વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી થિયેરી હેનરીને આર્સેનલ માટે પોતાના પુનરાગમનને યાદગાર બનાવવા માટે સોમવારે માત્ર દસ મિનિટ લાગી હતી. અમિરાત સ્ટેડિયમ ખાતે રમાયેલી એફએ કપ ફૂટબોલ લીગ મેચમાં લીડ્ઝ યુનાઇટેડ સામેની મેચમાં હેનરી દસમી મિનિટે ગોલ નોંધાવીને આર્સેનલને ૧-૦નો વિજય અપાવ્યો હતો.
ફ્રાન્સના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી હેનરીએ ૨૦૦૭ના જુન...
સાત વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહેલી અમેરિકાની મહિલા ટેનિસ ખેલાડી વીનસ વિલિયમ્સે ખરાબ સ્વાસ્થ્યના કારણે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે.વીનસનું કહેવું છે કે તે ફેબ્રુઆરીમાં કોર્ટ પર ઉતરવાની યોજના બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયન સમાચાર પત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડે વીનસના હવાલેથી લખ્યું છે કે...
વિદેશી કોચનું કહેવું છે કે આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ભારતનો દબદબો કાયમ છેભારતીય હોકી ટીમ છેલ્લા બે દાયકાથી ઓલિમ્પિક્સમાં ખાસ સફળતા હાંસલ કરી શકી નથી અને ગઈ વખતે તો તે ક્વોલિફાઇ પણ થઈ શકી ન હતી તેમ છતાં આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ભારતથી ઇન્ટરનેશનલ હોકી ટીમો આજે પણ ડરે છે તેમ ભારતીય હોકી ટીમના વિદેશી કોચ માઇકલ નોબ્સનું માનવું છે.ઓલિમ્પિક...
આજે એવોર્ડ સમારંભ, હનૉન્ડેઝ તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ દાવેદાર
આર્જેન્ટિનાના જાદુઇ ફૂટબોલર લાયોનલ મેસ્સીને સોમવારે ૨૦૧૧ના વર્ષ માટે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો ફિફા બેલોન ડી તથા એવોર્ડ આપવામાં આવશે ત્યારે તે આ રમતના મહાન ખેલાડીઓમાં પોતાનું નામ અંકિત કરાવશે. મેસ્સી સહિત આ પુરસ્કાર માટે ત્રણ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે.
મેસ્સી...