Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

શંકરાચાર્ય સ્વગૃહે કેમ પાછા ફર્યા?

હાડ હાડમાં હેત ભર્યું, જેને વેણ વેણ વરદાન, દેખ, ઘરેઘર એ જ બિરાજે, ભૂતળમાં ભગવાન...

દુ:ખ વેઠીને બાળકોને શિક્ષણ આપનારી માતાઓનું સન્માન

વર્લ્ડ મધર્સ ડે નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં કાર્યક્રમ યોજાયો

‘માએ જન્મ આપ્યો, સાસુ ‘મા’એ જીવન આપ્યું!’

ઘરની મોટી વહુને સાસુએ કિડની દાન આપી ‘સાસુ’ અને ‘મા’ બંને શબ્દોની સાર્થકતા પુરવાર કરી.

અભણ માતાએ પુત્રીને IAS બનાવી

દ્રઢ સંકલ્પશકિત અને પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો ગમે તેવાં કપરાં ચઢાણ ચઢવા શકય છે.

બહેન માટે ૨૫ વર્ષ ન્યોછાવર કરી મોટી બહેન ‘માતા’ બની

મારા પછી મારી બીમાર બહેનનું શું થશે તેવા વિચાર સાથે જ કંપારી છૂટી જાય છે.

‘મા હંમેશાં મારી રગેરગમાં વહેતી રહેશે’

માત્ર ૧૧ વર્ષની વયે પિતા ગુમાવનાર યોગેન્દ્રની માતાએ જીવનમાં અનેક ભોગ આપી તેમને મોટા કર્યા.

તારા અવાજમાં એવી તે ખોવાઇ... કે ભૂલી મારો રાગ

‘મા’ એકાક્ષરી આ શબ્દમાં દુનિયાભરની મમતા અને સંવેદનાઓનો ધબકાર ઝીલાય...

માતૃત્વમાં ફરજ ન હોય, પણ ફરજમાં માતૃત્વ ભળી શકે

હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સિસ પોતાનાં સંતાનોને ઘરે મૂકીને અન્યોનાં બાળકોની સેવા કરે છે...

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ મા તું

પેરેલિસિસના બે એટેકમાં પહેલા બે પગ અને પછી બે હાથનું ચેતન પ્રભાબેન ગુમાવી...

મા તુઝે સલામ

શહીદો સે લિપટકર રોતી નહીં યે હોંસલા હમારે વતન કી માંઓ મેં હૈ....

અમદાવાદી મધરને લંડનમાં મળ્યો આદર

આંધળી માનો કાગળ, જનનીની જોડ સખી, તમે મારા દેવના દીધેલ છો.

હરપળ યાદ આવે છે માની શીખ

જન્મ આપી, જીવનની રીતિનીતિ શીખવતી ‘મા’નું ઋણ કયારેય પણ ચૂકવી શકાય તેવું નથી

મમ્મીની દોસ્તી સૌથી બેસ્ટ

જયારે જનની સંતાનો માટે બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે ત્યારે સંતાનોને સૌથી સારી ફ્રેન્ડ માતાનાં સ્વરૂપમાં મળે છે.

મમ્મીએ માની દીકરીની વાત મિસાલ બન્યો બંનેનો સાથ

દીકરી માતા ના વિચારોને ફોલો કરીને જીવનમાં આગળ વધે છે પરંતુ..

છેલ્લા શ્વાસના સહારે ધબકતું માતૃત્વ

માતાને જીવાડવા દવા આપવા દીકરી દોટ મૂકે છે

‘મા’ની મમતાનો કોઇ મોલ નથી

મારું બાળક જ મારા માટે અણસઠ તીરથ છે

વાત્સલ્યમૂર્તિ બા

જીવનની છેલ્લી ક્ષણ સુધી સંતાનનાં હિત વિશે જ વિચાર્યા કરતાં પોતાના માતુશ્રી...

દત્તક માતૃત્વ

વિખ્યાત માતાઓ બાળકો દત્તક લેવા શા માટે પ્રેરાય છે?...

નિરક્ષરની સાક્ષરતા

જેની કૂખમાં મેં મારી જિંદગીનો પહેલો શ્વાસ લીધો હતો, જેની કૂખમાં નવ મહિના...

સવાયો માતૃપ્રેમ

માતામાં સાગર જેવું ગાંભીર્ય છે, પૃથ્વી જેવી સહિષ્ણુતા અને વાયુ જેવી સુગંધવાહિતા.

એ ઘરનો ‘હીરો’ હતી

મારા શૈશવનાં અનેક સ્મરણો જેવાં ને તેવાં રૂપે આજેય મારી સ્મૃતિસંદૂકે સંઘરાઇ...

કોને શીખવે કોણ?

એ તો હજી દૂધ પીએ છે. મને લાગે છે કે એ મારી દેખરેખ હેઠળ જીવતાં શીખે છે...

મારા હૃદયનો હક

શાળાએથી કે રમીને કે ગમે ત્યાંથી ઘરમાં આવીએ એટલે પહેલો જ ઉદ્ગાર હોય: ‘બા!’

ગ્રાફિક પ્રિન્ટ દ્વારા અમૂર્તનો પરિચય કરાવતાં રાધિકા દવે

રાજકોટની વતની રાધિકાએ લલિતકલાઓના ગ્રાફિક વિભાગને પોતાનું ક્ષેત્ર બનાવ્યું.

તારા બાપનું નામ નહીં બગાડતો

અમે પોરબંદરમાં વસતા. ઝાઝો ભાગ મુંબઇમાં વસનારા મારા પિતા પણ ત્યારે પોરબંદરમાં હતા.

લેક્ચરર બની એકટ્રેસ

ચાર ભાઇઓની લાડકી બહેન અભિનય કરે એ વાત ભાઇઓને પસંદ ન હતી. તેથી...

કેવો હોય વર્કિંગ વુમનનો પહેરવેશ?

પ્રેઝન્ટેશન આપવા કે કોન્ફરન્સમાં જાવ ત્યારે તમે પહેરેલા કમ્ફર્ટેબલ કપડાં તમારો આત્મવિશ્વાસ વધારે.

લાગણીઓ પર રાખો નિયંત્રણ

તમને થાય છે, ‘હું કશા કામની નથી. કોઇ કામ સારી રીતે નથી કરી શકતી.’ એવું નથી. ખરેખર તો...

કોણ કહે છે આધુનિક યુગમાં ‘યશોદા’ નથી?

દીકરાને તો સૌ આવકારે, દીકરીને હોંશભેર આવકારનાર કેટલા?

લગ્નનો નિર્ણય દીકરી જાતે લે તો...

છોકરો કયાંક ના ન પાડી દે એ બીકથી છોકરીવાળા સામે પ્રશ્નો પૂછવાનું ટાળતાં હોય છે.

વર્કિંગ વુમનને સતાવતી વેકેશનની સમસ્યા

ઓફિસમાં પણ સ્કૂલની જેમ રજાઓ અપાતી હોત તો?

સંતાન સોંપેલું કામ કરે તે માટે શું કરવું?

બાળક હમણા શું કરે છે, તેને ક્યું મ્યૂઝિક પસંદ છે તેની નોંધ લો.

કુટુંબનો સાથ અને મનની તાકાત મળે તો બધું શક્ય છે

કહે છે ને ભગવાન એક દરવાજો બંધ કરે તો બીજા બે દરવાજા તમારે માટે ખૂલી જતા હોય છે.

માતૃત્વ પછી ફિગર જાળવો

સગર્ભાવસ્થા દરમિયાન મોટા ભાગે પીઠનો દુખાવો થાય છે.

ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ

ગર્ભમાં બાળકનો વિકાસ માતા જે વિચારે તે પ્રમાણે થાય છે.

લાગણીના વહેણને સમજદારીનો બાંધ જોઇએ

વિશિષ્ટ ભાર દીકરીઓ વિષયે આપવાનું કારણ ખાસ કરીને માતા-પિતાની ચિંતાઓ ઘટાડવાનું છે!

ગર્ભમાં ખીલતી કળીને ખીલવા દો તો સારું

શિશુના જન્મ પછીના પ્રથમ સપ્તાહમાં બે વાર બાળકોના ડોક્ટર પાસે તપાસ કરાવવી આવશ્યક.

થોડો પ્રેમ થોડી સમજણ

ફકત પાંચ ટકા વિધાર્થી પોતાના માતા-પિતાને પ્રેમ કરતાં હતાં.

વેકેશનમાં સંતાનો માટે શું કરવું?

બાળક કે.જી.માં હોય કે કોલેજના અંતિમ વર્ષમાં ફાઇનલ પરિણામો લોકોના મનમાં ટેન્શન અને ચિંતા મૂકી દે.



FEATURESclick here to view more features
 
Dharma Darshan
મનુષ્યમાત્ર માટે સમાન પ્રેમ હોવો જોઇએ
ગાંધીજીએ આપણને શીખવ્યું કે ‘અહિંસા એવી શક્તિ છે જેનો પ્રયોગ આબાલવૃદ્ધ સૌ સરખી રીતે કરી શકે છે. માત્ર તેનામાં ઈશ્વર વિશે અવિચળ શ્રદ્ધા હોવી જોઇએ...
Aha! Zindagi
Untitled-4111
આપણા મગજની ભૂગોળ
આપણું ડાબું મગજ તર્કબદ્ધ વિચારો, વિશ્લેષણ, આંકડા અને શબ્દોને સંભાળવાનું કામ કરે છે, જ્યારે જમણું મગજ ઇન્દ્રિય-સંબંધિત સંવેદનોને સમજવામાં તથા...
Utsav
જો...
...આખા વિશ્વને ખબર પડી જાય કે ઇશ્વર ગુજરાતી છે
Hasya Lekh
પુરુષના વર્તને વર્તને સ્ત્રીઓનાં કાટલાં જુદાં
કેટલાક પુરુષો ખૂબ કામ કરે છે, કહો કે ગઘ્ધા વૈતરું કરે છે.
Advertisement