Home >>Topics >>Automobile >>Hyundai Motor Company
Hyundai Motor Company

Hyundai Motor Company

EST:29 December 1967

The Hyundai Motor Company (હ્યુન્ડાઇ મોટર કંપની) is a South Korean multinational automotive manufacturer headquartered in Seoul, South Korea. (Wikipedia)


  • હ્યૂન્ડાઇએ પાછી ખેંચી 10 લાખ Sonata કાર, જાણો કેમ થયું આટલું મોટું Recall
    ઓટો ડેસ્કઃ હ્યૂન્ડાઇએ USમાં 977778 સોનાટા કારોને સીટ બેલ્ટ સિસ્ટમમાં ગડબડી હોવાના કારણે માર્કેટમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ રિકૉલથી 2011-2014 સોનાટા અને 2011-2015 સોનાટા હાઇબ્રિડ કારોને અસર પહોંચી છે. નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને આ રિકૉલના ઓર્ડર કંપનીને આપ્યા છે. નોંધનીય છે કે કંપનીનો સીટ બેલ્ટ યોગ્ય રીતે કનેક્ટેડ ન થતો હોવાના કારણે ડ્રાઇવરની સેફ્ટી જોખમાતી હતી. * સીટ બેલ્ટ પ્રૉબ્લમ હતો કારોમાં... હ્યૂન્ડાઇ તરફથી રજૂ થયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે પહેલીવાર આ પ્રૉબ્લમ...
    March 17, 05:16 PM
  • હ્યૂન્ડાઇની નવી સ્ટાઇલિશ કાર, એકવાર ફૂલ ટેન્ક કરાવવાથી ચાલશે 800 km
    ઓટો ડેસ્કઃ દુનિયાનો સૌથી મોટા કાર મેળો જિનેવા મોટોર શૉની આજથી શરૂઆત થઇ ગઇ છે. 9 માર્ચથી 19 માર્ચ સુધી ચાલનારા આ ઓટો શૉમાં દુનિયાભરની કાર બ્રાન્ડ્સ પોતાની બેસ્ટ કારોને આ શૉમાં શૉકેસ કરી રહી છે. હ્યૂન્ડાઇએ પોતાની નેકસ્ટ જનરેશન હાઇડ્રૉજન SUV આ કાર શૉમાં શૉકેસ કરી છે. * એકવાર ફૂલ ટેન્ક કરાવવાથી ચાલશે 800 kmથી વધારે... હ્યૂન્ડાઇ FE ફ્યૂલ સેલ કૉન્સેપ્ટ કર હાઇડ્રૉજનથી ચાલશે અને એકવાર ફૂલ ટેન્ક કરાવવાથી આ કાર લગભગ 805 કીલોમીટર સુધી ચાલશે. કંપનીએ આ કારને 20% હલ્કી, 10% વધારે ફ્યૂલ એફિશિએન્ટ અને 30% વધારે પાવરફૂલ...
    March 10, 02:55 PM
  • લેન્ડ ક્રુઝર નહીં આ છે સસ્તી SUV, તમારી કાર પણ બની શકે છે લક્ઝરી
    ઓટો ડેસ્ક: દિલીપ છાબડિયા(DC)નુ નામ તો તમે સાંભળ્યું જ હશે, તેની કસ્ટમાઈઝ કે મોડિફાઈ કારને જોઈને તેની ટેલેન્ટનો અંદાજ લગાવી શકાય છે. હાલમાં જ DCએ hyundaiની ક્રેટાને લક્ઝરી લુક આપ્યો છે. આ કારનાં ફોડિફિકેશન દરમિયાન DCએ ઈન્ટિરિયર અને એક્ટિરિયરને લાલ કલરમાં ફિનિશ કર્યું છે. 9.22 લાખની કારમાં 3.49 લાખ મોડિફિકેશન ખર્ચ કરી આપ્યો લેન્ડ ક્રૂઝર લુક..... DCએ hyundaiની ક્રેટનાં મેકઓવરમાં લગભગ 3.5 લાખ ખર્ચ કર્યા છે. કારની કિંમત મોડિફિકેશન ખર્ચને મેળવીને કુલ રૂ. 12.75 લાખ થાય છે. આ મોડિફિકેશન ખર્ચ બાદ તમારી કાર ક્રેટા ન રહેતા...
    March 3, 02:12 PM
  • ફરી માર્કેટમાં આવી શકે છે hyundaiની સેન્ટ્રો, જાણો કિંમત
    ઓટો ડેસ્ક: hyundai સેન્ટ્રો એક સમયે લોખો લોકોની ડ્રીમ કાર હતી. તમે સેન્ટ્રો ખરીદવા માંગતા હતા અને કોઈ કારણોસર ખરીદી શક્યા નથી તો તમારા માટે આ કામના સમાચાર છે. hyundai ફરીવાર ભારતીય માર્કેટમાં સેન્ટ્રો ઉતારે તેવી સંભાવના છે. ભારતમાં hyundai 20 વર્ષ પુરા કરવાના અવસરે તેને લોન્ચ કરી શકે છે. રૂ. 3.5 લાખમાં મળી શકે છે આ સ્ટાઈલિશ હેચબેક કાર.... hyundai આ કારની કિંમત ઓછી રાખી શકે છે. આજે જ્યારે કારની બેઝિક કિંમત 5થી 7 લાખ રૂપિયા થઈ ગઈ છે ત્યારે કંપની નવી સેન્ટ્રોની કિંમત 3.5થી 5 લાખ સુધી રાખી શકે છે. ઓછા બજેટવાળી આ કાર સ્ટાઈલિશ...
    March 3, 09:31 AM
  • આવી દેખાય છે hyundaiની નવી  i30, માઈલેજ આપશે 21 km/l
    ઓટો ડેસ્ક: માર્ચ 2017માં જિનિવા ઓટો શોમાં ડેબ્યુ કરતા પહેલાં જ hyundaiની આગામી કાર i30 ઈન્ટરનેટ વાયરલ થઈ ચુકી છે. આ નવી ડિઝાઈનવાળી હેચબેક કાર સાઈઝમાં i20 એલીટથી મોટી હશે. hyundai i30ની અંદાજીત કિંમત રૂ. 9 લાખ હશે આ કારની કિંમત રૂ. 9 લાખથી રૂ. 13.5 લાખ હશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વેરિયન્ટમાં આ કાર મળશે. પેટ્રોલ એન્જિન 1.4 લીટર હશે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન હશે. ડીઝલ એન્જિન 1.6 લીટર હશે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે....
    February 24, 12:30 PM
  • નવા Funky લુકમાં આવશે Hyundai i20 SUV, જાણો કિંમત અને ફીચર
    ઓટો ડેસ્ક: Hyundaiભારતીય ઓટોમોબાઈલ બજારમાં i20 બેઝ્ડ કોમ્પેક્ટ SUV લોન્ચ કરવાની તૈયારીમાં છે. હેચબેક બાદ હવે SUV વેરિયન્ટમાં પકડ મજબુત કરવા માટે Hyundai i20 કોમ્પેક્ટ SUVને ક્રોસ ઓવર ડિઝાઈન બનાવી રહી છે. આ SUVને લઈને કંપની તરફથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિયન્ટમાં હશે આ કાર નવા ઈન્ટિરિયર અને એક્સટિરિયરમાં આવનાર આ SUVમાં એન્જિન 20017 i30નું લગાવવામાં આવશે. આ કારમાં 1 લીટર T-GDI ટર્બો પેટ્રોલ એન્જિન હશે, જેમાં ત્રણ સિલિન્ડર હશે. જ્યારે 1.4 લીટર MPI N/A ડીઝલ એન્જિનમાં ચાર સિલિન્ડર હશે. આ ઉપરાંત 1.6...
    February 23, 11:37 AM
  • કાર કંપનીઓ આપી રહી છે રૂ. 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
    ઓટો ડેસ્ક: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં તેજી જોવા મળી રહી છે. કાર નિર્માતા કંપનીઓ પોતાની નવી અને અપડેટેડ કારોને લોન્ચ કરી રહી છે. આ ઉપરાંત કંપનીઓ પોતાની કાર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. બધી કંપનીઓએ પોતાની કારમાં રૂ. 25 હજાર થી લઈ રૂ. 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. મારુતિ સુઝુકી, ફોક્સવેગન, શેવરોલે, હ્યુન્ડાઈ,નિસાન, સ્કોડા, રેનો અને હોન્ડા પોતાની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. સૌથી વધારે રૂ. 2.5 લાખ ડિસ્કાઉન્ટ હ્યુંડઈની સેંટા ફે (HYUNDAI SANTA FE) પર મળી રહ્યું છે. મારુતિ સુઝુકીના GM નવશીલ ત્રિવેદીના...
    February 7, 01:28 PM
  • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ ચીનની મિસાઈલથી ભારત-USને ખતરો, માર્ચમાં મોદી ફરી આવશે ગુજરાત
    મોરબી: પુત્રના મોતના6મહિનામા સસરાએ જ કરાવ્યા પુત્રવધૂના પુન:લગ્ન દીકરીવ્હાલનો દરિયો હોય છે અને દીકરીને સાસરે વળાવ્યા બાદ પિતા પોતાનીજવાબદારીમાંથી મુક્ત થયાનો અહેસાસ કરતા હોય છે. પરંતુ પોતાની પુત્રવધૂને એકસસરા પિતા બનીને સાસરે વળાવે તે કેવી અદભૂત વાત કહેવાય. આ કોઈ કાલ્પનિકકિસ્સો નથી પરંતુ હકીકતમાં મોરબીમાં આવો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં વિધવાપુત્રવધૂના પુનઃલગ્ન કરાવીને પટેલ પરિવારે પ્રેરણા પૂરી પાડી છે. પુત્રનાઅવસાનના છ મહિનામાં જ પુત્રવધૂના પુન: લગ્ન કરાવી સાસરે વળાવી છે....
    February 6, 07:35 PM