
Spotlight
Indian Premier League Indian Premier League
આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કિંગ્સ ઈલેવન પંજાબે બીજા નંબરનું સ્થાન મેળવી લીધુ છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ડક્કન ચાર્જર સામે મેળવેલા વિજય બાદ એકથી ચારમાં સ્થાન બનાવી લીધુ છે.
જ્યારે દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ પાંચમાં સ્થાને સરકી ગઈ છે. પરાજયના આધાતમાંથી બહાર આવી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પોતાની વિજય અભિયાનને જાળવી રાખવા કમર કશી છે ત્યારે આજે દિલ્હી ડેર ડેવિલ્સ સામેની મેચને જીતીને પોતાના સ્થાનને વધારે મજબુત કરવાનો પ્રયાસ કરશે. રાજસ્થાન રોયલ્સની ટીમ હાલ પણ ટોપ પર છે.
પોઈન્ટ ટેબલ
ટીમ.................મેચ.....જીત.....હાર....પોઈન્ટ...રનરેટ
રાજસ્થાન રોયલ્સ.........9 .... 7.......2.....14..... 0.592
પંજાબ કિંગ્સ ઈલેવન.......9......6.......3.....12...... 0.458
ચેન્નઈ સુપર કિંગ્સ.........9......6.......3.....12..... 0.104
કોલકાતા નાઈટ રાઈડર્સ....8.......4.......4......8..... 0.545
દિલ્હી ડેર ડેવિલ્સ.........8.......4.......4.....8...... 0.500
મુંબઈ ઈન્ડિયન્સ........7.......3.......4.......6.....-0.455.