Home >>Topics >>Business >>Bharti Airtel Limited
Bharti Airtel Limited

Bharti Airtel Limited

EST:1995-06-07

Bharti Airtel (ભારતી એરટેલ લિમિટેડ) is an Indian global telecommunications services company based in New Delhi, India. It operates in 18 countries across South Asia and Africa. (Wikipedia)


  • સસ્તો થઇ ગયો Data, એરટેલ, આઇડિયા, BSNL, વૉડાફોને લૉન્ચ કર્યા પ્લાન
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓના આવ્યા બાદ ટેલિકૉમ માર્કેટમાં કંપનીઓ રોજ નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે. એરટેલ, આઇડિયા, BSNL અને વોડાફોને કસ્ટમરને જોડવા માટે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. દરેક કંપની અલગ અલગ રેટ પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગ આપી રહી છે. સાથે કોઇપણ લિમિટ વિના 4G ઇન્ટરનેટ આપી રહી છે. અમે અહીં બતાવી રહ્યાં છીએ છેલ્લા થોડાક દિવસોમાં લૉન્ચ થયેલા પ્લાન્સ વિશે... આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ કંપની, શું ઓફર આપી રહી છે.
    May 22, 11:23 AM
  • Vodafone આપી રહ્યું છે 45GB ફ્રી 4G ડેટા, લાભ લેવા કરો આ કામ
    ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં 4Gની બોલબાલા છે, દરેક કંપનીઓ પોતાના નવા નવા 4G પ્લાન લૉન્ચ કરી રહી છે. આ કૉમ્પ્ટિશનમાં ટકવા હવે વૉડાફોન પણ પોતાની નવી 4G ઓફર લઇને આવ્યું છે. અમેઝોન પરથી 4G સ્માર્ટફોન ખરીદવા પર વૉડાફોન 45GB ફ્રી ડેટા યૂઝર્સને આપી રહ્યું છે. આ ફોન પ્રીપેડ અને પૉસ્ટપેડ બન્ને કસ્ટમર માટે વેલિડ છે. ફોનને 11 મેથી 30 જૂનની વચ્ચે ખરીદવો પડશે. આ ઓફરને મેળવવા માટે યૂઝર્સે ઓછામાં ઓછું 1GB ડેટા પેક વાળો પ્લાન રિચાર્જ કરાવવો પડશે. ત્યારબાદ કંપની સંબંધિત યૂઝર્સને 9GB એડિશનલ 4G ડેટા ફ્રી આપશે. ઓફરને એનરૉલ કરતા જ...
    May 20, 03:48 PM
  • ડેલી 1GB+ 4G ડેટા આપતા પ્લાનમાં ક્યાં છે સૌથી વધુ ફાયદો, આમ કરો ચેક
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફર હજુ પણ ચાલું છે, એટલે કે નવા કે જુના યૂઝર્સ આ પ્લાનને એક્ટિવ કરાવી શકે છે. જિઓનો આ છેલ્લો પ્લાન છે, ત્યારપછી કંપનીએ અત્યાર સુધી કોઇ નવો પ્લાન લૉન્ચ નથી કર્યા. આવામાં જિઓને ટક્કર આપવા માટે અન્ય કંપનીઓ નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે. કોઇ જિઓની સરખામણીમાં પ્લાનની કિંમતો ઓછી રાખી રહી છે તો કોઇ વધારે ડેટા આપી રહી છે, એટલે કે યૂઝર્સની પાસે જિઓ સિવાય બીજા કેટલાય ઓપ્શન અવેલેબલ થઇ ચૂક્યા છે. અહીં અમે બધી ટેલિકૉમ કંપનીઓના એવા પ્લાન વિશે બતાવીએ છીએ જેમાં ડેલી 1GB...
    May 4, 12:04 AM
  • મહિનાનો 95 હજાર પગાર, એરટેલમાં જોબ જોઇતી હોય તો જોઇ લો પ્રોસેસ
    દુનિયામાં એવી કઈ વસ્તુ છે, જે વારંવાર ફૂલે છે, છતાં આકાર નથી બદલાતો ક્યારેય? . . બકો: ઘરવાળીનું થોબડું.... ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
    April 25, 12:05 AM
  • Jio સિમ પર મળી રહી છે સૌથી ફાસ્ટ 4G સ્પીડ, મિનીટોમાં થઇ જશે આ 7 કામ
    ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં અત્યારે 4G ડેટા વૉર શરૂ થઇ ગયું છે, ગયા મહિને જ ટ્રાઇએ ટેલિકૉમ કંપનીઓની 4G સ્પીડનો એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં રિલાયન્સ જિઓ બધાને પાછળ પાડીને આગળ નીકળી ગયું, ટ્રાઇ અનુસાર, જિઓની સ​રેરાશ 4G સ્પીડ 16.48Mbps રહી. જ્યારે આઇડિયા 8.33Mbpsની સ્પીડ સાથે બીજા નંબરે અને એરટેલ 7.66Mbpsની સ્પીડ સાથે ત્રીજા નંબરે રહ્યું હતું. ભારતમાં 4G નેટવર્કની મેક્સિમમ સ્પીડ 25Mbps છે. * ગણતરીની મિનીટોમાં મૂવી થશે ડાઉનલૉડ... - રિલાયન્સ જિઓ પર 16.48Mbpsની 4G સ્પીડ આવી રહી છે, એટલે એક સેકન્ડમાં 16MBથી વધારે ડેટા ડાઉનલૉડ થઇ...
    April 22, 02:43 PM
  • Jioના જવાબમાં BSNLનો ધાંસૂ પ્લાન, દરરોજ મળશે 3GB ડેટા, જાણો ઓફર
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફરને કાઉન્ટર કરી જવાબ આપવા માટે સરકારી કંપની BSNLએ નવા ધાંસૂ 4G પ્લાન લૉન્ચ કર્યા છે. કંપનીએ આ કડીમાં નહલે પર દહલા ઓફર લૉન્ચ કરી છે, આમાં BSNL પોતાના કસ્ટમર્સને દરરોજ 3GB ડેટા ફ્રી આપી રહી છે. * BSNL ટ્વીટર પર માહિતી શેર કરી... BSNL એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી આપી છે, આ અનુસાર કંપની ત્રણ પ્લાન લૉન્ચ કરવાની છે. જેમાં દિલ ખોલ કે બોલ (STV349), ટ્રિપલ એસ (STV333) અને નહલે પર દહલા (STV395) સામેલ છે. આની સાથે કંપની પોતાનો જુનો અને સૌથી લોકપ્રિય પ્લાન STV339ને પણ મૉડિફાઇ કરવા જઇ રહી છે....
    April 22, 11:38 AM
  • ધન ધના ધન vs Others: જાણો ઓછી કિંમતે ક્યાં મળે છે સૌથી વધારે ડેટા
    ગેજેટ ડેસ્કઃ સમર સરપ્રાઇઝ બાદ જિઓએ જ્યારથી ધન ધના ધન ઓફર લૉન્ચ કરી છે, ત્યારથી અન્ય ટેલિકૉમ કંપનીઓ વચ્ચે ડેટા વૉર શરૂ થઇ ગયું છે. આ કંપનીઓ જિઓને ટક્કર આપવા નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે. અહીં અમે જિઓથી લઇ એરટેલ, આઇડિયા, વૉડાફોન સુધીના એવા ડેટા પ્લાન વિશે બતાવવા જઇ રહ્યાં છીએ, જે કંપનીઓએ જિઓની ધન ધના ધના ઓફરને ટક્કર આપવા લૉન્ચ કર્યા છે. આમાંથી તમે તમારા માટે બેસ્ટ પ્લાન સિલેક્ટ કરી શકો છો. * લૉન્ચિંગથી ચાલી રહી છે ફ્રી ઓફર... - 5 સપ્ટેમ્બર, 2016એ રિલાયન્સ જિઓનું ઓફિશિયલ લૉન્ચિંગ થયું હતું. -...
    April 18, 02:50 PM
  • Airtel એકસાથે લાવ્યું 11 નવા પ્લાન, અનલિમિટેડ કૉલિંગ અને ડેટા પણ ફ્રી
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા હવે એરટેલે બરાબરની કમર કસી છે, જિઓની ધન ધના ધન ઓફરને ટક્કર આપવા માટે એરટેલે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. વેબસાઇટ telecomtalk અનુસાર, આ પ્લાન 28 દિવસ અને 70 દિવસ બે અલગ અલગ વેલિડિટીમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. 70 દિવસની વેલિડિટીના 6 પ્લાન છે. આ બધા પ્લાન માત્ર 4G હેન્ડસેટ અને 4G સિમ પર વેલિડ છે. telecomtalk એ એક ફોટો શેર કર્યો છે, જેમાં આ બધા પ્લાનની ડિટેલ આપવામાં આવી છે. 70 દિવસની વેલિડિટી વાળા પ્લાન 244 રૂપિયાથી શરૂ થઇ 1198 રૂપિયા સુધીના છે. આગળની સ્લાઇડ્સમાં જાણો દરેક પ્લાનની ડિટેલ......
    April 15, 02:31 PM
  • Jioની ધન ધના ધન ઓફર પર ideaનું કાઉન્ટર, 297 રૂ.માં આપશે 70GB ડેટા
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફરને કાઉન્ટર કરતા હવે આઇડિયા એક નવો પ્લાન લઇને આવી રહી છે. વેબસાઇટ telecomtalk અનુસાર, આઇડિયા માત્ર 297 રૂપિયામાં 70 દિવસ માટે 70GB 4G ડેટાની ઓફર લઇને આવી રહ્યું છે. જિઓ નવા યૂઝર્સને 408 રૂપિયા 84 દિવસ સુધી ડેલી 1GB 4G ડેટા આપી રહી છે, એટલે કે જિઓની સરખામણીમાં આઇડિયાનો પ્લાન વધારે સારો છે. * ટુંકસમયમાં લૉન્ચ કરશે idea આ પ્લાન... - telecomtalk અનુસાર, idea આ પ્લાનને ટુંકસમયમાં જ લૉન્ચ કરશે, જોકે આની લૉન્ચિંગ ડેટનો ઉલ્લેખ નથી કર્યો. - idea બે પ્લાન લઇને આવી રહી છે જેમાં એક 297 રૂપિયા અને બીજો 447...
    April 14, 02:56 PM
  • ધન ધના ધનને ટક્કર આપશે Airtel પ્લાન, 70 દિવસ મળશે 1GB 4G ડેટા
    ગેજેટ ડેસ્કઃ જિઓની ધન ધના ધન ઓફરને ટક્કર આપવા એરટેલ પણ નવી ઓફર લઇને આવી છે, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એરટેલ ટુંકસમયમાં જ દરરોજ 1GB ડેટા ડેલીનો પ્લાન લૉન્ચ કરવાની છે. આમાં 399 રૂપિયામાં 70 દિવસ માટે 70GB 4G ડેટા આપવામાં આવશે, આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે હશે. * કૉલિંગ માટે પણ હશે નવો પ્લાન... આ વખતે ટેલિકૉમ બ્લૉગર સંજય બાફનાએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે, તેમનું કહેવું છે કે આ પ્લાનમાં કૉલિંગ પણ ફ્રી આપવામાં આવશે. આની સાથે 244 રૂપિયાનો એક પ્લાન આવશે જેમાં એરટેલ ટુ એરટેલ કૉલિંગ ફ્રી આપવામાં આવશે. એરટેલ 2GB...
    April 14, 10:57 AM
  • Airtel યૂઝર્સ માટે લાવ્યું બધું Free વાળો પ્લાન, જાણો કઇ રીતે મળશે લાભ
    ગેજેટ ડેસ્કઃ ભારતી એરટેલ પોતાના પૉસ્ટપેડ યૂઝર્સ માટે નવો પ્લાન લઇને આવ્યું છે, જેનું નામ myPlan Infinity plans છે. આ પ્લાનમાં યૂઝર્સની જરૂરિયાત પ્રમાણેના અલગ-અલગ કિંમતના 6 પ્લાન સામેલ છે, જે 499 રૂપિયાથી શરૂ થઇ 2999 રૂપિયા સુધી છે. એરટેલે આ પ્લાન રિલાયન્સ જિઓના 499 વાળા ટેરિફ પ્લાનને જોઇને લૉન્ચ કર્યા છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આમાં 3G અને 4G ડેટાની સાથે કૉલિંગ, રૉમિંગ, SMS ફ્રી છે. એટલું જ નહીં યૂઝરને મ્યૂઝિક અને મૂવીઝની સુવિધા પણ ફ્રી આપવામાં આવશે. * હવે એરટેલની જિઓ સાથે થશે ટક્કર... જિઓએ જે ડેટા વૉર શરૂ કર્યુ...
    April 9, 12:03 AM
  • Jio VS Others: દરરોજના 1GB ડેટાવાળા આ છે પ્લાન, જાતેજ કરો કમ્પેર
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ આવ્યા પછી ટેલિકૉમ કંપનીઓ વચ્ચે ડેટા વૉર શરૂ થઇ ગયું છે, કંપનીઓ જિઓને ટક્કર આપવા માટે નવા નવા પ્લાન લૉન્ચ કરવા લાગી છે, જે ખાસ કરીને જિઓના પ્લાનથી મેચ થતા આવે છે. અહીં અમે તમને જિઓથી લઇ એરટેલ, આઇડિયા, વૉડાફોન, બીએસએનએલ સુધીના ડેટા પ્લાન વિશે માહિતી આપીએ છીએ, જે જિઓના 303 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે લૉન્ચ કર્યા છે. આગળની સ્લાઇડ્સમાં જાણો Jioની સાથે દરેક ટેલિકૉમ કંપનીઓના પ્લાન...
    April 7, 11:00 AM
  • Airtelનો પ્લાન જિઓની સમર ઓફરને આપશે ટક્કર, મળી રહ્યો છે 30GB 4G ડેટા
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા એરટેલે નવો પ્લાન લૉન્ચ કરી દીધો છે, આ પ્લાનમાં કંપની 3G/4G યૂઝર્સને 30GB ડેટા આપી રહી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આની વેલિડિટી 90 દિવસની છે. આ માટે તમારે 1495 રૂપિયા ખર્ચવા પડશે. આ પ્લાન કંપનીએ સિલેક્ટેડ યૂઝર્સ માટે લૉન્ચ કર્યો છે. આની માહિતી કંપની મેસેજ દ્વારા યૂઝર્સને આપી રહી છે. * 3G યૂઝર્સને મળશે આ... જો તમારી પાસે 4G ફોન ના હોય અને તમે 3G ફોન યૂઝ કરી રહ્યાં હોય, તો તમને 15GB ડેટા મળશે. આ પ્લાન એરસેલના 999 રૂપિયાના પ્લાનની જેવો જ છે, જેમાં એરસેલ 999 રૂપિયામાં 36GB ડેટા આપી રહી...
    April 5, 11:08 AM
  • Jio પ્રાઇમ મેમ્બરશિપ કે Airtel ઓફર, કઇ છે તમારા માટે બેસ્ટ?
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ મેળવવા માટે છેલ્લો દિવસ છે, જે યૂઝર્સે 1લી એપ્રિલથી પ્રાઇમ મેમ્બરશિપ નથી લીધી તે નવી ઓફર્સનો લાભ નહીં ઉઠાવી શકે. આ સાથે હેપ્પી ન્યૂ ઓફરની વેલિડિટી પણ પુરી થઇ જશે. રિલાયન્સ જિઓની 99 રૂપિયાવાળી આ 1 વર્ષની મેમ્બરશિપને પડકાર આપવા માટે એરટેલ, વૉડાફોન અને આઇડિયા જેવી મોટી ટેલિકૉમ કંપનીઓએ પોતાની જુદીજુદી ઓફર્સ રિલીઝ કરી છે. આ ઓફર્સમાં અનલિમિટેડ કૉલિંગથી લઇ ઇન્ટરનેટ ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. અમે અહીં આજે તમને બતાવીએ છીએ એરટેલ અને જિઓના પ્લાન...
    March 31, 10:57 AM
  • જિઓ સામે Airtel, આ 4 પ્લાનમાં કર્યા મોટા ફેરફાર, હવે આ બધું મળશે Free
    ગેજેટ ડેસ્કઃ દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની ભારતી એરટેલ કોઇપણ બાબતે જિઓથી પાછળ રહેવા નથી માગતી. પ્રીપેડ પ્લાન બાદ હવે એરટેલે પોતાના myPlan Infinity પોસ્ટપેડ પ્લાન્સમાં પણ ફેરફારો કરી દીધા છે. હવે આ પ્લાનમાં વધારે ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળશે. * આ થયો ચેન્જ... અત્યાર સુધી ઇનકમિંગ પ્લાન 549 રૂપિયાનો હતો, જેમાં 3GB 4G ડેટા, 100 SMS પ્રતિદિવસ, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ લૉકલ/એસટીડી કૉલિંગ અને રૉમિંગમાં ફ્રી ઇનકમિંગ જેવી ફેસિલિટી હતી. કંપનીએ 549 રૂપિયામાં મળનારી આ બધી સુવિધાઓને 499 રૂપિયામાં આપવાનો નિર્ણય કર્યો...
    March 23, 11:42 AM
  • Airtel આપી રહ્યું છે Jio પ્રાઇમ મેમ્બરને ટક્કર, રિપોર્ટમાં થયો ખુલાસો
    ગેજેટ ડેસ્કઃ એપ્રિલ 2017માં રિલાયન્સ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ શરૂ થઇ ચૂકી છે, આથી ટેલિકૉમ કંપનીઓ વચ્ચે પ્રાઇસ વૉર પણ ચાલું થઇ ગયું છે. Citi Research રિપોર્ટ અનુસાર, ભારતી એરટેલ, જિઓના પ્લાન્સની સરખામણી કરવાવાળી સૌથી આક્રમક કંપની છે. સિટી રિસર્ચ અનુસાર, બધી કંપનીઓ જુદાજુદી સ્તરે જિઓને ટક્કર આપવી રહી છે, પણ એરટેલ આક્રમકરૂપથી આ બધી કંપનીઓ કરતા ઘણી આગળ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જિઓ પ્લાનની કિંમતોની સાથે એરટેલ, વૉડાફોન અને આઇડિયાના પ્લાન્સની સરખામણી કરવા માટે, અમે તેના મુંબઇ સ્થિત આઉટલેટ્સની...
    March 21, 10:38 AM
  • ફોનમાં કરો આ 10 સેટિંગ્સ નહીં તો જલ્દી પુરું થઇ જશે તમારું Data Pack
    ગેજેટ ડેસ્કઃ અત્યારે દરેક સ્માર્ટફોન યૂઝર્સ કોઇને કોઇ કંપનીનું ડેટા પેક લઇ એક્ટિવ રહે છે, પછી ભલે તે 3GB કે 4GB ઇન્ટરનેટ ડેટા પેક હોય. જોકે આ બધાની વચ્ચે યૂઝર્સની એક કૉમન કમ્પલેઇન રહે છે કે નેટપેક જલ્દી પુરુ થઇ જાય છે. આ કમ્પલેઇને ધ્યાનમાં રાખી અહીં 10 કારણો સેટિંગ્સ બતાવવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ યૂઝર્સને વધુ ડેટા કન્ઝ્યૂમ કરવા જવાબદાર બની શકે છે. આગળની સ્લાઇડ્સમાં જાણો ડેટા પેક જલ્દી પુરુ થવાના કારણો અને સૉલ્વ કરવાની રીતો...
    March 18, 11:05 AM
  • Jioથી Airtel સુધી, દરરોજ 1GB 4G ડેટા આપનારા પ્લાનની આ છે પુરી સચ્ચાઇ
    ગેજેટ ડેસ્કઃ ભારતમાં 4G ડેટાને જે સફર રિલાયન્સ જિઓએ શરૂ કર્યો હતો, હવે તે રસ્તે લગભગ બધી ટેલિકૉમ કંપનીઓ ચાલવા માંડી છે. ડેટા વૉરની વચ્ચે એકબીજાના પડકારો આપવા બધાએ લગભગ એકસરખી પ્રાઇસમાં 4G ડેટા પ્લાન રજૂ કરી દીધા છે. ફરક માત્ર એટલો છે કોઇ પૈસા વધારે લઇ રહ્યું છે તો કોઇ ડેટા વધારે આપી રહ્યું છે. આ બધા કારણોથી સૌથી વધારે યૂઝર્સ વાળી કંપની રિલાયન્સ જિઓ, એરટેલ, આઇડિયા અને વૉડાફોન પોતાના યૂઝર્સને વધારે બેનિફિટ આપવા પ્રયાસ કરી રહી છે. દરેક પોતાના યૂઝર્સને પ્રતિ દિવસ 1GB 4G ડેટાની સાથે ફ્રી કૉલિંગ પણ...
    March 16, 12:03 AM
  • Jio પ્રાઇમને ટક્કર આપવા Airtel, Vodafone અને Idea લાવ્યું આ ધાસૂ પ્લાન
    ગેજેટ ડેસ્કઃ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ પ્લાને ટેલિકૉમ કંપનીઓ ઉંઘ ઉડાડી દીધી છે, એરટેલ, વૉડાફોન અને આઇડિયા જિઓને કાઉન્ટર કરવાની તૈયારીમાં લાગેલી છે. દર ત્રીજા દિવસે કોઇને કોઇ પ્લાન લૉન્ચ કરી રહી છે. free ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ માટે ઘણાબધા પ્લાન શરૂ થયા છે. અહીં અમે તમને બતાવીએ છીએ ટેલિકૉમ કંપનીઓના આવા ધાસૂ પ્લાન વિશે... * જિઓ પ્રાઇમ જિઓએ 99 રૂપિયાનો મેમ્બરશિપ પ્લાન લૉન્ચ કર્યો છે, આનાથી યૂઝર 1 વર્ષ માટે મેમ્બરશિપ પ્લાન લઇ શકે છે, ત્યારપછી તે પોતાની મરજીથી રિચાર્જ કરાવીને ફ્રી કૉલિંગ અને...
    March 6, 12:17 PM
  • Jio પ્રાઇમને ટક્કર આપવા Airtel લાવશે 145રૂ.નો પ્લાન, આ બધુ મળશે FREE
    ગેજેટ ડેસ્કઃ દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની ભારતી એરટેલ જિઓના રસ્તે રૉમિંગ ફ્રી કર્યા પછી હવે ડેટા અને અનલિમીટેડ કૉલિંગવાળો પ્લાન પણ લાવી શકે છે. ઇગ્લિંશ ન્યૂઝપેપર ઇકૉનોમિક્સ ટાઇમ્સ અનુસાર, ભારતી એરટેલ 145 અને 349 રૂપિયા વાળા બે નવા પ્લાન લાવશે. * શું હશે પ્લાનમાં... 145 અને 349 રૂપિયા વાળા બન્ને પેકમાં એક મહિના માટે 14GBનો 3G/4G ડેટા મળશે અને સાથે અનલિમીટેડ વૉઇસ કૉલિંગ પણ હશે. રિલાયન્સ જિઓએ તાજેતરમાં નવી પ્રાઇમ મેમ્બરશિપ ઓફર રજૂ કરી છે, જેમાં 1 એપ્રિલથી 303 રૂપિયાના મન્થલી માર્જમાં અનલિમીટેડ વૉઇસ કૉલની...
    March 1, 12:40 PM