Home >>Topics >>Automobile >>Indian Railways
Indian Railways

Indian Railways

EST:1853-04-16

Indian Railways (ભારતીય રેલવે) is a state-owned railway company, responsible for rail transport in India. It is owned and operated by the Government of India through the Ministry of Railways. (Wikipedia)


  • ટ્રેનમાં સાફ સફાઇનું ધ્યાન+ટિકિટ આપવા સિવાય આ પણ છે TTEના કામ
    યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: કોચ અટેન્ડન્ટની ટ્રેન ઉપડતા પહેલાં અને ચાલતી ટ્રેનમાં પણ અનેક જવાબદારીઓ હોય છે. નાઈટ શિફ્ટમાં પેસેન્જર્સની સેફ્ટી માટેની જવાબદારી વધી જાય છે. ટીટીઈ/એસીસીઆઈની ગેરહાજરીમાં પણ તેઓ જવાબહાય છે. divyabhaskar.com તમને કોચ અટેન્ડન્ટની ડ્યુટી અને તેમની પાસેથી કઈ-કઈ મદદ લઈ શકાય તે અંગે જણાવી રહ્યું છે. કોચ અટેન્ડન્ટની ડ્યૂટી જાણવા માટે, ફેરવો આગળની સ્લાઈડ્સ...
    May 21, 12:03 AM
  • 1 એપ્રિલથી મેલ-એક્સ. ટિકિટ પર કરી શકાશે રાજધાની-શતાબ્દીમાં સફર
    નવી દિલ્હી : ઈન્ડિયન રેલવે દ્વારા પહેલી એપ્રિલથી વિકલ્પ સ્કિમ લોન્ચ કરશે. જે મુજબ મેલ કે એક્સપ્રેસ ટ્રેનનો સામાન્ય પેસેન્જર પણ શતાબ્દી તથા રાજધાની એક્સપ્રેસ જેવી લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રેલવેને લાગે છે કે આ યોજના લાગુ થવાથી ટિકિટ રિફંડના પ્રમાણમાં ઘટાડો થશે. જેનો સીધો જ લાભ રેલવેને થશે. વિકલ્પ સ્કિમની વિશેષતા - વિકલ્પ સ્કિમ હેઠળ જે પેસેન્જરનું નામ વેઈટિંગ લિસ્ટમાં હોય, તેને આગામી અવેલેબલ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી શકે છે. - ટિકિટ બુક કરતી વખતે જ પેસેન્જરે જણાવવાનું રહેશે કે...
    March 22, 10:21 AM
  • મોદી રાજ: રેલ દુર્ઘટનાઓમાં 271નાં મોત, સુરક્ષાને લગતા 1.3 લાખ પદ ખાલી!
    નેશનલ ડેસ્ક. હિરાખંડ એક્સપ્રેસ ટ્રેન ખડી પડતા 39 પેસેન્જર્સના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા થોડાક મહિનામાં ટ્રેન પાટા પરથી ખડી પડવાના એકસરખા ચાર અકસ્માતો નોંધાયા છે. દુર્ઘટનાઓના કારણો તપાસવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રેલવેમાં સુરક્ષા સાથે સંકળાયેલા 1.3 લાખ ખાલી પદોનો આંકડો પણ ચોંકાવનારો છે. મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ નોંધાયેલા મોટા રેલ અકસ્માતોનો આંકડો હવે 5 સુધી પહોંચ્યો છે જેમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યાં અકસ્માત થયો ત્યાં...
    January 24, 08:02 AM
  • રેલયાત્રીઓ માટે ઇન્ડિયન રેલવે આપશે ફ્રી વીમો, જાણો શું છે નવા નિયમ
    યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: નવા વર્ષમાં રેલવે યાત્રીઓને મળતી સુવિધાઓમાં અનેક મહત્વના બદલાવ કરાયા છે. તેમાં અનેક નવી સુવિધાઓ મળશે તો તેમાં પરિવર્તન આવશે. હવે પેસેન્જર્સને ઇન્ડિયન રેલવે ઇ ટિકિટ પર ફ્રી વીમાની સુવિધા આપી રહ્યું છે. તેને માટે પેસેન્જર્સને પહેલાં એક રૂપિયો આપવાનો રહેતો હતો. પણ હવે તે પણ આપવાનો રહેશે નહીં. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે અનેક એવી સુવિધાઓ વિશે જે દરેક પેસેન્જર્સના કામમાં આવી શકે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ઇ-ટિકિટ પર કઇ રીતે મળશે વીમો....
    January 20, 11:37 AM
  • એક એપની મદદથી ઘરે બેઠાં કરાવો ટ્રેનનું ટિકિટ બુકિંગ, જાણો પ્રોસેસ
    યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : હાલમાં જ રેલવેએ પોતાના મુસાફરોની મુશ્કેલીઓને નિવારવા માટે એક નવી એપ લોન્ચ કરી છે, જેમાં મુસાફર ઘરે બેસીને એપની મદદથી પોતાની ટિકિટ સરળતાથી બુક કરાવશે. ઇન્ડિયન રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટિંગ માટે નવી એપ IRCTC રેલ કનેક્ટ UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) લોન્ચ કરી છે. આ એપને ઓપરેટ કરવું ઘણું સરળ છે અને તેનાથી યુઝર્સને ફાયદો થશે તેવું રેલવેનું માનવું છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે આ એપ અને કામ બને છે સરળ...
    January 13, 12:04 AM
  • ગાંધીનગરમાં બનશે આલીશાન એર સ્પેસ 5 સ્ટાર હોટલ, હશે બિલીપત્ર જેવો આકાર
    ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર અત્યારે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે અહીં હવે થ્રીસ્ટાર અને ફાઈવ સ્ટાર એમ બે પ્રકારની હોટલો બનાવવામાં આવશે. ગાંધીનગરના રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાત્મા મંદિર નજીક હોવાથી ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી ફરી પાટનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે આ બંન્ને હોટલોના કામના ખાતમુહુર્ત કરવામાં આવશે. 9 જાન્યુઆરીએ ત્રણ...
    December 24, 09:40 PM