નળસરોવર પાસે આવેલા કેન્સ વિલે ગોલ્ફ કોર્સ ખાતે ૨૬મી જાન્યુઆરીથી રમાનારી ગુજરાત કેન્સવિલે ચેલેન્જ ૨૦૧૨ની પૂર્વસંધ્યાએ બ્રિટિશ ગોલ્ફ ટ્રિક આર્ટિસ્ટ કેવિન કારપેન્ટરે સાઇકલ તથા જિમ્નેશિયમ બોલ પર બેલેન્સ રાખીને ગોલ્ફની વિવિધ ટ્રિકનું પ્રદર્શન કરીને તમામને મુગ્ધ કર્યા હતા.
‘કેસી ગોલ્ફ શો’ તરીકે જાણીતા બનેલા કેવિને ‘હેન્ડ એન્ડ આઇ...
પદ્મશ્રી એવોર્ડની યાદીમાં કોઈ ક્રિકેટર નહીંભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની ઝુલન ગોસ્વામી, ભૂતપૂર્વ હોકી સુકાની ઝફર ઇકબાલ અને તીરંદાજ લિમ્બા રામને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે કોઈ ક્રિકેટરની પદ્મશ્રી માટે પસંદગી થઈ...
ભારતના પી. હરિકૃષ્ણએ અહીં રમાઈ રહેલી ટાટા ચેસ ટૂનૉમેન્ટમાં પોતાની સરસાઈ વધુ મજબૂત કરતાં બુધવારે યુક્રૈનના ઇલ્યા નાયઝેનિકને હરાવીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ટૂનૉમેન્ટના નવા રાઉન્ડને અંતે હરિકૃષ્ણ બી ગ્રૂપમાં મોખરે છે અને તેના નજીકના હરીફ કરતાં એક પોઇન્ટની સરસાઈ ધરાવે છે.
ટૂનૉમેન્ટમાં શક્ય નવ પોઇન્ટમાંથી હરિકૃષ્ણ હાલમાં સાત...
ઓસ્ટ્રેલિયન ઓપન 2012માં ફ્રાન્સના ખેલાડી જો વિલફ્રિડ સોંગાએ ટૂર્નામેન્ટના રવિવારને રંગીન બનાવી દીધો હતો. સોંગાએ ટ્રેનિંગ સત્ર બાદ ડાન્સર ફેરેલ સાથે કાન-કાન નામનો ડાન્સ કર્યો હતો.તમે પણ વીડિયોમાં માણો સોંગાનો મસ્ત-મસ્ત કાન-કાન ડાન્સ...વીડિયો: ટેનિસ સુંદરીની હરકતથી જોનારા થઈ ગયા દંગવીડિયો: હાર્યા બાદ છટકી કમાન, કરી દીધું ના કરવાનું કામ