HomeSpotlightSpecial Articles Special Articles

દેવાર્ક મોલમાં કૈટે આપી ફ્લાઇંગ કીસ

ઇસ્કોન સર્કલ પાસે આવેલા દેવાર્ક મોલમાં કૈટરીનાની એંટ્રી પડી ત્યારે અમદાવાદી યુવાનો બેકાબુ થઇ ગયા હતા, તેમાં કૈટરીનાએ આવતા વેત જ કહ્યું કે, કેમ છો અમાદાવાદ, હાઇ અમદાવાદ, એમ કહીને કૈટે યુવાનો સામે ફ્લાઇંગ કીસ આપી હતી.

અહીં દેવાર્ક મોલમાં કૈટરીના અને રણબીર કપુરે દીપ પ્રાગટ્યનો કાર્યકમ કર્યો હતો ત્યારબાદ લોકોને ફલાઇંગ કીસ આપી અભિભૂત કરી ચાલતી પકડી હતી.

 home1









hom2


katrinafan_443

katrinasmile300


home

તસવીરો: વિજય આચાર્ય