Home >>Topics >>Automobile >>Jaguar Cars
Jaguar Cars

Jaguar Cars

EST:4 September 1922

Jaguar (જગુઆર કાર્સ) is the luxury vehicle brand of Jaguar Land Rover, a British multinational car manufacturer with its headquarters in Whitley, Coventry, England, owned by the Indian company Tata Motors since 2008. (Wikipedia)


 • જ્યારે ગાર્ડને બાજુની સીટમાં બેસાડી 91 વર્ષના મહારાણીએ જાતે કર્યું ડ્રાઇવ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપે હાલમાં જ સેવામાંથી નિવૃત્તિ લીધી, પરંતુ 91 વર્ષના મહારાણી હજુ નિવૃત્ત થવાના મૂડમાં નથી. હાલમાં જ મહારાણી વિન્ડર પાર્ક ખાતે ચર્ચમાં હાજર રહ્યા હતા. ચર્ચ સર્વિસ બાદ મહારાણી જાતે જ કાર ડ્રાઇવ કરીને પેલેસ જતાં નજરે પડ્યા હતા. મહારાણીને નથી લાયસન્સની જરૂર - મહારાણી જેગુઆરમાં પરત ફરી રહ્યા હતા ત્યારે કાર તેઓ ચલાવતા હતા. - બાજુની સીટમાં તેમનો સિક્યોરિટી ગાર્ડ બેઠો હતો. - મહારાણીએ બ્લુ કલરનો ડ્રેસ તથા મેચિંગ હેટ પણ પહેરી હતી. -...
  May 9, 12:06 AM
 • પિતા-પુત્ર સૂતા'તા ને દીપડાએ કર્યો હુમલો, જોવા લોકો અગાસી પર ચઢ્યા
  અમરેલી: જિલ્લામાં દિવસે ને દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે. અવાર-નવાર દીપડાઓ ગામમાં અને મકાનમાં ઘુસી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાં વહેલી સવારે દીપડો મકાનમાં ઘૂસીને બે ખેડૂતો પર હુમલો કરીને લોહીલુહાણ કરી દીધા હતા. જોકે બહાદુર ખેડૂતોએ દીપડાને મકાનની ઓફિસમાં પૂરીને તાળું મારીને વનતંત્રને જાણ કરી હતી. વન વિભાગની ટીમે બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને પાંજરે પુરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. દીપડો મકાનમાં ઘુસી ગયો હતો જેને જોવા માટે આખું ગામ...
  April 5, 09:53 AM
 • અ'વાદ: 60 લાખની જગુઆરની યોગ્ય સર્વિસ ન મળતાં કર્યો અનોખો વિરોધ
  અમદાવાદ: શહેરના એક યુવાને ખરીદેલી મોંધીદાટ જગુઆર કારની યોગ્ય સર્વિસ ન મળતાં યુવાને શો રૂમમાં કાર મૂકીને કંપની સામે અલગ પ્રકારનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ યુવાનનું કહેવું છે કે, 2014માં જગુઆર કાર ખરીદ્યા બાદ 2015થી કારમાં એસીનો પ્રોબ્લેમ શરૂ થયો હતો. આ માટે દસથી વધુ વખત મારી કાર સર્વિસ સેન્ટરવાળા લઇ ગયા હતા પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો. ઉપરાંત કંપનીના મેનેજર અને અન્ય કર્માચારીઓએ આ મુદ્દે ગંભીરતા ના લેતાં કંટાળીને કાર મકરબા પાસેના શો રૂમની બહાર લોક કરીને મૂકી દીધી છે. 60 લાખની કાર અને સર્વિસ...
  March 28, 08:46 AM
 • 3 ઇડિયટ્સના Virus બમને ખરીદી Jaguar XF, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
  ઓટો ડેસ્કઃ થ્રી ઇડિયટ્સના વાયરસ બમન ઇરાણીએ તાજેતરમાં જ ટાટાની જગુઆર ખરીદી છે, બમને આ કારનું કયુ મૉડલ ખરીદ્યું છે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. આ કારની દિલ્હીમાં એક્સશૉરૂમ પ્રાઇસ 47.50 લાખથી લઇ 62.10 લાખ રૂપિયા છે. બમન ઇરાણીએ ઇન્સ્ટાગ્રામ પર આ લક્ઝરી કાર ખરીદવાની માહિતી આપી છે... સેલેબ્સની કારોની વાત કરવામાં આવે તો મોટાભાગના સ્ટાર્સ BMW કે મસર્ડીઝ ખરીદે છે, પણ હવે દેશમાં બનેલી આ લક્ઝરી કાર પણ કોઇથી કમ નથી. આ કારના એગ્રેસિવ સ્ટાઇલ સાથે બે ઓપ્શન અવેલેબલ છે. બમને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે મને...
  March 24, 11:58 AM
 • મેક ઈન ઈન્ડિયા Jaguar XF લોન્ચ, જાણો તેના ત્રણેય વેરિયન્ટની કિંમત
  ઓટો ડેસ્ક : લક્ઝુરિયસ કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)એ ભારતમાં બનેલી Jaguar XF લોન્ચ કરી છે. તેને ત્રણ વેરિયન્ટ Pure, Prestige અને Portfolioમાં લોન્ચ કરાઈ છે. તેની દિલ્હીમાં એક્સશોરૂમ કિંમત રૂ. 47.50 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ કિંમત 60.50 લાખ રૂ. છે. તે બે એન્જિન ઓપ્શનમાં મળશે. તેમાં પહેલું બે લીટર Ingenium ડીઝલ એન્જિન છે, જે 132 kw પાવર જનરેટ કરશે. પેટ્રોલ એન્જિનની ક્ષમતા પણ બે લીટર છે જે 177 kw પાવર જનરેટ કરશે. JLR ભારતની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સની પેટા બ્રાન્ડ છે. જગુઆર લેન્ડ રોવરનાં મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ...
  February 24, 04:12 PM
 • જેગુઆર પ્લેન, હેલીકોપ્ટર અને ગ્લાઇડર દ્વારા ભુજમાં એરફોર્સની ‘સર્જિકલ સ્ટ્રાઇક’
  ભુજ: ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાનું સામર્થ્ય આમ નાગરિકો સમજી શકે અને સ્કૂલના વિદ્યાર્થીઓમાં અત્યારથી જ એરફોર્સમાં જોડાવાની પ્રેરણા જાગે તેવા ઉદ્દેશથી બુધવારે આપણી સેનાને ઓળખો કાર્યક્રમ અંતર્ગત એરફોર્સના જવાનોએ દિલધડક મોકડ્રીલ યોજી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અતિથિ વિશેષ સાંસદ વિનોદ ચાવડા અને એર વાઇસ માર્શલ મોહન રાવની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમને વિવિધ શાળાઓના 1500 જેટલા વિદ્યાર્થીએ તથા ઉપસ્થિત રાજ્ય સરકાર ચલસેના અને બીએસએફના અધિકારીઓ, એર ડિફેન્સ કમાન્ડર,...
  January 26, 12:48 AM
 • CCD ઇન્ડિયન છે વિદેશીબ્રાન્ડ? આ છે વિદેશી લાગતી બ્રાન્ડની હકીકત
  અજબ-ગજબ ડેસ્ક: આજકાલ દર દસમાંથી એક વ્યક્તિના મોઢે વિદેશી બ્રાન્ડના વખાણ સાંભળવા મળે છે. આમાના ઘણાં લોકો એવા હોય છે જે બ્રાન્ડનું નામ સાંભળનીને જ નક્કી કરે છે કે તે દેશી છે કે વિદેશી. જો તમે આમાના એક હોવ તો જાણી લો કે દેશી કંપનીઓની બ્રાન્ડના નામ વિદેશી હોવાથી આવો ભ્રમ થતો હોય છે પણ એવું હોતું નથી. સીસીડી આમાનું જ એક નામ છે. લેક્મેને લઈને તો 100માંથી 90 જણાં દુવિધામાં હોય છે કે આ દેશી છે કે વિદેશી. ખરેખર તો એ Tata Groupની એક બ્રાન્ડ છે. તેનું નામ ફ્રેન્ચ ઓપેરા પરથી લેવામાં આવ્યું છે અને 1952માં શરૂ થઈ...
  January 13, 11:22 AM
 • ગુજ્જુ વરરાજાઓમાં લિમોઝીન, જગુઆરનો ક્રેજ, ચૂકવે છે 50 હજાર સુધીનું રેન્ટ
  અમદાવાદ: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નમાં વરરાજાની એન્ટ્રી ખાસ હોય છે. જરા હટકે એન્ટ્રી માટે હવે યુનિક કૉન્સેપ્ટનો ટ્રેન્ડ શરૂ થયો છે. લક્ઝુરીયસ કારમાં જાનનું ચલણ હજી પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અલબત્ત, લક્ઝુરીયસ કારને મોંઘા વિદેશી ફૂલોથી ડેકોરેટ કરી વટ પાડવામાં ગુજરાતીઓનો જવાબ નથી. આ માટે શોખીન ગુજરાતીઓ એક દિવસ માટે 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. જાનૈયાઓમાં વિન્ટેજ કાર તેમજ લિમોઝીન, જગુઆર, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવી લક્ઝુરીયસ કાર ફેવરીટ છે. (આગળની સ્લાઈડ્સ...
  December 14, 03:31 PM