Home >>Topics >>Business >>Mark Zuckerberg
Mark Zuckerberg

Mark Zuckerberg

DOB:14 May 1984

Mark Elliot Zuckerberg (માર્ક ઝુકરબર્ગ) is an American computer programmer and Internet entrepreneur. He is the chairman, chief executive officer, and co-founder of Facebook. (Wikipedia)


  • અહીં સ્ટૉર થાય છે તમારી લાઇક્સ, મેસેજ, ફોટોઝ, જુઓ FB ડેટા સેન્ટરની તસવીરો
    ગેજેટ ડેસ્કઃ દુનિયાભરમાં સૌથી વધુ યૂઝ થતું સોશ્યલ મીડિયા ફેસબુક છે, દુનિયાના અબજો લોકો મિનીટે મિનીટે ફેસબુક એક્સેસ કરે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે ફેસબુકનો ડેટા ક્યાં સેવ થતો હશે, નહીં ને. અહીં અમે તમને ફેસબુકના નવા ડેટા સેન્ટર વિશે બતાવીએ છીએ. જ્યાં રોજના કરોડો ફોટોઝ અને અરબો મેસેજ સ્ટૉર થાય છે. ફેસબુકનું આ નવુ ડેટા સેન્ટર જે સ્વીડનમાં બનાવવામાં આવ્યું છે. * ક્યાં છે ફેસબુક ડેટા સેન્ટર સ્વીડનના લુલેયા ટાઉનમાં ફેસબુકનુ અત્યાધુનિક ડેટા સેન્ટર આવેલું છે, આ ખરેખર જોવાલાયક છે...
    February 4, 12:08 AM
  • ફાયદો ત્યારે, જ્યારે ટેલેન્ટને USમાં મળ્યો મોકોઃ ટ્રમ્પના નિર્ણય પર બોલ્યા ઝુકરબર્ગ
    વોશિંગ્ટનઃ ફેસબુક CEO માર્ક ઝુકરબર્ગે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટી-ઇમિગ્રેશન પોલિસીની નિંદા કરી છે. ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, ફાયદો ત્યારે થશે જ્યારે ટેલેન્ટને અમેરિકામાં કામ કરવાનો મોકો મળશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બે એક્ઝિક્યૂટિવ ઓર્ડર્સ પર સાઇન કરી છે. જેમાં મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. ટ્રમ્પે આ નિર્ણય અમેરિકામાં ઘૂસણખોરી અટકાવવા લીધો છે. ઝુકરબર્ગ બોલ્યાઃ અમેરિકા ઇમિગ્રન્ટ્સનો દેશ - ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે,...
    January 28, 06:35 PM
  • 7 કરોડ ડૉલરના ઘરમાં રહે છે માર્ક ઝકરબર્ગ, જુઓ ઘરના Inside Photos
    ગેજેટ ડેસ્કઃ ઓક્સફેમના રિપોર્ટમાં કહેવાયું છે કે 8 અમીર લોકોની પાસે દુનિયાની અડધી વસ્તી (લગભગ 3.6 અરબ લોગ)ના બરાબર સંપતિ છે. આ લિસ્ટમાં facebookના કૉ-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગનું નામ પણ સામેલ છે. જૂન 2016ના રિપોર્ટ અનુસાર તેમની પાસે 51.2 બિલિયન પ્રૉપર્ટી છે. અહીં અમે તમને માર્ક ઝકરબર્ગનું ઘર બતાવવા જઇ રહ્યાં છીએ. * આવુ છે માર્ક ઝકરબર્ગનું ઘર... 2013માં એવી જાહેરાત કરી હતી કે માર્કે ઘર 7 કરોડ ડૉલરમાં ખરીદ્યુ હતુ. તેઓ પાલો ઓલ્ટો મેન્શનમાં રહે છે. આ તેમનું પહેલું પ્રૉપર્ટી ઇન્વેસ્ટમેન્ટ હતું. આ ઘર 5617 સ્ક્વેયર...
    January 23, 12:07 AM
  • 1 વર્ષ પછી આવી દેખાય છે ઝકરબર્ગની પુત્રી મેક્સિમા, જુઓ નવા Photos
    ગેજેટ ડેસ્કઃફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે એક વીડિયો શેર કર્યો છે, તેમાં તે Jarvis રોબૉટ આસિસ્ટન્ટની મદદથી પોતાના ઘરનું કામ કરતા દેખાય છે. આ જાર્વિસ ઝકરબર્ગનો ડિજીટલ સર્વન્ટ છે, જે ઘર અને પુત્રી મેક્સિમા ગતિવિધીઓ પર ધ્યાન રાખે છે. ઝકરબર્ગની પુત્રી એક વર્ષની થઇ ગઇ છે, જેને જાર્વિસે પોતાના વીડિયોમાં કેદ કરી છે. આ આસિસ્ટન્ટ એપ્લિકેશનની સાથે મ્યૂઝિક, ફેસ ડિટેક્શન અને કેટલાક જરૂર કામો વૉઇસ કમાન્ડની મદદથી કરી શકે છે. આ વીડિયોનું ડ્યૂરેશન 2 મિનીટ 13 સેકન્ડ છે. જેમાં માર્કની સાથે પત્ની પ્રિસિલા અને...
    December 22, 11:40 AM