HomeSpotlightIndian Premier League Indian Premier League

આઈપીએલની ટીમો પર એક નજર

બેંગલોર રોયલ ચેલેન્જર્સ

bangalore_rcસુકાની : રાહુલ દ્રવિડકોચ : વેંકટેશ પ્રસાદફ્રેન્ચાઇઝ : યુબી ગ્રૂપહોમ ગ્રાઉન્ડ : ચિન્નાસ્વામી સ્ટેડિયમરકમ : ૪.૪૨ અબજ રૂપિયા

ટીમ : બી. અખિલ, જી. અરુણકુમાર, માર્ક બાઉચર, શિવનારાયણ ચંદ્રપોલ, બી. છીપલી, એસ. ગોસ્વામી, વસિમ જાફર, સુનીલ જોશી, જેકસ કાલિસ, ઝહિર ખાન, વિરાટ કોહલી, પ્રવીણકુમાર, અનિલ કુંબલે, મિસબાહ-ઉલ-હક, એશ્લે નોફ્કે, દેવરાજ પાટીલ, રોઝ ટેલર, ડેલ સ્ટેઇન, વિનયકુમાર, કેમરૂન વ્હાઇટ, નાથન બ્રેકેન.

ચેન્નાઇ સુપર કિંગ્સ

chennaiસુકાની : મહેન્દ્રસિંહ ધોનીકોચ : કેપ્લર વેસલ્સફ્રેન્ચાઇઝ : ઇન્ડિયા સિમેન્ટહોમગ્રાઉન્ડ : ચિદમ્બરમ્ સ્ટેડિયમરકમ : ૩.૬૦ અબજ રૂપિયા

ટીમ : વીવી કડબે, પી. અમરનાથ, મનપ્રીત ગોની, એસ. અનિરુદ્ધ, એસ. બદ્રીનાથ, એલ. બાલાજી, નેપોલિન આઇનસ્ટાઇન, સ્ટિફન ફ્લેમિંગ, મેથ્યુ હેડન, માઇકલ હસ્સી, એસ. જકાતી, જોગીન્દર શર્મા, અરુણ કાર્તિક, સુરેશકુમાર, આલ્બી મોર્કેલ, એ. મુકુન્દ, મુથૈયા મુરલીધરન, મખાયા એન્ટિની, જેકોબ ઓરામ, પાર્થિવ પટેલ, સુરેશ રૈના, વી. શિવરામક્રૃષ્ણન, એસ. ત્યાગી.

દિલ્હી ડેરડેવિલ્સ

delhi_સુકાની : વીરેન્દ્ર સેહવાગકોચ : ગ્રેગ શિફર્ડફ્રેન્ચાઇઝ : જીએમઆર હોલ્ડિંગ્સહોમગ્રાઉન્ડ : ફિરોઝશાહ કોટલારકમ : ૩.૩૨ અબજ રૂપિયા

ટીમ : એબી ડી વિલિયર્સ, રજત ભાટિયા, શિખર ધવન, તિલકરત્ને દિલશાન, ગૌતમ ગંભીર, બ્રેટ ગ્રીવ્સ, દિનેશ કાર્તિક, ગ્લેન મેકગ્રા, મહારુફ, યો મહેશ, મિથુન મિન્હાસ, અમિત મિશ્રા, મોહમ્મદ આસિફ, યોગેશ નાગર, પી. સંગવાન, શોએબ મલિક, મયંક તેલહાન, મનોજ તીવારી, ડેનિયલ વેટ્ટોરી, ટી. યાદવ.

ડેક્કન ચાર્જર

hyderabad_સુકાની : વીવીએસ લક્ષ્મણકોચ : રોબિનસિંઘફ્રેન્ચાઇઝ : ડેક્કન ક્રોનિકલહોમગ્રાઉન્ડ : રાજીવ ગાંધી સ્ટેડિયમરકમ : ૪.૨૩ અબજ રૂપિયા

ટીમ : સંજય બાંગર, એચ. દાસ, હર્શેલ ગિબ્સ, એડમ ગિલક્રિસ્ટ, ડી. કલ્યાણક્રિષ્ણા, પી. ઓઝા, ડી. આર. તેજા, એસ. કુમાર, શાહિદ આફ્રિદી, રોહિત શર્મા, ચમારા સિલ્વા, આરપી સિંઘ, સ્કોટ સ્ટાયરિસ, એન્ડ્રયુ સાયમન્ડ્સ, ચમિન્ડા વાઝ, વેણુગોપાલ રાવ, પી. વિજયકુમાર, અર્જુન યાદવ, નુવાન ઝોયસા.

કિંગ્સ ઈલેવન પંજાબ

mohali_સુકાની : યુવરાજસિંઘકોચ : ટોમ મૂડીફ્રેન્ચાઇઝ : નેસ વાડિયાહોમગ્રાઉન્ડ : પીસીએ સ્ટેડિયમ, મોહાલીરકમ : ૩.૦૧ અબજ રૂપિયા

ટીમ : એ. અરગલ, પીયૂષ ચાવલા, પંકજ ધર્માણી, રિશી ધવન, કરણ ગોએલ, જેમ્સ હોપ્સ, જયવર્દને, કેટિચ, ઉદય કોલ, સાહિલ કુકરેજા, બ્રેટ લી, શૌન માર્શ, કેલ મિલ્સ, વિલ્કિન મોટા, ઇરફાન પઠાણ, લૂક પોર્મર્સબેચ, રમેશ પોવાર, નીતિન સૈની, કુમાર સંગાકરા, સરવન, વિક્રમસિંઘ, સન્ની સોહેલ, શ્રીસંત, તન્મય શ્રીવાસ્તવ.

કોલકાતા નાઈટ રાઈડર્સ

kolkataસુકાની : સૌરવ ગાંગુલીકોચ : જહોન બુચાનનફ્રેન્ચાઇઝ : રેડ ચિલીઝહોમગ્રાઉન્ડ : ઇડન ગાર્ડન્સરકમ : ૩.૧૩ અબજ રૂપિયા

ટીમ : સિદ્ધાર્થ કોલ, અજિત અગરકર, રોહન બેનરજી, આકાશ ચોપરા, ડી. દાસ, ક્રિસ ગેઇલ, ડેવિડ હસ્સી, ઇકબાલ અબ્દુલ્લા, મુરલી કાર્તિક, સૌરાસિશ લાહિરી, બ્રેન્ડન મેક્કુલમ, મોહમ્મદહફીઝ, રિકી પોન્ટિંગ, ચેતેશ્વર પુજારા, પી. સહા, સલમાન બટ્ટ, ઇશાન્ત શર્મા, શોએબ અખ્તર, લક્ષ્મી શુકલા, ટેટેન્ડા ટૈબુ, ઉમર ગુલ, યશપાલસિંઘ.

મુંબઈ ઈન્ડિયન્સ

mumbai-indianસુકાની : સચિન તેંડુલકરકોચ : લાલચંદ રાજપૂતફ્રેન્ચાઇઝ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝહોમગ્રાઉન્ડ : વાનખેડે સ્ટેડિયમરકમ : ૪.૪૩ અબજ રૂપિયા

ટીમ : લુટ્સ બોસમેન, અંકિત ચૌહાણ, સિદ્ધાર્થ ચિટનીસ, ગૌરવ ધીમાન, હરભજનસિંઘ, સનત જયસૂર્યા, મુકાવીર ખોટે, ધવલ કુલકર્ણી, લસિત મલિંગા, અભિષેક નાયર, આશિષ નહેરા, રાજેશ પવાર, શોન પોલોક, એશવેલ પ્રિન્સ, એ. રહાણે, લુક રોચી, પિનલ શાહ, સ્વપ્નિલસિંઘ, વાય. ટાકાવાલે, ડોમિનિક થોર્નલે, સૌરભ તિવારી, રોબિન ઉથપ્પા, વી. યેલીગતી.

રાજસ્થાન રોયલ્સ

rajasthan_royalસુકાની : શેન વોર્નકોચ : શેન વોર્નફ્રેન્ચાઇઝ : ઇમિર્જંગ મીડિયાહોમગ્રાઉન્ડ : સવાઇ માનસિંઘ સ્ટેડિયમરકમ : ૨.૬૫ અબજ રૂપિયા

ટીમ : આદિત્ય એન્જલ, એ. આસનોડકર, રવિન્દ્ર જાડેજા, કૈફ, અકમલ, સુમિત ખત્રી, તરુવર કોહલી, લેંગર, લેહમેન, ડિમિટ્રી મેસ્કરન્હાસ, પરાગ મોરે, મોર્ને મોર્કેલ, પંકજસિંઘ, મુનાફ પટેલ, નિરજ પટેલ, યુસુફ પઠાણ, મહેશ રાવત, અનુપ રેવેન્ડકર, ડી. સલુન્ખે, જયદેવ શાહ, ગ્રીમ સ્મિથ, સોહેલ તનવીર, સિદ્ધાર્થ ત્રિવેદી, શેન વોટસન, યુનુસખાન.