Home >>Topics >>Automobile >>Tata Motors
Tata Motors

Tata Motors

EST:1945

Tata Motors Limited (ટાટા મોટર્સ) is an Indian multinational automotive manufacturing company headquartered in Mumbai, India, and a member of the Tata Group. (Wikipedia)


 • ટાટા, અદાણી, ગુજરાતમાં નહીં વધારી શકે વીજળીના ભાવઃ SC
  નવી દિલ્હી. ટાટા પાવર અને અદાણી પાવરને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. બંને કંપની ગ્રાહકો પાસેથી 5 રાજ્યોમાં વધારે ચાર્જ નહીં વસૂલી શકે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આ 5 રાજ્યોમાં ગુજરાત, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બંને કંપનીના શેરમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સીઈઆરસીએ મુંદ્રા યુએમપીપીથી ટાટા પાવર અને અદાણી પાવરને દરો વધારવા મંજૂરી આપી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે વીજ દર વધારવાની મંજૂરી આપી નથી. આ બંને...
  April 11, 03:30 PM
 • રાજકોટઃ અકસ્માતમાં ધો-12ની પરીક્ષા આપી ઘરે જતી બહેન અને ભાઈનું મોત
  રાજકોટ:ધોરણ-12ની પરીક્ષા પૂરી થયા બાદ ત્રિપલ સવારીમાં એક્ટિવા પર જઈ રહેલા ભાઈ-બહેન સહિત અન્ય એક વિદ્યાર્થિનીને છોટા હાથીએ ઉલાળ્યા હતા. ભાઈ- બહેનને લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે શહેરની ભાગોળે કોઠારીયા પાસે બનાવ બન્યો હતો. જેમાં ભાઇ-બહેન બંનેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીને ઇજા થઈ હતી. અકસ્માત બાદ છોટા હાથી પલટી મારી ગઈ હતી. ભાઇ બહેનના મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી. મૃતકો ખોખડદડ ગામના, રાજકોટ પરીક્ષા ખોખડદડ ગામે રહેતી 17 વર્ષીય માનસી પાદરીયાની આજે ધો.12ની...
  March 23, 08:58 PM
 • હવે આવશે TATAની આ સસ્તી સ્પોર્ટ્સ કાર, કિંમત જાણીને નહીં થાય વિશ્વાસ
  ઓટો ડેસ્કઃ ભારતમાં પૉપ્યૂલર કાર બ્રાન્ડ ટાટા ટુંકસમયમાં જ ભારતમાં પોતાની પહેલી સ્પોર્ટ્સ કાર લૉન્ચ કરવા જઇ રહી છે. પોતાની સબ બ્રાન્ડ ટામોની સાથે મળીને કંપનીએ આ કારને ડેવલપ કરી છે. જિનેવામાં ચાલી રહેલા મોટર શૉમાં આ લક્ઝરી સ્પોર્ટ્સ કારને શૉકેસ કરવામાં આવી હતી. આ કારનું એન્જિન પાવરફૂલ નથી પણ લૂક અને સ્ટાઇલમાં સ્પોર્ટ્સ કાર છે. * 25 લાખથી ઓછી કિંમતમાં વેચાશે રેસમો... ટાટાએ આ કારની સાથે 1.2 લીટરનું ટર્બોચાર્જ્ડ એન્જિન આપ્યું છે. આ એન્જિન 187bhp પાવર અને 210Nm ટૉર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર...
  March 16, 12:06 AM
 • નવસારીના સપૂત જમશેદજી તાતાના જન્મદિવસની ઉજવણી
  નવસારી: ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મપિતામહ ગણાતા નવસારીના સપુત સ્વ. જમશેદજી તાતાને તેના વતન નવસારીમાં કેટલાક લોકોએ યાદ કર્યા હતા. જોકે પાલિકાએ કોઈ નોંધનીય કાર્યક્રમ આયોજિત કર્યો ન હતો. સ્વ. જમશેદજી તાતાને ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મપિતા ગણવામાં આવે છે. ભારતમાં મોટા ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆત તેમણે જ કરી હતી. આ સ્વ. તાતાનો જન્મ ઈ.સ. 1839ની સાલમાં ત્રીજી માર્ચના રોજ થયો હતો. નવસારીની ઓળખ જેમણે વિશ્વભરમાં આપી હતી તેવા સ્વ. જમશેદજીને આજે ત્રીજી માર્ચે લોકોએ યાદ કર્યા હતા. નવસારીના સપૂત છતાં...
  March 3, 11:14 PM
 • પેટ્રોલ અને ડીઝલ બન્ને વર્ઝનમાં લોન્ચ થશે Tata Nexon, તેની ખાસ વાતો
  ઓટો ટેસ્ક: ટાટા પોતાની કોમ્પેક્ટ એસયુવી ટાટા નેક્સન ટૂંક સમયમાં જ ભારતનાં બજારમાં લોન્ચ કરશે. પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જિનમાં આ કારને લોન્ચ કરાશે. ક્યારે લોન્ચ થશે: ટાટા મોટર્સ 2017ના ત્રીજા ક્વાટરમાં આ કાર લોન્ચ કરશે. ટાટાના ત્રણ ડિઝાઈન સ્ટુડિયો પુના, ઈટલી અને યુકેમાં આ કારની ડિઝાઈન તૈયાર થઈ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ કાર લોન્ચ કરવામાં આવશે તેવું અનુમાન સેવાય રહ્યું છે. કઈ કઈ કાર સાથે થશે તેની સ્પર્ધા:ફોર્ડ ઈકોસ્પોર્ટ, મારુતિ સુઝુકી Vitara Brezza, મહિન્દ્રા,નુવોસ્પોર્ટ, મહિન્દ્રા ટીવીયુ300...
  February 28, 08:04 AM
 • ટાટા લાવશે હવાથી ચાલતી કાર, 70 રૂપિયામાં ચાલશે 200km
  ઓટો ડેસ્ક: તમે ડીઝલ, પેટ્રોલ અને ગેસથી ચાલતી ઘણી કાર જોઈ હશે અને ચલાવી હશે. પણ ફ્યુચર કારની વાત કરીએ તો પાણી અને હાઈડ્રોજનથી ચાલતી કાર પણ હવે માર્કેટમાં આવે તો નવાઈ ન પામતા. ટાટાએ એક પગલું આગળ જઈને હવાથી ચાલતી કારને લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. ટાટા એરપોડ નામની આ કાર કંપ્રેસ્ડ એરથી ચાલશે. જે 70 રૂપિયામાં 200 કિમી ચાલશે. ટાટા એરપોડ પ્રોજેક્ટ પર મોટર ડેવલપમેન્ટ ઈન્ટરનેશનલ (MDI) સાથે મળીને કામ કરી રહી છે. રિપોર્ટસનું માનીએ તો આગામી ત્રણ વર્ષમાં ટાટા આ પ્રોજેક્ટને લઈને બજારમાં આવી શકે છે. ટાટા...
  February 22, 02:24 PM
 • TATA લાવશે 100km/l માઈલેજવાળી કાર, જાણો શું છે તેની કિંમત
  ઓટો ડેસ્ક: TATAની નવી કાર નેનો મેગાપિક્સલ એ લોકો માટે મોટી રાહતની વાત લઈને આવી છે જે લોકો સારું માઈલેજ આપતી કાર ખરીદવાનો હંમેશા આગ્રહ રાખે છે. નવી જનરેશન Nano મેગાપિક્સલ 100 km/lનું માઈલેજ આપશે, જે માઈલેજ બાઈક કરતા પણ વધારે હશે. મિડલક્લાસ માટે આ કાર એક સારુ ઓપ્શન બનશે. એક લીટર પેટ્રોલમાં 100 કિમી (બેટરી ઓનલી પાવર)નું માઈલેજ આપનાર આ કારનું એન્જિન ભલે સારુ ન હોય, પરંતુ તેની એડવાન્સ ટેક્નોલોજી તેને ધ્યાનાકર્ષક બનાવે છે. રિપોર્ટ મુજબ કારની કિંમત રૂ. 5થી 6 લાખ રૂપિયા વચ્ચે હશે. 82 જિનેવા મોટર શોમાં પહેલી વાર રજૂ...
  February 18, 03:47 PM
 • મુંબઈ: ટાટા કેન્સર હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી આગ
  મુંબઈ: શહેરની ટાટા કેન્સર હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી છે. આગને કાબૂમાં લાવવા માટે 4 ફાયર એન્જિન અને 4 પાણીના ટેન્કર્સ ઘટનાસ્થળે જવા રવાના થઇ ચૂક્યાં છે. ટાટા હોસ્પિટલના પીઆરઓ જણાવે છે કે હોસ્પિટલના એ હિસ્સામાં આગ લાગી છે જ્યાં દવાઓનો જથ્થો સંગ્રહવામાં આવે છે. જોકે કોઇને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી.
  February 11, 11:02 AM
 • ટાટાએ સસ્તી કારનું નામ આપ્યું Tigor, જાણો તેના સ્પેસિફિકેશન
  ઓટો ડેસ્ક: દેશની કાર મેકર કંપની ટાટા મોટર્સે પોતાની કોમ્પેક્ટ સેડાન લાવવાની તૈયારી કરી લીધી છે અને ભારતમાં આ Kite 5 કોન્સેપ્ટ કારનું નામ ટાટા Tigor હશે. ખુદ કંપનીએ આ નામની જાહેરાત કરી છે, કાઈટ 5નો કોન્સેપ્ટ ઓટો એક્સ્પો 2016માં રજૂ કરાયો હતો. ત્યારથી આ કારના નામને લઈને અટકળો કરવામાં આવી રહી હતી. આ વર્ષે આ કાર બજારમાં આવશે. જેની કિંમત રૂ. 4 લાખથી શરુ થવાનો અંદાજ છે. અન્ય કંપનીઓની સસ્તી કારને ટક્કર આપવા માટે ટાટા આ કારને બજારમાં ઉતારી રહી છે. સ્ટાઈલ અને કમ્ફર્ટ વસ્તુને પસંદ કરનાર ગ્રાહકોને ધ્યાનમાં રાખીને...
  February 10, 10:43 AM
 • કરોડોની રોલ્સ લોયસ નહીં આ છે TATAની SUV, જાણો કિંમત
  ઓટો ડેસ્ક: DC (દિલીપ છાબડિયા) દ્વારા ડિઝાઈન કરવામાં આવી રહેલી કારોથી તમે પરિચિત હશો. દિલીપ છાબડિયા કારનો લુક જ બદલીને કરોડોની કારવાળો લક આપી દે છે. માત્ર લુક જ નહીં તે કારના ઈન્ટિરિયરને પણ એવો લુક આપે છે કે લોકો તેને જોતા જ રહી જાય છે. અમે અહીં DC દ્વારા ડિઝાઈન કરાયેલી કારનું ઈન્ટિરિયર બતાવીશું,જેને જોયા બાદ કારની કિંમત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાશે. પ્રથમ સ્લાઈડ્સમાં બતાવવામાં આવેલી તસવીર કોઈ કરોડો રૂપિયાની રોલ્સ રોયસ નથી, પરંતુ ટાટાની રૂ. 12 લાખની આરિયા છે. DC ડિઝાઈન ગ્રુપના જોને જણાવ્યું...
  February 9, 12:37 PM
 • ટાટાની નવી કારમાં હશે માત્ર બે દરવાજા, જાણો કિંમત અને ક્યારે થશે લોન્ચ
  ઓટો ડેસ્ક: ટાટા ટૂંક સમયમાંજ ભારતીય બજારમાં ટામો ફ્યુચરો લોન્ચ કરશે. જે બે દરવાજાવાળી સ્પોર્ટ્સ કાર હશે. આ કારને 7 માર્ચના રોજ 87માં જિનીવા મોટર શોમાં શોકેસ કરાઈ હતી. આ કાર ટાટાની સબ બ્રાન્ડ ટામોએ બનાવી છે અને આ તેની પ્રથમ પ્રોડક્ટ છે. સુંદર લુક સાથે મળશે પાવરફુલ એન્જિન ટાટા મોટર્સની આ કારને સુંદર લુક આપવાની સાથે કંપનીએ પાવરફુલ પણ બનાવી છે. હાલમાં કંપની આ કારના માત્ર 250 યુનિટ જ બનાવશે. ટામો ફ્યુચરોમાં 4 સિલિન્ડરવાળું 1.2 લીટર રેવોટ્રોન ટર્બોચાર્જ્ડ એન્જિન હશે. આ એન્જિન 180bhp હશે જે કારની ઝડપ...
  February 8, 04:25 PM
 • પુણે: TCSના IT પ્રોફેશનલે ખાધો ફાંસો, ગાળિયો બનાવી મિત્રને મોકલી સેલ્ફી
  પુણે: ટીસીએસના (TCS) ના એક આઇટી પ્રોફેશનલ અભિષેક કુમારે પંખા સાથે ફાંસો લગાવીને આત્મહત્યા કરી. આત્મહત્યા પહેલા તેણે ચાદરનો ગાળિયો બનાવીને એક સેલ્ફી લીધી અને તેના મિત્રને પણ મોકલી. અભિષેકે જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે બીજા રૂમમાં તેના મિત્રો હાજર હતા. મિત્રો સાથે રહેતો હતો - 23 વર્ષનો અભિષેકકુમાર આઇટી પાર્કની સંગરિયા મેગાપોલિસ સોસાયટી સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ) માં કામ કરતો હતો. - ગુરુવારે તેણે સવારે લગભગ 11.30 વાગે પંખા પર લટકીને ફાંસો ખાઇ લીધો. પોલીસે જણાવ્યું કે...
  February 4, 12:37 PM
 • જમશેદજી તાતાએ શૂન્યમાંથી કરેલું સર્જન
  કાઠિયાવાડમાં જૂની કહેવત હતી જાજાં ખોરડાં, (મિલકત-ધન) જાજાં ઢોરડાં, અને જાજાં છોડાં ઈ બધાં કજીયાનાં ભેરૂ. જેની પાસે બહુ ધન હોય તે સગા ભાઈ હોય કે બાપ-દીકરો હોય, ધન અને સત્તા માટે ઝઘડે જ. ઉત્તરપ્રદેશમાં બાપ-દીકરો (મુલાયમ-અખિલેશ) ગાદી માટે ઝઘડે છે, તો છાપાઓને સનસનાટીભર્યો મસાલો મળે છે. હમણાં તાતા કંપનીમાં નેતૃત્વની ચર્ચાઓ ચાલી હતી. મારી બી.કોમ.ની પરીક્ષા પછી 1952માં હું વડોદરાથી મુંબઈ આવ્યો, ત્યારે તમામ કોમર્સ ગ્રેજ્યુએટની નજર નોકરી માટે તાતા કંપની ઉપર રહેતી. મારો હોસ્ટેલ રૂમપાર્ટનર ઊંચા પગારે...
  February 3, 05:24 AM
 • જમશેદજી તાતાએ શૂન્યમાંથી કરેલું સર્જન
  કાઠિયાવાડમાં જૂની કહેવત હતી જાજાં ખોરડાં, (મિલકત-ધન) જાજાં ઢોરડાં, અને જાજાં છોડાં ઈ બધાં કજીયાનાં ભેરૂ. જેની પાસે બહુ ધન હોય તે સગા ભાઈ હોય કે બાપ-દીકરો હોય, ધન અને સત્તા માટે ઝઘડે જ. ઉત્તરપ્રદેશમાં બાપ-દીકરો (મુલાયમ-અખિલેશ) ગાદી માટે ઝઘડે છે, તો છાપાઓને સનસનાટીભર્યો મસાલો મળે છે. હમણાં તાતા કંપનીમાં નેતૃત્વની ચર્ચાઓ ચાલી હતી. મારી બી.કોમ.ની પરીક્ષા પછી 1952માં હું વડોદરાથી મુંબઈ આવ્યો, ત્યારે તમામ કોમર્સ ગ્રેજ્યુએટની નજર નોકરી માટે તાતા કંપની ઉપર રહેતી. મારો હોસ્ટેલ રૂમપાર્ટનર ઊંચા પગારે...
  February 3, 03:13 AM
 • અલ્પેશ ઠાકોરની સરકારને ધમકી: ટાટા નેનો પ્લાન્ટને તાળું મારવામાં આવશે
  ગાંધીનગર: રાજ્યમાં સ્થપાયેલા અને રાજ્યની સબસિડી તથા મદદથી ચાલતા ઉદ્યોગો દ્વારા સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગાર આપવાના પ્રશ્ને આંદોલન કરી રહેલા ઓએસએસ એકતા મંચના સંયોજક અલ્પેશ ઠાકોરે મોટા ઉદ્યોગગૃહોને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી ઠાકોરે જણાવ્યું છે કે, સરકારની સહાયતા લઈને રાજ્યમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમણે સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગાર આપવાના કાયદાનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. જો એમ નહીં થાય તો રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આવા તમામ...
  January 31, 07:57 AM
 • અંગ્રેજોના મોઢે JRD ટાટાએ ગાંધીજીને વિકત-પાગલ કહી ભાંડ્યા'તા- CIA
  નેશનલ ડેસ્ક: તા. 30મી જાન્યુઆરીના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે CIAના દસ્તાવેજોમાં ઉદ્યોગપતિ JRD ટાટાનો ગાંધીજી અંગેનો ઉતરતો અભિપ્રાય બહાર આવ્યો છે. 1947માં JRD લંડનમાં અંગ્રેજ ઉદ્યોગપતિઓને મળ્યા હતા, ત્યારે તેમણે આ વાત કરી હતી. ઉપરાંત JRDના મતે વલ્લભભાઈ પટેલ હાડોહાડ ભ્રષ્ટ હતા. તેમના મતે કોંગ્રેસમાં માત્ર જવહારલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ જ પ્રમાણિક હતા. શું છે CIAના દસ્તાવેજમાં? અમેરિકાની ગુપ્તચર જાસૂસી સંસ્થા CIA (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી) દ્વારા તા. 6 ફેબ્રુઆરી 1947ના બે...
  January 30, 01:35 PM
 • ટ્રેનિંગ માટે લંડન ગઇ હતી આ છોકરી, આવ્યા દર્દનાક મોતના સમાચાર
  જબલપુર/લંડન: જબલપુરની હિમાંશી ગુપ્તા લંડનમાં એક સડક દુર્ઘટનામાં મૃત્યુ પામી. 22 વર્ષીય હિમાંશી ટીસીએસમાં એન્જિનિયર હતી અને પાંચ મહિના પહેલા જ લંડનમાં ટ્રેનિંગ માટે ગઇ હતી. લંડનના સમય પ્રમાણે આ દુર્ઘટના સવારે સાડા નવ વાગે સાઉથ લંડનના હાઉન્સલો પ્રાઇમરી સ્કૂલની નજીક થઇ હતી. તે સમયે હિમાંશી તેની મિત્ર સાથે બસસ્ટોપ પર ઑફિસ જવા માટે ઊભી હતી. આવી ભયાનક હતી દુર્ઘટના - હિમાંશી બસસ્ટોપ પર ઊભી હતી તે દરમિયાન એક બેફામ સ્પીડે દોડતી કાળા રંગની રેન્જરોવર ગાડી કેટલાક વાહનોને ટક્કર મારતી...
  January 19, 04:55 PM
 • ચંદ્રશેખરન છે ટાટાના સૌથી વિશ્વાસુ, 3 કારણોથી પસંદગી થઈ, આ હશે પડકાર
  નવી દિલ્હી. નટરાજન ચંદ્રશેખરન ટાટા સન્સના નવા ચેરમેન બનશે. 54 વર્ષના ચંદ્રશેખરન સાઇરસ મિસ્ત્રીનું સ્થાન લેશે. તેઓ 21 ફેબ્રુઆરીએ તેમનો હોદ્દો સંભાળશે. 149 વર્ષ જૂના દેશના સૌથી પ્રતિષ્ઠિત ગ્રુપમાં તેમની એન્ટ્રી 1987માં થઈ. ચંદ્રશેખરન સામે સૌથી મોટો પડકાર ટાટા ગ્રુપના કારોબાર અને ગુડવિલને સંભાળવાનો છે. આ પહેલાં રતન ટાટાએ 21 વર્ષમાં ગ્રુપનો કારોબાર 57 ગણો વધાર્યો હતો. મિસ્ત્રી ચાર વર્ષમાં આ કારોબાર બે ગણો જ કરી શક્યા. ઉપરાંત ચંદ્રશેખરનનો TCSમાં રેકોર્ડ પણ સારો રહ્ય છે. તેમણે 6 વર્ષમાં કંપનીની કમાણી...
  January 13, 12:35 PM
 • TCSના પૂર્વ CEO નટરાજન તાતા સન્સના ચેરમેન બન્યા
  મુંબઈઃ ટીસીએસના મેનેજિંગ ડિરેક્ટર તેમજ સીઈઓ રહી ચૂકેલા નટરાજન ચંદ્રશેખરનને તાતા સન્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ વચગાળાના ચેરમેન રતન તાતાના સ્થાને આવશે. તેઓ 21 ફેબ્રુઆરી 2017થી પોતાનો હોદ્દો સંભાળશે. ગત વર્ષે 24 ઓક્ટોબરે જૂથના ચેરમેન સાયરસ મિસ્ત્રીને હાંકી કાઢીને રતન તાતાએ વચગાળાના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. તે વખતથી જ 150 વર્ષ જૂની આ કંપની નિયમિત ચેરમેન શોધી રહી હતી. જે ચંદ્રશેખરનના રૂપે પૂરી થઈ છે. તેઓ તાતા સન્સના પહેલા બિનપારસી ચેરમેન હશે. હવે તેમના સ્થાને રાજેશ...
  January 13, 03:25 AM
 • નાગપુર: તાતાએ મોહન ભાગવતની મુલાકાત લેતા તર્કવિતર્ક
  નાગપુર: તાતા સમૂહના હંગામી અધ્યક્ષ રતન તાતાએ બુધવારે સરસંઘચાલક મોહન ભાગવની નાગપુર ખાતે સંઘ મુખ્યાલયમાં જઈને મુલાકાત લીધી હતી. રતન તાતા અને મોહન ભાગવતની મુલાકાતનું કારણ જોકે હજુ સ્પષ્ટ થયું નથી. રતન તાતા સાથે ભાજપનાં નેતા શાયના એનસી પણ સંઘ મુખ્યાલયમાં આવ્યાં હતાં. રતન તાતાએ અચાનક સંઘ મુખ્યાલયમાં મુલાકાત લઈને સરસંઘચાલકને મળવાથી ઉદ્યોગ જગત અને રાજકીય ક્ષેત્રમાં પણ તર્કવિતર્ક લગાવાઈ છે. સંઘના સામાજિક કાર્યમાં સહભાગી થવાની મારી ઈચ્છા છે એમ તાતાએ ભાગવતને કહ્યું હોવાની માહિતી ટીવી...
  December 29, 04:12 AM