પોન્ટિંગ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તથા બ્રેટ લી સર્વશ્રેષ્ઠ બોલર
ભૂતપૂર્વ ભારતીય સુકાની મંસૂર અલી ખાન પટૌડી અતિવ્યસ્તતા વરચે પણ ક્રિકેટ પર બારીકાઇથી નજર રાખે છે અને તેઓ ભારતની જ નહીં પરંતુ તમામ ટીમોની મેચ ખૂબ રસપૂર્વક નિહાળીને તેની સમીક્ષા કરે છે.
ટાઇગરના હુલામણા નામથી પંકાયેલા પટૌડીએ ક્રિકેટ અંગે કરેલી રસપ્રદ ચર્ચા.
પ્રશ્ન : ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-૧ની...