
Spotlight
Special Articles Special Articles દેશનો બીજો સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ પદનો વિવાદ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય સંઘનું વર્ચસ્વ પણ ભાજપ પરથી ઓસરતું જઈ રહ્યું છે. ત્યારે આરઆરએસના વડા મોહન ભાગવતે પુન: ભાજપ પર પકડ જમાવવા માટે ધડમૂળથી ફેરફાર કરવાની તૈયારીઓ આદરી છે. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ કોણ બનશે? તે અંગેની જાતજાતની અટકળો બજારમાં વહેતી થઈ છે. આવા સંજોગોમાં આપ કોને ભાજપના પ્રમુખ પદે જોવા માંગો છો?




