સાઇના નહેવાલને કોરિયન ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂનૉમેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની છઢ્ઢી ક્રમાંકિત યાન જિયાઓ જિયાંગ સામે સીધી ગેમથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચોથી ક્રમાંકિત ભારતીય ખેલાડીને વિશ્વમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી જિયાંગે માત્ર ૩૬ મિનિટમાં ૧૭-૨૧, ૧૦-૨૧થી હરાવીને તેના અભિયાનનો અંત આણ્યો હતો. ૨૧ વર્ષીય સાઇનાએ સારી શરૂઆત કરીને...
વિમેન્સ ડબલ્સમાં જ્વાલા-પોનપ્પાની જોડીનો પરાજયભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે કોરિયન ઓપન સુપર સિરીઝ ટૂનૉમેન્ટના બીજા રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપાઇની શાઓ ચિયા ચેંગને સીધી ગેમમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ચોથો ક્રમાંક ધરાવતી સાઇનાએ વિમેન્સ સિંગલ્સમાં ૩૬ મિનિટ સુધી રમાયેલા મુકાબલાને ૨૧-૧૪, ૨૧-૧૦થી જીતી...
કોરિયા ઓપનમાં ભારતીય મહિલા ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પ્રવેશીભારતની ટોચની ક્રમાંકિત વિમેન્સ સિંગલ્સ બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ સહિત જવાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ પોતપોતાના મુકાબલા જીતી લઇને કોરિયન ઓપન ટૂનૉમેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.બુધવારે રમાયેલા વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં વિશ્વની ચોથી...
ભારતની સ્ટાર મહિલા ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની રશિયન સાથીદાર ઇલેના વેસનિનાની જોડીએ ડબ્લ્યૂટીએ એએસબી ક્લાસિક ટેનિસ ટૂનૉમેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.સાનિયા અને વેસનિનાની જોડીએ બુધવારે વિમેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની સાબિન લિસેસ્કી તથા ચીનની પેગ શુઆઇ સામે રમવાનું હતું.લિસિસ્કી બીમાર થઇ જતાં જર્મની અને ચીનની જોડી...