Home >> Sports >> Cricket >> Off The Field
 • IPLની ગ્લેમરસ ચીયરલીડર્સ, મેચ દરમિયાન આવા હોય છે જલવા
  સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલની 10મી સિઝન 5 એપ્રિલથી શરૂ થશે. ખેલાડીઓની સાથે અહી ચીયરગર્લ્સ પણ સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે. મેદાન પાસે નજરે પડનારી આ યુવતીઓ મેચમાં સિક્સર-બાઉન્ડ્રી લાગતા અથવા વિકેટ પડતા ડાન્સ કરે છે. આ આસાન કામ નથી. આ માટે પણ કલાકો સુધી મહેનત કરવી પડે છે. દરેક ટીમની પોતાની ચીયરલીડર્સ હોય છે. ક્રિકેટર્સની સાથે ચીયર ગર્લ્સ પણ સ્ટેડિયમમાં હાજર ફેન્સને એન્ટરેટઇન કરતી રહે છે. દરમિયાન divyabhaskar.com તમને IPLની ગ્લેમરસ ગર્લ્સની તસવીરો બતાવી રહ્યું છે. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો....
  March 22, 11:50 AM
 • ધોનીએ મેદાનમાં રહી ઉત્સાહ વધાર્યો, સ્ટેડિયમમાં લાગ્યા માહીના નારા
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધોનીના ઘર આંગણે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચને જોવા માટે મહેન્દ્રસિંહ ધોની પહોચ્યો હતો. ધોની વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત હતો એટલા માટે આટલા દિવસ સુધી તે મેચ જોવા આવી શક્યો નહતો. ધોનીને કેમેરામાં જોઇ દર્શક પણ ઉત્સાહ વધારવા લાગ્યા હતા. ધોનીએ આ દરમિયાન ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.બીસીસીઆઇએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર ધોનીની તસવીર શેર કરતા લખ્યુ કે જુઓ મેચ જોવા કોણ આવ્યુ? આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
  March 20, 04:54 PM
 • ઉમેશ યાદવે ફેક્યો એવો બોલ, મેક્સવેલના બેટના થયા બે કટકા
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ દરમિયાન મેચના બીજા દિવસે ઉમેશ યાદવની ઓવરમાં પ્રથમ બોલ પર જ ગ્લેન મેક્સવેલનું બેટ તૂટી ગયુ હતું. આ જોઇને ખુદ મેક્સવેલ સહિત તમામ હસી પડ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મેક્સવેલે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. મેક્સવેલ 104 રન બનાવી આઉટ થયો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
  March 17, 02:31 PM
 • જ્યારે મેચ વચ્ચે કેપ્ચર થઇ આવી તસવીરો, જેને જોઇ તમે હસી નહી રોકી શકો
  સ્પોર્ટ્સ ડેસ્ક: મેચ દરમિયાન ફિલ્ડ પર લાગેલા કેમેરા દરેક હરકત પર નજર રાખે છે. પછી કે ફિલ્ડ પર હાજર ક્રિકેટર્સની હોય કે સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોની. કેટલીક વખત પ્લેયર્સ અને દર્શકોને અંદાજો નથી હોતો કે તેમની આવી મોમેન્ટ કેમેરામાં કેદ થઇ રહી છે. કેટલીક આવી જ હરકતોને અમે તમને જણાવી રહ્યાં છીએ જેને જોઇને તમે હસી નહી રોકી શકો. જ્યારે એડમ જમ્પાએ ઉસ્માન ખ્વાજા સાથે કરી આવી હરકત - ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાની તે સમયે મજાક ઉડી હતી જ્યારે તે આવી હરકત કરતા કેમેરામાં કેદ થઇ ગયો હતો. -...
  March 16, 03:26 PM
 • ઓસ્ટ્રેલિયાની 800મી ટેસ્ટ, જાણો ક્યા દેશે અત્યાર સુધી કેટલી રમી છે મેચ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની 800મી ટેસ્ટ છે. બાંગ્લાદેશ પણ શ્રીલંકા વિરૂદ્ધ પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યું છે. દરમિયાન divyabhaskar.com તમને કઇ ટીમે અત્યાર સુધી કેટલી મેચ રમી છે તેના વિશે જણાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 799 ટેસ્ટ મેચમાંથી 377 મેચ જીતી છે અને 214 મેચ હારી છે. જ્યારે તેની 206 ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. આગળની સ્લાઇડમાં વાંચો, ભારત સહિત ક્યા દેશે અત્યાર સુધી કેટલી રમી છે મેચ...
  March 16, 03:21 PM
 • આ છે વિરાટ કોહલીની 10 PHOTOS, જે ભાગ્યે જ તમે જોઇ હશે
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના ફુલટાઇમ કેપ્ટન બની ચુકેલ વિરાટ કોહલી આ સમયે સૌથી પોપ્યુલર ક્રિકેટર છે. તેની માત્ર ભારતમાં જ નહી પરંતુ આખા વિશ્વમાં જોરદાર ફેન ફોલોવિંગ છે. સોશિયલ મીડિયા પર તે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. વિરાટ ક્રિકેટ ફિલ્ડની બહાર પણ ઘણો એક્ટિવ રહે છે. દરમિયાન divyabhaskar.com તમને આવી જ કેટલીક તસવીરો બતાવી રહ્યું છે, જેને ફેન્સે ભાગ્યે જ જોઇ હશે. આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલીની ભાગ્યે જ જોયેલી તસવીરો વિશે....
  March 16, 12:02 AM
 • વિરાટથી ધોની સુધી, Debut સમયે આવો હતો ક્રિકેટર્સનો Look
  સ્પોર્ટ્સ ડેસ્ક:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધોનીના ગઢ ગણાતા રાંચીમાં ગુરૂવારથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ધોનીએ 2005માં શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જો કે તે ટેસ્ટમાંથી સન્યાસ લઇ ચુક્યો છે. સમય સાથે ધોનીના લૂકમાં બદલાવ આવ્યો છે. સાથે જ વિરાટ કોહલી પણ ભારતીય ટીમનો એવો ક્રિકેટર છે જે મેદાનની બહાર પણ પોતાની સ્ટાઇલ અને લુક્સને કારણે ચર્ચામાં રહે છે. આટલા વર્ષોમાં સૌથી વધુ બદલાવ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ અને ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લુકમાં આવ્યો છે દરમિયાન...
  March 15, 06:07 PM
 • આ ક્રિકેટર્સ પાસે સાયકલના પણ પૈસા નહતા, પ્લાસ્ટિકની ફેકટ્રીમાં કરતો કામ
  સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સ્પોટ ફિક્સિંગ મામલે ફસાયેલા ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાનને આગળના આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધો છે. ઇરફાન પર પાકિસ્તાન સુપર લીગ (PSL)માં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. પીસીબીએ ઇરફાનને સસ્પેન્ડ કરવાની સાથે જ તેની પર લાગેલા આરોપોનો જવાબ આપવા 14 દિવસ સુધીનો સમય આપ્યો છે. ક્યારેક સાયકલ પર ફરતો હતો ઇરફાન - એક ઇન્ટરવ્યૂમાં ઇરફાને જણાવ્યુ કે તેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો - તે પાકિસ્તાનના ઘણા નાના શહેર ગગ્ગુ મંડીનો છે. - તેના પિતા મજૂરી કરીને...
  March 15, 12:34 PM
 • ટેસ્ટ ક્રિકેટને 140 વર્ષ પૂર્ણ, જાણો ટેસ્ટના 11 રેકોર્ડ જે તૂટવા છે મુશ્કેલ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ટેસ્ટ ક્રિકેટે 140 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રથમ ટેસ્ટ મેચ 15 માર્ચ 1877માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. મેલબોર્નમાં રમાયેલ આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 45 રને હરાવ્યું હતું. ગૂગલે પણ ટેસ્ટ ક્રિકેટના 140 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ડૂડલ બનાવ્યુ છે. દરમિયાન divyabhaskar.com તમને ટેસ્ટ ક્રિકેટના એવા રેકોર્ડ વિશે જણાવી રહ્યું છે જે તૂટવા લગભગ અશક્ય છે. સચિન તેંડુલકર રમ્યો છે 200 ટેસ્ટ - સચિને 1983થી 2013 વચ્ચે 24 વર્ષમાં 200 ટેસ્ટ મેચ રમી છે. વર્તમાનમાં એલિસ્ટર કુકે 140 ટેસ્ટ મેચ રમી છે. -...
  March 15, 12:27 PM
 • PAK આર્મીમાં જોડાવા માંગે છે આ ક્રિકેટર, GIRLSને લઇને છે ક્રેઝી
  સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડીઝ ટીમનો ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ તાજેતરમાં જ એક નિવેદનને લઇને ચર્ચામાં છે. સેમ્યુઅલ્સે કહ્યું છે કે તે પાકિસ્તાન આર્મી જોઇન કરવા માંગે છે. આ વાત તેને પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ દરમિયાન સિક્યૂરીટી એરેજમેન્ટથી ઇંમ્પ્રેસ થયા બાદ કહી હતી, જેની જવાબદારી પાકિસ્તાની સેના પાસે હતી. પાકિસ્તાની આર્મીથી થયો ઇમ્પ્રેસ - 5 માર્ચે પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઇ હતી. જેને સેમ્યુઅલ્સની ટીમ પેશાવર જાલ્મીએ જીતી લીધી હતી. - બીજી તરફ...
  March 14, 10:07 AM
 • ભજ્જીની Wifeની તે 15 તસવીરો, જ્યારે તે કરતી હતી એક્ટિંગ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પોતાના 33માં જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. ગીતાનો જન્મ બ્રિટનમાં થયો પરંતુ તેને એક્ટિંગ કારકિર્દી બોલિવુડમાં બનાવી હતી. ગીતા અને હરભજને લાંબી ડેટિંગ બાદ ઓક્ટોબર, 2015માં લગ્ન કર્યા હતા. આ ગ્રાન્ડ વેડિંગ ઇવેન્ટ્સ પાંચ દિવસ ચાલી હતી. કારકિર્દીથી વધુ લવ લાઇફ ચર્ચામાં - ગીતા બસરા પોતાની એક્ટિંગ કારકિર્દીથી વધુ ક્રિકેટરને ડેટ કરવાને લઇને ચર્ચામાં રહી હતી. બન્નેનું અફેર આશરે 8 વર્ષ સુધી ચાલ્યુ હતું. સૌથી પહેલા હરભજને ગીતાને એક ક્રિકેટ...
  March 13, 09:48 AM
 • હેન્ડસમ અને સુંદર ક્રિકેટર્સની બને જોડી, તો આવુ બને કોમ્બિનેશન
  સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર્સની સેલિબ્રિટી સાથે અફેરની ચર્ચા ઘણી વખત સાંભળવા મળે છે. વર્લ્ડ ક્રિકેટમાં ઘણા હેન્ડસમ ક્રિકેટર્સના અફેર ચર્ચામાં રહ્યા છે. જોકે શું થાત જ્યારે અફેર બે ક્રિકેટ ટીમો વચ્ચે હોત? જો વાત લૂકની કરવામાં આવે તો મેન્સ ક્રિકેટ ટીમ સાથે વિમેન્સ ક્રિકેટના પ્લેયર્સની સુંદરતા હોલીવૂડ અને બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. આ પ્રસંગે અમે જણાવી રહ્યા છીએ કે જો ક્રિકેટ પ્લેયર્સની જોડી બને તો કેવી બની. આગળની સ્લાઇડમાં જુઓ, 7 PHOTOSમાં જુઓ ક્રિકેટ પ્લેયર્સની જો બને જોડી તો આ હોત સાથે...
  March 12, 01:58 PM
 • સચિનથી પાર્થિવ સુધી, આ 11 છે ક્રિકેટ વર્લ્ડના સૌથી ઓછી હાઇટ વાળા ક્રિકેટર્સ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે તાજેતરમાં પોતાના 32માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. પાર્થિવ પટેલની ગણના વિશ્વના શોર્ટેસ્ટ ક્રિકેટર્સમાં થાય છે. કેટલીક વખત પાર્થિવની ઓછી હાઇટની મજાક પણ ઉડે છે. ફેન્સ જ નહી સાથી ક્રિકેટર્સ પણ તેની નાની હાઇટને લઇને મજાક ઉડાવતા રહે છે. 5.2 ફિટના પાર્થિવ સિવાય અન્ય પણ તેનાથી ઓછી હાઇટ વાળા ક્રિકેટર્સ છે. આગળની સ્લાઇડમાં જુઓ, ક્રિકેટ વર્લ્ડના ઓછી હાઇટ ધરાવતા ક્રિકેટર્સ વિશે...
  March 11, 11:42 AM
 • ધોની-સેહવાગે ખતમ કરી નાખી કારકિર્દી, મેદાન પર બેટ્સમેનોને રહેતો ડર
  સ્પોર્ટ્સ ડેસ્ક: શ્રીલંકાનો મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસ પોતાના 32માં જન્મ દિવસ (11 માર્ચ, 1985)ની ઉજવણી કરી રહ્યો છે. 2008થી 2011 એમ ત્રણ વર્ષ દરમિયાન તેને વિશ્વભરના ક્રિકેટરોને પોતાની બોલિંગની તાલે નચાવ્યા હતા. જોકે 2011 પછી મેન્ડિસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લગભગ ગાયબ જેવો થઈ ગયો છે અને તેમાં મોટો ફાળો ભારતીય બેટ્સમેનોનો છે. આ વાતનો ખુલાસો અજંતા મેન્ડિસે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. ધોની-સેહવાગે ખતમ કરી કારકિર્દી - અજંતા મેન્ડિસના મતે સહેવાગ અને ધોની એવા પ્રથમ બેટ્સમેન હતા, જેઓ મારા બોલને...
  March 11, 12:05 AM
 • GFને છોડી રિપોર્ટર સાથે રોમાન્સ, આવી છે પ્રિટી ઝિન્ટાની ટીમના નવા કેપ્ટનની Life
  સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે નવી સિઝન માટે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને નવો કેપ્ટન બનાવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ ગત બે ખરાબ સિઝન બાદ તેને નવી જવાબદારી આપી છે. આ પ્રસંગે અમે તમને આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની લાઇફ વિશે જણાવી રહ્યાં છીએ. મેક્સવેલ એટલો રંગીન મિજાજી છે કે તેને પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડને છોડીને એક ન્યૂઝ રિપોર્ટર સાથે રોમાન્સ કરવાનું શરૂ કરી દીધુ હતું. આ રીતે રિપોર્ટરની નજીક આવ્યો મેક્સવેલ - મેક્સવેલ 2015 સુધી પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જેની...
  March 10, 01:13 PM
 • 97 લાખની ચાર બંગડીવાળી ગાડીમાં ફરે છે જાડેજા, પહેલા આવી હતી LIFE
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો નવો મેચ વિનર સ્પિનર રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે ટેસ્ટ મેચમાં તેને 12 વિકેટ ઝડપી છે. ક્યારેક સામાન્ય પરિવારમાંથી આવનાર જાડેજા આજે ક્રિકેટ સેલિબ્રિટી બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પાસે બે લક્ઝરી ઓડી કાર છે. 2016માં તેને 97 લાખની ઓડી Q7 ગિફ્ટમાં મળી હતી. પિતા હતા સિક્યુરિટી ગાર્ડ - રવિન્દ્ર જાડેજાનો જન્મ ગુજરાતના જામનગર પાસેના નવાગામમાં થયો હતો, તેા પિતા એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતા, જ્યારે માતા નર્સ હતી. -...
  March 10, 12:05 PM
 • ક્રિકેટર્સની 6 એવી જોડીઓ, જેને જોઇ તમે પ્રથમ નજરે થઇ જશો કન્ફ્યૂઝ
  સ્પોર્ટ્સ ડેસ્ક: એમ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનો એક હમશકલ હોય છે અને વિશ્વભરમાં આવા કેટલાક ચહેરા જોવા પણ મળે છે. પરંતુ શું તમે એક જ પ્રોફેશનમાં એક જ શકલ અને એક જેવી હરકત વાળા લોકો જોયા છે? જો ના તો અમે તમને બતાવી રહ્યાં છીએ એવા ક્રિકેટર્સની જોડીઓ વિશે જેમની શકલ અને હરકત મળતી આવે છે અને તેમને પ્રથમ વખત જોઇને તમે કન્ફ્યૂઝ થઇ જશો. આ ક્રિકેટરને લોકો સમજી બેઠા ધોની - બિહારના 27 વર્ષના સૌરભ તિવારીની હેર સ્ટાઇલ ધોનીના પ્રથમ લૂક જેવી હતી. - જેને કારણે તેને જોઇ કેટલીક વખત લોકો ચોકી જતા હતા. -...
  March 9, 10:36 AM
 • આવી છે પાર્થિવની Love Story, ‘GF’ને ઇમ્પ્રેસ કરવા લઇ ગયો’તો લોન્ગ ડ્રાઇવ પર
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમનો વિકેટ કીપર અને મૂળ અમદાવાદના ક્રિકેટર પાર્થિવ પટેલ પોતાના 32માં જન્મ દિવસ (9 માર્ચ, 1985)ની ઉજવણી કરી રહ્યો છે. પાર્થિવે પોતાની બાળપણની મિત્ર અવની ઝવેરી સાથે 2008માં લગ્ન કર્યા હતા. આ લગ્ન પાર્થિવના બર્થ ડેના દિવસે થયા હતા. પાર્થિવ અને અવનીનો પરિવાર એક જ કોલોનીમાં રહેતો હતો અને અહીં બન્ને મળતા હતા. આવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી - પાર્થિવ અને અવનીની લવ સ્ટોરીની શરૂઆત લોન્ગ ડ્રાઇવથી થઈ હતી. - આ દરમિયાન ધીમે ધીમે બન્નેની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ હતી. - જોકે બન્ને એકબીજાને...
  March 9, 09:31 AM
 • બદલાઇ જશે ક્રિકેટના 5 નિયમ, રન આઉટમાં બેટ્સમેનને મળશે મદદ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો અંદાજ 1 ઓક્ટોબરથી થોડો બદલાઇ જશે. નવા નિયમના હિસાબથી હવે બેટની સાઇઝ લિમિટમાં હશે અને રન આઉટ કરવાના નિયમમાં પણ બદલાવ થયા છે. આ તમામ નવા નિયમ એક ઓક્ટોબર 2017થી લાગુ થશે. આ તમામ બદલાવ ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ કર્યા છે. રન આઉટનો નિયમ બદલાયો - એમસીસીએ રન આઉટના નિયમમાં એક મોટો બદલાવ કર્યો છે, જે બેટ્સમેનના ફેવરમાં છે. - નવા નિયમ અનુસાર, જો ક્રીઝમાં પહોચ્યા બાદ બેલ્સ પડતા સમયે જો બેટ્સમેનનું બેટ કે બોડીનો કોઇ ભાગ...
  March 8, 03:42 PM
 • સહાએ 10 ફૂટ સુધી ડાઇવ લગાવી પકડ્યો જોરદાર કેચ, આવી ધોનીની યાદ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેંગલુરૂ ટેસ્ટમાં ભારતની જીતમાં કેટલીક શાનદાર મોમેન્ટસ જોવા મળી હતી. જેમાંથી એક વિકેટ કીપર રિદ્ધિમાન સહાનો ફ્લાઇંગ કેચ હતો. આ કેચને જોઇને ફેન્સને મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી ગઇ હતી. સહાએ ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર મેથ્યૂ વેડનો શાનદાર કેચ પકડ્યો હતો. સહાએ માર્યો જોરદાર કૂદકો, હવામાં પકડ્યો કેચ - આર.અશ્વિન ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની 28મી ઓવર નાખી રહ્યો હતો. - ક્રીઝ પર આવેલ વેડ પ્રથમ ઓવર રમી રહ્યો હતો અને ચાર બોલમાં તે કોઇ રન બનાવી ન શક્યો અને આગળના...
  March 8, 11:28 AM