Home >>Topics >>Business >>IRCTC
IRCTC

IRCTC

EST:1999-09-27

Indian Railway Catering and Tourism Corporation, is a subsidiary of the Indian Railways that handles the catering, tourism and online ticketing operations of the Indian railways. (Wikipedia)


 • તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે 50% રિફંડ, નિયમોમાં આવશે બદલાવ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને રેલવે જલ્દી એક સારા સમાચાર આપશે. તેમના અનુસાર તત્કાલના ટિકિટ કેન્સલેશન પર અડધા રૂપિયા એટલે કે 50% રકમ રિફંડમાં મળશે. 1 જુલાઇથી યાત્રી આરક્ષણ પ્રણાલી (પીઆરએસ)માં બદલાવની તૈયારી છે. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 1 જુલાઇથી રેલવે સુવિધા તત્કાલની ટિકિટ પર 50% રિફંડ આપવા સાથે અન્ય અનેક બદલાવની તૈયારીમાં છે. હાલ સુધી સુવિધા તત્કાલ ટિકિટના કેન્સલેશન પર કોઇ રૂપિયા મળતા નહીં. તેની સાથે વેટિંગ લિસ્ટમાં પણ ટિકિટ સિસ્ટમમાં...
  March 21, 04:33 PM
 • આ શાહી ટ્રેનમાં ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં થાય છે ફૂડ સર્વ, જુઓ Inside Photos
  ગ્વાલિયર: વિદેશી મહેમાનો માટે મહારાજા એક્સપ્રેસ એક લક્ઝરી ટ્રેન છે. તેના રેસ્ટોરન્ટમાં મુસાફરોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ખાવાનું પીરસવામાં આવે છે. કોચનું ઇન્ટિરિયર એવું છે કે જાણે કોઇ શાહી મહેલના રૂમમાં બેઠા હોવ. તેમાં મુસાફરની યાત્રા પણ કોઇ મહારાજાથી ઉતરતી નથી. પહેલીવાર દિવ્યભાસ્કર લઇને આવ્યું છે, શાહી ટ્રેનના એક્સક્લુઝિવ ફોટાઓ. આ કવરેજ માટે IRCTC પાસેથી ખાસ પરવાનગી લેવામાં આવી હતી. જાણો કેવું છે ટ્રેનનું ઇન્ટિરિયર - ટ્રેનમાં નકશીદાર ઇમ્પોર્ટેડ ફર્નિચર લગાવવામાં આવ્યું છે. તેનો...
  March 2, 12:18 PM
 • જાણો રેલવેનુ નવું મેન્યૂ, હવે કોઇ નહીં લઇ શકે વધારે પૈસા
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ઇન્ડિયન રેલવેએ પ્લેટફોર્મ અને ટ્રેનની અંદર વેચાવવા વાળા નાસ્તા અને ખાવાની એક નવુ લિસ્ટ જાહેર કર્યુ છે. આમાં દાળથી લઇ રોટલીના ભાવ બતાવવામાં આવ્યા છે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ સંજય યાદવનું કહેવુ છે કે જો કોઇ વેન્ડર પેસેન્જર્સ પાસેથી નક્કી ભાવ કરતા વધારે કિંમત વસૂલે કે પુઅર ક્વૉલિટીનું ખાવાનું આપે તો તેના વિરૂદ્ધમાં ફરિયાદ કરી શકાય છે. આ માટે 1800111321 પર કૉલ કરો કે પછી 9717630982 પર મેસેજ કરી શકાય છે. divyabhaskar.com તમને બતાવી રહ્યું છે રેલવેનુ નવુ મેન્યૂ... આગળની સ્લાઇડ્સમાં...
  February 23, 12:03 AM
 • Train Tips : ચાર્ટ બન્યાં પછી પણ ટ્રેનની મળશે કન્ફર્મ ટિકીટ, જાણો પ્રોસેસ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ટ્રેનમાં રિઝર્વેશન કરાવવાનું કામ અઘરું સૌથી અઘરું હોય છે. તેમાંય મુશ્કેલી ત્યારે વધે છે ત્યારે વેઇટિંગની ટિકિટ કન્ફર્મ ના થાય પરંતુ હવે તમારે હેરાન થવાની જરૂર નથી. પેસેન્જરની તકલીફ દૂર કરવા માટે રેલવે પાસે એક સોલ્યુશન છે. વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેના ચીફ ઓફિસર સુરેન્દ્ર યાદવનું કહેવું છે કે પહેલાં રિઝર્વેશન ચાર્ટ બે કલાક પહેલા બનતો હતો પણ હવે બે વાર ચાર્ટ બને છે. પહેલો ચાર્ટ ટ્રેનના ડિપાર્ચરના ચાર કલાક પહેલા અને બીજો ડિપાર્ચરના અડધો કલાક પહેલા બને છે. divyabhaskar.com તમને...
  February 17, 12:48 PM
 • આ 7 વાતોને ધ્યાનમાં રાખો તો મળી જશે રેલવેની તત્કાલ ટિકીટનુ કન્ફર્મ બુકિંગ
  યુટિલિટી ડેસ્કઃ અમદાવાદઃ રેલવેનો બદલાયેલા નિયમોની વચ્ચે કેટલાક મુસાફરો ટિકીટથી વંચિત રહે છે, કેમકે હવે ટિકીટનું બુકિંગ ટાઇમ પ્રમાણે થાય છે. તેમાં પણ જો ટાઇમમાં સહેજ ચૂક થઇ જો તત્કાલ ટિકીટનું કન્ફર્મેશન નથી મળતું. તત્કાલ ટિકિટ બુક કરવાનો ખેલ ગણતરીની મિનિટો જ હોય છે. અહીં અમે તમને તત્કાલ ટિકીટ બુકિંગ માટેની 7 ખાસ વાતો બતાવીએ છીએ જેને ફોલો કરવાથી તમારી ટિકીટ કન્ફર્મ થઇ જશે. આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ-કઇ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે...
  February 8, 09:49 AM
 • એક એપની મદદથી ઘરે બેઠાં કરાવો ટ્રેનનું ટિકિટ બુકિંગ, જાણો પ્રોસેસ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : હાલમાં જ રેલવેએ પોતાના મુસાફરોની મુશ્કેલીઓને નિવારવા માટે એક નવી એપ લોન્ચ કરી છે, જેમાં મુસાફર ઘરે બેસીને એપની મદદથી પોતાની ટિકિટ સરળતાથી બુક કરાવશે. ઇન્ડિયન રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટિંગ માટે નવી એપ IRCTC રેલ કનેક્ટ UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) લોન્ચ કરી છે. આ એપને ઓપરેટ કરવું ઘણું સરળ છે અને તેનાથી યુઝર્સને ફાયદો થશે તેવું રેલવેનું માનવું છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે આ એપ અને કામ બને છે સરળ...
  January 13, 12:04 AM
 • IRCTC 'યાત્રી વીમા યોજના'ના છે આ લાભ, સરળ પ્રોસેસનો કરો ઉપયોગ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: અવાર નવાર થતી ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થાય છે. હાલમાં છેલ્લા કેટલાક દિવસોમાં જ કાનપુર પાસે 2 ટ્રેન અકસ્માત સર્જાયા અને પાટા પરથી ટ્રેન ઉતરી જવાના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા. આજે અમે તમને IRCTCની યાત્રી વીમા યોજના વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે આવી સ્થિતિમાં કઇ રીતે અને કેટલો લાભ મેળવી શકો છો તેની જાણકારી તમને મળશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે કંઇ વિશેષ કામ કરવાનું નથી, સરળ ખર્ચે તમે તેનો લાભ લઇ શકો છો. ઓનલાઇન ટિકિટ બુક કરાવતી સમયે ઘણા ઓછા લોકો...
  December 30, 12:02 AM