પ્રથમ ક્રમાંકિત જોકોવિચ સહિત એન્ડી રોડ્ડિક, લેટન હેવિટ્ટ તથા ડેવિડ ફેરરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના પોતાના મુકાબલા જીતી લેતાં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટના બીજા દિવસે મેન્સ સિંગલ્સમાં ક્રમાંકિત ખેલાડીઓએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો અને કોઇ મેજર અપસેટ નોંધાયો નહોતો. ઓસ્ટ્રેલિયાના સ્થાનિક ખેલાડી હેવિટ્ટે જર્મનીના...
વિમેન્સ સિંગલ્સમાં અપસેટ સર્જાયા બાદ ક્રમાંકિત ખેલાડીઓનો બીજા રાઉન્ડમાં પ્રવેશ
યુએસ ઓપન ચેમ્પિયન તથા ઓસ્ટ્રેલિયાની સ્ટાર ટેનિસ ખેલાડી સમાન્થા સ્ટોસુર વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટૂનૉમેન્ટના પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં પરાસ્ત થઇને આઉટ થઇ ગઇ હતી જ્યારે ચેક રાષ્ટ્રની પેટ્રા ક્વિટોવા તથા મેન્સ સિંગલ્સના પ્રથમ ક્રમાંકિત...
સાનિયા સળંગ ત્રીજા વર્ષે પ્રથમ રાઉન્ડમાં હારી, ફેડરર, નાદાલ, ટોમિક, ક્લાઇસ્ટર્સનો વિજયએક તરફ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમ કંગાળ દેખાવ કરી રહી છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટના પ્રારંભે જ ભારતને નિરાશા સાંપડી હતી. ભારતની એકમાત્ર આશા એવી સાનિયા મિર્ઝા સોમવારે ટૂનૉમેન્ટના પ્રથમ દિવસે જ ફેંકાઈ ગઈ હતી.વર્ષની સૌપ્રથમ...
ટોચની ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના સિંગલ વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.
ટૂર્નામેન્ટની અધિકારિક વેબસાઈટ મુજબ સોમવારે રમાયેલી મહિલાઓની સિંગલ વર્ગના પ્રથમ રાઉન્ડમાં બુલ્ગારિયાની ખેલાડી સ્વેતાના પિરોનકોવાએ સાનિયાને 6-4, 6-2થી પરાજય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે...