ભારતના અનુભવી ખેલાડી લિએન્ડર પેસ અને તેની રશિયન સાથીદાર ઇલેના વેસનિનાની પાંચમી ક્રમાંકિત જોડીને વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની મિકસ ડબલ્સની ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડતા ઇન્ડો-રશિયન જોડી રનર્સઅપ બની હતી. પેસ અને વેસનિના લગભગ એક કલાક અને ૪૮ મિનિટ સુધી રમાયેલી રોમાંચક ફાઇનલમાં રોમાનિયાના હોરિયા ટેકાઉ તથા...
ઓસ્ટ્રેલિયન ઓપન : મેન્સ સિંગલ્સમાં જોકોવિચ ત્રીજી વખત ચેમ્પિયન, ગ્રાન્ડસ્લેમના ઈતિહાસની સૌથી લાંબી ફાઇનલ રમાઇ
વર્તમાન ચેમ્પિયન તથા વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે બીજા ક્રમાંકિત રફેલ નાદાલને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ૫-૭, ૬-૪, ૬-૨, ૬-૭ (૭/૫), ૭-૫થી હરાવીને કારકિર્દીમાં ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ...
ભારતીય લશ્કરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન ઓલિમ્પિક’. ઉદ્દેશ્ય માટે મેડલ જીતવા. ૨૦૦૧થી શરૂઆત થઈ. ૧૦ વર્ષમાં મશિન હેઠળ ખેલાડીઓની તૈયારી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરવા સુધી પહોંચી છે. લશ્કરના જણાવ્યા અનુસાર આ વખતે ફોકસ મેડલ જીતવા પર નથી. ૨૭ જુલાઈ ૨૦૧૨થી લંડનમાં ઓલિમ્પિકની શરૂઆત થશે. પરંતુ તાલીમ કેન્દ્રોની હાલત એવી છે કે ઓલિમ્પિકને લાયક...
ઓસ્ટ્રેલિયન ઓપન : કારકિર્દીમાં પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને એઝારેન્કા નંબર વન પણ બની ગઈબેલારસની વિક્ટોરિયા એઝારેન્કાએ શનિવારે ભૂતપૂર્વ નંબર વન મારિયા શારાપોવાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટની વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. એઝારેન્કાની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હતું અને આ સાથે...