ઝેઇ જેંગ તથા એના ઇવાનોવિચના અભિયાનનો પણ અંત આવ્યો, મરે ક્વાર્ટર ફાઇનલમાં
પાંચ વખતની ચેમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સ રશિયાની એક્ટરિના માકારોવા સામે અપસેટનો ભોગ બનતા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની વિમેન્સ સિંગલ્સમાં તેના અભિયાનનો અંત આવ્યો હતો. બીજી તરફ બ્રિટનના એન્ડી મરેને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા...
કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરનારા ભારતીય તીરંદાજો માટે સરકારે લંડન ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ૨.૭૭ કરોડ રૂપિયાની સહાય કરી છે. ભારતના ૧૪ તીરંદાજો અને તેમના કોચ તથા અન્ય સ્ટાફ માટે સરકારે ૨.૭૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
લંડન ગેમ્સ માટે શરૂ કરાયેલી વિશિષ્ઠ સ્કીમ હેઠળ આ રકમની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦૫ દિવસના ગાળા માટે કેમ્પ...
ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવામાં દર વખતે આસાની રહે છે તેમ છતાં મેલબોર્નમાં આ વખતે ગરમી પરેશાન કરી રહી છે તેને કારણે દરેક ખેલાડીની રમત પર અસર પડતી હોય છે છતાં મારે એ કહેવું પડશે કે દરેક પ્રોફેશનલે આ રીતે રમવા ટેવાવું પડે તેમ બ્રિટનના ટેનિસ સ્ટાર એન્ડી મરેએ સોમવારે જણાવ્યું હતું.
ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસમાં પ્રથમ સપ્તાહ સુધીના પરિણામો અપેક્ષા મુજબના જ આવ્યા છે પરંતુ ટૂનૉમેન્ટમાં હવે પછીના મુકાબલા ખરેખર રસપ્રદ બની રહેવાના છે તેવો મને વિશ્વાસ છે તેમ ભૂતપૂર્વ નંબર વન અને અત્યારે ફેવરિટ એવા સ્વીટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે સોમવારની મેચ બાદ જણાવ્યું હતું.