Home >> Sports >> Other Sports
 • જ્યારે પકડાઇ ગઇ સાનિયાની ભૂલ, ફેન્સે સોશિયલ મીડિયામાં ઉડાવી મજાક
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ એક મોબાઇલ કંપનીને પ્રમોટ કરવા માટે એક ટ્વીટ કર્યુ હતું, જે તેની માટે મુસીબત બની ગયુ. સાનિયાએ મોબાઇલ કંપની વન પ્લસ 3Tના એક મોડલને પ્રમોટ કરવા માટે એક ટ્વીટ કર્યુ હતું. જેમાં તેને જણાવ્યું કે તે આ ફોનને યૂઝ કરી રહી છે અને ઘણુ સારૂ છે પરંતુ આ ટ્વીટ કરતા સમયે તેનાથી એક ભૂલ થઇ ગઇ હતી. સાનિયાએ આ ટ્વીટ આઇફોનથી કર્યુ હતું. જે બાદ તેની આ ભૂલને ટ્વીટર યૂઝર્સે પકડી લીધી અને મજાક ઉડાવવા લાગ્યા હતા. જ્યારે સાનિયાને આ ભૂલની ખબર પડી ત્યારે તેને...
  May 21, 12:37 PM
 • એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ: બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો
  નવી દિલ્હી: બજરંગ પુનિયાએએશિયન રેસલિંગ ચેમ્પિયનશિપના 65કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં સાઉથ કોરિયાના લી શુંગ ચૂલને પરાજય આપી ભારત માટેપ્રથમ ગોલ્ડ જીત્યો હતો. બજરંગે આ મુકાબલો 6-2થી જીત્યો હતો. જ્યારે અન્ય વિમેન્સ ફાઈનલ મુકાબલામાં સરિતાએ 58 કિગ્રાવજન વર્ગમાં કિર્ગિસ્તાનની એઈસલ્યુ ત્યન્યૂબેકોવા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સરિતા આ મુકાબલો 0-6થી ગુમાવ્યો હતો. આ સાથે સરિતાએ સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. યજમાન ભારત અત્યાર સુધીમાં 1 ગોલ્ડ,4 સિલ્વર સહિત કુલ 9 મેડલ જીતી ચૂક્યું છે. 8 ગોલ્ડ સહિત...
  May 14, 04:18 AM
 • ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ હેક, પોસ્ટ થઇ ભારત વિરોધી વાતો
  નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ હેક થઇ છે. વેબસાઇટ હેકર્સે કુલભૂષણ જાધવ અને ભારત વિરોધી મેસેજ પોસ્ટ કર્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે ભારત જાધવને પરત માંગી રહ્યો છે પરંતુ પાકિસ્તાન ભારતને તેની ડેડ બોડી મોકલશે. હેકર્સે મેસેજ સાથે કુલભૂષણ જાધવની તસવીર અને ફાંસીનો ફંદો પણ લગાવ્યો છે. જો કે આ વેબસાઇટમાંથી હેકરને દૂર કરી દેવામાં આવી છે. શું છે મામલો? - ઇન્ટરનેશનલ કોર્ટે પાકિસ્તાનમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવા કહ્યું છે. - જાધવને...
  May 10, 12:04 PM
 • નોટોના બંડલ સાથે જોવા મળ્યો મેયવેદર, ખરીદી રહ્યો છે નવી સ્ટ્રીપ ક્લબ
  સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વનો સૌથી અમીર બોક્સર રહી ચુકેલ ફ્લોયડ મેયવેદર કરોડો રૂપિયા લઇ લાસ વેગાસની એક ક્લબમાં પહોચ્યો હતો. રૂપિયા ઉપાડવા માટે તેને બે માણસ રોક્યા હતા. એક કારની ડેકીમાં આ 35 કરોડ રૂપિયા ભરીને લઇ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે મેયવેદર એક સ્ટ્રીપ ક્લબ ખોલવા માંગે છે. આ ક્લબનું નામ ગર્લ કલેક્શન રાખવામાં આવ્યુ છે. પાર્ટી કરવાનો શૌખીન છે મેયવેદર - ફ્લોયડ મેયવેદરને પાર્ટી કરવાનો શોખ છે અને તેની પાછળ તે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. - મેયવેદરે એક સમયે નેક્ડ ડાન્સર્સ પર 11 લાખ રૂપિયા ઉડાવી...
  May 6, 12:04 AM
 • જોન સીનાની 12 Rare & Shocking તસવીરો, જે તમે ભાગ્યે જ જોઇ હશે
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWEનો સુપરસ્ટાર જોન સીના પોતાના 40માં (23 એપ્રિલ, 1977) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. જોન સીના ગત 10 વર્ષથી WWEનો સૌથી પોપ્યુલર ચહેરો છે. જોન સીના કેટલીક વખત પોતાની હરકતોને કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ જોન સીના એક સાયકલ માટે ધ રોક સાથે ઝઘડી પડ્યો હતો. સ્ટેફની મેકમોહને કહ્યું હતું કે હું તેને જ કિસ કરીશ, જેની પાસે સાયકલ હશે. પછી સીના અને ધ રોક એક સાયકલ માટે ઝઘડી પડ્યા હતા. જો કે આ સ્ક્રિપ્ટેડ હતું.આ દરમિયાન અમે તમને આવી કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ભાગ્યે જ તમે જોઇ હશે....
  April 23, 04:28 PM
 • જોન સીના અને ગર્લફ્રેન્ડે યૂ-ટ્યૂબ માટે ઉતાર્યા પોતાના કપડા, જાણો કારણ
  સ્પોર્ટ્સ ડેસ્ક: અમેરિકાના જાણીતા રેસલર અને WWEના સ્ટાર જોન સીના અને તેની ગર્લફ્રેન્ડ નિક્કી બેલાએ યૂ-ટ્યૂબ માટે પોતાના કપડા ઉતાર્યા હતા અને તેનો વીડિયો તેમને યૂ-ટ્યૂબ પર પોસ્ટ પણ કર્યો હતો. આ કપલે ફેન્સને દાવો કર્યો હતો કે જો ધ બેલા ટ્વિન્સના પેજ પર 5 લાખ સબસ્ક્રાઇબર્સ (Subscribers) થઇ જશે તો તે કેમેરા સામે સ્ટ્રિપ ડાઉન કરશે. મહત્વપૂર્ણ છે કે જોન સીનાએ રેસલમેનિયા 33 દરમિયાન રિંગમાં જ પોતાની ગર્લફ્રેન્ડ નિક્કી બેલાને પ્રપોઝ કર્યુ હતું. જેનો નિક્કીએ સ્વીકાર કર્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, જોન સીના...
  April 23, 12:03 AM
 • શોએબ વગર દુબઇમાં miniholiday પર સાનિયા, બહેન અને ફરાહ પણ સાથે
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સુપરસ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા દુબઇમાં રજા ગાળી રહી છે. જો કે અહી તેનો પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક નજરે નથી પડતો. સાનિયા ગત કેટલાક દિવસથી રોજ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર દુબઇની તસવીરો શેર કરી રહી છે જેની પર તે #miniholiday નામનું હેશટેગ પણ લખી રહી છે. અહી તે બોલિવુડ ડાયરેક્ટર ફરાહ ખાન અને પોતાની બહેન અનમ સાથે નજરે પડી રહી છે. બીજી તરફ અન્ય એક તસવીરમાં સાનિયા સાથે તેની બહેનનો પતિ અકબર પણ છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે શોએબ મલિક - શોએબ મલિક વેસ્ટ ઇન્ડીઝ...
  April 22, 12:06 AM
 • જ્યારે ફૂટબોલ પ્લેયર્સની નજર અટકી આ મોડલ પર, વાયરલ થઇ તસવીર
  સ્પોર્ટ્સ ડેસ્ક: બ્રાઝિલના સાઉ પાઓલોમાં ફૂટબોલની સન્ડે લીગ મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન એક યુવતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બ્રાઝિલની ડેનિસ બુએના નામની મોડલ ટાઇટ વ્હાઇટ ટી શર્ટ પહેરીને અહી લાઇન વુમન તરીકે ભૂમિકા નીભાવતી હતી. જ્યારે તે પાણી પી રહી ત્યારે તેની ટ્રાન્સપરન્ટ ટી શર્ટ પર મેચ રમતા ખેલાડી અને દર્શકોની નજર પડતા તેઓ તેની પરથી નજર હટાવી શક્યા નહતા. મોડલની તસવીરો વાયરલ થતા જ તેના ઇંસ્ટાગ્રામ પર 33 હજારથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. આગળની સ્લાઇડમાં જુઓ, ફૂટબોલ મેચ દરમિયાન નજરે પડેલી...
  April 21, 05:43 PM
 • સેરેના વિલિયમ્સ છે પ્રેગ્નન્ટ, સ્વિમ સૂટમાં ફોટો પોસ્ટ કરી લખ્યું 20 સપ્તાહ
  ન્યૂયોર્ક. ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ (35) માતા બનવાની છે. આ જાણકારી તેણે ખુદ આપી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી તેણે લખ્યું -20 સપ્તાહ. આ ફોટોમાં તેણે યલો કલરનો સ્વિમ સૂટ પણ પહેર્યો છે. આ અહેવાલ મીડિયામાં આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. ધ વુમન ટેનિસ એસોસિએશને પણ સરેનાને ટ્વિટ કરી અભિનંદન આપ્યા છે. ફોટોમાં સેરેના એક મિરર સામે ઉભી છે - ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ સેરેના વિલિયમ્સના મીડિયા રિપ્રેઝેન્ટેટિવે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે...
  April 20, 07:02 PM
 • લ્યોનના ખેલાડીઓ ઉપર બસ્તિયાનાના સમર્થકોએ હુમલો કરતાં મેચ પડતી મૂકાઈ
  બાસ્તિયા: બસ્તિયાના ઘરેલું મેદાનમાં લ્યોન સામેની ફ્રેન્ચ લીગની મેચને કોરસિકનના સપોર્ટર દ્વારા વિરોધી ટીમ પર હુમલા કરતા પડતી મુકાઈ હતી. બસ્તિયાના ફેન્સએ સ્ટેડિયમમાં વાર્મ અપ મેચ પહેલા વિરોધી ખેલાડીઓને નિશાનામાં લીધાહતા. ત્યારબાદ મેચ દરમિયાન પણ બસ્તિયાના ફેન્સ ફરી વિરોધી ટીમના ખેલાડીઓ એટલે કે લ્યોનના ખેલાડીઓ સમક્ષ હિંસાત્મક વ્યવહાર કરતા જણાયા હતા. ફ્રેન્ચ લીગના મુકાબલામાં બસ્તિયાના ફેન્સે લ્યોનના ખેલાડીઓ પર બે વખત હુમલો કર્યો હતો તેવામાં લ્યોનના કોચ બ્રુનો જેનેસિયોએ ક્લબના...
  April 18, 02:21 AM
 • સિંગાપુર ઓપનમાં સાઇ પ્રનીતે કિદાંબી શ્રીકાંતને હરાવી ટાઇટલ જીત્યું
  સ્પોર્ટ્સ ડેસ્ક: સિંગાપોર ઓપન સુપર સિરીઝ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતના પ્રણીતે પોતાના જ દેશના શ્રીકાંત કિદાંબીને 17-21,21-17,21-12થી હરાવી ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. પ્રથમ રાઉન્ડમાં શ્રીકાંત કિદાંબીએ પ્રણીત સામે 21-17ની લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ પ્રણીતે જોરદાર વાપસી કરતા આ ટૂર્નામેન્ટને જીતી લીધી હતી. આ રીતે ફાઇનલમાં પહોચ્યા હતા - ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાઇ પ્રણીત શાનદાર પ્રદર્શન કરતા કોરિયાના લી ડોંગ કિયુનને હરાવી સિંગાપોર ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. - જ્યારે...
  April 16, 03:58 PM
 • લગ્ન પહેલા જ સાનિયાના ઘરમાં રહેવા લાગ્યો હતો શોએબ, આવી છે લવસ્ટોરી
  સ્પોર્ટ્સ ડેસ્ક: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની મુલાકાત ઓસ્ટ્રેલિયાની એક રેસ્ટોરન્ટમાં થઇ હતી. 12 એપ્રિલ 2010માં આ બન્નેના લગ્ન થયા હતા પરંતુ આ પહેલા જે વિવાદ થયો તેને સાનિયા આજે પણ યાદ કરે છે. તેને 2010માં નિકાહ અને તેની પહેલાની ઘટનાઓને પોતાની બાયોગ્રાફી Ace against Oddsમાં જણાવી છે. શોએબને ખબર હતી સાનિયા રેસ્ટોરન્ટમાં છે અને મળવા પહોચ્યો 2010માં સાનિયા હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)માં ટૂર્નામેન્ટ રમવા ગઇ હતી અને શોએબ મલિક પણ પોતાની ટીમ સાથે ત્યા જ હતો. હોબાર્ટની એક ભારતીય...
  April 13, 12:51 PM
 • રોનાલ્ડોની સફળતા પાછળ આ મહિલાનો છે હાથ, ફૂટબોલરને રાખે છે ફિટ
  સ્પોર્ટ્સ ડેસ્ક: એક કહેવત છે કે દરેક સફળ વ્યક્તિ પાછળ એક મહિલાનો હાથ હોય છે. આ વાત વિશ્વના સૌથી અમીર અને દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર લાગુ પડે છે. રોનાલ્ડોને ફૂટબોલ જગતનો સૌથી ફિટ ખેલાડી ગણવામાં આવે છે. આ સ્ટાર ફૂટબોલરની સ્પીડ વધારવા માટે બ્રિટનની પૂર્વ એથલીટ અને ફિટનેસ ટ્રેનર ઘણી મહેનત કરી રહી છે. સૌથી ફિટ ફૂટબોલર છે રોનાલ્ડો - રિયલ મેડ્રિડના સ્ટાર રોનાલ્ડોને ફૂટબોલ જગતનો સૌથી ફિટ ખેલાડી ગણવામાં આવે છે, તેને સિક્સ પેક અને મજબૂત શરૂર તેને અન્ય ફૂટબોલરોથી આગળ રાખે છે. -...
  April 11, 12:05 AM
 • બ્રેસ્ટ ઇમ્પ્લાંટને કારણે આ ફાઇટર સાથે થયુ કઇક આવુ, જાણો શું છે મામલો
  સ્પોર્ટ્સ ડેસ્ક: યૂએફસીની ફાઇટર પર્લ ગોંજાલેજની ઓક્ટાગનમાં યોજાનાર ફાઇટને એટલા માટે રોકી દેવામાં આવી કારણ કે તેને પોતાનું બ્રેસ્ટ ઇમ્પ્લાંટ કરાવ્યું હતું. તેની ફાઇટ સિંથિયા કૈલવિલો સામે થવાની હતી. જેની માટે તેને ટીમ સામે પોતાનું વજન કરાવ્યું હતું. અહી તેને પૂછવામાં આવ્યું કે કોઇ રીતને સર્જરી કરાવી છે? જેની પર પર્લે જણાવ્યું કે તેને બ્રેસ્ટ ઇમ્પ્લાંટ કરાવ્યું છે. ખબર નહતો નિયમ - યૂએફસી ટીમે તેને કહ્યું કે તે ફાઇટ નથી લડી શકતી કારણ કે અહી બ્રેસ્ટ ઇમ્પ્લાંટ કરાવવાની મનાઇ છે. - બ્રેસ્ટ...
  April 10, 12:04 AM
 • જયપુરના મહારાજા ભાવનગરમાં રમ્યા POLO CUP, આવો છે રજવાડી ઠાઠ
  સ્પોર્ટ્સ ડેસ્ક: અમીરોની રમત ગણાતા પોલો કપનું આયોજન આ વખતે ભાવનગરમાં કરવામાં આવ્યુ છે. ભાવનગરમાં આજથી ત્રણ દિવસ એટલે કે 7,8 અને 9 તારીખે જવાહર મેદાનમાં પોલો કપ રમાશે. જેમાં અનેક ખેલાડી ભાગ લઇ રહ્યાં છે. પોલો કપમાં જયપુરના મહારાજા પદ્મનાભ સિંહજી પણ ભાગ લેવાના છે. દરમિયાન divyabhaskar.com તમને તેમના શોખ અને રજવાડી ઠાઠ વિશે જણાવી રહ્યું છે. પોલો અને લક્ઝરી કારોના શોખીન છે મહારાજા - મહારાજા સવાર્ઇ પદ્મનાભ સિંહને બાળપણથી જ રોયલ ગેમ પોલો રમવાનો શોખ છે. - મહારાજા પદ્મનાભ સિંહ રાજકુમારી દીયા કુમારી અને...
  April 9, 01:56 PM
 • પીવી સિંધુએ લગાવી કારકિર્દીની લાંબી છલાંગ, બની વર્લ્ડ નંબર-2 પ્લેયર
  સ્પોર્ટ્સ ડેસ્ક: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ છલાંગ લગાવી છે. પીવી સિંધુ વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબર પર પહોચી ગઇ છે. ગત અઠવાડિયે કેરોલિના મારિનને હરાવી સિંધુએ ઇન્ડિયન ઓપન સુપર સિરીઝનો ખિતાબ જીત્યો હતો. મહત્વપૂર્ણ છે કે સ્પેનની કેરોલિના મારિને ઓલિમ્પિકની ફાઇનલમાં સિંધુને હરાવી હતી.
  April 6, 05:53 PM
 • 'ડેડમેન'ની નિવૃતી, 20 તસવીરોમાં જુઓ કેવી છે અંડરટેકરની LIFE
  સ્પોર્ટ્સ ડેસ્ક: WWEમાં હંમેશા મિસ્ટ્રી રહેલા Deadman ધ અંડરટેકર હવે ક્યારેય રિંગમાં નજરે નહી પડે. મોત બાદ પણ વાપસી માટે જાણીતા અંડરટેકરે રોમન રેગિંસ સામે હાર બાદ નિવૃતી લઇ લીધી હતી. રિંગમાં હેટ અને જેકેટ મુક્યુ - રોમ રેગિંસના સ્પીયર અને સુપરમેન પંચ આગળ ધ ડેડમેને રેસલમેનિયામાં હારનો સામનો કરવો પડ્યો હતો. - મેચ હારતા જ અંડરટેકરે પોતાની હેટ અને જેકેટ રિંગમાં રાખીને 30 વર્ષની WWE કારકિર્દીમાં રિટાયરમેન્ટ લેવાનો ઇશારો કર્યો હતો. - આ પહેલા અંડરટેકરને રેસલમેનિયા 30માં બ્રોક લેસનરે હરાવ્યો હતો....
  April 5, 11:05 AM
 • હવે ઓસ્ટ્રેલિયન મોડલ સાથે ઉસેન બોલ્ટે વિતાવી રાત, તસવીર વાયરલ
  સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વના સૌથી ઝડપી રનર ઉસેન બોલ્ટ જર્મનીમાં ઓસ્ટ્રેલિયન મોડલ સાથે જોવા મળ્યો હતો. હોલિડે દરમિયાન બોલ્ટ અને મોડલ હોલી યંગ કેટલીક રાત સાથે રહ્યાં હતા. બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે બોલ્ટ રિયો ઓલિમ્પિક દરમિયાન પણ બ્રાઝિલિયન ગર્લ સાથે એક રાત વિતાવવાને લઇને ચર્ચામાં આવ્યો હતો. મ્યૂનિખમાં વિતાવ્યા ચાર દિવસ - શું ઉસેન બોલ્ટ અને મોડલ હોલી યંગ એક બીજાને ડેટ કરી રહ્યાં છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલ્ટે હોલી સાથે મ્યૂનિખમાં આશરે ચાર દિવસ...
  April 3, 05:14 PM
 • જોન સીનાએ ઘૂંટણીયે પડી 75 હજાર ફેન્સ વચ્ચે GFને કર્યુ પ્રપોઝ, કર્યો સ્વીકાર
  સ્પોર્ટ્સ ડેસ્ક: રેસલર જોન સીનાએ રેસલમેનિયા ફાઇટ જીતતા જ રિંગમાં લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિક્કી બેલાને વિંટી પહેરાવી સગાઇ કરી હતી. પ્રપોઝ કર્યુ હતું. નિક્કી બેલા પણ ખુદને રોકી શકી નહતી અને આ પ્રપોઝનો 75 હજાર ફેન્સ વચ્ચે સ્વીકાર કર્યો હતો. આ રીતે હતો ફાઇટનો રોમાંચ - નિક્કી બેલા અને જોન સીનાનો મુકાબલો મિજ અને મરીસ સામે થયો હતો. - સીના અને નિક્કી હંમેશાની જેમ મિજ અને મરીસ પર ભારે પડ્યા હતા. - માત્ર 5 મિનિટની અંદર જ સીના અને નિક્કીએ મિજ અને મરીસને માત આપી આ મેચને જીતી લીધી હતી. - પરંતુ મેચ જીત્યા...
  April 3, 11:27 AM
 • રેસલર્સ સાક્ષી મલિક-સત્યવ્રતે કર્યા લગ્ન, લગ્નથી લઇ વિદાય સુધીનું ALBUM
  રોહતક: રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાક્ષી મલિક અને આંતરરાષ્ટ્રીય પહેલવાન સત્યવ્રત કાદિયાને લગ્ન કર્યા હતા. સત્યવ્રત ગોલ્ડન રથથી નાંદલ ભવન સ્થિત મંડપમાં પહોચ્યો હતો જ્યારે સાક્ષી માટે સ્પેશિયલ દિલ્હીથી સિંડ્રેલા બગ્ગી મંગાવવામાંઆવી હતી. ખાસ રહ્યાં સાક્ષીના લગ્ન - દેશની ખાસ પહેલવાન સાક્ષીના લગ્નમાં મહેંદી લગાવનારા અને બ્યૂટી પાર્લર વાળા દિલ્હીથી આવ્યા હતા. - જયમાલા દરમિયાન સાક્ષી અને સત્યવ્રત કાદિયાને એક બીજાને બેંગલુરૂમાં બનાવવામાં આવેલ થાઇલેન્ડ પેટલ્સ ફૂલોની...
  April 3, 10:49 AM