Divya Bhaskar

 

 

બીકણ હર્ષેલ ગિબ્સ મેદાનમાં ફરક્યો નહીં

બીકના કારણે ગિબ્સે વિક્ટોરિયા બુશ રેન્જર્સ સામેનો મુકાબલો પડતો મૂક્યો

વિક્ટોરિયા સામે કેપ કોબ્રાનો વિજય

બોંબની દહેશત બાદ મોડેથી શરૂ થયેલી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦...

સમરસેટ સામે ન્યૂ સાઉથ વેલ્સ ‘કરો યા મરો’નો જંગ

ચેમ્પિયન્સ લીગમાં આજે ઇંગ્લેન્ડની અને ઓસ્ટ્રેલિયન ટીમ ટકરાશે

ત્રિનિદાદ અને ઇગલ્સ વચ્ચે આજે મુકાબલો

બંને ટીમો અણીના સમયે ફોર્મમાં, સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮:૦૦ કલાકથી પ્રસારણ

પોલાર્ડની તોફાની બેટિંગ, ત્રિનિદાદ-ટોબેગોનો વિજય

ન્યૂ સાઉથ વેલ્સનો ચાર વિકેટે પરાજય, પોલાર્ડે માત્ર...

ઓલ સ્ટાર ઇલેવનમાં વીરેન્દ્ર સેહવાગ, ઉથપ્પા

ચેમ્પિયન્સ લીગમાંથી જાહેર કરાયેલી ટીમમાં માત્ર બે ભારતીય...

ઇગલ્સનો વિજય, સમરસેટ આઉટ

ચેમ્પિયન્સ લીગમાં ઇગલ્સનો શાનદાર દેખાવ જારી...

આજે આઇપીએલની બે ટીમો વચ્ચે મુકાબલો

વિકટોરિયા બુશરેન્જર્સ સામે બીજા રાઉન્ડનો મુકાબલો હાર્યા...

ઇગલ્સનો સુપર ઓવરમાં વિજય

સુપર ઓવરમાં ઇગલ્સે નવ રન બનાવ્યા બાદ ડિવિલિયર્સે...

ત્રિનિદાદ સામે ડેક્કન ચાર્જર્સ માટે કરો યા મરોની સ્થિતિ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ-૨)ની વિજેતા ડેક્કન ચાર્જર્સ...

વાયમ્બા સામે હાર છતાં વિક્ટોરિયા બીજા રાઉન્ડમાં

ચેમ્પિયન્સ લીગમાં વાયમ્બાનો ૧૫ રને વિજય

બેંગલોર પણ સુપર-૮માં પ્રવેશ્યું

મેન ઓફ ધ મેચ કાલિસનો ઓલરાઉન્ડ દેખાવ

ત્રિનિદાદ-ટોબેગો સામે સમરસેટનો પરાજય

ચેમ્પિયન્સ લીગમાં કેરેબિયન ટીમનો પ્રભાવશાળી દેખાવ

ડેરડેવિલ્સે સુપર-૮ની આશા જીવંત રાખી

દિલ્હી ડેર ડેવિલ્સ ૫/૧૭૦, સેહવાગ ૬૬, વાયમ્બા ૭/૧૨૦

ત્રિનિદાદ-ટોબેગોની આજે સમરસેટ સામે કસોટી થશે

પોતાની પ્રથમ મેચમાં છેલ્લા બોલે રોમાંચક વિજય મેળવનાર ઇંગ્લેન્ડની...

ન્યૂ સાઉથ વેલ્સ સુપર-૮માં

સસેક્સનો ૩૫ રનથી પરાજય, હેનરિક્સનો ઓલરાઉન્ડ દેખાવ

સમરસેટનો રોમાંચક વિજય

સમરસેટે અત્યંત રોમાંચક બનેલી ચેમ્પિયન્સ લીગની ટી૨૦ ક્રિકેટ..

ઇન્ડિયા બ્લૂનો ૩૫૧નો જંગી સ્કોર

ચેલેન્જર ટ્રોફી : વસિમ જાફર ૧૪૩, મુકુન્દ ૧૧૪ રન.

ઓટેગો સામે કેપ કોબ્રાનો ભવ્ય વિજય

એન્ડ્ર્યુ પુટ્ટિકની શાનદાર સદી અને કલેનવેલ્ડની ઘાતક બોલિંગની સહાયથી..

ઓટાગો વોલ્ટ્સને 194 રનનો લક્ષ્યાંક

દક્ષિણ આફ્રિકાની ટીમ કેપ કોબરા અને ન્યૂઝીલેન્ડની ટીમ...

વેલ્સે ઇગલ્સને ધમરોળી નાખ્યું

ચેમ્યિન્સ લીગમાં ઓસી. ટીમના ૧૪૪ સામે આફ્રિકન્સ ૯૧માં આઉટ

દિલ્હી ડેરડેવિલ્સનો શરમજનક પરાજય

બોલર્સની ચુસ્ત બોલિંગ બાદ ઓપનર કિવનીએ આપેલા ઉપયોગી..

કેપ કોબ્રાનો પાંચ વિકેટે વિજય

બેંગલોર ૪/૧૮૦, કેપ કોબ્રા ૫/૧૮૪, ડ્યુમિની અણનમ ૯૯.

લીગમાં આજે ઇગલ્સ-ન્યૂ સાઉથ વેલ્સનો મુકાબલો

ચેમ્પિયન્સ લીગ : સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો સંગીન શરૂઆત કરવા આતુર

ડેરડેવિલ્સ સામે વિક્ટોરિયા બુશરેન્જર્સની આકરી કસોટી

સુકાની ગંભીરની ટીમનું પલ્લું ભારે જણાય છે

બેટિંગ ઓર્ડરની ફરિયાદ કર્યા બાદ મલિક મુશ્કેલીમાં

સાઉથ આફ્રિકા ખાતે તાજેતરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન..

ગંભીરે ભારતની બદનામી કરી રહેલા પાક.નું સમર્થન કર્યુ

પાકે. આક્ષેપ કર્યો હતો કે તેમની ટીમની હાર માટે ભારત જવાબદાર છે.

ચેમ્પિયન લીગ ટવેંટી-20નું જીવંત પ્રસારણ

12 ટીમો વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ, નિહાળો લાઈવ કરવરેજ.

૧૨ ટીમો વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ

ભારતની ત્રણ અને વિદેશની નવ ટીમો રમશે

વેટ્ટોરી ચેમ્પિયન્સ લીગ ગુમાવશે

દિલ્હી ડેરડેવિલ્સને વેટ્ટોરીની ખોટ પડશે : અમિત મિશ્રા

વર્લ્ડકપ વિજેતા પાકિસ્તાની ટીમ પર ધનનો વરસાદ

વડાપ્રધાન ગિલાનીએ પાક. ટીમને એક કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

ટી20 વર્લ્ડકપ: ખેલાડીઓના વર્તન પર આઈસીસી ફિદા

ટી20 વર્લ્ડકપમાં ખેલાડીઓના હકારાત્મક વર્તન પર આઈસીસી ફિદા થઈ ગયું છે.

સ્ટ્રાઇક રેટમાં વેસ્ટ ઇન્ડીઝ મોખરે

શ્રીલંકાને હરાવીને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી પરંતુ વેસ્ટ ઇન્ડીઝે સ્ટ્રાઇક...

શાહિદ આફ્રિદીનો લંડનમાં ડોપ ટેસ્ટ

પાકિસ્તાનની જીતના હિરો શાહિદ આફ્રિદી પર લંડનમાં ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ટી ૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન ચેમ્પિયન

શાહિદ આફ્રિદીએ 40 બોલમાં 53 ફટકાર્યા, ટી૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં પાક.નો આઠ વિકેટે વિજય.

ટી20 ફાઈનલ: ખેલાડીઓ કે જે પલટી શકે છે મેચની બાજી

ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે આજે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાનાર છે.

પાક. સામે શ્રીલંકા ફેવરિટ

લોર્ડ્ઝ ખાતે ફાઈનલ. પાકિસ્તાન માટે આફ્રિદી અને શ્રીલંકા માટે દિલશાન હુકમના એક્કા.

પાકિસ્તાની બોલર્સ સામે શ્રીલંકન ટીમની આકરી કસોટી થશે

ગયા સપ્તાહ દરમિયાન પાકિસ્તાને ક્રિકેટપ્રેમીઓને બતાવી આપ્યું છે કે તે કોઇ પણ...

પાકિસ્તાન અને શ્રીલંકા ફાઇનલના હકદાર હતા

હવે હું મારા ઘરમાં ઘણો આરામ અનુભવીશ. હવે મારે આગામી પ્રવાસે જવાની કોઇ ઉતાવળ નથી.

દિલશાને અમારી પાસેથી વિજય આચંકી લીધો: ગેલ

સેમીફાઈનલમાં શ્રીલંકન બેટ્સમેન દિલશાને આક્રમક અને સ્ફોટક બેટિંગ કરી હતી.

રવિવારે શ્રીલંકા-પાક. વચ્ચે ફાઈનલ

વિન્ડીઝ ૫૭ રને હાર્યું, શ્રીલંકા ફાઇનલમાં, દિલશાનના અણનમ ૯૬ રન

અંડરડોગ્સ હોવાનો પાક.ને ફાયદો થયો : યુનુસખાન

આફ્રિદીનું વિશેષ પ્રદર્શન અને ટીમના સામૂહિક પ્રયાસથી વિજય મળ્યો

સા.આફ્રિકા ચોકર્સનાં બિરુદથી પીછો છોડાવવામાં નિષ્ફળ

દબાણમાં આવીને વેરવિખેર થવાની આદતમાંથી સાઉથ આફ્રિકા મુકત ના થઇ શકયું

થાક નહીં, સેહવાગની ખોટ પડી: ગાંગુલી

ભારતીય ટીમ યુવાન છે, તેના માટે થાકનું બહાનું કાઢી શકાય નહીં

દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી પાક. ફાઈનલમાં

પાકિસ્તાનનો સાત રનથી વિજય, આફ્રિદી ઝળકયો, જેકસ કાલિસની અડધી સદી વેડફાઇ ગઇ

હોળી, દિવાળી તથા ક્રિકેટ પણ તહેવાર

ભારતીય ટીમની સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભીડ થશે તેવી ધારણા હતી એવું પણ લાગી રહ્યું હતું

ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા વિજયનો લક્ષ્યાંક રાખીને રમ્યું છે

આઇસીસી સેમિફાઇનલ્સમાં હજુ સુધી સાઉથ આફ્રિકાનો રેકોર્ડ સારો રહ્યો નથી કારણ કે હજુ સુધી એક વખત અમે ૧૯૯૮માં જીત્યા છીએ.

મહિલા વિશ્વ કપમાં ભારતની શરમજનક હાર

વાટકિંસ 58 બોલમાં 89 બનાવીને નોટ આઉટ રહી હતીં.

લોડર્સ ભારત માટે અપશુકનિયાળ!

લોડર્સ પરથી ભારતનું નસીબ ઊઠી ગયું હોય તેમ લાગે છે.

વર્લ્ડકપ ફિયાસ્કા અંગે ડ્રેસિંગરૂમમાં મતભેદ જારી

ખરાબ પ્રદર્શન માટે થાક કે આઇપીએલ નહીં પરંતુ બેટ્સમેનોની નિષ્ફળતા જવાબદાર : ધોની

આજે પાક.-દ.આફ્રિકા વચ્ચે પ્રથમ સેમિફાઈનલ

આફ્રિકન બેટ્સમેનોની પાકિસ્તાની બોલર્સ સામે અગ્નિપરીક્ષા

ભારતીય પ્રેક્ષકોએ ધોનીનો હુરિયો બોલાવ્યો

આફ્રિકાની મેચમાં ૧૨ રનથી થયેલા પરાજય બાદ ભારતીય પ્રેક્ષકોના હૂટિંગનો સામનો કરવો પડયો હતો.

ભારતે બેટિંગઓર્ડર નવસેરથી ગોઠવવો પડશે

ભારત ટી૨૦ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયું જેની સ્પર્ધાની શરૂઆતમાં કોઇને ધારણા નહોતી.

ભારત સામેનો વિજય સાઉથ આફ્રિકા માટે સંતોષજનક રહ્યો

ઘણી વખત અત્યંત શકિતશાળી ટીમો પણ ટૂર્નામેન્ટમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહેતી હોય છે.

આખરે કેમ ફેંકાઈ ગઈ ટીમ ઇન્ડિયા?

ભારતની હારનું સૌથી મોટું કારણ શોર્ટ પીચ બોલ નહિ રમી શકનારા બેટ્સમેન છે.

ધોનીએ હારની જવાબદારી બેટસમેનો પર ઢોળી

કેપ્ટન મેહન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાની હાર માટે બેટસમેનોને જવાબદાર ઠેરવ્યા છે.

પરાજય અંગે ધોની અને કર્સ્ટન વચ્ચે મતભેદ

ટી૨૦ વર્લ્ડકપ પહેલાં જ ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત તથા ફોર્મ વિહોણા હતા.

ઔપચારિક મેચમાં પણ ભારત હાર્યું

૧૩૧ના સામાન્ય લક્ષ્યાંક સામે ભારતીય ટીમ ૧૧૮માં લથડી જતાં વર્લ્ડકપ અભિયાનનો અંત...

કર્સ્ટનની ભૂતપૂર્વ ક્રિકેટરોએ ઝાટકણી કાઢી

ખોટા બેટિંગ ઓર્ડરના કારણે ભારતનો પરાજય થયો છે, આઇપીએલ જવાબદાર નથી...

ગુલ સામેના બોલ ટેમ્પરિંગના આક્ષેપોથી યુનુસખાન પરેશાન

ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં શકિતશાળી ફટકાબાજીના કારણે બોલનો આકાર બદલાઇ જતો હોય છે.

સચિન વિન્ડીઝનો પ્રવાસ ગુમાવશે

સચિન આંગળીની ઇજામાંથી હજુ મુકત થઇ શકયો નથી અને પોતે હજુ સંપૂર્ણ ફિટ થયો નથી.

ભારત વિમેન્સ ટી૨૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં

લીગ મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યું, મિતાલી રાજ પ્લેયર ઓફ ધ મેચ બની...

કિવિને હરાવી શ્રીલંકા સેમિફાઇનલમાં

સુપર-૮ તબક્કાની અંતિમ મેચમાં શ્રીલંકાનો ૪૮ રને વિજય, મેન્ડીસ મેન ઓફ ધ મેચ...

ઓવલના કબૂતર કે કબૂતરોનું ઓવલ

આક્રમક બેટ્સમેનોના ડરથી તેઓ ક્યાંય ગયા નથી તો રજાના દિવસે કયાં જશે ?

વેસ્ટ ઈન્ડીઝ સેમિફાઇનલમાં

વરસાદનું વિધ્ન, ડકવર્થ લૂઈસનો નિયમ ઇંગ્લેન્ડને ભારે પડયો...

એડવર્ટાઈઝર્સ માટે ચિંતાનો વિષય બની ટીમ ઈન્ડિયા

મહેન્દ્ર સિંહ ધોની આણી મંડળી હવે ટ્વેન્ટી20 વિશ્વકપની બહાર ફેંકાઈ ગઈ છે.

‘આઈપીએલને કારણે ટીમ ઈન્ડિયા હારી’

ભારતીય ક્રિકેટ ટીમના કોચ કર્સ્ટન માને છે કે આઈપીએલને કારણે જ ટીમ ઈન્ડિયા હારી છે.

જાડેજાનો ‘જુગાર’ મોટી ભૂલ : ધોની

પરાજય માટે બેટ્સમેનો દોષિત હોવાની ધોનીની કબૂલાત...

રાંચીમાં જ ધોનીની નનામી બાળવામાં આવી

ધોનીએ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપને ગંભીરતાથી લીધો નથી અને તે ગ્લેમરની દુનિયામાં...

વિન્ડીઝ સામે ૧૬૧નો લક્ષ્યાંક

રવિ બોપારાના ૫૫, ૨૦ ઓવરમાં ઇંગ્લેન્ડના છ વિકેટે ૧૬૧ રન...

એક ફિલ્ડર... જે ખેલાડી નથી

ઇંગ્લેન્ડના પ્રેક્ષકો અને ભારતના પ્રેક્ષકોની મેચ નિહાળવાની સ્ટાઈલ અલગ અલગ છે.

'ભારતીયોના હૂટિંગે ઝનૂન પૂરું પાડ્યું'

ભારતીય પ્રેક્ષકો દ્વારા વધારે પડતું હૂટિંગ કરવામાં આવ્યું હતું.

ભારતના પાંચ છબરડા

રવીન્દ્ર જાડેજાને યુવરાજ અને યુસુફ કરતાં ઉપરના ક્રમે મોકલવો.

બોલ બગાડવામાં રૈના, જાડેજા મોખરે

ઇંગ્લેન્ડમાં યોજાયેલા ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ ફેંકાઇ ગઇ છે.

ધોનીના ગેમપ્લાન અંગે ચોમેરથી આકરી ટીકાઓ

કેટલાક સમય પહેલાં ‘કેપ્ટન કૂલ’ તરીકે પ્રશંસા મેળવી ચૂકેલો મહેન્દ્રસિંહ ધોની...

ટી૨૦ ફોર્મેટમાં શક્તિશાળી ટીમો પણ હારી શકે છે

સેહવાગની ગેરહાજરીના કારણે ટોચની હરોળને ફટકો પડ્યો છે.

ભારત આજે પ્રતિષ્ઠા માટે સા. આફ્રિકા સામે રમશે

સાઉથ આફ્રિકાએ સુપર-૮માં તેની અત્યાર સુધીની બંને મેચ જીતી લીધી છે.

‘ભારતીય ક્રિકેટપ્રેમીઓએ હુરિયો બોલાવતા જીતની પ્રેરણા મળી’

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કોલિંગવુડના મતે ભારતીય ક્રિકેટચાહકોએ જીતની પ્રેરણા આપી હતી.

ધોનીએ ભારતીય ક્રિકેટચાહકોની માફી માંગી

ટી-20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર ફેંકાઈ જતાં ધોનીએ માફી માંગી.

વિશ્વ ચેમ્પિયન ભારત ટી20 વર્લ્ડકપમાંથી આઉટ

2007નો વર્લ્ડ કપ જીતનાર ધોનીનાં ધુંરધરો સેમી ફાઈનલમાં પણ ન પહોંચી શક્યા.

ખરી કમાલ તો ઓપનિંગ બોલરોની હતી : ગુલ

ગુલે કિવિ સામે પાંચ વિકેટ ખેરવીને પાક.ને વિજય અપાવ્યો

ઇંગ્લેન્ડ સામે બદલો લેવા ગેઇલ આતુર

વન-ડે ક્રિકેટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝના થયેલા કારમા પરાજયનો બદલો લેવા કેરેબિયન સુકાની ક્રિસ ગેઇલ આતુર છે.

ઇંગ્લેન્ડની મેચ નિહાળવા અન્ય દેશના ઘ્વજ વેચવાના

તેના હાથમાં પાકિસ્તાનના બે-ત્રણ ઘ્વજ હતા. થોડી વાર પછી ખ્યાલ આવ્યો કે તે ઘ્વજ વેચવા માટે ત્યાં ઊભો હતો.

વર્લ્ડ ચેમ્પિયન ભારત વર્લ્ડ કપમાંથી ફેંકાયું

ગત વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ સેમીફાઈનલમાં ન પહોંચી

આયરલેન્ડનો નવ રને પરાજય

આજે રમાવનારી ઈગ્લેન્ડ સામેની મેચમાં ભારતને કરો યા મરોનો મુકાબલો...

ભારત માટે આજે ‘કરો યા મરો’નો જંગ

ઇંગ્લેન્ડ પણ ડુ એન્ડ ડાઇની પરિસ્થિતિમાં, ભારતે બંને મેચ જીતવી જરૂરી

ટી૨૦માં ખામોશ છે ધોનીનું બેટ

જો તે સુકાની ના હોત તો કદાચ અંતિમ ૧૧ ખેલાડીમાં સ્થાન મેળવવું મુશ્કેલ બન્યું હોત.

સા.આફ્રિકા ટીમ ઢાકાનું પુનરાવર્તન કરવા કટિબદ્ધ

ભૂતકાળમાં સાઉથ આફ્રિકાએ માત્ર એક જ આઇસીસી ટૂર્નામેન્ટ જીતી છે જે ૧૯૯૮માં ઢાકા

ઇંગ્લેન્ડ અને ભારતે નબળાઈઓ દૂર કરવી પડશે

બંને ટીમો વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરવા માટે મેચ જીતવાના ભરપૂર પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયાની હારથી નિરાશ બિગ બી

મેચે અમારી આશા અને ઉમ્મીદો પર પાણી ફેરવી દીધું હતું.

દબાણમાં ટીમ ઈન્ડિયા સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે: ધોની

સેમી ફાઈનલમાં પહોંચવા ટીમ ઈન્ડિયા માટે હવે કરો યા મરોની સ્થિતિ ઉભી થઈ છે.

બ્રાવોના તોફાનમાં ધોવાયા ધોનીના ધૂરંધરો...

બ્રાવોની ઘાતક બોલિંગ બાદ તોફાની બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.

દ.આફ્રિકા ટી20 વર્લ્ડકપ જીતવા ફેવરિટ

વર્તમાન ટી20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે.

ધોની બદલાયો : મીડિયા સાથે સંબંધો સુધારશે

કેપ્ટનશિપ કરતાં કરતાં ઘણો બદલાઇ ગયો છું, આખરે હું પણ માનવી છું...

મોટા દિલવાળો સામાન્ય બોલર છું : હરભજન

એવા પણ ક્રિકેટરો છે જેમની પાસે ટેલેન્ટ છે પરંતુ વિશાળ દિલ નથી

સુકાની એક, ઉપસુકાની અનેક

મીડિયા સાથેના સંબંધોમાં તિરાડ પડયા બાદ ભારતીય ટીમ સામે સૌથી મોટી સમસ્યા કઇ છે ?

ભારત સામે આક્રમક બનીશું : કોલિંગવૂડ

કોલિંગવૂડે ભારત સામેની સુપર-૮ તબક્કાની મેચમાં આક્રમકતાથી રમવાની ખાતરી આપી.

વિન્ડીઝ સામે ભારતનો પરાજય

યુવી અને યુસુફની આક્રમક બેટિંગ છતાં ભારત હાર્યું, બ્રેવોનો ઓલરાઉન્ડ દેખાવ

માસ્ટર બ્લાસ્ટરની સફળતાના રહસ્યો ખોલશે 'તેંડુલકર ઓપસ'

ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતીને લાવે તે મારી ઈચ્છા છે.

કંગાળ બેટિંગે પાક.ને હરાવ્યું

સુપર-૮ તબક્કામાં શ્રીલંકાનો ૧૫૦નો સ્કોર પાકિસ્તાનને ભારે પડી ગયો, યુનુસ ખાનની અડધી સદી એળે ગઇ

ઉપકપ્તાનને લઈને ધોની,બીસીસીઆઈમાં વિખવાદ!

ધોની અને બીસીસીઆઈ વચ્ચે ઉપકપ્તાન કોને બનાવવો તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

ભારતની ખરી કસોટી આજથી

વેસ્ટ ઈન્ડીઝ સામેના મુકાબલામાં આજે ભારતે ગેઇલને અંકુશમાં રાખવો પડશે.

સેહવાગની ઇજા અંગે બોર્ડને જાણ હતી

ટીમને પસંદ કરવામાં આવી ત્યારે અમને સેહવાગની ઇજા અંગે જાણ હતી: બોર્ડ

ગેઇલને સકંજામાં લેવા ધોનીનો ચક્રવ્યૂહ તૈયાર

ગેઇલને કાબૂમાં રાખીને તેના પ્રભાવને ખતમ કરવા માટે ગેમપ્લાન તૈયાર કરી લીધો છે.

ફોર્મ્યુલા ફ્લોપ, ધોની ત્રીજા નંબરે રમવા નહિ આવે

મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા નંબર રમવામાં અસફળ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાનો એક રનથી રોમાંચક વિજય

મેક્કુલમની સંઘર્ષપૂર્ણ અડધી સદી છતાં ન્યૂઝીલેન્ડનો ટ્વેન્ટી20...

એક પણ મેચ રમ્યા વિના સેહવાગ પરત

સેહવાગને સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં...

ભારત-આયર્લેન્ડ વચ્ચે ઔપચારિક મેચ

ભારતીય ટીમ પોતાની બોલિંગની સમસ્યા સુધારવાના આશયથી...

અસંખ્ય ભૂલો કરી હતી : પોન્ટિંગ

વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સોમવારે શ્રીલંકા સામે કારમો પરાજય...

કાંગારુંઓની ઇંગ્લિશ મીડિયાએ હાંસી ઉડાવી

ઇંગ્લિશ મીડિયાએ જુલાઇ મહિનામાં રમાનારી એશિઝ શ્રેણી પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમના...

સુપર-૮ રોમાંચક બનશે

ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલાં કેટલાક લોકોએ અટકળ કરી હતી કે આયર્લેન્ડ સુપર-૮...

ભારતનો વર્લ્ડકપના સુપર-8માં આપમેળે પ્રવેશ

બાંગ્લાદેશ બન્ને મેચ હારી જતાં ટુર્નામેન્ટની બહાર થઇ જતાં ભારત અને આયરલેન્ડ સુપર-૮માં

ઓસી. વર્લ્ડકપમાંથી આઉટ

વર્લ્ડકપમાં પોતાની બીજી મેચમાં પણ શ્રીલંકા સામે ભૂંડી રીતે...

વધુ અપસેટ, બાંગ્લાદેશ આઉટ

વન-ડે અને ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં અપસેટ સર્જવા માટે જાણીતી બાંગ્લાદેશની ટીમને...

ભારતીય ટીમમાં મતભેદ જારી

ઉપસુકાની વીરેન્દ્ર સેહવાગ સહિત ભારતના ત્રણ સ્ટાર ખેલાડીઓ આયર્લેન્ડ સામે...

ભારત વર્લ્ડકપ જીતે તો ચમત્કાર ગણાશે

તમામ ટીમો ગઇ વખતના ચેમ્પિયન ભારતને કેવી રીતે હરાવવું તે અંગે યોજના...

પાક.ને વિજય વિના કશું ના ખપે

ઇંગ્લેન્ડ સામે મોટા માર્જિનથી હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઇ...

પાક. ટીમમાં ફાટફૂટ

ઇંગ્લેન્ડ સામે પરાજય મળ્યા બાદ આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાનનાં...

સુપર-૮ માટે પાક.નો માર્ગ કપરો

સ્કોટલેન્ડ સામેના આસાન વિજયથી ટૂર્નોમન્ટ માટેની અમારી યોજનાઓમાં કોઇ...

ખેલાડીઓએ ઈસીબીને સકંજામાં લીધું

પાકિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને હરાવતાંની સાથે ઇંગ્લિશ ખેલાડીઓએ વેતન વધારવાની...

ઓસ્ટ્રેલિયાને ચાર ઝટકા

ઓસ્ટ્રેલિયા સામે રમાવનારી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ...

બાંગ્લાદેશ ટ્વેન્ટી 20 વર્લ્ડ કપની બહાર

ભારતનો પણ સુપર 8માં પ્રવેશ નિશ્ચિત બની ગયો છે.

ટી-20ની આગામી મેચમાં વિટ્ટોરીનું રમવું શંકાસ્પદ

ન્યૂઝીલેન્ડની ટીમ સ્કોટલેન્ડને હરાવીને સુપર 8માં પહોંચી ગઈ છે.

ઇંગ્લેન્ડ સામે પાક.નો પરાજય

પીટરસનની શાનદાર બેટિંગ બાદ બોલરોના પ્રભાવશાળી...

ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોનો મુકાબલો

રિકી પોન્ટિંગની ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડકપ ટ્વેન્ટી૨૦ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાંથી...

ડી’વિલિયર્સની તોફાની બેટિંગ

ટોચના બેટ્સમેનોએ આપેલાં મહત્ત્વપૂર્ણ યોગદાન બાદ સ્ટેઇન અને બોથાની ઘાતક...

સ્કોટલેન્ડના ચાહકો કયાંથી આવ્યા ?

સ્કોટલેન્ડની ટીમને આશ્ચર્ય થયું હશે કે તેમના આટલા બધા ચાહકો અચાનક કયાંથી...

ઓસી.ને પોન્ટિંગની ચેતવણી

અમારે સોમવારે કોઇ પણ ભોગે શ્રીલંકાને હરાવવું પડશે. અમારે પ્રથમ ઓવર...

આજે બાંગ્લાદેશ અને આયર્લેન્ડનો મુકાબલો

ભારત સામે ૨૫ રનથી પરાસ્ત થયેલી બાંગ્લાદેશની ટીમ ગ્રૂપ-એમાં આયર્લેન્ડ સામે...

T૨૦ વર્લ્ડકપ ભારતીય ટીમ પર અપેક્ષાઓનું દબાણ

ધોની માત્ર ક્રિકેટર તરીકે જ નહીં પણ સુકાની તરીકે પણ શ્રેષ્ઠ ભૂમિકા...

સાઉથ આફ્રિકાનો 130 રનથી વિજયી પ્રારંભ

ડી વિલીયર્સે 34 બોલમાં 79 રન બનાવીને નોટ આઉટ રહ્યો...

બોલિંગમાં હજી સુધારાની જરૂર : ધોની

શરૂઆતની અને અંતિમ ઓવરોમાં ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં સુધારો કરવો પડશે.

ગેઈલે કાંગારુંઓને કચડ્યા

ઓપનર ક્રિસ ગેઇલ તથા આન્દ્રે ફલેચરે કરેલી તોફાની બેટિંગની મદદથી વેસ્ટ ઇન્ડીઝે...

કિવિએ સ્કોટલેન્ડને આસાનીથી હરાવ્યું

વરસાદના વિધ્નનાં કારણે માત્ર સાત ઓવરની રમાડવામાં આવેલી આઇસીસી ટ્વેન્ટી૨૦...

નેધરલેન્ડના નિર્ણયે તમામને સ્તબ્ધ કર્યા

ખરાબ હવામાનના કારણે ૨૦ મિનિટ મોડે ચાલુ થયેલા વિશ્વકપ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ...

ઇંગ્લેન્ડને કુશળ સુકાનીની જરૂર છે

પ્રારંભિક મેચના અપસેટ બાદ કેટલાંક લોકોને લાગી રહ્યું છે કે ઇંગ્લેન્ડ...

ટી૨૦માં ટાર્ગેટ સાથે રમવું મહત્ત્વપૂર્ણ

ટૂર્નામેન્ટની શરૂઆત અકલ્પનીય રહી હતી. જેમની સાથે મેં વાત કરી હતી તે...

વિજય નેધરલેન્ડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો

હોકી અને ફૂટબોલના ગઢ માનવામાં આવતા નેધરલેન્ડની ક્રિકેટ ટીમે લોર્ડ્ઝ ખાતે...

યુવીની આક્રમક ફટકાબાજી, બાંગ્લાદેશ સામે 181 રનનો લક્ષ્યાંક

ટ્વેન્ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયનનો તાજ જાળવવાના લક્ષ્ય સાથે ઉતરેલ ટીમ ઇન્ડિયાએ...

ટીમ ઈન્ડિયા નહીં જીતી શકે ટી-20 વર્લ્ડકપ

ટી-20 વર્લ્ડ ચેમ્પિયન રહેલી ભારતીય ટીમ આ વખતે દાવેદારીની બહાર છે.

પાકિસ્તાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે: મલિક

અભ્યાસ મેચોમાં હારવા છતા પાક. શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, મલિક.

ગિલની તોફાની બેટિંગ, વેસ્ટ ઈન્ડિઝની જીત

ગેઈલે બ્રેટ લીની પાંચમી ઓવરમાં 26 રન ફટકાર્યાં હતાં.

ટી-20 : ન્યૂઝીલેન્ડનો શાનદાર વિજય

ન્યૂઝીલેન્ડની પણ 90 રનમાં ત્રણ વિકેટ પડી હતી.

'ઈંગ્લિશ ક્રિકેટ ઈતિહાસનો કાળો દિવસ'

હોલેન્ડ સામેનો પરાજય ઈંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસનો સૌથી શરમજનક પરાજય છે.

આ અવિશ્વસનીય જીત છે: સ્મિટ

20-20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ નેધરલેન્ડની ટીમે અપસેટ સર્જયો છે.

હોલેન્ડે ઈગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું

અંતિમ ઓવરના છ પૈકીના પાંચ બોલમાં રનઆઉટ અને...

ભારત કોઈ જોખમ નહીં ખેડે

ધોની અને તેની ટીમ અપસેટના બાજીગર સમાન ગણાતી બાંગ્લાદેશ...

ટી-૨૦ વર્લ્ડકપનો ભવ્ય પ્રારંભ

ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડઝના મેદાન પર શુક્રવારે ન મોડી રાત્રીથી ટ્વેન્ટી-૨૦...

સાયમન્ડ્સ હોટેલમાંથી ગાયબ હતો

તે લાંબા સમયથી પોતાની મનમાની કરી રહ્યો છે અને ટીમના નિયમોને તે સમજી રહ્યો...

સેહવાગ મામલે કેપ્ટન ધોની ધૂંધવાયો

ઇનિંગ્સનો પ્રારંભ રોહિત શર્મા પાસે કરાવવા અંગે બોલાચાલી થઇ હતી જેના કારણે...

ટ્વેન્ટી૨૦માં દરેકની ભૂમિકા મહત્ત્વની

વોર્મ-અપ મેચમાં સતત ત્રીજા વિજયના કારણે પૂરી ટીમનો આત્મવિશ્વાસ વઘ્યો...

કોમેન્ટેટર તરીકે કુંબલે નવી ઇનિંગ્સ શરૂ કરશે

ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ સુકાની અનિલ કુંમ્બલે શુક્રવારથી ઇંગ્લેન્ડ ખાતે શરૂ થયેલા...

સૂર્યપ્રકાશના આધારે જ શા માટે લોડર્સમાં મેચ ?

ક્રિકેટના કાશીવિશ્વનાથ-મક્કા-વેટિકન એટલે કે લોડર્સ અંગે કહેવામાં આવે છે કે તે સૌથી...

હવે રોમાંચક અંદાજમાં નિહાળો ટી-20 વર્લ્ડકપ

www.divyabhaskar.co.in ની 3-ડી એનીમેશન અને લાઇવ સ્કોર કાર્ડ સહિતની વર્લ્ડકપની ખાસ રજૂઆત.

ધોની-વિરૂ વિવાદ: વિરૂના પ્રશ્ન પર ધોનીની કમાન છટકી

ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપના થોડા કલાકો પહેલા જ ધોનીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું...

'ભારત માટે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ખતરો'

ભારતે ચેમ્પિયનશીપ જાળવી રાખવા વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું...

ટી-20 : કોણ બનશે વિજેતા ?

ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગયા વર્ષે ચેમ્પિયન કેપ્ટન રહ્યો હતો.

ટી૨૦ વર્લ્ડકપનો આજથી ઇંગ્લેન્ડમાં પ્રારંભ

બે સપ્તાહ સુધી ઇંગ્લેન્ડની ધરતી પર ક્રિકેટનું મહાયુદ્ધ ખેલાશે, ૧૨ ટીમો ભાગ લેશે

ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં અટકળ કરવી મુશ્કેલ

તમામ ક્રિકેટપ્રેમીઓમાં ઘણો ઉત્સાહ છે અને અમે તમામ ટૂર્નામેન્ટ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છીએ.

પાક. સામે રોહિત ઝળકયો

પાક. સામે ભારતનું પ્રભુત્વ જારી, વોર્મ-અપ મેચમાં નવ વિકેટે વિજય

વેસ્ટ ઈન્ડીઝ સામે ઇંગ્લેન્ડનો નવ વિકેટે આસાન વિજય

ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં જુદી જુદી ૧૧ ઓપનિંગ જોડી અજમાવી છે.

અહીંયા ભારત-પાકિસ્તાની ભાઈ-ભાઈ!

ભારત પાકિસ્તાન વચ્ચેની વોર્મ અપ મેચ જોવા ૨૫,૦૦૦ દર્શકો એકઠા થયા.

પાક સામેની સર્વશ્રેષ્ઠ મેચમાંથી એક

ભવિષ્યમાં ફરીથી આ રીતની રમત રમાશે કે નહિ તે કહેવું મુશ્કેલ...

ભારતની સફળતાનો આધાર બોલરો રહેશે

ઝહિર વિના પણ બોલિંગમાં ભારત મજબૂત છે

અન્ય ટીમ પાસે પણ ધૂરંધરો છે

ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પણ પાસું પલટી શકે છે.

ગાંગુલી કોમેન્ટેટર બન્યો, વર્લ્ડકપમાં કોમેન્ટરી આપશે

ઇએસપીએન-સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા સૌરવ ગાંગુલીને એકસપર્ટ કોમેન્ટેટર તરીકે કરારબદ્ધ કરવામાં આવ્યો છે.

અપસેટ સર્જવા બાંગ્લાદેશ આતુર

ભારત સામે ૨૦૦૭ના વર્લ્ડકપનું પુનરાવર્તન કરીશું : અશરફુલ

ક્રિસ ગેઇલે એકલા હાથે આયર્લેન્ડને હરાવ્યું

વોર્મ અપ મેચમાં વિન્ડીઝનો નવ વિકેટે વિજય

મુસ્તાકની હાજરીથી પાક. પરેશાન

ઇંગ્લેન્ડનો કોચ બનેલો મુસ્તાક પાકિસ્તાન ટીમની ખૂબી અને ખામી જાણે છે.

પાકિસ્તાન સામે ભારતનો નવ વિકેટે વિજય

રોહતી શર્માના 80 અને ગંભીરના 52 રન.

વોર્મ અપ મેચમાં હારવાનો કોઈ અફસોસ નહિ : ધોની

ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વોર્મ અપ મેચ હારવાનો કોઈ અફસોસ નથી.

લેફ્ટ હેન્ડર્સ ભારતનું જમા પાસું

ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ પાસે આઠ-આઠ લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે.

આજે ભારત-પાક. વચ્ચે વોર્મ અપ મેચ

૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા પ્રથમ ટી૨૦ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાઇ હતી

વર્લ્ડકપમાં ભારત બે સ્પિનર અજમાવે તેવા સંકેત

વોર્મઅપ મેચમાં હરભજન અને ઓઝા પાસે સ્પેલ પૂરો કરાવ્યો

બોલિંગ અખતરા ભારે પડયા

વર્લ્ડકપની લીગ મેચોમાં ભૂલ સુધારી લેવાનો સુકાનીને આત્મવિશ્વાસ

નબળી ટીમો ભારે પડી શકે છે

સુપર-આઠમાં પ્રવેશવા માટે આયર્લેન્ડને વધારે તક છે

ધોની બ્રિગેડ કિવિ સામે હારી

પ્રેકિટસ મેચમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે નવ રનથી હારી ગઈ હતી.

ભારતીય ટીમ હોટ ફેવરિટ

સળંગ બીજી વખત વર્લ્ડકપ જીતવો આસાન નથી પરંતુ ટીમ...

ધોની બ્રિગેડ

તમામ ઈરછે છે કે આ ટીમ ટી-૨૦ વર્લ્ડકપમાં સળંગ બીજી વાર ભારતીય તિરંગો...

ચેમ્પિયન ટીમના છ ખેલાડી બહાર

૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના છ ખેલાડીઓ આ વખતે...

ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ કાર્યક્રમ

૫થી ૨૧ જૂન દરમિયાન ઇંગ્લેન્ડમાં ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ યોજાશે જેમાં ૧૨ ટીમ વચ્ચે...

20-20 વર્લ્ડ કપમાં ગંભીરની નજર હેડનના રેકોર્ડ પર

ગંભીરને હેડનનો રેકોર્ડ તોડવા માટે 38 રનની જરૂર છે.

'ટ્વેન્ટી 20 વિશ્વ કપમાં આઈપીએલનો અનુભવ કામ આવશે'

ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી 20 ક્રિકેટ રમ્યા નથી...

વ્યસ્ત કાર્યક્રમ ટી-૨૦ વર્લ્ડકપ માટે વિલન

વ્યસ્ત કાર્યક્રમને કારણે ખેલાડીઓ પર માનસિક દબાણ પણ પડે છે.

20-20 વર્લ્ડકપમાં સ્પિનરોનો દબદબો રહેશેઃ ધોની

ટ્વેન્ટી20 ક્રિકેટ મેચમાં સ્પિન બોલિંગ દુનિયાભરમાં સફળ થઈ રહી છે.

યુવરાજની છ સિક્સર યાદગાર બની

ભારત અને પાકિસ્તાન રમતાં હોય અને છેલ્લા બોલે પરિણામ આવે...

વિન્ડીઝ અપસેટ સર્જી શકે છે : યુનુસ

બે વર્ષ અગાઉ રનર્સ અપ રહેલાં પાકિસ્તાન પાસે જરૂરી પ્રતિભા અને અનુભવ...

આઇપીએલ બાદ બોલર માટે કપરો સમય : બ્રેકેન

બોલરોની તકલીફ વધી છે, કેમ કે હવે કોઇ બોલર એક ઓવરમાં છ યોર્કર ફેંકવાનું...

20-20 વર્લ્ડ કપમાં સુરક્ષા ખર્ચ 200 કરોડ રૂપિયા

સુરક્ષા વ્યવસ્થા માટે ખાનગી જાસૂસોની પણ મદદ લેવામાં આવી...

ભારત ટ્વેન્ટી 20 વર્લ્ડ કપનું પ્રબળ દાવેદાર : તેંડુલકર

ભારત ટ્વેન્ટી 20 વિશ્વ કપ જીતશે અને ચેમ્પિયન બનશે.

વર્લ્ડકપની વોર્મ અપ મેચોનું પણ પ્રસારણ

આઇસીસી ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડકપના સત્તાવાર બ્રોડકાસ્ટર ઇએસપીએન-સ્ટાર...

વર્લ્ડ કપ-૨૦૧૧નો ખર્ચ રૂપિયા ૨ અબજ

વર્લ્ડકપની કુલ મેચોમાંથી ૨૯ મેચોનું ભારતમાં આયોજન કરવામાં...

3 જૂને ભારત-પાક સામસામે ટકરાશે

ક્રિકેટ દુનિયાના કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત-પાક. વચ્ચે અભ્યાસ મેચ રમાવવાની છે

ધોની-યુવરાજ હુકમના એક્કા : ચેપલ

ઓસ્ટ્રેલિયાએ હજી સુધીમાં ટ્વેન્ટી૨૦માં ખાસ નોંધપાત્ર દેખાવ કર્યો...

ટાઈટલ જાળવી રાખવા ધોનીનો આશાવાદ

બેટિંગમાં અમે મજબૂત છીએ અને બોલિંગમાં પણ અમે ઘણા સક્ષમ છીએ તેમ...

ખેલાડીઓ પર થાકની અસર પડશે: વેંગસરકર

ન્યૂઝીલેન્ડનો પ્રવાસ અને એ પછી આઇપીએલ બાદ વધુ પડતા ક્રિકેટને કારણે...

વિજેતા અંગે આગાહી કરવી અઘરી છે : પોન્ટિંગ

પાંચમી જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડકપમાં ટાઇટલ જીતવા...

ટ્વેંટી-20 વર્લ્ડ કપમાં ધોનીનો વિજયનો સંકલ્પ

વર્લ્ડ કપનો પ્રારંભ પાંચમી જૂનથી થઈ રહ્યો છે અને ભારત પોતાનો પહેલી મેચ બાંગ્લાદેશ સામે 6...

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતનો રસ્તો આસાન

પોતાના વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જાળવી રાખવા માટે ભારતે તનતોડ મહેનત કરવી જ પડશે.

ટ્વેન્ટી 20 વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું : પોન્ટિંગ

ઓસી. ટીમને ટ્વેન્ટી 20 વર્લ્ડકપ માટે જો કે ફેવરિટ માનવમાં આવી રહી નથી પરંતુ...


AP
ટ્વેન્ટી૨૦...




FEATURES
Dharma Darshan
મનુષ્યમાત્ર માટે સમાન પ્રેમ હોવો જોઇએ
ગાંધીજીએ આપણને શીખવ્યું કે ‘અહિંસા એવી શક્તિ છે જેનો પ્રયોગ આબાલવૃદ્ધ સૌ સરખી રીતે કરી શકે છે. માત્ર તેનામાં ઈશ્વર વિશે અવિચળ શ્રદ્ધા હોવી જોઇએ...
Aha! Zindagi
Untitled-4111
આપણા મગજની ભૂગોળ
આપણું ડાબું મગજ તર્કબદ્ધ વિચારો, વિશ્લેષણ, આંકડા અને શબ્દોને સંભાળવાનું કામ કરે છે, જ્યારે જમણું મગજ ઇન્દ્રિય-સંબંધિત સંવેદનોને સમજવામાં તથા...
Utsav
જો...
...આખા વિશ્વને ખબર પડી જાય કે ઇશ્વર ગુજરાતી છે
Hasya Lekh
પુરુષના વર્તને વર્તને સ્ત્રીઓનાં કાટલાં જુદાં
કેટલાક પુરુષો ખૂબ કામ કરે છે, કહો કે ગઘ્ધા વૈતરું કરે છે.
Advertisement

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.