Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 20, 11:28 PM
     
    એશિયન શૂટિંગમાં વિજય કુમારને ગોલ્ડમેડલએશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે વિજયકુમારે ભારતને પાંચમો ગોલ્ડમેડલ અપાવ્યો હતો પરંતુ તેમ છતાં આ ટૂનૉમેન્ટમાંથી કોઈ શૂટરને ઓલિમ્પિક્સમાં સ્થાન મળશે નહીં, કેમ કે આ ઇવેન્ટને ક્વોલિફાઇંગ માટેનો દરજજો સાંપડ્યો નથી. વિજયકુમારે સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. લંડન ગેમ્સ માટે રેપિડ ફાયર ઇવેન્ટમાં ક્વોલિફાઇ થનારા...
     

  • Posted On January 20, 11:09 PM
     
    ઓસ્ટ્રેલિયન ઓપન : ભારતીય કેમ્પમાં ‘ગુડ ફ્રાઇડે’પેસ, સાનિયા મિર્ઝા અને ભૂપતિ, રોહન બોપન્નાએ પોતપોતાના મુકાબલા જીતીને સપાટો બોલાવ્યો ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટ શુક્રવારનો દિવસ ભારતીય ટેનિસમાં ‘ગુડ ફ્રાઇડે’ સમાન બની રહ્યો હતો. ભારતના તમામ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ પોતપોતાના ડબલ્સના મુકાબલા જીતી લઇને પોતાના અભિયાનને આગળ...
     

  • Posted On January 20, 03:09 AM
     
    ‘‘રશિયા સામે અમારા બોક્સરોની આકરી કસોટી થશે’’હવે બદલો લેવાનો સમય પાકી ગયો છેમુંબઈ ફાઇટર્સ માટે હવે હકીકત જાણવાનો સમય પાકી ગયો છે. વર્લ્ડ સિરીઝ બોક્સિંગમાં અસ્તાના આર્લન્સની ટીમે ઘરઆંગણે અમારો વ્હાઇટવોશ કરી નાખ્યો અને થોડા દિવસ અગાઉ મિલાનો થંડર સામે પણ અમારો કારમો પરાજય થયો હતો. આમ આ બે મેચે ટૂનૉમેન્ટમાં ફાઇટર્સને સફાળા બેઠા કરી દીધા છે.પ્રતિભા સામે કોઈ શંકા નથી. કદાચ આક્રમક પ્રહાર સામે...
     

  • Posted On January 19, 11:56 PM
     
    ઓસ્ટ્રેલિયન ઓપન:  સેરેના-શારાપોવાનો આસાન વિજયસેરેના વિલિયમ્સે ૫૦૦મો વિજય મેળવ્યો, જોકોવિચનો સતત ૪૧મો વિજય, એન્ડી મરેની આગેકૂચ મેન્સ સિંગલ્સના પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિચ, બ્રિટનના એન્ડી મરે, અમેરિકાની સેરેના વિલિયમ્સ તથા રશિયાની મારિયા શારાપોવાએ પોતપોતાના મુકાબલા આસાનીથી જીતી લીધા હતા. બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં પેટ્રા ક્વિટોવાએ એક વખત પરાજયના દ્વારે આવ્યા બાદ વળતો પ્રહાર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.