HomeSpotlightSpecial Articles Special Articles

લોહપુરુષની પ્રતિમાની મશ્કરી

સરદાર વલ્લભભાઈ પટેલને લોહપુરુષ માનવામાં આવે છે તાજેતરમાં ડફનાળા ખાતે આવેલ સરદાર પટેલ સ્મારકમાં તેમના કર્તવ્યો અને દેશ પ્રત્યેની નિષ્ઠા આજના જમાનાના જાણવા મળે તેને માટે સ્મારકમાં તેમના ઉદ્દઘાટન રાષ્ટપતિ દ્વારા કરવામાં આવ્યું હતું પણ તેની ગરીમાં જાળવવાનું આપણાં શહેરીજનો શીખ્યાં નથી અને તેમના બલિદાનને મજાક બનાવી દિધી છે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સત્તાધાર સર્કલ પર સરદાર વલ્લભભાઈ પટેલની નાની પ્રતિમા મુકવામાં આવી હતી તેને કોઈ ઉખાડીને લઈ ગયું અને પ્રતિમાને પાછી મુકી ગયું પણ તેમની પ્રતિમાને રબરની સાયકલની ટ્યુબનો હાર પહેરાવીને પ્રતિમાની આવી મશ્કરી કરવામાં આવી હતી. - તસવીરો શૈલેષ સોલંકી

sardar vallabhbhai patel

sardar vallabhbhai patel

sardar vallabhbhai patel

sardar vallabhbhai patel