Home >>Topics >>Business >>Flipkart
Flipkart

Flipkart

EST:2007-09-05

Flipkart (ફ્લિપકાર્ટ) is an electronic commerce company headquartered in Bangalore, Karnataka. It was founded in 2007 by Sachin Bansal and Binny Bansal. The company is registered in Singapore. (Wikipedia)


  • અહીં ફોન, TV અને AC પર મળી રહ્યું છે હજારોનું ડિસ્કાઉન્ટ, Electronic sale શરૂ
    ગેજેટ ડેસ્કઃ ફ્લિપકાર્ટ કસ્ટમર્સ માટે Electronic sale લઇને આવ્યું છે, આ સેલમાં સ્માર્ટફોનથી લઇ ટીવી, એસી, ફ્રીઝ પર હેવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ સેલ 24 માર્ચ સુધી ચાલશે. આમાં 28 હજાર રૂપિયા સુધીના ઓફથી લઇ હજારો રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. સેલમાં SBI ક્રેડિટ કાર્ડ હૉલ્ડર્સને 5999 રૂપિયાની ખરીદી પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક કાર્ડ પર વધારેમાં વધારે ડિસ્કાઉન્ટ 1,500 રૂપિયાનું મળશે. આગળની સ્લાઇડ્સમાં જાણો કયા સ્માર્ટફોન, ટીવી અને ફ્રીઝ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ...
    March 23, 10:56 AM
  • Motoનો લેટેસ્ટ સ્માર્ટફોન Moto G5 Plus લૉન્ચ, કિંમત 14,999, જાણો ફિચર્સ
    ગેજેટ ડેસ્કઃ લેનોવોનો Moto G5 Plus સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થઇ ચૂક્યો છે. આનું સેલિંગ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 15 માર્ચની રાત્રે 12 વાગ્યાથી શરૂ થઇ જશે. નોંધનીય છે કે મોટોરોલાએ આ ફોનને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2017માં લૉન્ચ કર્યો હતો, હવે તેને ભારતમાં ઓફિશિયલી લૉન્ચ કરી દેવાયો છે. * 15 મિનીટમાં ચાર્જ થઇ જશે બેટરી... આમાં 3,000 mAhની બેટરી આપવામાં આવી છે. બેટરી લૉ થવાથી આ ધીમો નહીં થાય પણ ટર્બો પાવર ચાર્જિંગથી માત્ર 15 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. બેટરી ચાર્જ કર્યા પછી તેને આરામથી 6 કલાક સુધી યૂઝ કરી શકાશે....
    March 15, 04:38 PM
  • ફ્લિપકાર્ટ સાથે 3.16 કરોડની ચીટિંગના કેસમાં ભુજની કંપનીના બેની ધરપકડ
    ભુજ: ફ્લિપકાર્ટ ઓનલાઇન શોપિંગમાં જૂના મોબાઇલમાં નવા મોબાઇલના આઇએમઇઆઇ સેટ કરી કંપની સાથે કરવામાં આવેલી 3,16,66,820ની ઠગાઇના કેસમાં ભુજમાં ઇન્સ્ટ્રાકાર્ડ સર્વિસ પ્રા.લિ. કંપનીના ડિલિવરી બ્રાન્ચ ઓફિસમાં કામ કરતા ટીમ લીડર અને ફિલ્ડ એક્ઝિક્યુટીવની પોલીસે બે દિવસ બાદ ધરપકડ બતાવી છે, મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તો આ કેસમાં સંડોવાયેલા ભુજ અને ગાંધીધામના બે શખ્સો હજુ સુધી પોલીસની ધરપકડ દૂર છે. ઇન્સ્ટ્રાકાર્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકે ફરિયાદ કરતાં તપાસનીસ ભુજ સીપીઆઇ વી.આર. જુલાએ ગ્રાહકો...
    March 10, 11:53 PM
  • ભુજમાંથી ચાર યુવાને ફ્લિપકાર્ટના શોપિંગમાં કરી 3.16 કરોડની ઠગાઇ
    ભુજ: એક બાજુ હાલ ઓનલાઇન શોપિંગની ખરીદીમાં અતિરેક થતા ગ્રાહકોનો રાફડો ફાટ્યો છે, ત્યારે બીજીતરફ બજારમાં વેપારીઓ પાસે રિટેઇલ ગ્રાહકોનું પ્રમાણ ઘટ્યું છે. આ આંધળી દોટનો ગેર લાભ ઉઠાવતા લેભાગુઓ તરકટ કરી જતા હોય છે, આવો જ એક બનાવ ભુજની ફ્લિપ કાર્ટ કંપનીના ડિલર્સની ઓફિસમાંથી બનવા પામ્યો છે. ફ્લિપ કાર્ટ કંપનીની નવા મોબાઇલ મેળવવા સામે જૂના મોબાઇલની કિંમત બાદ કરવાની જાહેરાત કરાયા બાદ ડિલર્સ પાસે કામ કરતા બે કર્મચારી અને બે બોગસ ગ્રાહકોએ મોબાઇલની લેવડ-દેવડમાં કંપની પાસેથી 3,16,66,820ની ઠગાઇ કરી હોવાની...
    March 10, 08:11 AM
  • સસ્તાંમાં ખરીદો iPhone, અહીં મળે છે આઇફોન 7, 7 પ્લસ પર હેવી ડિસ્કાઉન્ટ
    ગેજેટ ડેસ્કઃ આઇફોન ખરીદવાની ઇચ્છા રાખનારા યૂઝર્સ માટે અત્યારે ખરીદીનો બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટે હાલમાં જ આઇફોન અપગ્રેડ પ્રૉગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત iPhone 7 અને iPhone 7 Plus બન્ને પર હેવી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ આઇફોન મૉડલ્સ પર 5 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે સાથે 25,100 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. * કયા કયા મૉડલ એક્સચેન્જ કરાવી શકાશે આ અપગ્રેડ પ્રૉગ્રામ છે, એટલે યૂઝર્સ પોતાનો જુનો આઇફોન જ અપગ્રેડ કરાવી શકે છે. આ ઓફર અતર્ગત iPhone 4, 4, 4s, 5, 5s, 5c, 6, 6 Plus, 6s Plus અને SE મૉડલ્સને એક્સચેન્જ...
    March 8, 11:32 AM
  • SALE: આ સ્માર્ટફોનની MRP પર ભારે છુટ, મળશે 20000 રૂ. સુધી ડિસ્કાઉન્ટ
    ગેજેટ ડેસ્કઃ જે યૂઝર્સ Motoના સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છે, તેમના માટે Flipkart મોટો એનિવર્સરી સેલ લઇને આવી છે. કંપની આ સેલને Moto Days નામ આપ્યું છે, આ 20 અને 21 ફેબ્રુઆરીથી થશે. સેલ દરમિયાન Moto Z, Moto Z Play, Moto M, Moto G Turbo Edition, Moto E Power, Moto E, Moto G (2nd Generation) હેન્ડસેટ પર હેવી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરાંત કેટલાક અન્ય મૉડલ્સ પર 20,000 રૂપિયા સુધીની છુટ પણ આપવામાં આવશે. આમાં કેટલાક પ્રીમિયમ મૉડલ્સ પણ સામેલ છે. આગળની સ્લાઇડ્સમાં જાણો શું હશે સ્માર્ટફોનની કિંમત...
    February 19, 11:52 AM
  • TV ખરીદો, અહીં Sony, Samsung, LG બ્રાન્ડ પર મળી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ
    ગેજેટ ડેસ્કઃ આજકાલ ઇ-કોમર્સ કંપનીઓ પોતાના યૂઝર્સને આકર્ષવા બેસ્ટ ડિસ્કાઉન્ટ ઓફર રિલીઝ કરી રહી છે. ફ્લિપકાર્ટે પ્રજાસત્તાક દિવસથી ટીવી પર બેસ્ટ સેલ ઓફર શરૂ કરી દીધી છે. જેમાં સ્માર્ટ TV પર Sony, Micromax, Panasonic, Onida, Samsung, LG, BPL, LeEco, Sansui સહિતની કંપનીઓ હેવી ડિસ્કાઉન્ટ આપી રહી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કઇ કયા-કયા TV પર છે ડિસ્કાઉન્ટ...
    January 27, 11:01 AM
  • 25 સ્માર્ટફોન અને ટેબલેટ પર મળી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ, 2 દિવસનો છે Sale
    ગેજેટ ડેસ્કઃ ફ્લિપકાર્ટ દર વર્ષની જેમ આ વર્ષે ફરી Republic Day Sale લઇને આવ્યું છે, સેલ શરૂ થઇ ગઇ છે જે 26 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. આ સેલમાં કેટલાક સ્માર્ટફોન અને ટેબલેટ હેવી ડિસ્કાઉન્ટની શાનદાર ઓફર સાથે સેલ થઇ રહ્યાં છે. એવા દરેક યૂઝર્સ જેની પાસે Citi બેન્ક ક્રેડિટ કાર્ડ છે તેમને શૉપિંગ વખતે 10%નું કેશબેક પણ આપવામાં આવશે. યૂઝરને આ સેલમાં Lenovo, iPhone, Samsung, Moto, Yu, LeEco, Micromax, Xolo, Swipe, Sony, Asusની સાથે કેટલીક બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ અને ટેબલેટ પર ડિસ્કાઉન્ટ મળશે. * સ્માર્ટફોન પર 18000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ... - 8000ના...
    January 25, 03:22 PM
  • idea આપી રહ્યું છે 14GB 4G ડેટા Free, લૉન્ચ કર્યો આ નવો પ્લાન
    ગેજેટ ડેસ્કઃ જિઓને કાઉન્ટર કરવા હવે આઇડિયા નવી ઓફર લઇને આવ્યું છે. આઇડિયા સતત પોતાના કસ્ટમર્સને પકડી રાખવાની તૈયારીમાં છે અને તેના માટે નવી નવી તરકીબો અજમાવી રહી છે. હવે આ કડીમાં આઇડિયાએ એક નવી ઓફર રિલીઝ કરી છે, જેમાં યૂઝરને 1GBના પૈસા ચૂકવવાથી 14GB ડેટા ફ્રી મળશે. આ ઓફર 31 માર્ચ સુધી વેલિડ છે. * કઇ રીતે લઇ શકો છો લાભ... આ વખતે આઇડિયાએ ફ્લિપકાર્ટની સાથે મળીને આ ઓફર લૉન્ચ કરી છે, આ ઓફરનો લાભ લેવા માટે યૂઝર્સને બે કામ કરવા પડશે. આ માટે તમારી પાસે આઇડિયાનું 4G સિમ હોવું જરૂરી છે અને જેવો તમે ફ્લિપકાર્ટ...
    January 24, 12:27 PM
  • Xiaomiએ ભારતમાં લૉન્ચ કર્યો સૌથી પાવરફૂલ ફોન, કિંમત માત્ર 9999 રૂપિયા
    ગેજેટ ડેસ્કઃ ચીની કંપની શ્યાઓમીએ ભારતમાં પોતાનો નવે લેટેસ્ટ હેન્ડસેટ Redmi Note 4 લૉન્ચ કરી દીધો છે, કંપનીએ આની લૉન્ચિંગ ઇવેન્ટ દિલ્હીમાં યોજી હતી, Xiaomiનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન ગયા વર્ષે ઓગસ્ટમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, એટલે કે 6 મહિના પછી ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 4ના ભારતમાં 2GB RAM / 16GB મેમરી, 3GB RAM / 32GB મેમરી અને 4GB RAM / 64GB મેમરીના ત્રણ વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે. આમાં પહેલાની કિંમત 9,999 રૂપિયા, બીજાની 10,999 રૂપિયા અને ત્રીજાની 12,999 રૂપિયા છે, * સ્નેપડ્રેગન 625 પ્રૉસેસરનું ડેબ્યૂ.. Xiaomiએ આ...
    January 19, 06:21 PM
  • ફ્લિપકાર્ટ પર ભડક્યા 'સર જાડેજા',  કંપનીએ કરવો પડ્યો ખુલાસો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઓન લાઇન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટની એક ટ્વિટથી નારાજ થઇ ગયો હતો. જાડેજાએ પોતાની નારાજગી ટ્વિટ દ્વારા વ્યક્ત કરી હતી. આ મામલો ભારતના નવા ઓલ રાઉન્ડર શબ્દના ઉપયોગથી શરૂ થયો હતો અને ટ્વિટના આદાન-પ્રદાન બાદ આ ભૂલ દૂર થઇ ગઇ હતી. જાડેજાની ટ્વિટ પર ફ્લિપકાર્ટે કર્યો ખુલાસો - ક્રિકેટના માહોલમાં ડુબેલા ભારતીયોનું ધ્યાન ખેચવા ફ્લિપકાર્ટે ટ્વિટ કર્યુ હતું- ભારતનો નવો ઓલ રાઉન્ડર અમારે ત્યા 19 જાન્યુઆરીએ આવી રહ્યો છે. શું તમે અંદાજો લગાવી શકો છો કે...
    January 17, 05:36 PM
  • ખરીદો આઇફોનઃ 7990 રૂ.માં iPhone 6, iPhone 7 મળી રહ્યો છે 5 હજાર રૂ. સસ્તો
    ગેજેટ ડેસ્કઃ એપલ પ્રૉડક્ટ્સના લવર્સ માટે ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ખુશખબરી લઇને આવી છે, ફ્લિપકાર્ટ પર એપલ ફેસ્ટ સેલ શરૂ કરવામાં આવ્યો છે, જે 10થી 13 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં એપલ આઇફોન 7 પ્લસ, આઇફોન 7, એપલ વૉચ, આઇફોન 6S અને આઇફોન 6 પર હેવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આઇફોન 7નું 32GB, 128GB અને 256GB વેરિએન્ટ ક્રમશ: 55,000 રૂપિયા, 65,000 અને 75,000 રૂપિયામાં મળી રહ્યું છે. એક્સચેન્જ ઓફર અંતર્ગત 23 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જેમાં iPhone 6s Plus એક્સચેન્જ કરવો પડશે. એક્સિસ બેન્કના બઝ ક્રેડિટ કાર્ડ...
    January 11, 11:53 AM
  • Online શોપિંગ કરી મંગાવ્યો હતો સ્માર્ટફોન, પેકેટ ખોલતા જ ઊડ્યા હોશ
    મહમ(રોહતક) : ઓનલાઈન શોપિંગ મામલે ઘણીવાર છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. લોકો ગમતી વસ્તુઓ સસ્તી હોવાને કારણે ઓનલાઈન સાઈટ પરથી ઓર્ડર કરે છે. જોકે ડિલિવરી થવા પર તેમને કંઈક એવી વસ્તુ મળે છે જે જોઈને તેમના હોશ ઊડી જાય છે. ઓનલાઈન ફ્રોડનો આવો જ એક કેસ મહમના હિમાંશુ મુંજાલ સાથે બન્યો હતો. મંગાવ્યો હતો મોબાઈલ.... - હિંમાશુ મુંજાલે ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ પરથી 8,500 રૂપિયાનો સ્માર્ટફોન મંગાવ્યો હતો. - ડિલીવરી બોયે તેને મોબાઈલનું બોક્સ આપ્યું અને 8.5 હજાર લઈને જતો રહ્યો. - હિમાંશુએ મોબાઈલનું બોક્સ...
    January 6, 12:04 AM
  • iPhone 6 મળી રહ્યો છે માત્ર 9999 રૂપિયામાં, જાણો કઇ રીતે ખરીદશો
    ગેજેટ ડેસ્કઃ આઇફોન લવર્સ માટે હેન્ડસેટ ખરીદવાનો બેસ્ટ મોકો છે, ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ iPhone 6ને માત્ર 9999 રૂપિયામાં આપી રહી છે. આ ઓફર ગ્રે કલરમાં 16GB વેરિએન્ટ પર અવેલેબલ છે. ખરેખરમાં ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઓફર પર આ ફોન આપી રહી છે. તેની સાથે 5000 રૂપિયાનું સીધુ ડિસ્કાઉન્ટ પણ છે * આવી છે iPhone 6 માટેની ઓફર... ખરેખરમાં ફ્લિપકાર્ટ પર iPhone 6, 5000 રૂપિયાની છુટ સાથે 31,990 રૂપિયામાં મળી રહ્યો છે, આના પર મેક્સિમમ 22,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તેની સાથે એક્સેસ બેન્કનું બઝ ક્રેડિટ કાર્ડ યૂઝ કરવાથી 5...
    January 5, 12:22 PM
  • Moto ખરીદવાનો બેસ્ટ મોકો, આ 6 ફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
    ગેજેટ ડેસ્કઃ ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અત્યારે Big Shopping Days સેલ ચલાવી રહી છે, જેમાં યૂઝર્સને નવા નવા સ્માર્ટફોન્સ ખરીદવાનો બેસ્ટ મોકો છે, આ વર્ષનો આ છેલ્લો મોટો સેલ છે જેમાં કંપની Motoના કેટલાક હેન્ડસેટ્સ પર એક્સક્લૂસિવ અને બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. * આવી છે ઓફર... Moto X Play, Moto M, Moto G Turbo Edition, Moto Z Play, Moto E3 Power, Moto X Style સ્માર્ટફોન્સ સામેલ છે. ફ્લિપકાર્ટ આ દરેક મૉડલ પર 20% ડિસ્કાઉન્ટની સાથે 22,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. આગળની સ્લાઇડ્સમાં જાણો કયા સ્માર્ટફોન પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ...
    December 20, 10:33 AM
  • રૂ.9000 ડિસ્કાઉન્ટ પર મળે છે 6GB RAM વાળો આ સ્માર્ટફોન, શું છે ખાસ
    ગેજેટ ડેસ્ક: ઈ-કોમર્સ સાઈટ Flipkartનું Big Shopping Days સેલ શરૂ થઈ ચૂક્યું છે. સેલ 18થી 21 ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં યૂઝર્સને ઘણાં ગેજેટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પરંતુ સૌથી વધુ ફાયદો OnePlus 3 સ્માર્ટફોન પર મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ આ હેન્ડસેટને 9 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે સેલ કરી રહ્યું છે. આ હેન્ડસેટની ઓરિજનલ પ્રાઈઝ રૂ. 27,999 છે. જ્યારે એને હાલ રૂ. 18,999માં સેલ કરવામાં આવી રહ્યો છે. યૂઝર્સ આને ફ્લિપકાર્ટની સાઈટ પર જઈને મોબાઈલ એપથી ખરીદી શકો છો. ફ્લિપકાર્ટની સાઈટ પર જઈને કે મોબાઈલ એપથી ખરીદી શકો છો. OnePlus 3ના...
    December 19, 05:47 PM
  • આ સાઇટ પર મળશે 28 હજારનો ફોન 11 હજારમાં, Moto, iPhone પણ છે સસ્તાં
    iPhoneથી તમે કરી શકો છો આ 20 કામ, જેના વિશે કદાચ તમે નહી જાણતા હોવ ગેજેટ ડેસ્કઃ ઇ-કૉમર્સ સાઇટ ફ્લિપકાર્ટ ફરી એકવાર Big Shopping Days સેલ લઇને આવી છે, આ સેલમાં સ્માર્ટફોનથી લઇ દરેક ગેજેટ્સ પર હેવી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, સેલ 18 ડિસેમ્બરથી શરૂ થઇ 21 ડિસેમ્બર સુધી ચાલશે. સેલ માટે કંપનીએ મોબાઇલ, ઇલેક્ટ્રૉનિક્સ, લાઇફસ્ટાઇલ, TV એન્ડ એપ્લિકેશન અને હૉમ નામની અલગ અલગ કેટેગરી બનાવી છે. સેલમાં યૂઝર્સને જબરદસ્ત ફાયદો થશે. ફ્લિપકાર્ટે આ માટે એક ટિજર પણ બનાવ્યું છે જેમાં કેટલીક પ્રૉડક્ટ્સની ઓરિજીનલ પ્રાઇસને...
    December 17, 11:06 AM