Home >>Topics >>Business >>Anant Ambani
Anant Ambani

Anant Ambani

DOB:10 April 1995

Akash Mukesh Ambani is an Indian businessman. He is son of Mukesh Ambani & Nita Ambani. He study at Dhirubhai Ambani International School, Mumbai. Wikipedia


 • વિનોદ ખન્નાની પ્રેયરમીટમાં અંબાણી બંધુઓ, પહોંચી રીના રોય સહિતની હસ્તીઓ
  મુંબઈઃ 27 એપ્રિલના રોજ એક સમયના જાણીતા બોલિવૂડ સ્ટાર વિનોદ ખન્નાનું બ્લેડર કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. ત્યાર બાદ તે જ દિવસે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 3 મેના રોજ નેહરુ સેન્ટરમાં તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં બિઝનેસમેનથી લઈ નાના-મોટા અને વિતેલા જમાનાના અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. અનંત-આકાશ અંબાણીથી લઈ તબુ અને સોનાક્ષી સહિતના સેલેબ્સ આવ્યા આ પ્રાર્થનાસભામાં આકાશ અંબાણી, અનંત અંબાણી, અદિ ગોદરેજ, નગ્મા, તબુ, રીના રોય, બિંદિયા...
  May 4, 11:12 AM
 • અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ
  મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર્સથી લઈ અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. આવ્યા જ્હોનથી લઈ દીપિકા અને સચિન સહિતના સેલેબ્સ આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર-અંજલિ, સારા તેંડુલકર, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન, સાયના એનસી, પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ, શિખર ધવન, અનિલ કુંબલે, પ્રસૂન જોશી, પ્રદીપ સરકાર, અનુ મલિક, કિયારા અડવાણી, રાહુલ બોઝ, રશ્મિ ઠાકરે, કિરણ મોરે, રોહન...
  April 11, 05:18 PM
 • પાર્ટીમાં છવાઈ હરભજન-ગીતાની દીકરી, પાપાએ લાડલી સાથે કરી ખૂબ મસ્તી
  મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકરથી લઈ હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટર્સ અને દીપિકાથી લઈ જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. જોકે આ પાર્ટીમાં અનેક દિગ્ગજ સેલેબ્સ હોવા છતાં હરભજનસિંહ અને ગીતા બસરાની દીકરી હિનાયાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર એટલું જ નહીં પાપા હરભજન કારમાં તેની સાથે મસ્તી કરતો જ્યારે મોમ ગીતા તેને રમાડતી જોવા મળી હતી. આ દરમિયાન હિનાયાએ બ્રાઈટ યલો...
  April 11, 03:55 PM
 • આકાશે સૌથી મોંઘી SUV તો અનંતે રોલ્સ રોય્સ: અંબાણીના બન્ને પુત્રોએ કરોડોમાં ખરીદી કાર
  અમદાવાદ: અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતો હોય છે. પણ આ વખતે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના બંન્ને પુત્રો પોતાની કાર્સને લઈને ચર્ચામાં આવ્યા છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ આશરે 3.8 કરોડમાં લક્ઝુરી કાર Bentley Bentayga, જ્યારે નાના પુત્ર અનંત અંબાણીએ 8.8 કરોડમાં રોલ્સ રોય્સ ફેન્ટમ Drop Head Coupe (DHC) ખરીદી છે. આકાશે ખરીદેલી Bentley Bentayga ગણના દેશની સૌથી મોંધી એસયુવી ઉપરાંત દુનિયાની ફાસ્ટેસ્ટ એસયુવીમાં થાય છે. તો અનંત અંબાણીએ ખરીદેલી રોલ્સ રોય્સ ફેન્ટમ DHC કંપનીના ટોપ મોડેલમાં...
  March 21, 05:25 PM
 • અનંત અંબાણીએ પ્રથમ જ્યોતિર્લિગના દર્શન કર્યા, સોમનાથ મંદિરમાં શિશ ઝુકાવ્યું
  ગીર સોમનાથઃ જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા શનિવારે સાંજે હેલીકોપ્ટર મારફતે રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવી પહોચ્યા હતા. તેમને સોમનાથ ટ્રસ્ટના અઘિકારીઓએ આવકારી મંદિરે લઇ ગયેલા હતા. જ્યાં અનંત અંબાણીએ મહાદેવને શીશ ઝુકાવી જલાભિષેક સાથે પુજા-અર્ચન કરી ઘન્યતા અનુભવી હતી. આ તકે ટ્રસ્ટના અઘિકારી ઉપેન્દ્ર કોદાળાએ અનંત અંબાણીને શાલ ઓઢાડી સન્માનીત કરેલ હતા. અનંત અંબાણી અવારનવાર સોમનાથ મંદિરે દર્શન કરવા આવે છે. આગળ જુઓ, વધુ તસવીરો તસવીરઃ રવિ ખખ્ખર
  January 28, 08:42 PM
 • સલમાને ખાસ વ્યક્તિ માટે આપી પાર્ટી, અનંત અંબાણી સહિતના સેલેબ્સ આવ્યા
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાને પોતાની ફિલ્મ ટ્યુબલાઈટના નાનકડા કો-સ્ટાર માટીન રે તંગુને માટે પાર્ટી આપી હતી. સલમાન ખાન અને માટીન, જેકી ચાનની પાર્ટીમાં ગયા હતાં અને સલમાનાન પર્સનલ ડ્રાઈવરના દીકરાના રિસેપ્શનમાં પણ ગયા હતાં. સલમાને માટીન માટે આપી પાર્ટીઃ સલમાને ગેલેક્સી એપાર્ટમેન્ટમાં નાનકડાં માટીન માટે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સૈફ અલી ખાન, લુલિયા વન્તુર, અનંત અંબાણી જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાનની પાર્ટી તસવીરોમાં...)
  January 24, 12:13 PM