Home >>Topics >>Business >>EBay Inc
eBay Inc

eBay Inc

EST:1995-09-03

eBay Inc. (ઈબે) is an American multinational corporation and e-commerce company, providing consumer-to-consumer and business-to-consumer sales services via the Internet. It is headquartered in San Jose, California. (Wikipedia)


  • હજુ ભારતમાં નથી આવ્યો Nokia 6, પણ અહીં 23999 રૂ.માં થઇ રહ્યો છે Sale
    ગેજેટ ડેસ્કઃ નોકિયા કંપનીએ હજુ સુધી ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Nokia 6ને ઓફિશિયલી લૉન્ચ નથી કર્યો, પણ એપ્રિલથી જૂનની વચ્ચે ભારતમાં આવી શકે છે. જોકે આ હેન્ડસેટને ઇ-કોમર્સ કંપની ebay પરથી અત્યારથી જ ખરીદી શકે છે, કંપનીએ આને 23,999 રૂપિયાની કિંમત સાથે લિસ્ટેડ કર્યો છે. નોકિયાની ઓફિશિયલી વેબસાઇટ પર આ 229 યૂરો (લગભગ 16000 રૂપિયા) સાથે લિસ્ટ થયેલો છે. ભારતમાં આની કિંમત 16000 રૂપિયાની આસપાસ હશે. * હોંગકોંગથી આવશે, ડિલીવરી હશે ફ્રી... ebay એ હેન્ડસેટની સાથે સ્પષ્ટ લખ્યુ છે કે આને હોંગકોંગથી મંગાવીને યૂઝરને...
    March 9, 02:16 PM
  • 3 દિવસમાં 10 હજાર વધી Nokia 6ની કિંમત. ખરીદતા પહેલા જાણીલો આ વાતો
    ગેજેટ ડેસ્કઃ નોકિયા પોતાના કમબેક પછી જબરદસ્ત ચર્ચામાં છે. કંપનીએ પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન Nokia 6ને CES 2016માં લૉન્ચ કર્યો હતો. આ ફોનને કંપનીએ સૌથી પહેલા ચીનમાં ઓફિશિયલી રિલીઝ કર્યો, ત્યારપછી Nokia 6 સ્માર્ટફોનને ફિલિપાઇન્સમાંમાં સેલિંગ માટે અવેલેબલ કરાવ્યો હતો. હવે આ ફોન ઇબે ઇન્ડિયા પર પણ લિસ્ટ કરવામાં આવ્યો છે. * 3 દિવસમાં 10 હજાર રૂપિયા વધી ગઇ કિંમત... આ ફોનને ઇન્ડિયન ઇ-કોમર્સ સાઇટ ebay પર 32,440 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો હતો. પણ 3 દિવસ પછી આ ફોન 42,999 રૂપિયાની કિંમત સાથે અવેલેબલ દેખાય છે. આ સાઇટ ફોનની...
    February 18, 11:54 AM
  • તમારી પાસે છે આ નંબરની નોટ, તો તમે પણ બની શકો છો કરોડપતિ
    યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: રોજની જિંદગીમાં આપણી પાસે અનેક નોટ આવે છે અને તમે તેને વાપરી દો છો અથવા તો બંકમાં જમા કરાવી દો છો. આમાં અનેક એવા નોટ છે કે જેના સીરિયલ નંબર ખાસ હોય છે. તે સરળતાથી મળતા નથી. દુનિયાભરમાં અનેક લોકોને ખાસ નંબરની નોટ રાખવાનો શોખ હોય છે. જો તમારી પાસે પણ આવા ખાસ નંબરની નોટ છે તો તમે તેને વેચીને કરોડપતિ બની શકો છો. તમે આવી ઇ-કોર્મસ સાઇટ ઇબે પર તેને વેચી શકો છો. તમે આ સાઇટ પર તેને ઓનલાઇન પ્રોસેસથી 1000 રૂપિયા સુધીની નોટોને લાખો અને કરોડોમાં વેચી શકો છો. આગળની સ્લાઇડ્સ પર...
    January 18, 12:04 AM