Home >> Sports >> Other Sports
 • લ્યોનના ખેલાડીઓ ઉપર બસ્તિયાનાના સમર્થકોએ હુમલો કરતાં મેચ પડતી મૂકાઈ
  બાસ્તિયા: બસ્તિયાના ઘરેલું મેદાનમાં લ્યોન સામેની ફ્રેન્ચ લીગની મેચને કોરસિકનના સપોર્ટર દ્વારા વિરોધી ટીમ પર હુમલા કરતા પડતી મુકાઈ હતી. બસ્તિયાના ફેન્સએ સ્ટેડિયમમાં વાર્મ અપ મેચ પહેલા વિરોધી ખેલાડીઓને નિશાનામાં લીધાહતા. ત્યારબાદ મેચ દરમિયાન પણ બસ્તિયાના ફેન્સ ફરી વિરોધી ટીમના ખેલાડીઓ એટલે કે લ્યોનના ખેલાડીઓ સમક્ષ હિંસાત્મક વ્યવહાર કરતા જણાયા હતા. ફ્રેન્ચ લીગના મુકાબલામાં બસ્તિયાના ફેન્સે લ્યોનના ખેલાડીઓ પર બે વખત હુમલો કર્યો હતો તેવામાં લ્યોનના કોચ બ્રુનો જેનેસિયોએ ક્લબના...
  April 18, 02:21 AM
 • જયપુરના મહારાજા ભાવનગરમાં રમ્યા POLO CUP, આવો છે રજવાડી ઠાઠ
  સ્પોર્ટ્સ ડેસ્ક: અમીરોની રમત ગણાતા પોલો કપનું આયોજન આ વખતે ભાવનગરમાં કરવામાં આવ્યુ છે. ભાવનગરમાં આજથી ત્રણ દિવસ એટલે કે 7,8 અને 9 તારીખે જવાહર મેદાનમાં પોલો કપ રમાશે. જેમાં અનેક ખેલાડી ભાગ લઇ રહ્યાં છે. પોલો કપમાં જયપુરના મહારાજા પદ્મનાભ સિંહજી પણ ભાગ લેવાના છે. દરમિયાન divyabhaskar.com તમને તેમના શોખ અને રજવાડી ઠાઠ વિશે જણાવી રહ્યું છે. પોલો અને લક્ઝરી કારોના શોખીન છે મહારાજા - મહારાજા સવાર્ઇ પદ્મનાભ સિંહને બાળપણથી જ રોયલ ગેમ પોલો રમવાનો શોખ છે. - મહારાજા પદ્મનાભ સિંહ રાજકુમારી દીયા કુમારી અને...
  April 9, 01:56 PM
 • 'ડેડમેન'ની નિવૃતી, 20 તસવીરોમાં જુઓ કેવી છે અંડરટેકરની LIFE
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWEમાં હંમેશા મિસ્ટ્રી રહેલા Deadman ધ અંડરટેકર હવે ક્યારેય રિંગમાં નજરે નહી પડે. મોત બાદ પણ વાપસી માટે જાણીતા અંડરટેકરે રોમન રેગિંસ સામે હાર બાદ નિવૃતી લઇ લીધી હતી. રિંગમાં હેટ અને જેકેટ મુક્યુ - રોમ રેગિંસના સ્પીયર અને સુપરમેન પંચ આગળ ધ ડેડમેને રેસલમેનિયામાં હારનો સામનો કરવો પડ્યો હતો. - મેચ હારતા જ અંડરટેકરે પોતાની હેટ અને જેકેટ રિંગમાં રાખીને 30 વર્ષની WWE કારકિર્દીમાં રિટાયરમેન્ટ લેવાનો ઇશારો કર્યો હતો. - આ પહેલા અંડરટેકરને રેસલમેનિયા 30માં બ્રોક લેસનરે હરાવ્યો હતો....
  April 5, 11:05 AM
 • હવે ઓસ્ટ્રેલિયન મોડલ સાથે ઉસેન બોલ્ટે વિતાવી રાત, તસવીર વાયરલ
  સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વના સૌથી ઝડપી રનર ઉસેન બોલ્ટ જર્મનીમાં ઓસ્ટ્રેલિયન મોડલ સાથે જોવા મળ્યો હતો. હોલિડે દરમિયાન બોલ્ટ અને મોડલ હોલી યંગ કેટલીક રાત સાથે રહ્યાં હતા. બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે બોલ્ટ રિયો ઓલિમ્પિક દરમિયાન પણ બ્રાઝિલિયન ગર્લ સાથે એક રાત વિતાવવાને લઇને ચર્ચામાં આવ્યો હતો. મ્યૂનિખમાં વિતાવ્યા ચાર દિવસ - શું ઉસેન બોલ્ટ અને મોડલ હોલી યંગ એક બીજાને ડેટ કરી રહ્યાં છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલ્ટે હોલી સાથે મ્યૂનિખમાં આશરે ચાર દિવસ...
  April 3, 05:14 PM
 • રેસલર્સ સાક્ષી મલિક-સત્યવ્રતે કર્યા લગ્ન, લગ્નથી લઇ વિદાય સુધીનું ALBUM
  રોહતક: રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાક્ષી મલિક અને આંતરરાષ્ટ્રીય પહેલવાન સત્યવ્રત કાદિયાને લગ્ન કર્યા હતા. સત્યવ્રત ગોલ્ડન રથથી નાંદલ ભવન સ્થિત મંડપમાં પહોચ્યો હતો જ્યારે સાક્ષી માટે સ્પેશિયલ દિલ્હીથી સિંડ્રેલા બગ્ગી મંગાવવામાંઆવી હતી. ખાસ રહ્યાં સાક્ષીના લગ્ન - દેશની ખાસ પહેલવાન સાક્ષીના લગ્નમાં મહેંદી લગાવનારા અને બ્યૂટી પાર્લર વાળા દિલ્હીથી આવ્યા હતા. - જયમાલા દરમિયાન સાક્ષી અને સત્યવ્રત કાદિયાને એક બીજાને બેંગલુરૂમાં બનાવવામાં આવેલ થાઇલેન્ડ પેટલ્સ ફૂલોની...
  April 3, 10:49 AM
 • આજે બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી મલિકના લગ્ન, મોદી,સચિન સહિતનાને આમંત્રણ
  રોહતક: રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિનર સાક્ષી મલિક નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહી છે. સાક્ષી મલિક આજે રોહતકમાં પહેલવાન સત્યવ્રત સાથે લગ્ન કરશે. આ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ સચિન તેંડુલકર સહિતનાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ રીતે શરૂ થઇ હતી લવસ્ટોરી - પહેલવાન સત્યવાનના અખાડામાં જ સાક્ષી અને સત્યવ્રત પ્રથમ વખત એક બીજાને મળ્યા હતા. - ધીમે ધીમે આ મુલાકાત પ્રેમમાં બદલાઇ અને હવે તેમને સાથે રહેવાનો નિર્ણય કરી લીધો છે. - રિયો ઓલિમ્પિકમાં ગયા પહેલા બન્નેના પરિવારજનોની મંજૂરીથી આ...
  April 2, 09:39 AM
 • 45 કલાકમાં 8 કરોડ કમાય છે રોનાલ્ડો, જાણો અન્ય ફૂટબોલર્સની કમાણી
  સ્પોર્ટ્સ ડેસ્ક: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 45 કલાકની અંદર 1 મિલિયન પાઉન્ડ (આશરે 8 કરોડ રૂપિયા) કમાઇ લે છે. ક્યારેક રમતના મેદાન પર તો ક્યારેક કમાણી મામલે ગત એક દાયકાથી રોનાલ્ડો અને મેસ્સીની હરીફાઇ ચાલુ છે. આ વખતે સૌથી વધુ કમાણી કરવાની હોડમાં રિયલ મેડ્રિડનો ફોરવર્ડ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેસ્સીને પાછળ છોડી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક વર્ષમાં 610 કરોડ કમાયો - પોર્ટુગલનો રોનાલ્ડો એક સિઝનમાં સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલર બની ગયો છે, આ સિવાય તે સૌથી ઝડપથી કમાણી કરનારો ખેલાડી પણ...
  March 31, 12:06 AM
 • 32 કરોડની કાર વેચી રહ્યો છે મેયવેદર, વિશ્વમાં આવી માત્ર બે જ કાર
  સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વના સૌથી અમીર બોક્સર ફ્લોયડ મેયવેદરે 32 કરોડની પોતાની સૌથી મોંઘી કાર કોઇનિગસેગ ટ્રેવિટા હાઇપરકારને વેચવાનો નિર્ણય લીધો છે. મેયવેદરે 2015માં આ કારને 4.8 મિલિયન ડોલરમાં ખરીદી હતી અને હવે તે તેને વેચવા માંગે છે. મેયવેદરને છે રૂપિયાની જરૂર - મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કારને વેચીને તે પોતાની માટે 130 કરોડની એક બોટ ખરીદવા માંગે છે. - જો કે હજુ સુધી તેને આ ખુલાસો નથી કર્યો કે તે કારની કિંમત કેટલી ઇચ્છે છે. - તમને જણાવી દઇએ કે આ કારને 4800 ખાસ રિકવેસ્ટ પર બનાવવામાં...
  March 30, 12:02 AM
 • આ છે Golfની ન્યૂ સેન્સેશન, ગ્લેમરસ તસવીરોથી ઇંસ્ટાગ્રામ પર મચાવી ધૂમ
  સ્પોર્ટ્સ ડેસ્ક: અમેરિકાની સ્ટાર ગોલ્ફર પેજ સ્પિરાન્સ પોતાની રમત કરતા વધારે હોટ અને ગ્લેમરસ અંદાજને કારણે રહે છે. પેજનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલુ છે. અમેરિકાની આ ગોલ્ફરને એક સર્વેમાં વિશ્વની સૌથી સેક્સી ગોલ્ફર જાહેર કરવામાં આવી હતી. હોટ તસવીરોથી ભરેલુ છે ઇંસ્ટાગ્રામ - પેજની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઇંસ્ટાગ્રામ ઉપર 9 લાખ 57 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે. - પેજને ઇન્ટરનેટની સનસની પણ કહેવામાં આવે છે. તે ઇંસ્ટાગ્રામ ઉપર ગ્લેમરસ તસવીરો...
  March 27, 12:02 AM
 • આ છે WWEનો સૌથી ખતરનાક રેસલર અંડરટેકર, જાણો રસપ્રદ FACT
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWE સ્ટાર અંડરટેકર પોતાના 52માં (24 માર્ચ, 1965) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. અંડરટેકર અત્યારે રેસલમેનિયામાં જોવા મળે છે. આ ઉંમરમાં પણ તેની ગણના રિંગના ફિટેસ્ટ રેસલર્સમાં થાય છે. ડેબ્યૂ ફાઇટ હાર્યો, પછી 100થી વધુ ખિતાબ જીત્યા - 1984માં અંડરટેકર બ્રૂસર બોડી સામે ડેબ્યૂ ફાઇટ હાર્યો હતો. - ત્યારબાદ 2014માં રેસલમેનિયા ઇવેન્ટમાં બ્રોક લેસનરે અંડરટેકરને હરાવ્યો હતો. - આ પહેલા અંડરટેકરે સતત 21 ફાઇટ જીતી હતી, જે એક રેકોર્ડ છે. - અંડરટેકરે WWE કારકિર્દી દરમિયાન 100થી વધુ ખિતાબ જીત્યા છે. કાકડીથી...
  March 24, 12:02 AM
 • WWEની 15 ખતરનાક હસીનાઓ, જલવો બતાવી કરે છે કામ તમામ
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWE ફાઇટ્સ દરમિયાન રિંગમાં કેટલાક ફિમેલ રેસલર્સ જોવા મળે છે તેમાંથી કેટલીક જ પોતાની યૂનિક સ્ટાઇલ માટે જાણીતી છે. આ હસીનાઓ જ્યારે રિંગમાં ઉતરે છે ત્યારે પોતાના સ્પેશિયલ મૂવથી સામે વાળા રેસલરનું મિનિટોમાં જ કામ તમામ કરી દે છે. દરમિયાન divyabhaskar.com તમને WWEની આવી જ 15 ફિમેલ રેસલર્સ વિશે જણાવી રહ્યું છે. આ યાદીમાં એલેક્સા બ્લિસ સૌથી આગળ છે, 25 વર્ષની અમેરિકન રેસલરનું બેસ્ટ મૂવ ટ્વિસ્ટેડ બ્લિસ છે. આગળની સ્લાઇડમાં જુઓ, WWEની અન્ય આવી 14 રેસલર્સ અને તેમના બેસ્ટ મૂવ વિશે...
  March 20, 08:39 AM
 • બાળપણમાં ક્યારેક આવી દેખાતી હતી વિશ્વની 8 સૌથી હોટ પ્લેયર્સ
  સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વની સૌથી સક્સેકફુલ અને સૌથી હોટ ટેનિસ સ્ટાર્સમાંથી એક ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ તાજેતરમાં પોતાના બાળપણની એક તસવીર શેર કરી છે. સાનિયા અત્યારે જેટલી સુંદર દેખાય છે બાળપણમાં તે એટલી જ ક્યૂટ હતી. આ પ્રસંગે અમે તમને વિશ્વની 8 સૌથી હોટ ટેનિસ પ્લેયર્સ અને તેના બાળપણની તસવીરો બતાવી રહ્યાં છીએ. આગળની સ્લાઇડમાં જુઓ, બાળપણમાં કેવી દેખાતી હતી વિશ્વની 7 સૌથી હોટ ટેનિસ સુપરસ્ટાર્સ...
  March 19, 12:04 AM
 • નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનની BMW ઝાડથી ટકરાઈ, પત્ની સહિત મોત
  ચેન્નાઇ: કાર રેસર અશ્વિન સુંદર અને તેની પત્નીનું કાર અકસ્માતમા મોત થઇ ગયુ છે. અશ્વિનની BMW કાર એક ઝાડ સાથે ટકરાઇ હતી જે બાદ તેમાં આગ લાગી હતી. અશ્વિન અને તેની પત્ની નિવેદિતાનું કારની અંદર આગમાં બળીને મોત થયુ હતું. સુંદરની કાર ઝાડ સાથે અથડાઇ - ઘટના સમયે અશ્વિન સુંદર કાર ચલાવી રહ્યો હતો. જેવી જ તેની કાર ઝાડ સાથે અથડાઇ તેમાં આગ લાગી ગઇ હતી. - પોલીસ અનુસાર બન્ને ચેન્નાઇમાં કારની અંદર મૃત મળ્યા હતા. - ઘટના દરમિયાન કારના દરવાજા તે ખોલી શક્યો નહતો અને બન્નેના મોત થઇ ગયા હતા. - આ કપલ અન્નામલાઇ પુરમના...
  March 18, 02:55 PM
 • શારાપોવાએ શેર કરી ટોપલેસ તસવીર, ફેન્સે કરી ગંદી કોમેન્ટ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ડોપિંગ બેન બાદ એપ્રિલમાં ટેનિસ કોર્ટ પર પરત ફરવા જઇ રહેલ વિશ્વની સૌથી સુંદર ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા ફરી ચર્ચામાં છે. શારાપોવાએ તાજેતરમાં જ પોતાની એક ટોપલેસ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની પર તેને કેપ્શન Mood આપ્યુ હતું. ટોપલેસ તસવીર પર આ કેપ્શન વાંચીને તેના હજારો ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કર્યુ હતું. કેટલાકે પૂછ્યુ કે અંતે શારાપોવાનો આ કેવો મૂડ છે તો કેટલાકે ગંદી કોમેન્ટ્સ પણ કરી હતી. આગળની સ્લાઇડમાં જુઓ, શારાપોવાની વધુ તસવીરો અને કોમેન્ટ્સ....
  March 18, 12:03 AM
 • પહેલા આવી સિમ્પલ લાગતી હતી સાયના, હવે બની ગઇ સેલિબ્રિટી
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની નંબર વન બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ 27માં જન્મદિવસ (17 માર્ચ, 1990)ની ઉજવણી કરી રહી છે. સાયનાનો જન્મ હિસારમાં સાધારણ પરિવારમાં થયો હતો પરંતુ તે આજે સેલિબ્રિટી બની ગઇ છે. તે 2006માં અંડર-19 નેશનલ ચેમ્પિયન બન્યા બાદ લાઇમલાઇટમાં આવી હતી. આ જ વર્ષે 16 વર્ષની સાયના ફિલીપાઇન્સ ઓપન જીતનારી ભારતની પ્રથમ અને એશિયાની યંગેસ્ટ ખેલાડી બની હતી. આ રીતે સ્ટાર બની સાયના - વિમેન્સ સિંગલ કેટેગરીમાં નંબર વન પ્લેયર બનનારી સાયના પ્રથમ ભારતીય છે. - તે 2014 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. તે...
  March 17, 12:27 PM
 • ગર્લફ્રેન્ડની હત્યા કરનાર ફૂટબોલરને રમવા દેવા બદલ વિરોધ, ત્રણ સ્પોન્સર ખસી ગયા
  રિયો ડી જાનેરો: બ્રાઝિલના સેકન્ડ ડિવિઝન ફૂટબોલ ક્લબ બોઆ એસ્પોર્ટની આ દિવસોમાં સમગ્ર ફૂટબોલ જગતમાં ખૂબ જ ટીકા થઈ રહી છે. આ ક્લબે એવા ફૂટબોલર સાથે બે વર્ષનો કરાર કર્યો, જેણે ગર્લફ્રેન્ડની હત્યાના આરોપમાં છ વર્ષ જેલમાં પસાર કર્યાં છે. તે ફૂટબોલર બ્રૂનો ફર્નાંડિસ ડિસૂઝા છે. તેણે ગર્લફ્રેન્ડ એલિઝા સામુડિયોની હત્યા કરાવ્યાં બાદ તેના શરીરના ટૂકડા પોતાના કૂતરાને ખવડાવી દીધા હતા. ક્યારેક બ્રાઝિલની નેશનલ ટીમમાં એન્ટ્રી મેળવવા ખૂબ જ નજીકના દાવેદાર રહેલા ડિસૂઝાની 2010માં પહેલી વાર ધરપકડ કરવામાં...
  March 16, 03:56 AM
 • 20 PHOTOSમાં જુઓ WWE સ્ટારની LIFE, દુશ્મન પણ છે દોસ્ત
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWE સ્ટાર અંડરટેકર રેસલમેનિયામાં જોવા મળી રહ્યો છે. 24 માર્ચે તે 52 વર્ષનો થઇ જશે. આ ઉંમરમાં પણ તેની ગણના રિંગના ફિટેસ્ટ રેસલર્સમાં થાય છે. અંડરટેકરની લાઇફ હંમેશા મિસ્ટ્રી રહી છે. રિંગમાં ઘણો ખતરનાક નજરે પડનાર અંડરટેકર પર્સનલ લાઇફમાં ઘણો અલગ છે. બ્રોક લેસનરથી લઇને ધ ગ્રેટ ખલી સુધી કેટલાક રેસલર્સ સાથે તેની સારી મિત્રતા છે. લેસનર અને ખલી સાથે છે સારી છે મિત્રતા - રિંગમાં અંડરટેકર અને બ્રોક લેસનરને લડતા તો આસાનીથી જોઇ શકાય છે પરંતુ પર્સનલ લાઇફમાં તે ઘણા સારા મિત્ર છે. - આ રીતે...
  March 14, 12:04 AM
 • એક ઝટકામાં ગરીબ થયા આ 13 સ્પોર્ટ્સ સ્ટાર્સ, માત્ર એક ભૂલ પડી ભારે
  સ્પોર્ટ્સ ડેસ્ક: તાજેતરમાં જર્મન ફૂટબોલર મેસુત ઓજિલ લંડનના એક ટર્કિશ કબાબ હાઉસમાં મીટ સ્લાઇસ કાપતો નજરે પડ્યો હતો. જો કે આ કામ તેને પોતાના શોખ તરીકે કર્યો હતો પરંતુ ફૂટબોલના ઇતિહાસમાં આવા કેટલાક પ્લેયર્સ પણ હતા, જે બેકાર ફાઇનેન્શિયલ કંડીશનને કારણે રિયલ લાઇફમાં પણ આવા કામ કરવા મજબૂર બન્યા હતા. પોતાની લાઇફમાં કરોડો રૂપિયા કમાયા બાદ પણ તે પૈસાના મોહતાજ થઇ ગયા હતા. મોટા ભાગના સ્ટાર્સનું બરબાદ થવાનું કારણ તેમની રંગીન મિજાજ લાઇફ સ્ટાઇલ રહી હતી. આગળની સ્લાઇડમાં જુઓ, અર્શથી ફર્શ પર પહોચેલા...
  March 13, 05:21 PM
 • WWEના 10 સૌથી ભારે રેસલર્સ, 221થી 400 કિલો સુધીનું છે વજન
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWEમાં ફાસ્ટલેન ઇવેન્ટ ચાલી રહી છે. આ રમત હંમેશા રેસલિંગ ફેન્સને રોમાંચિત કરે છે. રેસલર્સનું સૌથી મોટુ એટ્રેક્શન તેમની બોડી હોય છે. ટ્રિપલ એચ, જોન સીના અને બ્રોક લેસનર જેવા રેસલિંગના ફિટ સ્ટાર્સ છે બીજી તરફ એવા પણ કેટલાક રેસલર્સ છે જેમની ભારે બોડી રમતથી વધુ ચર્ચામાં રહે છે. અહી અમે તમને આવા જ રેસલર્સ વિશે જણાવી રહ્યાં છીએ. આગળની સ્લાઇડમાં જુઓ, ટોપ-10 હેવિએસ્ટ રેસલર્સ વિશે....
  March 13, 10:11 AM
 • જ્યારે મેચ વચ્ચે કેપ્ચર થઇ આવી તસવીરો, જેને જોવા નહી માંગે ફેન્સ
  સ્પોર્ટ્સ ડેસ્ક: રમતની દુનિયામાં ફેન્સ પોતાની અનોખી હરકત કરવાથી પાછળ નથી હટતા. માત્ર ક્રિકેટ જ નહી ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ જેવી વિશ્વની તમામ પોપ્યુલર સ્પોર્ટ્સમાં ફેન્સની કેટલીક આવી જ હરકતો કેમેરામાં કેદ થઇ છે જેને કારણે રમતની દુનિયા કેટલીક વખત શર્મસાર થઇ છે. દરમિયાન divyabhaskar.com તમને આવી જ તસવીરો વિશે જણાવી રહ્યું છે જેને ફેન્સ ભાગ્યે જ જોવા માંગશે. આગળની સ્લાઇડમાં જુઓ, આવી જ Wierd અને Funny Photos...
  March 12, 12:04 AM