
Spotlight
Gujarat Day Gujarat Day
ગુજરાત રાજય અને ગુજરાત હાઇકોટર્ના સ્થાપનાદિને તા.૧લી મેના રોજ ગુજરાત હાઇકોટર્ના ૪૯ વર્ષની પૂણાર્હુતિ અને ૫૦મા વર્ષના આરંભ નિમિતે ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે.
ગુજરાત હાઇકોર્ટ પ્રાંગણમાં સાંજે ૭.૦૦ વાગ્યે થનારી આ વિશેષ ઉજવણીમાં સાંસ્કતિક, ગીત-સંગીત અને સન્માનના કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં રાજયપાલ નવલકિશોર શર્મા મુખ્ય મહેમાનપદે ખાસ હાજર રહેશે.