Home >>Topics >>Automobile >>Ford Motor Company
Ford Motor Company

Ford Motor Company

EST:16 June 1903

The Ford Motor Company (ફોર્ડ મોટર કંપની) is an American multinational automaker headquartered in Dearborn, Michigan, a suburb of Detroit. It was founded by Henry Ford and incorporated on June 16, 1903. (Wikipedia)


 • જુઓ આકાશમાંથી Gujaratનો અફલાતુન નજારો, તમે ક્યારેય નહીં જોયો હોય
  અમદાવાદ: આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તમે ગુજરાતની મુસાફરી તો કરી હશે. ગુજરાતનાં ઘણાં સ્થળો તમે જોયાં હશે અથવા તો તેના વિશે કોઈની પાસે સાંભળ્યું પણ હશે. વિવિધ માધ્યમો દ્વારા તમે ગુજરાતની તસવીરો પણ જોઈ હશે. સોશિયલ મીડિયામાં પણ ગુજરાતની ઝલક માણી હશે. પણ ક્યારેય આકાશમાંથી આપણું ગુજરાત કેવું લાગે છે એ વિચાર કર્યો છે? આકાશમાંથી જોતાં ગુજરાતનો નજારો કેવો લાગે એ ખ્યાલ છે? જો ન હોયું હોય તો આજે અમે તમને ગુજરાતનો એ નજારો બતાવીશું જે તમે ક્યારેય...
  May 1, 04:55 PM
 • મોરબી: ચાલતી સ્પોર્ટ્સ કારમાં લાગી આગ, ચાલકનો ચમત્કારીક બચાવ
  મોરબી: મોરબીના જોધપર નદી ગામ નજીકથી પસાર થતી ઇકો સ્પોર્ટ્સ કાર નં જીજે 36 બી 8149 માં મંગળવાર બપોરના સમયે ઓચિંતી આગ લાગી હતી. ચાલુ કારે આગ લાગવાને પગલે સમય સુચકતા વાપરીને કારનો ચાલક નીચે ઉતરી જતાં કોઈ જાનહાની થઈ હતી. કાર આગની લપેટોમાં આવતા દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા ફેલાયા હતા. કારમાં આગને પગલે રોડ પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. બંને બાજુ લોકોના ટોળા ઉમટ્યા હાઈવે પર જ કારમાં ઓચિંતી આગની લપેટોમાં આવી ગઈ હતી. ચાલક જીવ બચાવીને તેમાંથી ઉતરી ગયો હતો. કાર સળગતી હતી ત્યારે રોડ પર પસાર થઈ રહેલા વાહનોમાં...
  April 11, 05:34 PM
 • આકાશમાંથી આવું દેખાય છે Ahmedabad, તસવીરોમાં જુઓ અફલાતુન નજારો
  અમદાવાદ: આજે અમદાવાદનો બર્થ-ડે છે. તમે ગુજરાતની મુસાફરી તો કરી હશે. ગુજરાતનાં ઘણાં સ્થળો તમે જોયાં હશે અથવા તો તેના વિશે કોઈની પાસે સાંભળ્યું પણ હશે. વિવિધ માધ્યમો દ્વારા તમે ગુજરાતની તસવીરો પણ જોઈ હશે. સોશિયલ મીડિયામાં પણ ગુજરાતની ઝલક માણી હશે. પણ ક્યારેય આકાશમાંથી આપણું ગુજરાત કેવું લાગે છે એ વિચાર કર્યો છે? આકાશમાંથી જોતાં ગુજરાતનો નજારો કેવો લાગે એ ખ્યાલ છે? જો ન હોયું હોય તો આજે અમે તમને ગુજરાતનો એ નજારો બતાવીશું જે તમે ક્યારેય નહીં જોયો હોય. અવકાશમાંથી ગુજરાતનો નજારો અદભુત લાગે છે જેના...
  February 26, 03:17 PM
 • લંડનમાં ગુજરાતીની કમાલ, ખટારા કારને આ રીતે બનાવી હતી રિયલ ટ્રાન્સફોર્મર
  લંડનઃ અબજોની કમાણી કરનાર હોલિવૂડની ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ જેણે જોઇ હશે, તેને ફિલ્મમાં આવતા નીતનવા ગેજેટ અંગે ખબર જ હશે. સુપરપાવર ફાઇટર રોબોટ બનવાની પ્રક્રિયા એટલે ટ્રાન્સફોર્મિંગ. આ કોન્સેપ્ટ યુકેમાં રહેતા હિતૈન પટેલને એટલો બધો પસંદ આવ્યો કે, તેણે ટ્રાન્સફોર્મર ફિલ્મ જેવું અનોખું કરવાનું નક્કી કર્યું હતું. તેણે પિતાની મદદ લઈને 6 મહિનામાં રિયલ ટ્રાન્સફોર્મર બનાવી પણ દીધું હતું. હિતૈન એક આર્ટિસ્ટ છે અને તે મિમકરી માટે ખાસ જાણીતો છે. શું છે ફિલ્મમાં? - ફિલ્મમાં ખાસ કાર અને ટ્રક્સ...
  February 21, 05:50 PM
 • કરૂણ નાયરે ખરીદી કાર, જાણો ધોની-વિરાટની કારના નંબર પાછળનું રહસ્ય
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર કરૂણ નાયરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો, હવે તેને યાદગાર બનાવવા માટે તેને એક અનોખુ કામ કર્યુ છે. કરૂણ નાયરે તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે. જેમાં આ કારની નંબર પ્લેટ આકર્ષણનું કેન્દ્ર બની છે. કરૂણ નાયરે કારનો નંબર 303 રાખ્યો - કરૂણ નાયરે ફોર્ડ મસ્ટંગ નામની કાર ખરીદી છે. આ કારની કિંમતથી વધુ તેની નંબર પ્લેટ લોકોના આકર્ષણનો વિષય બની છે. - આ કારની કિંમત 67 લાખ છે, લાલ રંગની આ કાર સાથે નાયરે પોતાના વેલેન્ટાઇનની ઉજવણી કરી હતી. - કરૂણ નાયરના...
  February 17, 02:54 PM
 • 'પાર્વતી'એ 62 લાખમાં ખરીદી આ કાર, જાણો ક્યા TV સ્ટાર્સ ફરે છે કઈ Carમાં
  મુંબઈઃ દંગલમાં આમિરની પત્નીનો રોલ કરીને બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સાક્ષી તંવર ઉર્ફે પાર્વતીએ તાજેતરમાં નવી લક્ઝરી કાર વોલ્વો S90 સેડાન ખરીદી છે. આ કારની ઓન રોડ કિંમત 62.5 લાખ રૂપિયા છે. તાજેતરમાં જ વોલ્વો S90ને એક કાર ફેસ્ટિવલમાં ડિઝાઈનર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીવી પર પાર્વતી(કહાની ઘર ઘર કી)અને પ્રિયા રામ કપૂર(બડે અચ્છે લગતે હૈ)જેવા રોલથી જાણીતી બની હતી. આગળની સ્લાઈડ્સમાં જાણો રોનિત રોયની 3 કરોડની કારથી લઈ શ્વેતા તિવારીની 1.5 કરોડની ગાડી અંગે
  February 12, 12:05 AM
 • અ'વાદ: ફોર્ડના માલિક ઇસ્કોન મંદિરની મુલાકાતે, 'યુવાન હતો ત્યારથી શ્રદ્ધા'
  અમદાવાદ: માયાપુરીમાં બની રહેલા ઇસ્કોન મંદિરના વૈદિક પ્લેનેટોરિયમ માટે 250 કરોડ દાનમાં આપનારા ફોર્ડ કંપનીના માલિક આલ્ફ્રેડ ફોર્ડ બે દિવસ માટે શહેરના મહેમાન બન્યા છે. શનિવારે સાંજે એસજી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના માયાપુરમાં બની રહેલા પ્રભુપાદજીના મંદિર માટે ભારત કરતાં વિદેશોમાંથી વધુ ડોનેશન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 20 મિલિયન ડોલર્સનું દાન અમને વિદેશમાંથી મળ્યું છે. બે દિવસ સુધી તેઓ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની મુલાકાત લેશે....
  February 5, 11:32 AM
 • ફોર્ડના માલિક ઈસ્કોન માટે 700 કરોડ એકત્ર કરશે, 113 મીટર ઊંચું બનશે મંદિર
  અમદાવાદ : વિશ્વભરમાં જાણીતી ફોર્ડ કંપનીના માલિકોમાંના એક એવા આલ્ફ્રેડ ફોર્ડ શહેરના એસજી હાઇવે ખાતે આવેલા ઇસ્કોન મંદિરે 4 ફેબ્રુઆરીને શનિવારના રોજ ઉપસ્થિત રહેવાના છે. આલ્ફ્રેડ ફોર્ડે માયાપુરી મંદિર બનાવાવા માટે કુલ 250 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. પ. બંગાળમાં113 મીટર ઊંચું મંદિર બનશે. એ માટે 700 કરોડ એકત્ર કરશે. તેઓ ઇસ્કોન દ્વારા માયાપુરી ખાતે બનાવવામાં આવી રહેલા અતિ ભવ્ય મંદિર અને ઇસ્કોન મંદિરના દાન અંગે ચાલી રહેલા સોશિયલ મીડિયાના મુદ્દા સહિતના વિષયો પર વાત કરશે. કાર્યક્રમમાં શહેરની જાણીતી...
  January 28, 04:54 PM
 • સુરતઃ 65 લાખની લક્ઝુરિયસ કારે ફુલ સ્પીડમાં બાઈકને ઉડાવી, સ્ટુડન્ટનું મોત
  સુરતઃ ઓએનજીસી ભાટપોર રોડ પર વિદ્યાર્થીનું બેફામ સ્પીડમાં જતી 65 લાખની મસ્તાંગ કારની અડફેટે કરૂણ મોત નિપજ્યું હતું. કાર એટલી સ્પીડમાં હતી કે બાઈક સવારને અડફેટે લેતાં બે મિત્રો 20 ફૂટ ફંગોળાયા હતા. એક્સિડન્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એક્સિડન્ટ સર્જનાર કારનો ચાલક એક ઉદ્યોગપતિનો તરૂણ વયનો પુત્ર હોવાની ચર્ચા છે. નવી નક્કોર લક્ઝુરિયસ કારે સર્જ્યો એક્સિડન્ટ મૂળ આણંદનો અને અડાજણ ખાતે વિજ્યા લક્ષ્મી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય ઝીલ...
  January 25, 09:26 AM
 • ક્યાંક મા- દિકરાએ તો ક્યાંક પિતા-પુત્રએ કર્યા લગ્ન, 10 શરમજનક કિસ્સા
  અજબ-ગજબ ડેસ્ક: ભારતમાં તો સમાન ગોત્રમાં લગ્ન કરવાની મનાઈ છે ત્યાં દુનિયામાં એવાં ઘણાં કિસ્સાઓ સામે આવે છે જેમાં કોઈએ બહેને તો કોઈએ દીકરા સાથે જ લગ્ન કરી લીધાં છે. અહીં આવા જ 10 કિસ્સાઓ વિશે વાત કરવામાં આવી છે. પોતાના જ દિકરાના સંતાનના માતા બનવા માગતી હતી માતા યુએસના મિશિગનમાં રહેતી 52 વર્ષની કિમ વેસ્ટ છેલ્લાં 3 વર્ષથી પોતાના દિકરા બેન ફોર્ડ સાથે રિલેશનશિપમાં છે. ગયા વર્ષે બંનેના આવા સંબંધ જગજાહેર થયા હતા. વાત એમ છે કે દિકરા બેનને જન્મ આપ્યાંના થોડાં અઠવાડિયા પછી કિમે એને કોઈને દાનમાં આપવો...
  January 19, 11:47 AM
 • આકાશમાંથી આવું લાગે છે Gujarat, તસવીરોમાં જુઓ અફલાતુન નજારો
  અમદાવાદ: તમે ગુજરાતની મુસાફરી તો કરી હશે. ગુજરાતનાં ઘણાં સ્થળો તમે જોયાં હશે અથવા તો તેના વિશે કોઈની પાસે સાંભળ્યું પણ હશે. વિવિધ માધ્યમો દ્વારા તમે ગુજરાતની તસવીરો પણ જોઈ હશે. સોશિયલ મીડિયામાં પણ ગુજરાતની ઝલક માણી હશે. પણ ક્યારેય આકાશમાંથી આપણું ગુજરાત કેવું લાગે છે એ વિચાર કર્યો છે? આકાશમાંથી જોતાં ગુજરાતનો નજારો કેવો લાગે એ ખ્યાલ છે? જો ન હોયું હોય તો આજે અમે તમને ગુજરાતનો એ નજારો બતાવીશું જે તમે ક્યારેય નહીં જોયો હોય. અવકાશમાંથી ગુજરાતનો નજારો અદભુત લાગે છે જેના અમે ચોક્કસ સ્થળ જ લીધાં...
  January 14, 12:05 AM
 • ટ્રમ્પથી ડરી ગઇ ફોર્ડ કંપની, મેક્સિકોમાં નહીં મિશિગનમાં ખોલશે ફેક્ટરી
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફોર્ડ કંપનીએ મેક્સિકોમાં પ્લાન્ટ ખોલવાનું કેન્સલ કર્યું અને મિશિગનમાં ઇન્વેસ્ટ કરવાની જાહેરાત કરી. અગાઉ ટ્રમ્પે જનરલ મોટર્સને ચીમકી આપી હતી કે, કાં તો તમે અમેરિકામાં કાર બનાવો અથવા ઊંચો બોર્ડર ટેક્સ ચૂકવવાની તૈયારી રાખજો. ફોર્ડેની ઘોષણા અનુસાર, કંપની અમેરિકાના મિશિગન સ્ટેટમાં 4700 કરોડનું રોકાણ કરશે, જેનાથી 700 જેટલી નવી જોબ્સનું સર્જન થશે. અગાઉ ફોર્ડે મેક્સિકોમાં 10880 કરોડનું રોકાણ કરીને પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. કંપનીના સીઇઓ માર્ક ફિલ્ડ્સે કહ્યું હતું...
  January 4, 08:38 PM