Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

૨૦૨૦ ઓલિમ્પિક્સ માટે તુર્કીની બિડ

ઓલિમ્પિક્સનું આયોજન દરેક દેશનું સ્વપ્ન હોય છે  અને આ વખતે ૨૦૨૦ના ઓલિમ્પિક્સ માટે તાજેતરમાં તુર્કી તરફથી સત્તાવાર બિડ આવી છે તેમ ઓલિમ્પિક્સના વડા જેક્સ રોગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તુર્કીના પ્રમુખ શહેર ઇસ્તનબુલે ઓલિમ્પિક્સ અને યુરોપિયન ફૂટબોલનું એક જ વર્ષે આયોજન કરવાની બિડ કરી છે. હું હાલના તબક્કે એમ કહી શકું કે માત્ર ઓલિમ્પિક્સ માટે જ તુર્કી તરફથી સત્તાવાર બિડ મળી છે. અમારી પાસે ૨૦૨૦ની ગેમ્સ માટે ટોકયો (જાપાન) તથા મેડ્રિડ તરફથી પણ બિડ મળેલી છે.

જુનિયર બાસ્કેટબોલમાં ગુજરાતનો વિજય

૬૩મી જુનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં શુક્રવારે કેરળ અને ગુજરાતની ટીમનો વિજય થયો હતો. કેરળે ઓરિસ્સાને...

ફાઇનલ અગાઉ જોકોવિચ અને નાદાલ નહીં ટકરાય

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર, જોકોવિચ માટે કપરાં, નાદાલ માટે સરળ ચઢાણ વિશ્વના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ અને ગયા...
 
 

વિશ્વનાથન આનંદ-ગેલફેન્ડ મેચ રસપ્રદ બની

વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને ઇઝરાયલના બોરિસ ગેલફેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયન્સ...

કોરિયા સામે ભારતનો રોમાંચક વિજય

અઝલન શાહ કપ હોકીમાં ઉથપ્પાએ છેલ્લી મિનિટે ભારતને વિજય અપાવ્યો એસ. કે. ઉથપ્પાએ છેલ્લી મિનિટે ગોલ ફટકારતાં ભારતે...
 

More News

 
 

  • Posted On May 23, 11:37 PM
     
    બિન્દ્રા-સાઇના પર દસ્તાવેજી ફિલ્મ બનીઓલિમ્પિક્સ શૂટિંગમાં ગોલ્ડમેડલ વિજેતા અભિનવ બિન્દ્રા તથા સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલ સહિત ભારતના સાત રમતવીરો પર એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જેમાં તેઓ ટૂનૉમેન્ટ માટે કેવી તૈયારીઓ કરે છે ત્યારથી શરૂ કરીને તેમના જીવનનું આલેખન કરવામાં આવ્યું છે. બીજી જુનથી ઇએસપીએન પર ટ્રાવેલિંગ ટુ પ્રોઝ નામની આ શ્રેણી દર્શાવવામાં આવશે....
     

  • Posted On May 23, 11:31 PM
     
    ૨૪ કલાક રેસિંગમાં આદિત્ય પટેલે ઈતિહાસ રચ્યો૨૪ કલાક એડએસી નર્બરગ્રિંગ રેસિંગમાં ઓડી ઇન્ડિયા અને ભારતના આદિત્ય પટેલે ઈતિહાસ રચ્યો હતો. આદિત્યના પ્રદર્શનને કારણે તેની ટીમે પ્રો-હેન્ડિકેપ ઇ-ફાઇવ કેટેગરીમાં વિજય હાંસલ કર્યો હતો. આ ઉપરાંત ઓડી ઇન્ડિયાએ ઓવરઓલ કેટેગરીમાં પણ વિજય હાંસલ કરતાં ટીમની સિદ્ધિ બેવડાઈ ગઈ હતી. ઓડી સ્પોર્ટ્સની ટીમ ફિનિકસે જર્મની લાઇનઅપ સાથે પ્રથમ અને બીજું સ્થાન...
     

  • Posted On May 23, 11:21 PM
     
    સાનિયા મિર્ઝાએ કારકિર્દીની ૫૦૦મી મેચ જીતીબ્રસેલ્સ ઓપનની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ ભારતની સાનિયા મિર્ઝાએ ડબ્લ્યુટીએ બ્રસેલ્સ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની ડબલ્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવાની સાથે બુધવારે તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીનો ૫૦૦મો વિજય હાંસલ કર્યો હતો. તેણે અમેરિકાની બેથેની-મેટ્ટેક સેન્ડ્સની સાથે મળીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ચોથા ક્રમની...
     

  • Posted On May 23, 11:13 PM
     
    સ્ટાર ખેલાડી કિમ ક્લાઇસ્ટર્સ નિવૃત્તિ લેશેબેલ્જિયમની સ્ટાર ખેલાડી કિમ ક્લાઇસ્ટર્સ આ વર્ષે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટ બાદ નિવૃત્તિ લઈ લેશે. ભૂતપૂર્વ નંબર વન ખેલાડી ક્લાઇસ્ટર્સ ચારેય ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે. ક્લાઇસ્ટર્સ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટમાંથી ઇજાને કારણે ખસી ગઈ છે. તેણે મંગળવારે જણાવ્યું હતું કે હું યુએસ ઓપન બાદ ટેનિસ રમવાનું બંધ કરી દઇશ. યુએસ ઓપનમાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.