
Spotlight
Gujarat Day Gujarat Day
>>> પોલિશ્ડ હીરાની નિકાસ કેમિકલ તથા ફાર્મા.ના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ.
>>> સ્ટિલ કાસ્ટિંગમાં રાજય વિશ્વમાં ત્રીજું
>>> દુનિયાની સૌથી મોટી પેટ્રો-રિફાઈનરી ગુજરાતમાં
>>> મીઠું, સોડા એશ, દરિયાઈ ઉત્પાદનોમાં ગુજરાત દેશભરમાં મોખરે છે.
>>> ભારતની પહેલા અબજોપતિ સહકારી મંડળ-ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનનું વર્ષ ૨૦૦૮-૦૯નું ટર્નઓવર ૨.૪૦ અબજ અમેરિકન ડોલર હતું.
>>> પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતનો હિસ્સો ૬૦ ટકા છે.
>>> ગુજરાત વર્ષે ૮.૯ લાખ ગાંસડી કપાસ ઉત્પન્ન કરે છે. દેશના કપાસની નિકાસમાં રાજયનો ફાળો ૬૦ ટકા છે.
>>> દેશની કુલ સોનાની જવેલરીમાંથી ગુજરાતમાં ૮૫ ટકા બને છે. ગુજરાત વિશ્વનું બીજા નંબરનું સોનાની જવેલરી બનાવનાર ઉત્પાદક છે.