh Ambani
Mukesh Ambani

Mukesh Ambani

DOB:19 April 1957

Mukesh Dhirubhai Ambani (મુકેશ અંબાણી) is an Indian business magnate who is the chairman, managing director and largest shareholder of Reliance Industries Limited, a Fortune Global 500 company and India's second-most valuable company..(Wiki)


 • IPLમાં પ્રાર્થના કરતાં રડેલાં આ માજી કોણ, જાણો નીતા અંબાણી સાથેનું કનેક્શન
  હૈદરાબાદઃ 21 મેના રોજ હૈદરાબાદમાં આઈપીએલની ફિનાલે મુંબઈ ઈન્ડિયન્સ તથા પૂણે વચ્ચે રમાઈ હતી. આ મેચ 1 રનથી મુંબઈ ઈન્ડિયન્સ જીતી ગયું હતું. જોકે, ફિનાલે દરમિયાન ટીવી સ્ક્રિન પર એક ઘરડા માજી પર વારંવાર પ્રાર્થના કરતાં બતાવવામાં આવ્યા હતાં. આ માજી મુંબઈ ઈન્ડિયન્સના સ્ટેન્ડ પર બેઠા હતાં. મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે આ મેચ જીતી ગયું ત્યારે આ ઘરડા માજી રડી પણ પડ્યાં હતાં. આ માજી બીજું કોઈ નહીં પરંતુ નીતા અંબાણીનાં માતા હતાં. ટ્વિટર પર પ્રેયર આંટી તરીકે થયા લોકપ્રિયઃ ટીવી સ્ક્રિન્સ પર વારંવાર આવતા આ...
  11:25 AM
 • આ વાયરલ તસવીરમાં નીતા અંબાણી સાથે કોણ છે આ શખ્સ, શું જાણો છો તમે?
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં મુંબઇ ઇન્ડિયન્સના ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઓનર નીતા અંબાણીએ ખેલાડીઓ અને ટીમ સ્ટાફ સાથે જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન એક તસવીર સામે આવી હતી જેમાં જે શખ્સ સાથે નીતા અંબાણી ઉજવણી કરી રહ્યાં હતા તે મુકેશ અંબાણીના કઝિન અને રિલાયન્સ ઇંન્ડ્રસ્ટ્રીઝના એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર નિખિલ મેસવાણી છે. રિલાયન્સમાં નીભાવી છે મોટી જવાબદારી - રિલાયન્સની વેબસાઇટ અનુસાર મેસવાણીએ 1986માં રિલાયન્સ ગ્રુપ જોઇન કર્યુ હતું. શરૂઆતમાં તેમને પેટ્રોકેમિકલ્સ ઇંડસ્ટ્રીને લીડ કરી હતી. આ સાથે જ...
  10:00 AM
 • FB Viral: કોઇ ધંધાને નહીં છોડે મુકેશભાઇ, હવે તો કઈંક છોડો અમારા માટે!
  સોશિયલ મીડિયામાં બેઠેલા લોકો દરેક વસ્તુની મજાક ઉડાવી શકે. કોઇપણ વસ્તુ પર મજાક ઉડાવી પાછા તેને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરે છે, જેથી પોતાની સાથે-સાથે બીજા પણ સંખ્યાબંધ લોકોનું મનોરંજન થાય છે. તેમના પટારામાંથી જ એક મજાનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં, જે કરશે તમારું પણ ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
  May 22, 11:17 AM
 • જામનગર Relianceની તસવીરો, મન મોહી લે તેવો છે આ નજારો
  અમદાવાદ : જામનગર અને રિલાયન્સ રિફાઈનરીથી આજે કોઈ અજાણ નથી. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આધુનિક સુવિધાઓની સાથે કર્મચારીઓને રહેવા-જમવા માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી થોડે દૂર મોટી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં કર્મચારીઓ માટે રહેવા સહિતની અનેક હાઈટેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે તો સૌ કોઈ જાણે છે પણ ત્યાં કામ કરતા લોકો કેવી જગ્યામાં રહે છે તે જાણવામાં લગભગ તમામને...
  May 18, 06:15 PM
 • મુકેશ અંબાણી વિશ્વના નં-1 ગેમ ચેન્જર, ફોર્બ્સના લિસ્ટમાં એકમાત્ર ભારતીય
  ન્યૂયોર્ક/મુંબઈ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફોર્બ્સના ગ્લોબલ ગેમ ચેન્જર્સ લિસ્ટમાં નંબર વન સ્થાન મળ્યું છે. ફોર્બ્સે બુધવારે ગ્લોબલ ગેમ ચેન્જર્સની બીજું વાર્ષિક લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં મુકેશ ઉપરાંત વિશ્વના 25 ટોપ બિઝનેસ પર્સન્સના નામ સામેલ છે. ફોર્બ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, જે લોકોએ ઈન્ડસ્ટ્રીના શેર હોલ્ડર્સની સાથે સાથે કરોડો લોકોની લાઈફ બદલી હોય તેવા લોકોને જ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આવા લોકો બિઝનેસમાં સાહસિક ફેંસલા લેવાની કાબેલિયત રાખે છે....
  May 17, 01:07 PM
 • નીતા અંબાણીના Antiliaમાં યોજાઈ Lavish Party, બોલિવૂડનો હતો આવો ઠસ્સો
  મુંબઈઃશનિવાર(13 નવેમ્બર)ના રોજ મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ પોતાના ઘર એન્ટેલિયામાં એક લૅવિશ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. પાર્ટીમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો હતો. આ સિવાય પાર્ટીમાં બોલિવૂડ સોંગ્સનું પર્ફોમન્સ પણ આયોજીત કરવામાં આવ્યું હતું, જેને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યાં હતાં. પાર્ટીમાં શાહરૂખની પત્ની ગૌરી ખાન, રણબિર કપૂર, સોનાક્ષી સિંહા, ફરાહ ખાન, સૌફી ચૌધરી, ગીતા કપૂર, જેક્લીન, રીશિ-નીતુ કપૂર સહિતના...
  May 5, 06:01 PM
 • Isha Ambaniનું રેડ કાર્પેટ ડેબ્યુ, મેટ ગાલામાં જોવા મળ્યો આવો લુક
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃMet Gala 2017 રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની જ ચર્ચા રહી. પરંતુ આ લુક્સ વિશે ચર્ચાઓની વચ્ચે લોકોનું ધ્યાન જ ના હયું કે, દેશના સૌથી અમીર બિઝનેસમેન Mukesh Ambaniની દીકરી Isha Ambaniએ પણ ઇન્ટરનેશનલ રેડ કાર્પેટ પર પોતાનું ડેબ્યુ કર્યુ. ઇશાએ આ સ્ટાઇલિશ ઇવેન્ટ પર Maria Grazia Chiuriના ફર્સ્ટ કલેક્શનથી Christian Dior Couture ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટ પર મિસલટો એમ્બેલિશમેન્ટ્સ અને ડેલિકેટ બીડિંગ જેવા અનેક ફ્લોરલ એલિગમેન્ટ્સ હતા. આ ગાઉનને તેણે એક્સેસરાઇઝ કર્યુ આ જ લેબલના ટેરો કાર્ડ ઇન્સપાયર્ડ ક્લચની...
  May 5, 03:11 PM
 • નીતા અંબાણીની દિકરી ઈશાનો આગવો ઠાઠ ને ઠસ્સો, દીપિકા પાદુકોણ લાગી ઝાંખી
  મુંબઈઃ પ્રિયંકા ચોપરા Ralph Lauren ટ્રેન્ચ કોટ ગાઉન પહેરીને તો દીપિકા પાદુકોણ વ્હાઈટ આઈવરી Tommy Hilfiger સાટીન ગાઉનમાં છવાઈ ગઈ હતી. જોકે, મેટગાલા 2017માં બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ હતી. ઈશા અંબાણી પહેલી જ વાર આ ઈવેન્ટમાં હાજર રહી હતી. આ ઈવેન્ટમાં પ્રિયંકા સેન્ટર ઓફ એટ્રેક્શન બની હતી. ત્યારબાદ ઈશાનો નંબર આવ્યો હતો. ડ્રેસિંગ સ્ટાઈલમાં પ્રિયંકા બાદ ઈશા આવી હતી. દીપિકા, ઈશા અંબાણી આગળ ફિક્કી લાગતી હતી. ખૂબસુરત અંદાજમાં મળી જોવાઃ એમ્મા રોબર્ટ્સ તથા અન્ય હોલિવૂડ સ્ટાર્સ સાથે ઈશઆ અંબાણી...
  May 3, 03:08 PM
 • આ છે સૌથી મોટી વેક્સીન કંપનીના CEOની પત્ની, પેજ-થ્રી પાર્ટીઝની છે શૌખીન
  મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ચેક રિપબ્લિકની પોલિયો ડોઝ મેકર નેનેથેરાપયૂટિક્સ ઈન્ટરનેશનલને 521 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. આ સાથે જ બિઝનેસમેન અદર પૂનાવાલા વિશ્વની સૌથી મોટી વેક્સીન મેકર કંપનીના સીઈઓ બની ગયા છે. અદરની સફળતામાં પત્ની નતાશાનો મહત્વપૂર્ણ ફાળો છે. પેજ-થ્રી પાર્ટીઝની શૌખીન નતાશા પૂનાવાલા અંબાણીથી લઈ અમિતાભ બચ્ચનની પાર્ટીઝમાં સામેલ થઈ ચુકી છે. નતાશા અને અદરના લગ્ન 2006માં થયા હતા.... - નતાશા લંડનની જાણીતી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી ગ્રેજ્યુએટ છે. નતાશા ફેશન...
  April 28, 10:14 AM
 • આ છે ટોચના ગુજરાતી બિઝનેસમેન્સની Wives, ભાગ્યે જ આવે છે ચર્ચામાં
  અમદાવાદ: દરેક સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, આ વાક્ય અવારનવાર સાંભળ્યુ હશે. સફળ અને દેશ-દુનિયામાં બિઝનેસ ફેલાવી ચૂકેલા ગુજરાતી ઉદ્યોગપતિઓની પત્નીનો પણ પોતાના પતિની સફળતામાં મોટો ફાળો રહેલો છે. સફળ થયેલા મોટાભાગના બિઝનેસમેન્સની પત્નીઓ ગૃહિણી, બિઝનેસ કે સોશિયલ વર્ક તરીકેની જવાબદારી નીભાવે છે. જો કે અંબાણી-અદાણીને બાદ કરતા મોટા ભાગના ગુજરાતી ઉદ્યોગપતિઓની પત્નીઓ લાઈમલાઈટમાં ભાગ્યે જ આવે છે. divyabhaskar.com ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓની પત્નીઓ વિશે જણાવી રહ્યું છે. (આગળ વાંચો ગુજરાતના અન્ય...
  April 20, 06:04 PM
 • ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીનો બર્થ-ડે: આ રહી પરિવારની જૂની તસવીરો
  અમદાવાદ: ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવાને કારણે સતત ચર્ચામાં રહેતા મુકેશ અંબાણીનો 19 એપ્રિલે જન્મ દિવસ છે. મુકેશ અંબાણી 60 વર્ષ પૂરા કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. રિલાયન્સના પ્રણેતા ધીરૂભાઈ અંબાણીના ઘરે જન્મેલા મુકેશે બિઝનેસ સંભાળ્યો તે પછીની તમામ બાબતો લોકો જાણતા હશે. પણ તેમના જન્મ બાદના દિવસો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ સમયે divyabhaskar.com તમને બતાવી રહ્યું છે કે અંબાણી પરિવારની તસવીરો...આજે અમે અહીં અંબાણી પરિવારનો આંબો એટલે કે હીરાચંદ ગોરધનદાસ અંબાણી(ધીરૂભાઇના પિતા)ના વંશવેલા અંગે...
  April 19, 03:34 PM
 • જામનગરના નિવૃત બિઝનેસમેને કહ્યું, મુકેશ અંબાણીને મેં ખોળામાં રમાડેલો છે
  રાજકોટ: ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો આજે જન્મ દિવસ છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના દિવસે થયો હતો. મુકેશ અંબાણીનું સ્વપ્ન હતું કે, જામનગરમાં એશિયાની સૌથી મોટી રીફાઇનરી સ્થાપવી. પિતાના પગલે ચાલનારા મુકેશ અંબાણીની જીદ આખરે સાકાર થઇ. આજે પણ મુકેશ અંબાણીને સૌરાષ્ટ્ર સાથે અંતર આત્માનો નાતો છે અને તેને મળેલા માણસો આજે પણ એટલા જ માન સન્માનથી યાદ કરી રહ્યા છે. જામનગરમાં રહેતા અને નિવૃત બિઝનેસમેન ભાનુભાઇ દોશીએ જણાવ્યું હતું કે, મુકેશને તો મેં...
  April 19, 02:48 PM
 • મુકેશ અંબાણી આ 10 Money Mantraને કરે છે ફોલો, જે વધારે છે સંપત્તિ
  મુંબઈઃ જીવનમાં સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિ સપના જોતા હોય છે. પરંતુ અમુક લોકો જ એવા હોય છે જેઓ પોતાના સપનાઓ પુરા કરી શકે છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આવા જ લોકોમાંથી છે. તેમણે પિતાના વારસાને પોતાની મહેનતથી એક નવી ઊંચાઈ આપી છે જેની તાકાત સમગ્ર વિશ્વ જાણે છે. મુકેશ અંબાણી 19 એપ્રિલે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે ત્યારે divyabhaskar.com તમારી સમક્ષ તેમના સફળતાના મંત્રો રજૂ કરી રહ્યું છે. શોટકર્ટ અથવા નસીબના ભરોસે બેસી નથી રહેતા.... - મીડિયાથી દુર રહેવાનું પસંદ કરતા અંબાણી ક્યારેય...
  April 19, 10:05 AM
 • દેશના સૌથી ધનિક અંબાણીને વડોદરાએ આપી છે આ ખાસ ભેટઃ જાણો
  વડોદરાઃ 19 એપ્રિલે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો જન્મદિવસ છે. તાજેતરમાં જ 26 અબજ ડૉલરની સંપતિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી વ્યક્તિ જાહેર થયા હતા. આ ધનિક ઉદ્યોગપતિનું વડોદરા કનેક્શન પણ છે. વડોદરાએ તેઓને ખાસ ભેટ આપેલી છે. 2007માં વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીએ મુકેશ અંબાણીને ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. મુકેશ અંબાણીએ હસ્તગત કરેલી સરકારી કંપની આઇપીસીએલનો પ્લાન્ટ વડોદરામાં પણ આવેલો છે. મુકેશ અંબાણીને ડોક્ટરેટ ઓફ સાયન્સની પદવી અપાઇ હતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ...
  April 19, 08:36 AM
 • સ્વિમિંગથી લઈ પત્ની સાથે ડિનર સુધી, આ છે મુકેશ અંબાણીનું ડેઈલી શેડ્યૂલ
  મુંબઈઃરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી અને ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીનો 19 એપ્રિલના રોજ જન્મ દિવસ છે. Forbesની રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીના કંપનીની નેટવર્થ 23 બિલિયન ડોલરથી વધુ છે. Forbesની યાદી પ્રમાણે તેઓ ધનિક ભારતીયોની યાદીમાં પ્રથમ ક્રમે છે અને વિશ્વના 33મા ક્રમના ધનિક વ્યક્તિ છે. (દેશનાં સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીનો 19 એપ્રિલે જન્મ દિવસ છે, આ સમયે divyabhaskar.com તેમના ફેમિલી સાથે જોડાયેલી વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે. આજે જાણો મુકેશ અંબાણીના ડેઈલી શેડ્યૂલ વિશે.) વહેલી...
  April 18, 06:40 PM
 • પત્ની નીતાને આપ્યો હાથથી ટેકો, આ છે મુકેશ અંબાણીની ‘ખાસ’ તસવીરો
  અમદાવાદ: વ્યક્તિ જ્યારે અનોખી અને જ્વલંત સફળતા હાંસલ કરે છે, ત્યારે તેઓ સિતારો જ અલગ હોય છે. ધીરૂભાઈ અંબાણી પણ આમાના એક છે. ધીરૂભાઈએ શરૂ કરેલા બિઝનેસને ઉંચાઈ સુધી પહોંચાડવામાં માટે મોટા પુત્ર મુકેશ અંબાણીએ તનતોડ મહેનત કરી છે. આજે દુનિયાના 33માં અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે નામ ધરાવતા મુકેશ અંબાણીએ નાનપણથી જ પોતાના પિતા પાસેથી બિઝનેસના ગુણ કેળવવાની શરૂઆત કરી હતી. 19 એપ્રિલના રોજ મુકેશ અંબાણી જન્મદિવસને લઈને divyabhaskar.com મુકેશ અંબાણીની કેટલીક ખાસ તસવીરો બતાવી રહ્યું છે. (આગળ જુઓ મુકેશ...
  April 18, 06:02 PM
 • સૌથી મોંઘા ઘરમાં રહેતા મુકેશ અંબાણીનું આ નાના મકાનમાં વીત્યું છે બાળપણ
  અમદાવાદ: ભારતના સૌથી ધનિક અને દુનિયાના 33માં ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 60 વર્ષ પૂરા કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. રિલાયન્સના પ્રણેતા ધીરૂભાઈ અંબાણીના ઘરે જન્મેલા મુકેશે બિઝનેસ સંભાળ્યો તે પછીની તમામ બાબતો લોકો જાણતા હશે. પણ તેમના જન્મ બાદના દિવસો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. સૌથી મોંઘા ઘર એન્ટાલિયામાં રહેતા મુકેશ અંબાણીનો પરિવાર એક સમયે મુંબઈની નાની એવી ચાલીમાં રહેતો હતો, જ્યાં મુકેશ અંબાણીનું બાળપણ વીત્યું હતું. ફોર્બ્સની યાદી અનુસાર 1.50 લાખ કરોડ(23.2 બિલિયન ડોલર)ના માલિક મુકેશ...
  April 18, 04:49 PM
 • ટ્રાફિક વચ્ચે ગાડી રોકી મુકેશ અંબાણીએ નીતાને આ રીતે કર્યું હતું પ્રપોઝ
  મુંબઈઃભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવાને કારણે સતત ચર્ચામાં રહેતા મુકેશ અંબાણીનો 19 એપ્રિલે જન્મદિવસ છે. આ સમયે divyabhaskar.com તમને અહીં જણાવી રહ્યું છે કે કઈ રીતે ટ્રાફિકની વચ્ચોવચ ગાડી અટકાવી મુકેશ અંબાણીએ નીતાને પ્રપોઝ કર્યું હતું. ધીરુભાઈ સાથેની વાતચીત બાદ મળ્યા હતા મુકેશ અંબાણી અને નીતા..... - ઘણા લોકો ધીરુભાઈ અને નીતા અંબાણી વચ્ચેના પ્રથમ ફોન કોલનો કિસ્સો જાણે છે. જેમાં નીતાએ ધીરુભાઈને કહ્યું હતું કે, જો તમે ધીરુભાઈ અંબાણી છો તો હું એલિઝાબેથ છું. - નીતાને લાગતું હતું કે કોઈ મજાક કરી રહ્યું છે....
  April 18, 10:51 AM
 • અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ
  મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર્સથી લઈ અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. આવ્યા જ્હોનથી લઈ દીપિકા અને સચિન સહિતના સેલેબ્સ આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર-અંજલિ, સારા તેંડુલકર, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન, સાયના એનસી, પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ, શિખર ધવન, અનિલ કુંબલે, પ્રસૂન જોશી, પ્રદીપ સરકાર, અનુ મલિક, કિયારા અડવાણી, રાહુલ બોઝ, રશ્મિ ઠાકરે, કિરણ મોરે, રોહન...
  April 11, 05:18 PM
 • 6 મહિના સુધી રિલાયંસ પેટ્રોલ પંપ પર 1 લિટર પેટ્રોલ મફત, મુકાકાકા વિફર્યા!
  સોશિયલ મીડિયામાં રોજ અવનવા ફની જોક્સ અને ફોટોઝ શેર થતા જ રહે છે અને સારા હોય તે ફટાફટ વાયરલ પણ બની જાય છે. આવા જ કેટલાક ફની જોક્સ સાથે ફોટોઝનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં, જે કરશે તમારું ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
  April 7, 03:39 PM